CATEGORIES
Categories
કોરોના ૩.૦ઃ જાન્યુઆરીના ૧૫ દિવસમાં જ કુલ ૩૧,૬૨૧ કેસનો મહાવિસ્ફોટ!
થર્ડ વેવની સુનામીથી શહેરમાં કોરોના બેકાબૂ બન્યોઃ છેલ્લા આઠ દિવસમાં દર મિનિટે બે કેસ નોંધાયા
કોરોના સામે લડત: AMCએ ડિસેમ્બરમાં છૂટા કરેલા હંગામી કર્મીઓને પરત લીધા
કોવિડ સહાયક તરીકે ભરતી કરાયેલા ૧૦૦૦થી વધુ કર્મચારી પૈકી ૫૦ ટકાને પાછા બોલાવાયા: હવે ડોમની સંખ્યા તેમજ માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની તકેદારી વધશે
કથક સમ્રાટ પદ્મવિભૂષણ બિરજુ મહારાજનું હાર્ટએટેકથી નિધન
રાતે બાર વાગ્યે પૌત્રો સાથે અંતાક્ષરી રમતી વખતે અચાનક બેભાન થયા હતા
કોરોનાના ખતરા વચ્ચે ગુડ ન્યૂઝઃ માર્ચથી ૧૨-૧૪ વર્ષનાં બાળકોને વેક્સિન અપાશે
નેશનલ મેડિકલ એડ્વાઈઝરી ગ્રૂપના ચેરમેન ડો.એન.કે. અરોરાનું નિવેદન
ગાત્રો થિજાવી દેતી ઠંડી-કમોસમી વરસાદની આગાહીએ અમદાવાદીઓના જીવ અધ્ધર કર્યા
વધતા જતા કોરોનાના કેસ વચ્ચે વાતાવરણમાં પલટોઃ દર્દીઓની સંખ્યા વધારશે, આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર
'પોલીસવાળા ખોટી રીતે હેરાન કરે છે': રિક્ષાચાલક સામે ગુનો દાખલ
ચોરીના બનાવ અટકે તે માટે પોલીસ એપ્લિકેશન મારફતે વાહનોનો ડેટા લઈને સર્ચની કામગીરી કરતી હતી
દારૂબંધીના ધજાગરા.. વૈષ્ણોદેવી ટોલનાકા નજીક ૩૯.૨૧ લાખનો દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું
દારૂનો જથ્થો પંજાબથી રાજકોટ લઈ જવાનો હતોઃ કુલ ૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
દુનિયા સામે બે મહામારીનો પડકારઃ ઓમિક્રોન કોરોનાથી જોડાયેલો નથીઃ નિષ્ણાતોનો દાવો
ડેલ્ટા અને ઓમિક્રોનના કારણે વધેલા ખતરાને બે મહામારી ગણાવાઈ
દુનિયામાં કોરોનાનો કહેર યથાવત: ૧૯.૩૯ લાખ નવા કેસ, ૩૯૯૦નાં મોત
એક્ટિવ કેસની બાબતમાં અમેરિકા ૨.૩૦ કરોડ કેસ સાથે ટોપ પર
૨૬ જાન્યુઆરી પહેલાં દિલ્હીના ગાઝીપુરમાં ત્રણ કિલોનો LED બોમ્બ મળતા ખળભળાટ
એનએસજીના બોમ્બ ડિફ્યુઝ સ્કોડને દિલ્હી પોલીસ પાસેથી સવારે આશરે ૧૧ વાગ્યે સૂચના મળી હતી અને બપોરે દોઢેક વાગ્યે વિસ્ફોટકને આઠ ફૂટ ઊંડા ખાડામાં દબાવી ડિફ્યુઝ કરી દીધો
સંસદના બજેટસત્રનો ૩૧ જાન્યુઆરીથી આરંભઃ ૮ એપ્રિલ સુધી ચાલશે
પ્રથમ ભાગમાં બજેટસત્ર ૩૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજા ભાગમાં ૧૪ માર્ચથી ૮ એપ્રિલ સુધી બજેટસત્રની કાર્યવાહી ચાલશે
વધુ એક સેલિબ્રિટી કિડની બોલીવૂડમાં એન્ટ્રી
મેં જ્યારે સ્ટોરી વાંચી ત્યારે હું તરત એની સાથે કનેક્ટ થઈ ગયો હતો: અવિતેશ
વડા પ્રધાન મોદી આજે ૧૫૦ સ્ટાર્ટઅપ્સ સાથે વાત કરશે
દેશના ૧૫૦ સ્ટાર્ટઅપ્સને છ કાર્યકારી જૂથોમાં વહેંચવામાં આવ્યાં
લોહિયાળ ઉતરાયણઃ ૧૦૮ ઇમર્જન્સી સેવાને રાજ્યભરમાંથી ૩૩૬૭ કોલ મળ્યા
ગત વર્ષ ર૦૨૧ની તુલનાએ ૧૧૮ર કોલ વધુ મળ્યા: અમદાવાદમાં ૭૪ લોકો દોરીથી ઘાયલ
રોજના એક લાખ જેટલા કેસ છતાં બ્રિટને વિદેશી પ્રવાસીઓ માટે નિયમ હળવા કર્યા
