CATEGORIES
Categories
મ્યુનિ. સ્કૂલબોર્ડ શહેરમાં પ્રથમ વખત છ 'અનુપમ' શાળાની શરૂઆત કરશે
ધોરણ-૧થી ૮નાં ૧.૬૫ લાખ બાળકોને યુનિફોર્મ પૂરો પાડવા બજેટમાં રૂ. ૧૨ કરોડ ફાળવાયા: શાળાઓને 'ફિટ ઇન્ડિયા' હેઠળ રમતગમતનાં સાધનો પૂરાં પડાશે
શિયાળામાં ડેન્ડ્રફનો પ્રોબ્લેમ દૂર કરો, કંઈક આ રીતે
શિયાળામાં ગરમ પાણીથી નાહવાના કારણે માથાની ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે, જેનાથી માથામાં ડેન્ડ્રફ થાય છે
વિરાટ સહિત દુનિયાના આ પાંચ દિગ્ગજ કેપ્ટન ક્યારેય ICC ટ્રોફી જીતી શક્યા નથી
વિરાટે પ૦ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી તેમણે ૩૦ મેચ જીતી અને ૧૬ મેચ હારી છે, ભારતના સૌથી સફળ કપ્ટનોમાંથી એક હોવા છતાં વિરાટ ક્યારેય ભારતને આઇસીસી ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી શક્યો નથી
મેડિકલ સ્ટોરમાંથી શરદી, ખાંસી-તાવની દવા લેનારને ટ્રેસ કરી કોરોના ટેસ્ટ કરાશે
શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સને આવા શંકાસ્પદ દર્દીઓના ફોન નંબર સહિતના ડેટા રાખવા આદેશ
હવે તો ચેતો: અમદાવાદમાં દર બે મિનિટે કોરોનાના ત્રણ કેસ!
કોરોનાના મહાબ્લાસ્ટથી જાન્યુઆરીના સાત દિવસમાં કુલ ૮૬૨૯ કેસ નોંધાયા: અમદાવાદમાં ચાર ગણી ઝડપથી કોરોના ફેલાયો
સાત લાખના ખર્ચે કૂતરાની બર્થડે પાર્ટી: જાહેરનામાના ભંગ બદલ ત્રણની ધરપકડ
નિકોલના પાર્ટી પ્લોટમાં આયોજિત બર્થડે પાર્ટીમાં ગરબા પણ રાખવામાં આવ્યા હતાઃ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને બોલાવાઈ હતીઃ પોલીસે કાજલ સહિતના લોકો વિરુદ્ધ તપાસ શરૂ કરી
સાંસદ રઉફવલીના હત્યાકાંડમાં ફરાર આરોપી અમીન ચોટલી ઝડપાયો
અમીત ચોટલીને આજીવન કેદની સજા થઈ હતી અને ૧૪ દિવસ માટે ફર્લો રજા પર છૂટીને બહાર આવ્યો હતો
સમગ્ર દુનિયા કોરોનાની સુનામીમાં ડૂબી: અમેરિકામાં ૮.૫૦ લાખ નવા કેસ નોંધાયા
દુનિયાભરમાં કોરોનાના ૪ કરોડથી વધુ એક્ટિવ કેસઃ ૫૪.૯૭ લાખ લોકોનાં મોત
આનો અંત નથી: હજુ નવા વેરિઅન્ટનો ખતરો
ભવિષ્યમાં આપણો સામનો હજુ જીવલેણ વાઈરસના વધુ ખતરનાક, વધુ ચેપી અને વધુ ઘાતકી વેરિઅન્ટ સામે થવાનો બાકી છે. હાલનો અનુભવ આપણને એ બધા સામે લડવા તૈયાર કરે છે
ઉત્તરાયણ સુધી શહેર પોલીસને ચાઈનીઝ દોરી-તુક્કલ પકડવા માટેનો 'ટાસ્ક' અપાયો
પોલીસ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને પ્રતિબંધિત વસ્તુઓ વેચતા વેપારીઓને પકડે છેઃ બે વર્ષ પહેલાં ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુકી દીધો છે
'મત્સ્યકાંડ'ના કારણે મારી કરિયર બદલાઈ ગઈ: રવિ દુબે
'મત્સ્યકાંડ'ને ૧૦૦ મિલિયન વ્યૂઝ મળ્યા
'હ્યુમન'માં પોતાના પાત્રને પેન્ડોરા બોક્સ સાથે સરખાવે છે શેફાલી
આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે માનવજાતિ પર વિવિધ દવાઓની ટ્રાયલ કરવામાં આવે છે
પશ્ચિમ બંગાળના ગંગાસાગર મેળામાં કોરોનાની એન્ટ્રીઃ ચાર સાધુ પોઝિટિવ
સીએમ મમતા બેનરજી એક તરફ મેળાનું આયોજન કરવા પર અડગ હતાં તો બીજી તરફ તેઓ કોરોનાના સમયગાળા દરમિયાન ડોક્ટર્સની અછતને લઈ પણ રડી રહ્યાં છે
