CATEGORIES
Categories
'વોર ટુ' બાદ રિતિક, સલમાન અને શાહરૂખ એકસાથે દેખાશે
'અવેન્જર્સ'માં જે રીતે અંતમાં દરેક સ્ટાર એકસાથે ભેગા થાય છે એ જ રીતે આદિત્ય ચોપરા તેમના સ્ટાર્સને ભેગા કરવા માગે છે
'રુદ્ર'નો જાદુ દર્શકો સુધી પહોંચાડવા ઉત્સુક અજય દેવગણ
અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ અને રાજેશ માપુરકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા શોમાં ઈશા દેઓલ, અતુલા કુલકર્ણી, આશિષ વિદ્યાર્થી અને રાશિ ખન્ના પણ છે
યુપીમાં આજે વડા પ્રધાન મોદીની પ્રથમ વર્ચ્યુઅલ રેલી
એલઈડી સ્ક્રીન દ્વારા ૨૧ વિધાનસભાના મતદારો સાથે વાતચીત કરશે
મોદી સરકાર કાલે બજેટમાં 'સરપ્રાઈઝ' આપી શકે છેઃ ઈન્કમટેક્સમાં મોટી રાહતની આશા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં ગરીબો, કિસાનો અને મધ્યમ વર્ગ માટે આકર્ષક જાહેરાતો થવાની સંભાવના
શિયાળાની ઠંડીમાં હાર્ટએટેકનું જોખમ વધ્યુંઃ હદયરોગીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઉછાળો
તીવ્ર ઠંડીથી હૃદયની રકતવાહિનીમાં ખેંચ આવી જવાથી સાવધ રહેવા ડોકટર્સનું સૂચન
મહામારીમાં દેશે લોકતંત્રમાં વિશ્વાસ રાખ્યો, રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું: રાષ્ટ્રપતિ
બજેટસત્રના આરંભે રાષ્ટ્રપતિનું સંસદનાં બંને ગૃહને અભિભાષણ
હોલ્ડરે ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી: અંતિમ ટી-૨૦માં ઈગ્લેન્ડને હરાવી વિન્ડીઝે શ્રેણી જીતી
આ ફોર્મેટમાં ડબલ હેટ્રિક લેનારો હોલ્ડર દુનિયાનો ચોથો ખેલાડી બન્યો, તેણે ક્રિસ જોર્ડન, સેમ બિલિંગ્સ, આદિલ રાશિદ અને શાકિબ મહેમૂદને પોતાના શિકાર બન્યા
૧૯૭૪થી ૨૦૨૨: ટીમ ઇન્ડિયા ૧૦૦૦મી વન ડે મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે
ભલે ક્રિકેટનો જન્મદાતા દેશ ઈંગ્લેન્ડને કહેવામાં આવતો હોય, પરંતુ ભારતીય ટીમ સૌથી વધુ વન ડે મેચ રમીને પ્રથમ નંબર પર છે
મજૂરીકામે લઈ જવાના બહાને યુવકે પરિણીતાને પીંખી નાખી
રૂમમાં હાથ-પગ બાંધીને ચપાની અણીએ બળાત્કાર ગુજાર્યોઃ યુવતીને બાંધી દીધા બાદ નરાધમ પાણીપૂરી લેવા ગયો હતો
ભૂમિ પેડનેકરનું 'છ કા દમ'
હું નર્વસની સાથે ઉત્સાહી પણ છું, કારણ કે મારી બેક-ટુ-બેક ફિલ્મો રિલીઝ થશે. એક્ટર તરીકે હું મારા પર્ફોર્મન્સના ફીડબેક અને રિવ્યુ માટે ખૂબ જ આતુર હોઉં છું
દેશમાં કોરોનાના નવા કેસમાં ૧૦ ટકાનો ઘટાડોઃ ૨,૦૯,૯૧૮ કેસ, ૯૫૯ દર્દીનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧૮,૩૧,૨૬૮: પોઝિટિવિટી રેટ ૧૫.૭૭ ટકા
ત્રીજી લહેર પીકને પાર, કોરોના હવે ડાઉન થવા લાગ્યો છેઃ આરોગ્ય નિષ્ણાતોનો દાવો
આગામી પાંચ દિવસના આંકડા ત્રીજી લહેરની સ્થિતિ સ્પષ્ટ કરશે: આરોગ્ય મંત્રાલય
કોરોનાનો ડાઉનફોલઃ છેલ્લા પાંચ દિવસથી નવા કેસમાં સતત ઘટાડો
૧થી ૩૦ જાન્યુઆરી સુધીમાં કોરોનાના ૧,૧૬,૮૩૬ કેસ નોંધાયાઃ ૩૦ દિવસમાં કોરોનાએ ૯૫ દર્દીનો ભોગ લીધો
ભાડાનું મકાન ખાલી કરાવવા પાંચ વ્યક્તિ વૃદ્ધને ઘરમાંથી ઘસડી ગઈ
તમામ આરોપીઓએ ઘરનો સામાન ફેંકીને ઝપાઝપી કરી
બિડેનની તાલિબાનને ચેતવણી: બંધક જવાનોને તાત્કાલિક મુક્ત કરવા કહ્યું
