CATEGORIES
Categorías
રોડ પર કચરો નાખી ગંદકી કરવાના મામલે ઋષિમનિ કેમિસ્ટ અને સોનુ કી ચાય સીલ
રોડ પર કચરો ફેંકીને ગંદકી ફેલાવતા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ
કાળાંબજારી: ટોબા માઈસન દવા ૩૦ની જગ્યાએ રૂપિયા ૯૫માં વેચાતાં આક્રોશ
સુરતમાં આંખની દવાનો ઉપાડ વધતાં લૂંટફાટ શરૂ
ડોક્ટર પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતા દારૂડિયા પતિએ પાંચ લાખની માગણી કરી
પત્નીએ બિઝનેસ માટે પતિને ૫૦ હજાર રૂપિયા આપ્યા હતાઃ પાંચ લાખ રૂપિયા આપવાનો ઈનકાર કરતાં પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું
AMC દ્વારા ૧૧ દિવસમાં ૪૮૪ એકમના ૨૦૨ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યાં
ખ્રિસ્તી કબ્રસ્તાન પાછળ પટેલ મેદાન અને રામ રહીમ નગર ટેકરા વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું
હવે ભક્તિ અને ઉપવાસ પણ મોંઘા: બે મહિના સુધી ભાવ ઘટાડાને ભૂલી જ જજો
શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા: મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા ત્રાહિમામ્
AMTSની ધાર્મિક પ્રવાસ બસ સેવાનો પ્રારંભ
નાગરિકો નિશ્ચિત સમય મર્યાદામાં પોતાની અનુકૂળતા મુજબનોતો રૂટ બનાવી શકશેઃ વલ્લભ પટેલ
શુભ શરૂઆતઃ શહેરમાં નવી પાંચ આંગણવાડીનું લોકાર્પણ કરાયું
મિલેટ વાનગી સ્પર્ધામાં આંગણવાડીની મહિલા કાર્યકરો દ્વારા મિલેટમાંથી પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવી
વિરાટનગરનાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામ પર મ્યુનિ. તંત્ર ત્રાટક્યું
વટવા વોર્ડનાં બે કોમર્શિયલ બાંધકામને પણ જમીનદોસ્ત કરાયાં
આદુંનું વધુ પડતું સેવન નુકસાન પણ કરી શકે છે
આદુંનો વધુ પડતો ઉપયોગ આપણી પાચનક્રિયાને અસર કરી શકે છે
માધુરીને જોઈએ એવાં પાત્રો નથી મળ્યાં: કાજોલ
માધુરી દીક્ષિત નેનેને કાજોલે અતિશય અંડરરેટેડ એક્ટ્રેસ કહી
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૬ઃ બજેટ વધી જતાં વિક્ટોરિયાએ યજમાનીનો ઇનકાર કરી દીધો
૧૬ રમતોનું આયોજન મેલબોર્ન, જિલોંગ, બેન્ડિગો, બેલાર્ટ અને જિપ્સલેન્ડમાં થવાનું છે
શ્રદ્ધાઃ કાંકરિયા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પુરુષોત્તમ મહિમા કથા પારાયણ
સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ પરમાત્માને અતિપ્રિય એવાં એક હજાર તુલસીપત્ર ઠાકોરજીને ચઢાવવામાં આવશે
પશ્ચિમ ઝોનમાં વધુ ચાર મિલકતની જાહેર હરાજી કરવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં
આશરે રૂ. એક કરોડથી વધુના બાકી ટેક્સ માટે મ્યુનિસિપલ તંત્ર આકરા પાણીએ
થલતેજના કૃપામનન ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યાઃ ૩૫ લાખની મતાની ચોરી
સોની દંપતી દીકરીની સાસરીમાં ગયું હતું ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યોઃ તસ્કરોએ મંદિરને હાથ પણ ન લગાવ્યો
સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યોઃ યુવતીને જાણવા મળ્યું કે તેનો પ્રેમી તો પરિણીત છે
પત્નીને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરવાનું પ્રોમિસ આપ્યું હતુંઃ ફરિયાદ દાખલ
કરિયાણું લેવા ગયેલી વિધાર્થિનીને જોઈને યુવકે પેન્ટ ઉતારીને અશ્લીલ હરકત કરી