જીનોમ સિક્વન્સિંગ ઘટાડતાં દેશમાં ઓમિક્રોનના કેસની ગતિ ધીમી પડી
૨૭ રાજ્યોમાં ઓમિક્રોનના કુલ ૩,૦૭૧ કેસઃ માત્ર બે રાજયમાં જ કેસ વધ્યા
જાન્યુઆરીના અંત સુધી ભારતમાં રોજના ૧૦ લાખ કોરોના કેસ આવશેઃ અભ્યાસ
માર્ચના અંત સુધી કોરોનાના કેસ ઘટવા લાગશે
દિલ્હી-NCRમાં મધરાતથી ભારે વરસાદ: અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી
નવ જાન્યુઆરી સુધી વાદળછાયું આકાશ રહેશે
દેશમાં કોરોના બેકાબૂ: ૨૧.૩ ટકાના ઉછાળા સાથે ૧,૪૧,૯૮૬ નવા કેસ
કોરોના સંક્રમણના કારણે ૨૪ કલાકમાં ૨૮૫નાં મોતઃ એક્ટિવ કેસ ૪,૭૨,૧૬૯
વજન ઘટાડવાનું શ્રેય ફિટનેસ ફ્રીક અક્ષયકુમારનેઃ આનંદ એલ. રાય
અક્ષયકુમાર આરોગ્યને લઈ ખૂબ સજાગ રહે છે અને લોકોને પણ તંદુરસ્તી જાળવી રાખવા પ્રેરિત કરે છે
ડોન્ટ કોલ મી બુઢ્ઢી: નીના ગુપ્તા
મસાબાએ તેની મમ્મીને પૂછ્યું હતું કે નવા વર્ષ માટે તેણે શું રેઝોલ્યુશન્સ બનાવ્યાં છે, જોકે નીનાએ તો તેને જ અનુશાસનમાં રહેવાના પાઠ ભણાવી દીધા
જોહાનિસબર્ગ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હારના ત્રણ સૌથી મોટા વિલન કોણ?
ટીમ ઇન્ડિયા જો બીજી ટેસ્ટ મેચ જીતી લેત તો તે ૨૦ વર્ષમાં પહેલી વાર દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ દેશ સામે ટેસ્ટ શ્રેણી પર પોતાનો કબજો જમાવી લેત
IPL મેગા ઓક્શન પર તલવાર લટકી
શોર્ટ નોટિસમાં ઓક્શનને બેંગલુરુના બદલે કોઈ અન્ય શહેરમાં ટ્રાન્સફર કરી શકાય છે
સોસાયટીમાં તાયફો કરતા દારૂડિયા પતિને પાઠ ભણાવવા પત્નીએ જ પોલીસને ફોન કર્યો
દારુ પીને જોરજોરથી ગાળા ગાળી કરનાર પતિથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ કરી
મહારાષ્ટ્રમાં સ્થિતિ સ્ફોટક: ફરીથી લોકડાઉનની તૈયારી
૨૪ કલાકમાં નવા કેસનો રેકોર્ડ તુટ્યો
લગ્ન માટે ઉંમર નહીં, આત્મનિર્ભરતા જરૂરી
લગ્નની ઉંમરના કાયદા બનાવવાના બદલે સૌથી પહેલાં તો એવી વ્યવસ્થા બનાવવી જોઇએ, જેમાં છોકરીઓ અભ્યાસ, નોકરી કરી શકે. તેને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ
બૂમાબૂમ કરતા ચાર શખ્સને ઠપકો આપતાં લેબર કોન્ટ્રાકટર પર છરા વડે હુમલો
સોસાયટીના રહીશોએ એક શખ્સને પકડી પોલીસના હવાલે કર્યો જયારે ત્રણ ફરાર થઈ ગયા
બેન્ક ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સ ઝડપાયા
ત્રણ શખ્સને વિવેકાનંદ પોલીસે રંગેહાથ પકડીને ગેસ કટર તથા ગેસનાં સિલિન્ડર સાથે મુદામાલ જપ્ત કર્યો
બડગામમાં અથડામણઃ જૈશના ત્રણ આતંકીઓ ઠાર મરાયા
એકે-૫૬ રાઇફલ સહિત અનેક હથિયારો અને ગુનાઈત સામગ્રી જપ્ત
પપૈયાનાં બીજમાં છુપાયેલું છે હેલ્થ સિક્રેટ
બજારમાં બીજવાળાં અને બીજ વગરનાં પપૈયા બંને ઉપલબ્ધ છે, પરંતુ જે પપૈયાની અંદર બીજ હોય છે તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે
ધોળા દિવસે રિક્ષામાં દારૂની મહેફિલ માણતા ચાર દારૂડિયા પોલીસ સકંજામાં
રિક્ષાચાલકો કયા બુટલેગર પાસેથી દારૂ લાવ્યા હતા તે મામલે ખોખરા પોલીસે પૂછપરછ શરૂ કરી
દેશમાં કોરોનાની ત્રીજી લહેર સુનામીમાં ફેરવાઈ: ૧,૧૭,૧૦૦ કેસ, ૩૦૨નાં મોત
એક્ટિવ કેસ વધીને ૩,૭૧,૩૬૩: સાત મહિના બાદ કેસની સંખ્યા એક લાખને પાર