CATEGORIES
Categorías
વાળ હંમેશાં કાળા રાખવા હોય તો સ્ટ્રેસથી દૂર રહેજો
સફેદ વાળ એ સ્ટ્રેસફુલ લાઇફનું પહેલું લક્ષણ છે
શું તમે પણ ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી ખાઓ છો?
ફ્રીઝમાં મૂકેલ લોટ અનેક પ્રકારે બીમારીઓનો ખતરો પેદા કરે છે
બે દિવસ સુધી વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી, ધરતીપુત્રો ચિંતાતુર, હવામાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા થઈ ગયું
સ્પાની આડમાં ચાલતા જિસ્મના ખેલમાં દારૂ અને ડ્રગ્સ પણ પીરસાતાં હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટરઃ મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં ગોરખધંધા ચાલતા હોવાનો આરોપ
રાત્રિ ક્રિકેટ: ABVP દ્વારા એલજી ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ
ટૂર્નામેન્ટમાં ખોખરા રાજપૂત સમાજના સિદ્ધરાજસિંહ વાઘેલાની ટીમે ફાઇનલમાં વિજેતા બની
પીએમ મોદીની કેરળને વંદે ભારત અને વોટર મેટ્રોની ડબલ ભેટ
વડા પ્રધાન આજે સિલ્વાસામાં નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે
ઈન્ડોનેશિયામાં ૭.૩ની તીવ્રતાનો ભીષણ ભૂકંપઃ સુનામીની ચેતવણી
પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને કેટલાક લોકો દરિયા કિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા: અબ્દુલ મુહરી
પાકિસ્તાનના પોલીસ સ્ટેશન પર આતંકી હુમલોઃ ૧૨નાં મોત, ત્રણ ઈમારત ધરાશાયી
૧૨ મૃતકમાં આઠ પોલીસકર્મીઃ ઘાયલોની સંખ્યા ૪૦થી વધુ
સુદાનમાં ૪૦૦થી વધુનાં મોત બાદ યુદ્ધવિરામઃ ભારતીયોનું રેસ્ક્યુ શરૂ થશે
સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત દરેક પ્રયાસ કરી રહ્યું છે
યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી: FIR દાખલ, ATS એલર્ટ પર
૧૧૨ નંબરના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ આવ્યો
દોરડાં કૂદવાની સાચી પદ્ધતિ જાણવી જરૂરી
જેને આપણે સામાન્ય રમત સમજતાં હતાં એ વ્યાયામનો શ્રેષ્ઠ પ્રકાર છે. દોરડાં કૂદવાથી મોટા પ્રમાણમાં કેલરી બર્ન થાય છે
બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે તંત્ર દ્વારા દક્ષિણ ઝોનમાં ૧૫ કોમર્શિયલ મિલકતોની જાહેર હરાજીનાં ચક્રો ગતિમાન
આ મિલકતોનો કુલ રૂ. ૨.૮૭ કરોડનો બાકી ટેક્સ તંત્રના ચોપડે બોલે છે
ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ એક વર્ષમાં ૮૦૬ જિંદગી બચાવી
તંત્રને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૨૪૫ અંગાર કોલ મળ્યા
બહેરામપુરા વોર્ડના કુત્બી આયનના ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકાયા
આજે પણ બાકી રહેલાં ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી હાથ ધરાશે
PM મોદી આજે એમપી-કાલે કેરળમાં: કેરળને પ્રથમ વોટર મેટ્રો ભેટ મળશે
વડા પ્રધાન આજે રિવામાં કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
લક્ઝુરિયસ કારમાં ‘દેશી દારૂ’ની ખેપઃ મહિલા બુટલેગર સહિત આઠ ઝડપાયા
બાતમીના આધારે એસએમસીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ૮૬૨ લિટર દેશી દારૂના જથ્થા સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા
