CATEGORIES
Categories
ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ લક્ષ્ય સેને સેમિફાઇનલમાં પહોંચી મેડલ પાક્કો કર્યો
ચીનના લૂ ગુઆંગ ઝૂને ગઈ કાલે રમાનારા ક્વિાર્ટર ફાઇનલ મુકાબલામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું
ઉદ્ધવની ખુરશી જોખમમાં: ૨૫ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં
હાલની શિવસેના બાલાસાહેબ ઠાકરેની સેના નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને અબ્દુલ સત્તાની સેના છે
CRPFનો આજે ૮૩મો સ્થાપના દિવસઃ ગૃહપ્રધાન અમિત શાહ પણ ભાગ લેશે
મૌલાના આઝાદ સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થા
'આલિયા આઈ થી હીરોઈન બનને, પૂરી કી પૂરી સિનેમા બન ગઈ હૈ'
રપ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ
હિજાબ વિવાદ: મુસ્લિમ સંગઠનો દ્વારા આજે કર્ણાટક બંધનું એલાન
છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ બુધવારે ક્લાસનો બહિષ્કાર કર્યો હતો તો બીજી તરફ મુસ્લિમ બહુમતીવાળા ભટકલ જિલ્લામાં વિદ્યાર્થીઓના એક વર્ગે આ ચુકાદા સામે બંધનું એલાન જાહેર કર્યું છે
શહેરમાં મિની વેકેશનનો માહોલ: કંટાળેલા લોકો પ્રવાસન સ્થળોએ ફરવા ઉપડી ગયા
લોકો ફરવાના મૂડમાં આવી નજીકનાં સ્થળો દ્વારકા, આબુ, સોમનાથ, દીવ, ઉદયપુર, મથુરા વગેરે જવા રવાના
વેક્સિન મિક્સિંગના બૂસ્ટર ડોઝથી મળે છે છ ગણી વધુ એન્ટીબોડીઝ
કોવેક્સિનના ડોઝ લેનારી વ્યકિત કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ લે તો એન્ટીબોડીઝ વધે છે તેવા વૈજ્ઞાનિક પુરાવા
મિશન વર્લ્ડકપ: IPL દરમિયાન પણ ખેલાડીઓએ NCAએ બનાવેલો ફિટનેસ પ્લાન ફોલો કરવો પડશે
તમે ૧૦ મહિના ભારત તરફથી રમો છો અને બે મહિના IPLમાં રમો છો. આથી ફિટનેસના મામલે તમારે સપોર્ટ સ્ટાફ અને એનસીએ પર વિશ્વાસ કરવો જોઈએ: રાહુલ દ્રવિડ
યુક્રેને રશિયાના ૧,૦૦૦ સૈનિકોને બંધક બનાવ્યા હોવાનો રાષ્ટ્રપતિ જેલેંસ્કીનો ધડાકો
જેલેંસ્કીએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રોસિક્યુટર કરીમ ખાન સમક્ષ ઘટસ્ફોટ કર્યો
સોપારી અને તમાકુની તસ્કરી કરી કરોડો રૂપિયાની ટેક્સચોરીનું કૌભાંડ
તમાકુ અન્ય રાજયમાં બોગસ ઇન્વોઇસ બનાવી કરોડો રૂપિયાનાં સોપારી અને તમાકુ અન્ય રાજયમાં મોકલાય છેઃ કાનપુરમાં ઝડપાયેલી કરોડો રૂપિયાની ટેક્સચોરીનો રેલો છેક અમદાવાદ સુધી આવ્યો
રેલવે સ્ટેશન પર એરફોર્સના કેપ્ટનનું પર્સ ચોરાયું
કેપ્ટન પિતાને મૂકવા માટે રેલવે સ્ટેશન પર આવ્યા હતા, જયાં તે પિતાને ટ્રેનમાં બેસાડી રહ્યા હતા ત્યારે પાકીટમારે તેમનું પાકીટ ચોરી લીધું
મારિયુપોલના થિયેટર પર ભીષણ બોમ્બમારોઃ કાટમાળમાં ૧૦૦૦ લોકો દટાયાની આશંકા
૭૦૦૦ રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો યુક્રેનનો દાવોઃ યુદ્ધમાં ૧૦૩ બાળકોનાં મોત
મારે ફક્ત એક્શન ફિલ્મો જ નહોતી કરવી: પ્રભાસ
'રાધે શ્યામ' ભારતની પહેલી એવી રેટ્રો વિઝયુઅલ્સ, ડ્રેસીસ અને કલરવાળી ફિલ્મ છે
મલ્ટીસ્ટારર ફિલ્મો કરવાની એક્ટર્સ શું કામ ના પાડે છે એ સમજાતું નથીઃ અક્ષયકુમાર
'બચ્ચન પાન્ડે' ફિલ્મમાં તેની સાથે અર્શદ વારસી, પંકજ ત્રિપાઠી, ક્રીતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીસ પણ જોવા મળશે
બે વર્ષ બાદ નિયંત્રણો વગર હોળી-ધુળેટીની ઉજવણી કરાશેઃ લોકોમાં અનેરો થનગનાટ
