CATEGORIES
Categorías
જિજ્ઞા ગજ્જર: એ ક્રિકેટ રમતી નથી.. ક્રિકેટ જીવે છે!
નાનપણમાં રેડિયો પર એ કૉમેન્ટરી સાંભળતી ત્યારથી ક્રિકેટનું ભૂત એના મગજમાં ધૂણ્યા કરે. મેદાનમાં ઊતરીને કપિલ દેવની જેમ એને બોલિંગ કરવી હતી, પોતાની આદર્શ એવી મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી સાથે એને નૅશનલ લેડીઝ ટીમ વતી બ્લુ જર્સી પહેરીને રમવા ઊતરવું હતું, પણ.. એ શક્ય ન બન્યું. જો કે એનાથી હતાશ થયા વગર અત્યારે એ અમદાવાદનાં ગરીબ ઘરનાં બાળકોને ક્રિકેટ રમતાં અને એ રીતે એમની શિસ્ત-એકાગ્રતા વધારવાનું કામ કરે છે.
રસ્તાની આ રાણીઓ ઊતરી છે મેદાનમાં
વડોદરાના આંગણે યોજાયો છે વિશ્વનો સૌથી મોટો વિન્ટેજ કાર શો. છોગામાં છે દુનિયાભરની ૧૨૦ ક્લાસિક કે વિન્ટેજ બાઈક્સ.
મોંઘવારીને મારીને કમાણી કરાવે એનું નામ રોકાણ
અનિલ પારેખ: ફાઈનાન્સિયલ પ્લાનર
પબ્લિક સ્પેસઃ આજની, આવતી કાલની માગ
ડૉ. બિમલ પટેલ: ખ્યાતનામ આર્કિટેક્ટ-ટાઉન પ્લાનર
આત્મરક્ષામાં આત્મનિર્ભરતાની તાકાત: મુંજાલ શાહ
પારસ ડિફેન્સ ઍન્ડ સ્પેસ ટેક્નોલૉજિસના મૅનેજિંગ ડિરેક્ટર
૨૦૨૩ એટલે પાંચમા દિવસની પીચ નીલેશ શાહ
કોટક મહિન્દ્રા ઍસેટ મૅનેજમેન્ટ કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય
પીએમના ડ્રોન પાઈલટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્મિત શાહઃ ડ્રોનનીતિને પ્રોત્સાહક બનાવવાનું શ્રેય પીએમને જવું જોઈએ.
ગામનો પણ હોય ડે.. સોળ વર્ષથી ઊજવાય છે ધર્મજ ડે!
ધર્મજનો ક્લૉક ટાવર અને વૉટર પાર્ક. આ ગામ છે બહું નિરાળું.
ચિતાલીઃ આ થાનક તો છે ખરેખર પૌરાણિક..
ધના-રૂપા થાનકે થતી ધોડીઆ આદિવાસીઓની પૂજાવિધિ.
આ તે સાપ છે કે..?
કનૈયા પટેલઃ પહેલાં તો આ ગરોળીને જોઈ સાપ જેવું જ લાગ્યું!
વિરલ ગાથા જીવનપરિવર્તનની..
પેરિસની અંધારી ગલીઓમાં સ્ટ્રીટ ફાઈટિંગ, લૂંટફાટ જેનું જીવન હતું એ ગુજરાતી યુવાનનું પ્રમુખસ્વામી દ્વારા થયેલું આમૂલ પરિવર્તન સુખદ આંચકો આપી જાય છે.
માન્યતાઓની સામાન્યતા
કોઈની નજર ન લાગે એટલે આપણે ઘરના કે ઑફિસના પ્રવેશદ્વાર પર લીંબુ-મરચાં બાંધીએ છીએ
જસ્ટ, એક મિનિટ..
અન્ન એવો ઓડકાર એ ન્યાયે જેવો આપણો આહાર એવાં આપણાં વાણી, વર્તન, વિચાર ને વ્યવહાર
વર્ષ નવું.. પડકાર એના એ!
ચીન, રશિયા, તાલિબાન, પાકિસ્તાન, કોરોના મહામારી, આર્થિક મંદી.. દુનિયા સામે અમુક જક્કી અને જડસુ શાસકોએ પેદા કરેલા અનેક પ્રશ્નો માથું ઊંચકીને ઊભા છે અને માનવજાતે એ જ બધી કઠણાઈ સાથે જીવવાનું છે.
