CATEGORIES

વયસ્કોની સરખામણીએ બાળકોમાં કોરોનાનાં લક્ષણો હળવાં, મૃત્યુદર પણ ઓછોઃ એઈમ્સ
SAMBHAAV-METRO News

વયસ્કોની સરખામણીએ બાળકોમાં કોરોનાનાં લક્ષણો હળવાં, મૃત્યુદર પણ ઓછોઃ એઈમ્સ

હોસ્પિટલમાં દાખલ ૮૪.૬ ટકા કિશોરોને બહુ જ હળવાં લક્ષણોઃ ફક્ત ૭.૩ ટકા બાળકોને ઓક્સિજનની જરૂર

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
શિયાળામાં આંખોને ડ્રાયનેસથી બચાવવા આટલું ધ્યાન રાખો
SAMBHAAV-METRO News

શિયાળામાં આંખોને ડ્રાયનેસથી બચાવવા આટલું ધ્યાન રાખો

આઈ સ્પેશિયાલિસ્ટ કહે છે કે, 'જેવી ઠંડીની ઋતુ આવે છે, લોકો આખો દિવસ હીટર-તાપણાં વગેરે માધ્યમથી ગરમી પેદા કરે છે અને ઠંડીથી બચે છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
નારોલ GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હતી અને પોલીસ ત્રાટકી
SAMBHAAV-METRO News

નારોલ GIDCમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હતી અને પોલીસ ત્રાટકી

પોલીસે ટેન્કરના ડ્રાઈવર, કલીનર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી: મુખ્ય સૂત્રધાર કેમિકલ માફિયા ફરાર

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
પત્નીએ મિત્રો સાથે પતિના ઘરે જઈ તલાકના કાગળો સળગાવી ફટકાર્યો
SAMBHAAV-METRO News

પત્નીએ મિત્રો સાથે પતિના ઘરે જઈ તલાકના કાગળો સળગાવી ફટકાર્યો

પત્નીએ પતિને કહ્યું: આજે કાગળો સળગાવ્યા છે, હવે તને સળગાવીને જાનથી મારી નાખીશ

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
પ્રિયંકા-નિકના ઘરે પારણું બંધાયું: સરોગસીથી થયો બાળકનો જન્મ
SAMBHAAV-METRO News

પ્રિયંકા-નિકના ઘરે પારણું બંધાયું: સરોગસીથી થયો બાળકનો જન્મ

કપલે પોતાને પ્રાઇવસી આપવા વિનંતી કરી

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસઃ ૪૮૮નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસઃ ૪૮૮નાં મોત

એક્ટિવ કેસ પ્રથમ વાર ૨૧ લાખને પારઃ ઓમિક્રોનના કેસ કુલ ૧૦,૦૫૦

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
પોલીસ વ્યવસ્થામાં સુધારણાની ખાસ જરૂર
SAMBHAAV-METRO News

પોલીસ વ્યવસ્થામાં સુધારણાની ખાસ જરૂર

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર વર્ષે સરેરાશ ૧૦૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રક્ષકને જ ભક્ષક બનાવતી આ ભ્રષ્ટ વ્યવસ્થા હવે સુધારવી જ રહી

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
દેશના વિવિધ જિલ્લા અધિકારીઓ સાથે વડા પ્રધાન મોદીનો સંવાદ
SAMBHAAV-METRO News

દેશના વિવિધ જિલ્લા અધિકારીઓ સાથે વડા પ્રધાન મોદીનો સંવાદ

પીએમ મોદીએ વિવિધ સરકારી વિકાસ યોજનાઓ અંગે ફીડબેક મેળવ્યા

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬.૪૬ લાખ નવા કેસઃ ૯,૦૪૭નાં મોત
SAMBHAAV-METRO News

દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬.૪૬ લાખ નવા કેસઃ ૯,૦૪૭નાં મોત

૭.૭૯ લાખ નવા કેસ સાથે અમેરિકા ટોપ પર: ચાર લાખ કેસ સાથે ફ્રાન્સ બીજા સ્થાને

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
મુંબઈના તારદેવમાં બિલ્ડિંગમાં આગઃ સાતનાં મોત, ૧૯ દાઝયા
SAMBHAAV-METRO News

મુંબઈના તારદેવમાં બિલ્ડિંગમાં આગઃ સાતનાં મોત, ૧૯ દાઝયા

ફાયર બ્રિગેડની ૨૪ ગાડીઓ અને પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
રાજધાનીમાં ભરશિયાળે ઠંડા પવન સાથે વરસાદ: આજે પણ યલો એલર્ટ
SAMBHAAV-METRO News

રાજધાનીમાં ભરશિયાળે ઠંડા પવન સાથે વરસાદ: આજે પણ યલો એલર્ટ

આજે આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે. તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે: હવામાન વિભાગ