ઈગ્લેન્ડમાં વેક્સિનેટેડ પ્રવાસીઓને ટેસ્ટની જરૂર નહીં રહે
દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટેસ્ટ સાત વિકેટે જીતી લઈ શ્રેણી પર ૨-૧થી કબજો જમાવ્યો
ટેસ્ટ શ્રેણી જીતવા ભારતનો ૨૯ વર્ષનો દુષ્કાળ ખતમ ના થયો
જાન્યુઆરી તાહિર ભસીન માટે સ્પેશિયલ મહિનો
એક એક્ટર માટે આ ખૂબ યુનિક કહેવાય કે બે ટ્રેલર એક જ દિવસે રિલીઝ થાય: તાહિર
ભીડ એકઠી કરતા સપાના ૨૫૦૦ નેતા-કાર્યકર્તા સામે કેસ દાખલ
ભાજપ છોડી ગયેલા સ્વામીપ્રસાદ મૌર્ય અને ધર્મસિંહ સૈની સહિત આઠ ધારાસભ્યો પક્ષમાં આવકારવા કાર્યક્રમ યોજાએલો
બુલ્લી બાઈ: ભ્રષ્ટ માનસિકતાનું ષડયંત્ર
દુનિયાભરમાં સાયબર સ્પેસ હવે ભયાનક ઝડપથી યૌન વિકૃતિઓ, આર્થિક અપરાધો, આતંકવાદી જૂથો, મહિલાઓને નિશાન બનાવનારા કાયર ટ્રોલર્સનો અડ્ડો બનતી જાય છે
બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ
ચોખાનું ઓસામણ વિટામિન બી, સી, ઈ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે
દેશમાં કોરોનાનો ફૂંફાડો: ૨,૬૮,૮૩૩ નવા કેસ, ૪૦૨ સંક્રમિતોનાં મોત
દેશમાં ઓમિક્રોનના કેસમાં ૫.૦૧ ટકાનો ઉછાળો: કુલ કેસ ૬,૦૪૧
CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ સામે આવ્યું: ષડયંત્રને નકારાયું
આ દુર્ઘટના હવામાનની સ્થિતિમાં આવેલા પરિવર્તનના કારણે બની હતી
'નો માસ્ક, નો વેક્સિન'ની યુરોપિયન દેશોની પોલિસી સામે WH0ની ચેતવણી
સ્પેન સહિત કેટલાક દેશોએ કોરોનાને સામાન્ય લૂ ગણીને માસ્ક અને વેક્સિનના નિયમો હટાવ્યા
અશોક યાદવ અપમૃત્યુ કેસઃ મોબાઇલ, પર્સ, બાઇક રહસ્યમય રીતે ગાયબ
અશોક યાદવનું મોત હાર્ટએટેકથી થયું હોવાનો FSLનો રિપોર્ટ: લાશને એકથી બીજા સ્થળે લઇ જનાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો નથી
ઓસી. સરકારે જોકોવીચના વિઝા રદ કરીને બીજી વાર અટકાયતમાં લીધો
આ નિર્ણય લોકોના હિતમાં લેવામાં આવ્યો છે: હોક
'ફ્રી કોરોના ટેસ્ટ'ની લાલચ આપી લોકોને ઠગતી ટોળકીનો આતંક
એક તરફ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે શાતિર ગઠિયાઓએ છેતરપિંડી કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો
અમદાવાદમાં ઉત્તરાયણે ટેસ્ટ ઘટ્યા પછી કોરોનાના કેસમાં પણ ઘટાડો
ગઈ કાલે શહેરમાં ૩,૦૯૦ કેસ નોંધાયા, જે બે દિવસમાં ૭૫૩ કેસનો આશ્ચર્યજનક ઘટાડો દર્શાવે છેઃ કેસની વિગતમાં તંત્રની બલિહારી છતાં પણ ૭૨ કલાકમાં ૧૦,૬૦૬ કેસ તો મળ્યા જ છે
ઊંધિયું, જલેબી, કચોરી માટે લોકો લાઈનમાં લાગ્યા: વેપારીઓને તડાકો
બપોરે ઊંધિયાંની જયાફત બાદ સાંજે લારીઓ-રેસ્ટોરાંની બહાર લાઈનો: ૧૫થી ૨૦ ટન ઊંધિયું આરોગી ગયા
માસ્ક સેનિટાઈઝરનું વેચાણ ડબલ: ઈમ્યુનિટી-શ્વાસની દવાનાં બિલ ૩૦થી ૪૦ ટકા વધ્યાં
ઓમિક્રોનની એન્ટ્રી અને કેસ વધ્યા બાદ લોકો સાવધ બન્યા
વલસાડ નજીક ટ્રેક પર પોલ મૂકી ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ
નિર્દોષ લોકોના જીવ સાથે રમાઈ ક્રૂર રમત