CATEGORIES
Categorías
પેરિસ ઓલિમ્પિક્સમાં રામચરણે સિંધૂને રીઅલ રોકસ્ટાર ગણાવી
પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક્સનો ૨૬ જુલાઈથી પ્રારંભ થયો છે.
માલવિકાને ‘થંગલમ’ના શૂટ પછી પ ડોક્ટરને મળવું પડ્યું
ડિરેક્ટરે અચાનક ભેંસ પર બેસવા કહ્યું, અને હું ગભરાઈ ગઈ
બ્રેકઅપની અફવાઓ વચ્ચે એક જ ઈવેન્ટમાં પહોંચ્યા મલાઈકા અને અર્જુન
ઈવેન્ટમાં મલાઈકા અને અર્જુન દૂર બેઠા હતા: થોડા મહિનાઓથી અર્જુન અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે
તુષાર કપૂરનું ‘દસ જૂન કી રાત' સાથે ઓટીટી ડેબ્યુ
ફિલ્મનું ટ્રેલર લોંચ થયું, તુષાર સાથે પ્રિયંકા ચહર ચૌધરી લીડ રોલમાં
ફિલ્મના પ્રમોશન માટે ઉર્વશી રૌતેલાનો પર્સનલ વીડિયો લીક થયો?
ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે
ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી ૫૦ હજાર લોકોના મોત થાય છે
રાજીવ પ્રતાપ રૂડીએ લોકસભામાં કહ્યું, તમિલનાડુના કરુરના કોંગ્રેસના સાંસદ એસ જોતિમાનીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનો વિરોધ કર્યો હતો
નિકોલસ માદુરો ફરીવાર વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા
વેનેઝુએલામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI દ્વારા અંતિમ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી
કેજરીવાલ સહિત ૬ લોકોને બનાવ્યા આરોપી કેન્દ્રીય તપાસ એજન્સી અનુસાર, કવિતા તે સમયે સીએમ કેજરીવાલ ની ટીમ સાથે દિલ્હીની એક્સાઇઝ પોલિસી પર કામ કરી રહી હતી
હાવડા-બોમ્બે એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ, બે મુસાફરોના મોત
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે । રેલવેની અકસ્માત રાહત ટ્રેન ઘટનાસ્થળે પહોંચી
કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન
ભૂસ્ખલનને કારણે ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે
ભારતમાં રહેતા ૯માંથી ૧ વ્યક્તિને કેન્સરનું જોખમ
ચોંકાવનારો રિપોર્ટ ભારતમાં કેન્સર અંગે મહત્વની વાત, વર્ષ ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસ વધીને ૧૫.૭ લાખ થઈ જશે
બોમ્બે હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ પર ચાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
મંગલમ ઓર્ગેનિક્સ સામે કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ
રેલવે ટ્રેક પર મુસાફરોના મોત અને ઇજાઓનો સિલસિલો ક્યાં સુધી ચાલશે : મમતા બેનર્જી
રેલવે મંત્રીએ રીલ બનાવવાનું બંધ કરવું જોઈએ : જેએમએમ સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે સરકાર રેલવે અકસ્માતોના રેકોર્ડ બનાવી રહી છે. જેએમએમ અને શિવસેનાએ પણ સરકાર પર પ્રહારો કર્યા
કિંગ ખાને ૨૯ જુલાઈએ મુંબઈ આંખનું ઓપરેશન કરાવ્યું
રિપોર્ટ્સનું સાચું માનીએ તો સર્જરી યોગ્ય રીતે થઈ શકી નહીં જેના કારણે તેઓ વધુ સારવાર લેવા માટે અમેરિકા જવા રવાના થઈ રહ્યો છે.
ઈવીએમ મશીનો સાથે વીવીપીએટી સ્લિપના ૧૦૦ ટકા મેચિંગ ઉપર સુપ્રીમ પુનર્વિચાર કરશે નહીં
સુપ્રિમ કોર્ટે ૧૦૦ ટકા મેચિંગ અંગેની સમીક્ષા અરજીને ફગાવી દીધી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે ૨૬ એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો નથી
કચ્છના અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં
ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી ભારે વરસાદને કારણે અબડાસાના વિઝાણ ગામની ગાંડીતૂર બનેલી નદીના પ્રવાહમાં એક પીકઅપ ફસાય ગયું । વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી
મહેસાણા પાલિકાએ ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો તો તૈયાર કરી નાખ્યો
સાધારણ સભાના એજન્ડામાં સસ્પેન્ડ કરવા કામ મૂકાયું ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પાછળના કારણોને લઈને હજી પણ સસ્પેન્સ
સુરતમાં નકલી સ્ટેમ્પ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી બાતમીના આધારે પોલીસના દરોડા । આરોપીઓએ યુ ટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી ઓફીસ ખોલી ૧૧ મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું । વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ પોલીસ ટીમે તપાસ હાથ ધરતા ઓફીસમાંથી વકીલ ના સ્ટેમ્પ, કરચેલીયા, બગુમરા અને સોનગઢના લગ્નની નોંધણીના સિક્કાઓ મળી આવ્યા
અંજારમાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો
અપેક્ષા ફાઉન્ડેશન તરફથી દિવ્યાંગ કેબિનની સહાય કરાઈ
છેલ્લા ૧૦થી ૧૨ કલાક દરમિયાન વિસનગરમાં પડેલા ૫ ઇંચ વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મેઘતાંડવ! સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ
શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ ગઈ છે ?
વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા ૩ કરોડ છે જે મની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો
જમીન પર જ મળશે સસ્તી સોસ ટૂરિઝમ, 5 અબજ ડોલરના ખર્ચે તૈયાર થશે‘મૂન દુબઇ’
અલ્ટ્રા-લક્ઝુરિયસ હોટેલ, જે ચંદ્રની સપાટીની પ્રતિકૃતિ હશે, તેને 48 મહિનામાં બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે
દિલીપ કુમારના બંગલા પર બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં મોટું રોકાણ
૧૫૫ કરોડમાં વેચાયું ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ
વખાણને ‘PR' કહેવા બદલ જ્હાન્વી કપૂરે આપ્યો જવાબ
જ્હાન્વીને લાગે છે કે લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણને તેના ‘PR'નું પરાક્રમ માને છે.
પિતા અને કાકાના મૃત્યુની ખરાબ અસર, કપૂર પરિવાર તૂટી ગયો
પિતા ઋષિ કપૂર અને કાકા રાજીવ કપૂરના અવસાનથી બધાને બરબાદ થઈ ગયા હતા.
સેન્સર બોર્ડનું ક્લિયરન્સ ન મળતા ‘વેદા’ની ચિંતા વધી
શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા' ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારી છે
અક્ષય કુમારે એક વર્ષમાં ૪ ફિલ્મો કરવાના ટ્રોલિંગનો જવાબ આપ્યો
‘શું હું બાકીના દિવસોમાં તમારા ઘરે આવું?': અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે
સુધાંશુએ કહ્યું કે બેન્ડનાં ઘણા નવા ગીતો આવી રહ્યા છે
સુધાંશુ પાંડે ૨૩ વર્ષે ફરી બેન્ડ ઓફ બોય્ઝમાં
‘કંતારા ૨’નું શૂટિંગ પૂરું, રિષભ શેટ્ટી ફરી ધમાકો કરવા તૈયાર છે
રિલીઝની વિગતો બહાર આવી!
સોનમ વાંગચુકે ફરી આંદોલનની ચેતવણી આપી
જો સરકાર મંત્રણા શરૂ નહીં કરે તો... સોનમ વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ કરી રહી છે