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
પ્રેમ પ્રકરણ બાબતે કાકાએ ભત્રીજાને બ્લેડથી ઘા માર્યા
SAMBHAAV-METRO News

પ્રેમ પ્રકરણ બાબતે કાકાએ ભત્રીજાને બ્લેડથી ઘા માર્યા

કાકાએ ભત્રીજાના બે ત્રણ લાફા મારીને બ્લેડથી ઘા માર્યા હોવાની ઘટનાથી પોલીસ ફરિયાદ

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
'મેરી કોમ'માં નોર્થ-ઇસ્ટમાંથી કોઈક એક્ટરને પસંદ કરવાની જરૂર હતી: પ્રિયંકા
SAMBHAAV-METRO News

'મેરી કોમ'માં નોર્થ-ઇસ્ટમાંથી કોઈક એક્ટરને પસંદ કરવાની જરૂર હતી: પ્રિયંકા

મારે સપોર્ટ માટે પાંચ મહિનાની ટ્રેઇનિંગ લેવાની હતી, જે સરળ નહોતું, સાથે જ ફિઝિકલી પણ મારે એથ્લીટ જેવી બોડી બનાવવાની હતી, એથી ફિઝિકલી અને મેન્ટલી એ ખૂબ અઘરું હતું

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
કોરોના સામે લડતઃ આજથી સફાઈ કામદારોને પ્રીકોશનરી ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઈ
SAMBHAAV-METRO News

કોરોના સામે લડતઃ આજથી સફાઈ કામદારોને પ્રીકોશનરી ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઈ

પશ્ચિમ ઝોનની વોર્ડ ઓફિસમાં જ સફાઈ કામદારોને ડોઝ મળે છે: કામદારને સેકન્ડ ડોઝ પણ મુકાઇ રહ્યા છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
IPL મેગા ઓક્શનમાં આ ‘બુઢ્ઢા સિંહ' પર નાણાંનો વરસાદ થશે
SAMBHAAV-METRO News

IPL મેગા ઓક્શનમાં આ ‘બુઢ્ઢા સિંહ' પર નાણાંનો વરસાદ થશે

આ એ ખેલાડી છે, જેમણે ઉંમર વધવાની સાથે સાથે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં વધુ રંગ ઉમેરી દીધા છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
અમીરગઢ ડ્રગ્સ કેસઃ ગોવામાં વેચાતું ચરસ અમદાવાદ થઈ મોકલાતું હોવાનો પર્દાફાશ
SAMBHAAV-METRO News

અમીરગઢ ડ્રગ્સ કેસઃ ગોવામાં વેચાતું ચરસ અમદાવાદ થઈ મોકલાતું હોવાનો પર્દાફાશ

કોકેન અને હેરોઈન જેવા ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ગુજરાત આવે છે, જ્યારે ચરસ હિમાચલ પ્રદેશથી રોડ માર્ગે આવે છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
અમદાવાદીઓની ચિંતામાં વધારોઃ આવતી કાલથી એક અઠવાડિયા સુધી ઠંડી પડશે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓની ચિંતામાં વધારોઃ આવતી કાલથી એક અઠવાડિયા સુધી ઠંડી પડશે

રાતનો પારો પાંચ ડિગ્રી સુધી ગગડશેઃ કોરોનાના ડર વચ્ચે પલટાતા વાતાવરણથી શહેરીજનોની તબિયત લથડશે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
આંખના પલકારામાં જ મહિલાનું પર્સ છીનવી બે ગઠિયા ફરાર
SAMBHAAV-METRO News

આંખના પલકારામાં જ મહિલાનું પર્સ છીનવી બે ગઠિયા ફરાર

રાણીપ વિસ્તારમાં વેપારી પત્ની સાથે બાઈક પર ઘરે જતો હતો ત્યારે ઘટના બની

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ બન્યું નવી ડમ્પિંગ સાઈટ: લોકોમાં રોષ
SAMBHAAV-METRO News

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ બન્યું નવી ડમ્પિંગ સાઈટ: લોકોમાં રોષ

મિની ટ્રેનના પાટા બદલવાની કામગીરીનો ડેબ્રિજ કોન્ટ્રાક્ટરે ગ્રાઉન્ડમાં ઠાલવ્યો

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
કોરોના બન્યો યમરાજઃ નવ દિવસમાં ૩૦નો ભોગ લીધો
SAMBHAAV-METRO News

કોરોના બન્યો યમરાજઃ નવ દિવસમાં ૩૦નો ભોગ લીધો

અમદાવાદીઓએ કોરોના અને ઓમિક્રોનને લેશમાત્ર હળવાશથી લેવાની જરૂર નથી: વૃદ્ધો, કોમોર્બિડ દર્દી તેમજ વેક્સિન પ્રત્યે બેદસ્કારી દાખવનારાને કોરોના સહેલાઈથી તેનો શિકાર બનાવે છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
કેટરિના અમારા માટે હમેશાં એક ફેમિલી જેવી રહેશેઃ આયુષ શર્મા
SAMBHAAV-METRO News

