CATEGORIES
Categorías
![લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/Yl0vcdOoc1688470014057/1688475604868.jpg)
લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા
ક્વિક મની એપ્લિકેશનથી યુવતીએ પહેલાં લોન લીધી, ત્યાર બાદ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી
![પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/BdYKqUptR1688469851015/1688475599410.jpg)
પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ
સત્તાવાળાઓએ આ ધંધાર્થી પાસેથી રૂ. ૫,૦૦૦ વહીવટી ચાર્જરૂપે વસૂલ્યા
![ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/aZ9cjMXBI1688469474659/1688475593261.jpg)
ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા
વહેલી સવારે જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યુંઃ પૂર્વ ઝોનમાં ૮૦ વાહનોને તાળાં મારી દેવાયાં
![ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/m7qmYT3vL1688469141616/1688475588594.jpg)
ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો
મોડી રાતે ભૂવામાં ડમ્પર ગરકાવ થયું: ક્રેનની મદદથી બહાર કઢાયું
![જામનગરથી દંપતી આવ્યું ને બાઈકર્સ આંખના પલકારામાં મોબાઈલ ખેંચી ફરાર જામનગરથી દંપતી આવ્યું ને બાઈકર્સ આંખના પલકારામાં મોબાઈલ ખેંચી ફરાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/YDdaf54q81688468982845/1688475583426.jpg)
જામનગરથી દંપતી આવ્યું ને બાઈકર્સ આંખના પલકારામાં મોબાઈલ ખેંચી ફરાર
યુવક ફોન પર વાત કરતો કરતો મિત્રના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી
![ભૂલકાં મેળા-કિશોરીઓને સેનેટરી નેપ્કિન વિતરણનો કાર્યક્રમ યોજાયો ભૂલકાં મેળા-કિશોરીઓને સેનેટરી નેપ્કિન વિતરણનો કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/1CoJFxV3P1688468711907/1688475579235.jpg)
ભૂલકાં મેળા-કિશોરીઓને સેનેટરી નેપ્કિન વિતરણનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં ભૂલકાંઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો
![દારૂકાંડ: બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારી પર સસ્પેન્સનની લટકતી તલવાર દારૂકાંડ: બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારી પર સસ્પેન્સનની લટકતી તલવાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/laaewhX3o1688468498968/1688475574876.jpg)
દારૂકાંડ: બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારી પર સસ્પેન્સનની લટકતી તલવાર
દરોડા વખતે મળેલી ડાયરીએ રાજકોટ જિલ્લા પોલીસનાં રહસ્ય ખોલી નાખ્યાં
![એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1365432/UW-GLG4Io1688468033723/1688475571685.jpg)
એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો
૫૦૦ પ્લોટ વેચી દેવાનું કહી ગઠિયાએ કંપની પાસેથી દર મહિને એક લાખનો પગાર લીધો: ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી
![દિલ્હીમાં PM મોદીના આવાસ પર ડ્રોન ઊડ્યું. SPG અને પોલીસ એક્શનમાં દિલ્હીમાં PM મોદીના આવાસ પર ડ્રોન ઊડ્યું. SPG અને પોલીસ એક્શનમાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/OZVM5mjft1688375022237/1688380505997.jpg)
દિલ્હીમાં PM મોદીના આવાસ પર ડ્રોન ઊડ્યું. SPG અને પોલીસ એક્શનમાં
સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ
![તેમને એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું: બાબિલ ખાન તેમને એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું: બાબિલ ખાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/RCcjG6oks1688374856722/1688380501641.jpg)
તેમને એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું: બાબિલ ખાન
બાબિલ ખાને તેના ડેડી ઇરફાનને યાદ કરતાં ઇમોશનલ નોટ શેર કરી
![AMTSને ભાડાવધારો ‘ફળ્યો’ AMTSને ભાડાવધારો ‘ફળ્યો’](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/KgtMS37qY1688374594334/1688380494598.jpg)
AMTSને ભાડાવધારો ‘ફળ્યો’
પેસેન્જર ઘટવા છતાં પણ આવકમાં વધારો નોંધાતાં તંત્ર ખુશખુશાલ