અમેરિકા અને તાલિબાનના સંબંધો હવે સામાન્ય નહીં રહે
બિગ બોસ ૧૫ઃ તેજસ્વી પ્રકાશ બની વિનર, પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર-અપ
સિદ્ધાર્થ શુકલાને યાદ કરી સલમાન અને શહનાઝ રડી પડ્યાં
નજીવી બાબતે ઝઘડો થતાં સાસુએ પુત્રવધૂને કાન પર બચકું ભરી લીધું
દીકરીને પલંગ પર સુવડાવવા બાબતે સાસુએ પુત્રવધૂને ફટકારી
કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાનના કટ્ટર દાવત-એ-ઈસ્લામી સંગઠનનો હાથ
દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની કમલેશ તિવારી હત્યા કેસ મામલે પણ એટીએસ પૂછપરછ કરશે: પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે મૌલાનાને ઘરોબો હોવાની આશંકા
જાતિવાદનો ભેદભાવ સમાજમાં ઘર કરી ગયો છેઃ પ્રતીક ગાંધી
આ એક સૌથી મોટો રાક્ષસ છે, જેનો આપણે સામનો કરવાનો છે: પ્રતિક ગાંધી
કોરોનાના કારણે લગ્નના આયોજનમાં ફેરફાર: મુહૂર્ત બદલાયાં, સાંજનાં લગ્ન સવારે યોજાયાં
વર-કન્યા ફેરા ફરે તે પહેલાં પ્રસંગો ફરી ગયા: જમણવાર અનેક ભાગમાં વહેંચાયા
કોટ વિસ્તાર સહિત પૂર્વ અમદાવાદમાં કોરોનાના ૩૩ ટેસ્ટિંગ ડોમ
મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછા ત્રણ-ત્રણ ડોમ, જ્યારે દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ આઠ-આઠ ડોમ
કાનપુરમાં દર્દનાક અકસ્માતઃ બેકાબૂ બસે રાહદારીઓને કચડયાઃ છનાં ઘટનાસ્થળે મોત
ઈ-બસે ૧૭ વાહનોને પણ અડફેટે લીધાં: આઠ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
અમદાવાદીઓને ઠંડીમાં આંશિક રાહત, પરંતુ અન્ય સ્થળોએ ઠંડીનું જોર યથાવત્
આ સપ્તાહે છુટાછવાયાં વાદળોનાં કારણે ઠંડીમાં વધ-ઘટ થશે
'ચા' સાથે આ વસ્તુ ભૂલથી પણ ન ખાતા
ઘણા લોકો ચામાં લીંબુ નિચોવીને લેમન ટી બનાવીને પીવે છે, પરંતુ તે ચા એસિડિટી અને પાચન સંબંધીત તેમજ ગેસની સમસ્યા ઊભી કરી શકે છે
૨૮ નહીં, પૂરા ૩૦ દિવસના રિચાર્જ પ્લાન આપવા માટે ટ્રાઈનો આદેશ
ગ્રાહકો તરફથી ફરિયાદ થતાં ટ્રાઈએ ફેંસલો સંભળાવ્યો
હું '૯૦ના દાયકાની થ્રીલર્સની ફેન છુ: દિશા પાટણી
નેટફ્લિક્સ પણ આ આઇકોનિક સોન્ગનું નવું વર્ઝન લઈને આવ્યું છે એ સાંભળીને હું ખૂબ ઉત્તેજિત થઈ હતી: દિશા પટણી
હજુ બે દિવસ કાતિલ ઠંડી પડશેઃ કેટલાક વિસ્તારોમાં વરસાદ-હિમવર્ષાનું પણ એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ર૯થી ૩૧ જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના
સિલેક્ટર્સ ફક્ત 'ટોપી' જ પહેરાવે છે! દેવદત્ત ગાયબ, ઋતુરાજ આઉટઃ ખેલાડીની એક-બે મેચની જ કરિયર
ટીમ ઇન્ડિયાની 'ટોપી' ખેલાડીને જરૂર મળે છે, પરંતુ એ ‘ટોપી' કદાચ ઘરતી ખીંટીએ ટીંગાડી રાખવા માટે જ મળી રહી છે
સિનિયર સિટીઝનની સુરક્ષા રામભરોસે: ૭૧ વર્ષીય વૃદ્ધ પર હથિયારથી હુમલો
મકાનનો મુખ્ય દરવાજો કૂદી બે શખ્સ કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યા અને હુમલો કરી નાસી ગયા
સમાધાન બાદ પીઠમાં ખંજર ભોંક્યુંઃ ધાર્મિક પોસ્ટના વિવાદમાં હત્યા કરનારા બેની ધરપકડ
ધંધૂકામાં થયેલ ઘાતકી હત્યા કેસમાં અમદાવાદ જિલ્લા એસઓજી પોલીસે બે યુવકને ઝડપી લીધા