કેટરિના અમારા માટે હમેશાં એક ફેમિલી જેવી રહેશેઃ આયુષ શર્મા

કેટરિના અને વિકી કૌશલનાં લગ્ન ગયા મહિને રાજસ્થાનમાં થયાં છે

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના બાદ જ વેક્સિનનો ડોઝ આપોઃ કેન્દ્રની નવી નીતિ
SAMBHAAV-METRO News

કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના બાદ જ વેક્સિનનો ડોઝ આપોઃ કેન્દ્રની નવી નીતિ

કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનને લઈ નવી ગાઈડલાઈન જારી કરાઈ

time-read
1 min  |
Sambhaav metro 22/01/2022
વકીલ ખરીદી કરીને બહાર આવતાંની સાથે જ મોબાઇલ સ્નેચર્સનો ટાર્ગેટ બન્યા
SAMBHAAV-METRO News

વકીલ ખરીદી કરીને બહાર આવતાંની સાથે જ મોબાઇલ સ્નેચર્સનો ટાર્ગેટ બન્યા

બાઈક પર આવેલા ને શખ્સો વકીલનો આઈફોન ઝૂંટવીને ફરાર થયા

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
લો બોલો.. કોરોનાની દવા બનાવતી કંપનીના ૮૦ ટકા શેર જોકોવિચ પાસે!
SAMBHAAV-METRO News

લો બોલો.. કોરોનાની દવા બનાવતી કંપનીના ૮૦ ટકા શેર જોકોવિચ પાસે!

કોરોના વેક્સિનનો ડોઝ ન લેવાને કારણે નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા દેવામાં આવ્યો નહોતો

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
ભારતમાં ૭,૦૦૦ની વસ્તીએ એક જ ડોક્ટર
SAMBHAAV-METRO News

ભારતમાં ૭,૦૦૦ની વસ્તીએ એક જ ડોક્ટર

આરોગ્ય સુવિધાની બાબતે હજુ પણ અનેક રાજ્ય પછાત છે. દેશમાં ૧૪ લાખ ડોક્ટર્સની કમી છે. ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટર્સ કામ કરવા તૈયાર થતા નથી તે તો એક અલગ જ સમસ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
બાળકો અને વયસ્કોમાં જોવા મળે છે ઓમિક્રોનનાં અલગ અલગ લક્ષણો
SAMBHAAV-METRO News

બાળકો અને વયસ્કોમાં જોવા મળે છે ઓમિક્રોનનાં અલગ અલગ લક્ષણો

વયસ્કોમાં ઓમિક્રોનના પાંચ સામાન્ય લક્ષણ જોવા મળે છે, જેમાં ધ્રુજારી સાથે અથવા ધ્રુજારી વગર તાવ આવવો, શરદી-ખાંસી, ગળામાં બળતરા, સ્નાયુઓમાં નબળાઈ અને થાકનો સમાવેશ થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
દેશમાં કોરોના વિક્રમી સપાટીએઃ ૩.૪૭ લાખ નવા કેસ, ચાર દિવસમાં મોત બમણાં
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના વિક્રમી સપાટીએઃ ૩.૪૭ લાખ નવા કેસ, ચાર દિવસમાં મોત બમણાં

એક્ટિવ કેસ ૨૦ લાખને પાર: પોઝિટિવિટી રેટ વધીને ૧૭.૯૪ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
દુનિયાભરમાં કોરોનાના રેકોર્ડ તૂટ્યા: ૨૪ કલાકમાં ૩૫.૯૫ લાખ નવા કેસ
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં કોરોનાના રેકોર્ડ તૂટ્યા: ૨૪ કલાકમાં ૩૫.૯૫ લાખ નવા કેસ

કોરોના વાઈસ છેક એન્ટાર્કટિકા સુધી પહોંચ્યો: આર્જેન્ટિનાના રિસર્ચ બેઝ પર ૨૪ સંક્રમિત મળ્યા

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
શટલ રિક્ષા ગેંગનો આતંકઃ કડીના દંપતીના ૧.૨૪ લાખના દાગીના ચોરાયા
SAMBHAAV-METRO News

શટલ રિક્ષા ગેંગનો આતંકઃ કડીના દંપતીના ૧.૨૪ લાખના દાગીના ચોરાયા

ગઠીયા ૧.૨૪ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022
સોમનાથના નવનિર્મિત અતિથિગૃહનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ
SAMBHAAV-METRO News

સોમનાથના નવનિર્મિત અતિથિગૃહનું પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ

૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરાયું, સમુદ્રદર્શન વોક-વે પર પ૦ હોડીમાં મશાલ સાથે મહાઆરતીનું આયોજન

time-read
1 min  |
Sambhaav Metro 21/01/2022