![હવે અમદાવાદમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહીથી લોકોમાં હાશકારો હવે અમદાવાદમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહીથી લોકોમાં હાશકારો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/f5a2Gh9oK1688374186218/1688380491217.jpg)
હવે અમદાવાદમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહીથી લોકોમાં હાશકારો
છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢના મેંદરડામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યોઃ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
![હાઈ બ્લડપ્રેશરમાં સ્ટ્રેચિંગ આપશે મોટી રાહત હાઈ બ્લડપ્રેશરમાં સ્ટ્રેચિંગ આપશે મોટી રાહત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/3_czB7kvH1688374011448/1688380491511.jpg)
હાઈ બ્લડપ્રેશરમાં સ્ટ્રેચિંગ આપશે મોટી રાહત
રેગ્યુલર વોક કરતાં પણ આ સ્ટ્રેચિંગ વધારે ફાયદાકારક
![ગીરવે મૂકેલા દાગીના લેવા ચાર શખ્સોએ સોની પર હુમલો કર્યો ગીરવે મૂકેલા દાગીના લેવા ચાર શખ્સોએ સોની પર હુમલો કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/4mwsVWP661688373760821/1688380473353.jpg)
ગીરવે મૂકેલા દાગીના લેવા ચાર શખ્સોએ સોની પર હુમલો કર્યો
જ્વેલર્સના શો-રૂમમાં ઘૂસીને ચાર શખ્સોએ સોની પર હુમલો કરતાં મામલો બીચક્યો
![મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુરમાં મચ્છરોનો ‘ભયાનક’ ઉત્પાત મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુરમાં મચ્છરોનો ‘ભયાનક’ ઉત્પાત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/YvEzI6zSE1688373581499/1688380466828.jpg)
મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુરમાં મચ્છરોનો ‘ભયાનક’ ઉત્પાત
તંત્ર દ્વારા મેગા ટ્રિગર ઈવેન્ટ હેઠળ કસૂરવાર એકમો પાસેથી રૂ. ૧૫.૯૩ લાખથી વધુ દંડ વસૂલાયો
![ગૌરી વ્રતઃ આજે કાંકરિયા ફક્ત બાલિકાઓ અને મહિલાઓ માટે રાતે પણ ખુલ્લું રહેશે ગૌરી વ્રતઃ આજે કાંકરિયા ફક્ત બાલિકાઓ અને મહિલાઓ માટે રાતે પણ ખુલ્લું રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/xwLnDX9so1688373442339/1688380462115.jpg)
ગૌરી વ્રતઃ આજે કાંકરિયા ફક્ત બાલિકાઓ અને મહિલાઓ માટે રાતે પણ ખુલ્લું રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વખતે બાલિકાઓ અને મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે
![નારણપુરામાં એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી નારણપુરામાં એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/mf03bT_5P1688373273001/1688380457897.jpg)
નારણપુરામાં એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી
મણિનગર અને ગોમતીપુરની આ બંને ઘટનાઓએ આખા શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી
![તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1364187/RU3UkxSTj1688372905484/1688380453455.jpg)
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી
ડાકોર-શામળાજી, અંબાજી સહિતનાં યાત્રાધામમાં માનવ મહેરામણ ઊમટ્યો, શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લીધો
![શાબાશઃ ૧૦૫ વર્ષના વૃદ્ધના ઘરની છતનું પાણી ટપકતાં શી ટીમ મદદે આવી શાબાશઃ ૧૦૫ વર્ષના વૃદ્ધના ઘરની છતનું પાણી ટપકતાં શી ટીમ મદદે આવી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/9K35SyX0J1688204957019/1688210343144.jpg)
શાબાશઃ ૧૦૫ વર્ષના વૃદ્ધના ઘરની છતનું પાણી ટપકતાં શી ટીમ મદદે આવી
શી ટીમે મકાન માલિકનો સંપર્ક કરી મકાનમાં છાપરાં નખાવી આપ્યાં
![દિલ્હી અને મુંબઈમાં અનરાધાર વરસાદ: ભુસ્ખલનથી બદરીનાથ હાઈવે ‘બ્લોક’ દિલ્હી અને મુંબઈમાં અનરાધાર વરસાદ: ભુસ્ખલનથી બદરીનાથ હાઈવે ‘બ્લોક’](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/B2E07MMcD1688204715300/1688210132982.jpg)
દિલ્હી અને મુંબઈમાં અનરાધાર વરસાદ: ભુસ્ખલનથી બદરીનાથ હાઈવે ‘બ્લોક’
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ મેઘતાંડવની ચેતવણી: દહેરાદૂન અને પૌડીમાં અતિભારે વરસાદનું એલર્ટ જારી: તંત્ર સાબદું