સાચવજોઃ અમદાવાદમાં બુધવારે ફરીથી માવઠું થવાની આગાહી
કાલથી ૩૦ એપ્રિલ સુધી શહેરના આકાશમાં વાદળો છવાયેલાં રહેશે
શું હવે પાકિસ્તાન કહેશે કે અસલી શિવસેના કોની છે? શિંદેએ ઠાકરે સામે નિશાન સાધ્યું
મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર નિર્ણય લેતાં ચૂંટણીપંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિહ્ન શિંદે જૂથને સોંપી દીધું હતું
'ગોડ ઓફ ક્રિકેટ' અને માસ્ટર બ્લાસ્ટર સચીનનો આજે ૫૦મો જન્મ દિવસ
સચીનના એ સાત રેકોર્ડ જે તૂટવા મુશ્કેલ જ નહીં અશક્ય પણ છે
ન્યૂઝીલેન્ડમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ જારી
પ્રચંડ ભૂંકપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે ૧૦ કિલોમીટરની ઉંડાઈએ હતું
ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે ઈલાયચી
ઇલાયચીથી શુગર લેવલ અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી આખો દિવસ એનર્જેટિક ફીલ થાય છે
સમન્થા રૂથ પ્રભુ સાથે કામ કરવું છે મૃણાલ ઠાકુરને
સમન્થાની ‘શાકુંતલમ’ ૧૪ એપ્રિલે રિલીઝ થઇ
હવે યુએન મહેતા હોસ્પિટલના ૨,૫૦૦ કર્મચારીના મોબાઈલ ઉપયોગ પર રોક
ક્લાસ-૪ના કર્મચારી ડ્યૂટી અવર્સ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરશે તો તેમતી વિરુદ્ધ કાર્યવાહી થશેઃ અગાઉ કેન્સર હોસ્પિટલના એક હજારથી વધુ કર્મચારીના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મુકાયો હતો
ચાંદખેડાના બંગલામાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૧૨ બુકીઓ સટ્ટો રમાડતાં રંગેહાથ ઝડપાયાના
બુકીઓ પાસેથી કરોડો રૂપિયાનો હિસાબ મળ્યોઃ માસ્ટરમાઇન્ડ સહિત બે લોકો ફરારઃ મોટા માથાંનાં નામ ખૂલે તેવી શક્યતા
બાળકોમાં કેમ વધી રહી છે ‘હિંસક’ વૃત્તિઓ?
બાળકોના હિંસક વ્યવહારના ઘણાં કારણ હોઇ શકે છે. ભવિષ્યમાં તેનાં ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે. આ હિંસક વ્યવહાર મેડિકલ પ્રોબ્લેમ અને લાઇફ પ્રોબ્લેમ તરફ ઇશારો કરે છે
કોરોના મોરચે રાહતઃ સાત ટકાના ઘટાડા સાથે ૧૧,૬૯૨ નવા કેસ, ૧૯ દર્દીનાં મોત
એક્ટિવ કેસ વધીને ૬૬,૧૭૦: પોઝિટિવિટી રેટ ઘટીને ૫.૦૯ ટકા
પુંચ આતંકી હુમલા બાદ આર્મી એક્શન મોડમાં: આતંકીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન
હુમલાનું ષડયંત્ર PoKમાં રચાયું હતું અને ગોળીઓ ચીનથી મંગાવાઈ હોવાનો પર્દાફાશ
પ્રવાસી મજૂરોને ત્રણ મહિનામાં રેશન કાર્ડ આપવા સરકારને સુપ્રીમનો આદેશ
પોર્ટલ પર રજિસ્ટર્ડ પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવાનો વ્યાપક પ્રચાર કરવામાં આવે
યુવરાજસિંહ હનુમાનજીનાં દર્શન કરી SOG સમક્ષ હાજર: હત્યાની આશંકા વ્યક્ત કરી
બે દિવસ પહેલાં પણ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા, જોકે તબિયત ખરાબ હોવાના કારણે તેમને બીજી વખત સમન્સ ઇશ્યૂ કરાયું હતું
સગાઈ તોડાવવા યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી કોઈએ તેને હેરાન પરેશાન કરી
અજાણ્યો શખ્સ યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હેરાન કરતો હતો