લોકશાહીમાં લોકોનો સહયોગ જરૂરી
મતાધિકાર હોય, પણ વતનથી દૂર રહેવાને કારણે મત આપી ન શકતા હોય એવા નાગરિકોને મળી શકે છે એક મોકો.
તેલની ધાર જોવામાં ભાવ આસમાને પહોંચ્યા..
તીખું-તળેલું વધુ ખાવાની આદતને કારણે ગુજરાતીઓનો તેલનો માથાદીઠ વપરાશ બહુ વધારે છે. આ જ કારણે ગુજરાતી ગૃહિણીના બજેટમાં તેલની અલગ જોગવાઈ હોય. દિવાળી જાય એટલે દરેક ગુજરાતીના ઘરમાં તેલની ખરીદીની ચર્ચા શરૂ થઈ જાય છે. આ વર્ષે તેલની ખરીદી પહેલાં તેલ અને તેલની ધાર જુઓ.. એવું માનીને એક મોટા વર્ગે ખાસ કરીને તેલ ખરીદવાનું ટાળ્યું, પણ હવે એમને આંચકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન છતાં સિંગતેલનો ભાવ આસમાનને આંબી ગયો છે.
ડબ્બાના ભાવ ક્યાંથી ક્યાં?
કુંવરજી બાવળિયા: સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લઈશું.
દાસ્તાં-એ-લવ અને બ્રેકઅપ..
તુનિશા શર્માઃ અભી ઉમર નહી હૈ પ્યાર કી?
ન ડગ્યા, ન ઝૂક્યા.. એ છે અટલ
પંકજ ત્રિપાઠીઃ હમ કરતે હૈ પ્રબંધ એક અચ્છી ફિલ્મ કા..
ખેલાડી એક નંબરી, જર્સી ૧૦ નંબરી
મેસી-ઉમ્બાપે-સચીનઃ દસ નંબરી સાબિત થયા એક નંબરી.
આફતમાં અવસર
દીવડા પ્રગટાવો આજ.
કાંદા અને ભાવનગરઃ હમ આપકે હૈ કૌન?
તમે જ્યારે કોઈ કંપનીના નૂડલ્સ ખરીદો અને એનો મસાલો છાંટીને સ્વાદ માણો છો ત્યારે જાણી લો કે એ સ્વાદ સાથે ભાવનગર જિલ્લાને સીધો જ સંબંધ છે!
પડદો ફરી ખૂલવાનો છે..
સ્પર્ધા માટે ૪૫ નાટકોની એન્ટ્રી આવી હતી, જેમાંથી પહેલા રાઉન્ડમાં પસંદગી પામેલાં ૨૩ નાટકો આ સ્પર્ધામાં ભજવાશે
ટ્રેન માટેના ખોદકામ વખતે મળી ત્રણ તોપ
સુરતના કિલ્લાના 'ખજાના’માં થશે આવી ત્રણ તોપનો ઉમેરો.
એક પ્રજ્ઞાચક્ષુ દીકરીને સમાજશ્રેષ્ઠીઓએ માંડવિયા બની આપી વિદાય!
મમતા અને ફૂલચંદ બંધાયાં સંગીતના તારે.
સ્કૂલ-કૉલેજનો નહીં, આ તો છે સેવાનો બાળમેળો
‘સેવા જ્ઞાન કેન્દ્રો’નાં બાળકોએ રજૂ કર્યો રંગારંગ કાર્યક્રમ.
પૈસાને માન છે, શ્રીમંતાઈ પૂજાય છે..
આ બધું માન તો મારી તિજોરી અને ધનને કારણે છે એટલે લોકો મને જે આપે છે એ માન હું તિજોરીને પહોંચાડું છું
થોડું ઔચિત્ય તો જાળવો!
મલ્લિકાર્જુન ખરગે: જબાનને લસરવાની આદત પડી ગઈ છે?
અસ્તિત્વની મહત્તા અને મર્યાદા
અલૌકિક જગતમાં વિરોધ પક્ષ છે કે નહીં એની ખબર નથી, પણ વિરલ પક્ષ ચોક્કસ હશે જ, નહીંતર આવું યુનિકપણું સર્જવું મુશ્કેલ છે
જસ્ટ, એક મિનિટ..
અનેક પ્રયોગના અંતે વર્ષ ૧૮૭૭માં એમણે ગ્રામોફોનની શોધ કરી