![આજથી LPGના નવા દર જાહેર થયાઃ કોઈ વધ-ઘટ નહીં આજથી LPGના નવા દર જાહેર થયાઃ કોઈ વધ-ઘટ નહીં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/BrH0HYwxM1688203715131/1688210130632.jpg)
આજથી LPGના નવા દર જાહેર થયાઃ કોઈ વધ-ઘટ નહીં
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
![જૂનાગઢ પાણી-પાણી: ભેસાણમાં સવારના બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો જૂનાગઢ પાણી-પાણી: ભેસાણમાં સવારના બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/zs21dvKjB1688203070751/1688208743033.jpg)
જૂનાગઢ પાણી-પાણી: ભેસાણમાં સવારના બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
વીંસાવદરમાં ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ઝીંકાયોઃ ચોમાસાએ ૧૧નો ભોગ લીધોઃ હજુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘો ગાજશે
![નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/hqfO2nusd1688202382307/1688208736955.jpg)
નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે
આ વસ્તુ અંગે જાણવા જેવું છે, જે ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેનાથી બેલી ફેટ પણ ઘટશે
![કુરબાની વેસ્ટઃ ઈદના બીજા દિવસે ૬૦૮ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરાયો કુરબાની વેસ્ટઃ ઈદના બીજા દિવસે ૬૦૮ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/upO3S_DAV1688201988567/1688208733722.jpg)
કુરબાની વેસ્ટઃ ઈદના બીજા દિવસે ૬૦૮ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરાયો
કુરબાની માટેનો વેસ્ટ એકઠો કરવા માટે ૬૧૦ જગ્યાએ કુલ ૧,૨૫૦ સ્પેશિયલ બેરલ મૂકવામાં આવ્યાં હતાં
![ટાઈલ્સ ખરાબ થવા બાબતે પાડોશીઓ બાખડ્યાઃ દસ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ ટાઈલ્સ ખરાબ થવા બાબતે પાડોશીઓ બાખડ્યાઃ દસ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/9F2MAX9ys1688201777734/1688208729791.jpg)
ટાઈલ્સ ખરાબ થવા બાબતે પાડોશીઓ બાખડ્યાઃ દસ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ
બકરી ઇદના દિવસે મહેમાનો જમવા માટે આવ્યા હતા ત્યારે ફ્લેટની લોબીના ટાઇલ્સ ખરાબ થઇ જવાના મામલે માથાકૂટ થઇ
![મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર ચાર લોકોનો હુમલો મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર ચાર લોકોનો હુમલો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/W1el4gfJr1688200912251/1688208723854.jpg)
મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર ચાર લોકોનો હુમલો
બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનની ઘટના: પિતા-પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ
![ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/x1CMNW6DK1688200519436/1688208719805.jpg)
ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો અને ડસ્ટબિન ન રાખવા સહિતના મામલે કસૂરવારો સામે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે
![અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1362208/-e2JQ2dI_1688199922968/1688208715975.jpg)
અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે
ખાધતેલના ભાવે લોકોને દઝાડ્યાઃ સિંગતેલના ડબાનો ભાવ રૂ. ૨૮૦૦ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી
![પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1360101/SoY72sHpV1688027432000/1688032926815.jpg)
પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ
મેઘરાજાએ પારડી-વલસાડને ધમરોળીને ૨૪ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસાવ્યો
![નશાખોર યુવકને MD ડ્રગ્સ આપવા આવેલા પેડલરને પોલીસે ઝડપી લીધો નશાખોર યુવકને MD ડ્રગ્સ આપવા આવેલા પેડલરને પોલીસે ઝડપી લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1360101/iFsMcQavu1688027164834/1688032923174.jpg)
નશાખોર યુવકને MD ડ્રગ્સ આપવા આવેલા પેડલરને પોલીસે ઝડપી લીધો
પેડલર ડ્રગ્સની વાત કરતો હતો ત્યારે કેટલાક યુવકો સાંભળી જતાં તેને કોર્ડન કરી લીધો