ડીજે, ઈવેન્ટ મેનેજમેન્ટ, ડેકોરેશન, હોટલ-રેસ્ટોરાંમાં તહેવારોની રોનક દેખાશે
દેશમાં કોરોનાના કેસમાં ૧૧.૭ ટકાનો ઘટાડો: ૨,૫૩૯ નવા કેસ નોંધાયા, ૬૦ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ ઘટીને માત્ર ૩૦,૭૯૯ઃ પોઝિટિવિટી રેટ હવે ૦.૩૫ ટકા
ટ્યૂશન ક્લાસીસનાં મહિલા સંચાલકનાં એકાઉન્ટમાંથી ૧.૨૩ લાખ ઉપડી ગયા
ગઠિયાએ એસબીઆઈમાં કેવાયસી અપડેટ કરવાને બહાને લિંક મોકલી આબાદ છેતર્યા
બીજી ટેસ્ટઃ વિન્ડીઝ સામે જો રૂટની સદીથી ઈગ્લેન્ડની મજબૂત શરૂઆત
માત્ર ચાર રનના સ્કોર પર જેક ક્રાઉલીના રૂપમાં ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો
કોર્બેવેક્સ વેક્સિન ૧૨ વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને પણ આપી શકાય છે
જોકે કેન્દ્ર સરકાર દ્વારા ૧રથી ૧૪ વર્ષની વયજૂથનાં બાળકોને માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે
જ્યાં સુધી અમારી હકાલપટ્ટી નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસ નહીં છોડીએ: અસંતુષ્ટો
જી-ર૩ને તોડવાની ફોર્મ્યુલા તૈયારઃ સોનિયા ગાંધીએ હારની સમીક્ષા માટે પાંચ નેતાઓ નિયુક્ત કર્યા
એટલું અઘરું પણ નથી પેટ પર જામેલી ચરબીને ઉતારવાનું
અનેક વ્યક્તિઓ પેટની ચરબી ઓછી કરવા માટે કસરત કરવાની સલાહ આપે છે, જ્યારે વજન ઓછું કરવાની વાત આવે ત્યારે કસરતની સાથેસાથે ભોજન પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
ઈઝરાયલ-હોંગકોંગમાં કોરોનાથી હાહાકારઃ મૃતદેહો રાખવા શબપેટીઓ પણ ખૂટી પડી
ઈઝરાયલમાં નવા વેરિઅન્ટથી ભારે ફફડાટ: હોંગકોંગમાં ૧૦ લાખથી વધુ લોકો સંક્રમિત
ઈમ્પેક્ટ: એક વર્ષથી તપાસ નહીં કરતી પોલીસે અંતે ચીટિંગનો ગુનો દાખલ કર્યો
અમરાઈવાડીમાં રહેતા યુવકતા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ગઠિયાઓએ સ્કૂટર ખરીદી લીધું: યુવક ફરિયાદ કરે નહીં તે માટે પોલીસ કોન્સ્ટેબલે આરોપીના વકીલને ફરિયાદીનો નંબર પણ આપ્યો
ICJમાં ભારતીય જજ ભંડારીએ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું
આઈસીજેએ રશિયાને તાત્કાલિક યુદ્ધ રોકવા આદેશ આપ્યો
આહ અમદાવાદ: ચાર વોર્ડદીઠ ફક્ત એક ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર!
તહેવારોના એક-બે દિવસ પહેલાં જ નમૂના લઈ તંત્ર સંતોષ માને છેઃ સામાન્ય દિવસોમાં રોજના માંડ આઠથી દસ નમૂના લેવાઈ રહ્યા છે
AMC દ્વારા વસ્ત્રાલમાં રૂ. ૧૫.૫૦ કરોડનો પ્લોટ ખાલી કરાવાયો
ગાયના બે વાડા સહિતનાં દબાણ દૂર કરાયાં
૧૨-૧૪ વર્ષનાં બાળકોનું વેક્સિનેશન શરૂ: બે ડોઝ વચ્ચે ર૮ દિવસનો ગેપ
કેન્દ્ર સરકાર દ્વારા બાળકોનાં વેક્સિનેશન માટે ગાઈડલાઈન જારી
હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા વધી
આ વર્ષે શહેરમાં ૧૦૦થી ૧૧૦ ટન જેટલી ગોબર સ્ટિક બનાવવામાં આવી
શ્રીનગરના નૌગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ: ત્રણ આતંકી ઠાર
હુમલો શુક્રવારે રાતના ૮.૨૦ વાગ્યે થયો: બનિહાલ-બારામુલ્લા વચ્ચે ચાલતી ટ્રેન સેવાને સ્થગિત કરી
સાબરમતી નદીમાં રેતી ચોરીનું કૌભાંડઃ ખનન માફિયાનો મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર હુમલો
ખનન માફિયાના ઈશારે અધિકારીઓની નજર સામેથી ડમ્પરચાલક રેતી લઇ નાસી ગયા: માફિયાએ અધિકારી પર ડમ્પર ચઢાવી મારી નાખવાની ધમકી આપી