દાણીલીમડાનો બનાવઃ યુવકને સમજાવતા વિધાર્થિનીના ભાઈને પણ લાફા મારી દીધા
વર્કશોપઃ હિંસાનો સામનો કરવા ૨૫૦થી વધુ વિધાર્થિનીને સેલ્ફ ડિફેન્સની તાલીમ
સેમિનારમાં અમનદીપસિંઘ અને તેમની ટીમે વિદ્યાર્થિનીઓને શીખવ્યું હતું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ જેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું તેમજ શરીરના દસ સંવેદનશીલ ભાગ અંગે પણ શીખવવામાં આવ્યું
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસમાં આગ
આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી
કેનેડા હાઈ કમિશનનો એક ઈ-મેઇલ આવ્યો અને બોગસ બાયોમેટ્રિકનો પર્દાફાશ થયો
બોગસ એપોઈન્ટમેન્ટ લેટર બતાવીને ૨૮ લોકોના બાયોમેટ્રિક કરાવી દીધાઃ ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો
મેઘરાજાનો ત્રીજો રાઉન્ડઃ આ અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
અમદાવાદમાં ૧૯-૨૦ જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી
એક મહિનામાં બે ટાઈટલ જીતવા છતાં ભારતીય ફૂટબોલ ટીમના એશિયન ગેમ્સમાં રમવા સામે પ્રશ્નાર્થ
કોઈપણ રમતની ટીમ ઈવેન્ટમાં ભારતની એન્ટ્રી ત્યારે જ શક્ય બનશે જ્યારે તે રમતમાં ભારતીય ટીમનું રેન્કિંગ એશિયામાં ટોપ-૮માં હશે
‘દહાડ’ના વિજય વર્માના રોલની મનોજને ઈર્ષા થતી હતી
મનોજ બાજપાઈ અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરે છે
શરીરનું હોર્મોનલ બેલેન્સ બગાડી શકે છે આ ભૂલો
ઘણી બઘી મહિલાઓ જેને ડોક્ટર હોર્મોનલ બેલેન્સની સમસ્યા અંગે બતાવે છે તેઓ માત્ર દવાઓ પર ડિપેન્ડ રહે છે. જ્યારે હોર્મોનની ગરબડનો સીધો સંબંધ લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીની આદતો સાથે છે
CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ ૧૫ ફેબ્રુઆરીથી ૧૦ એપ્રિલ સુધી એટલે કે ૫૫ દિવસ ચાલશે
પ્રેક્ટિકલ પરીક્ષા અંગે સત્તાવાર ડેટશીટ જાહેર નથી કરાઈ પરંતુ જાન્યુઆરીમાં લેવાય તેવી શક્યતા
નિયમોના ભંગ બદલ ગોતામાં જય મોમાઈ વોટર સપ્લાયને તાળાં મરાયાં
તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતા એકમોની તપાસ હાથ ધરાઈ
ડિમોલિશન: ચાંદખેડામાં ગેરકાયદે રહેણાક બાંધકામને તોડી પડાયું
શાહપુર, દરિયાપુર અને ખાડિયામાં મ્યુનિ. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા
ડોમિનિકા ટેસ્ટઃ અશ્વિનની કાતિલ બોલિંગ સામે ત્રણ દિવસમાં યજમાનો ઘૂંટણિયે પડ્યા
એશિયાની બહાર ભારતનો સૌથી મોટો વિજયઃ વિન્ડીઝને ઇનિંગ્સ અને ૧૪૧ રનથી રગદોળી નાખ્યું
WTC પોઇન્ટ ટેબલમાં કાંગારુંઓને પછાડી ટીમ ઇન્ડિયા નંબર વન
ટીમ ઇન્ડિયા WTC અંતર્ગત એક જ ટેસ્ટ રમી છે અને તેમાં જીત મેળવીને ૧૨ પોઇન્ટ હોવા છતાં તે પ્રથમ સ્થાને પહોંચી ગઈ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ૧૩ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી અને અન્ય દેવીદેવતાઓની પૂજા-અર્ચના કરી જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો.
ઈંડાંની લારી મૂકવા મામલે મામા-ભાણિયા પર ખૂની હુમલોઃ ભાણિયાનું કરુણ મોત
બે યુવક અને એક યુવતી ઘાતકી હુમલો કરી ફરાર થયાંઃ મૃતક યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું