CATEGORIES
Categories
દરેક વર્ગમાં વધતું ડિપ્રેશન ચિંતાનું મોટું કારણ
રાષ્ટ્રપતિ કોવિંદે એક વાર કહ્યું હતું કે ભારત એક સંભવિત માનસિક આરોગ્ય મહામારીનો સામનો કરી રહ્યું છે. આ કોઈ અતિશયોક્તિ નથી, કેમ કે આજે આપણા દેશની યુવા પેઢી પણ ડિપ્રેશનથી પીડાઈ રહી છે
થર્ડ વેવનો આતંકઃ શહેરમાં ત્રણ દિવસમાં દર કલાકે નવા ૨૨ કેસ
નવા વર્ષના પ્રારંભથી જ કોરોનાએ હાહાકાર મચાવ્યોઃ છેલ્લા ત્રણ દિવસમાં સત્તાવાર ૧૫૮૬ કેસ નોંધાતાં મ્યુનિ. તંત્ર સ્તબ્ધ
જાન્યુઆરીના અંત સુધીમાં તમારા શ્વાસ અધ્ધર થઈ જશે!
કોરોનાનો મહાવિસ્ફોટ અમદાવાદીઓને હોમ આઇસોલેશનની સાથે હોસ્પિટલાઇઝડ થવાની ફરજ પાડશેઃ કો-મોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓ પર કહેર જોવા મળશે
'તને છ વર્ષથી સહન કરીએ છીએ' કહી પરિણીતા પર ત્રાસ ગુજાર્યો
સાસુ અને નણંદે કહ્યું કે તેને કાંઈ આવડતું નથી હવે અમારે તનેં રાખવી જ નથી
અનુષ્કા શર્માનું બોલિવૂડમાં કમબેક
અનુષ્કા લગ્ન કર્યા અને માતા બન્યા પછી પણ એક્ટિંગ કરિયર પર ફોકસ કરવા માગે છે
અમદાવાદમાં હવે ઠંડીનું જોર ઘટતાં લોકોએ રાહત અનુભવી: ૧૭.૮ ડિગ્રી
જોકે કમોસમી વરસાદ પછી ૮ જાન્યુઆરીએ ઠંડીનો પારો ગગડી ૧૨ ડિગ્રીએ જઈ અટકશે
ઓમિક્રોનનો આતંકઃ લગ્ન સમારોહ પર ફરી પ્રતિબંધની બ્રેક લાગવાના ડરે લોકો મૂંઝવણમાં
કંકોતરી છપાવ્યા પછી પણ સગાંવહાલાંને આમંત્રિત કરવાં કે નહીં તે મુદ્દે યજમાનો અવઢવમાં
કરિયરની શરૂઆતમાં મારી સાથે ખૂબ ખરાબ વર્તન થતું હતું: મૃણાલ
મૃણાલની શાહિદ કપૂર સાથેની 'જર્સી’ ૩૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, જેને પોસ્ટપોન કરવામાં આવી
જોહાનિસબર્ગમાં આજે ભારતના બોલર્સ સ્પન્જી બાઉન્સનો ફાયદો ઉઠાવી શકશે?
સાઉથ આફ્રિકાની પીચ પોતાની ઝડપ માટે દુનિયાભરમાં જાણીતી: સાઉથ આફ્રિકાએ જ્યારે પણ અહીં પ્રથમ બેટિંગ કરી છે અને ૨૫૦થી વધુ રન બનાવ્યા છે
અમેરિકામાં કોરોનાનો મહાવિસ્ફોટઃ એક જ દિવસમાં ૧૦ લાખથી વધુ કેસ
દર ૧૦૦ અમેરિકને એક કોરોના પોઝિટિવઃ કુલ કેસની સંખ્યા ૫.૫ કરોડ
ડીઝલ ચોરનાર પિતા-પુત્રની માલિક-મેનેજરને મારી નાખવાની ધમકી
માલિકે ચોરીની ફરિયાદ કરવાનું કહેતાં ટ્રાવેલ્સ બસનો ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયો હતો
ત્રીજી લહેરની પિકમાં રોજના ૧૬ લાખ કેસ સામે આવશે
દેશમાં કોરોના સંમણનો દર ત્રણ ગણો વધી ગયો
૧૫થી ૧૮ વર્ષના કિશોરોનું વેક્સિનેશન શરૂ: ૧૦ લાખથી વધુ રજિસ્ટ્રેશન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું ટ્વીટઃ 'બચ્ચે સુરક્ષિત તો દેશ કા ભવિષ્ય સુરક્ષિત’
મોબાઈલ જોવા બાબતે પતિએ પત્નીને ઝાપટ મારીને કાતરનો ઘા ઝીકી દીધો
પત્નીનો મોબાઈલ તોડી નાખ્યો હોવાથી તે પતિનો મોબાઈલ જોતી હતી ત્યારે બનેલો બનાવ
બોલિંગથી બાહુબલિ બની ટીમ ઇન્ડિયા: ગત વર્ષે ટેસ્ટમાં ૨૫૦થી વધુ વિકેટ ઝડપી
વર્ષ ૨૦૨૧માં ટેસ્ટ ક્રિકેટ ફક્ત ભારતનો જ નહીં, બલકે દુનિયાનો ટોચનો વિકેટ ઝડપનારો બોલર અશ્વિન: માત્ર નવ ટેસ્ટ મેચમાં ૧૬.૬૫ની સરેરાશથી ૫૪ વિકેટ પોતાના નામે કરી
પાક. પીએમ ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર હુમલો
રેહમ ખાને પાકિસ્તાનને કાયર, ઠગ અને લાલચુઓનો દેશ ગણાવ્યો
૧૦થી ૧૫ જાન્યુઆરી વચ્ચે યુપી ચૂંટણીની તારીખો જાહેર થશે
ઓલ ઇન્ડિયા બાર એસોસીએશને ચૂંટણીઓ મોકુફ રાખવાની અપીલ કરી
વિટામિનથી ભરપુર આ વસ્તુઓ આંખની રોશની વધારે છે
કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશને પ૦ ટકા કરતાં વધુ બાળકોને આંખનાં ચશ્માંની ભેટ આપી છે
લૂંટારુ ગેંગનો આતંકઃ વિધાર્થીને રોકી મોબાઈલ અને રોકડ રકમ લૂંટી લીધાં
લૂંટારુ ગેંગ રાતે લૂંટના ઇરાદે એકલી જતી વ્યક્તિને શિકાર બનાવે છે અને જો તે વિરોધ કરે તો તેને માર મારીને લૂંટી લે છે
ફરી માવઠાનાં એંધાણઃ ૬ જાન્યુઆરીએ શહેરમાં હળવો વરસાદ પડવાની આગાહી
આજે ૧૭.૧ ડિગ્રી ઠંડી નોધાતાં લોકોએ રાહત અનુભવી
જુનિયર એનટીઆર બાળક જેવો છે, પરંતુ પર્સનાલિટી સિંહની છેઃ રામ ચરણ
હું ભગવાનનો આભાર માનીશ, કેમ કે મને તેના જેવો ભાઈ મળ્યો: રામ ચરણ
ઓપનિગ બેલ વગાડી આ યુવતી આજે બીજી ટેસ્ટની શરૂઆત કરાવશે
અગાઉ સેન્યુરિયન સુપર સ્પોર્ટ પાર્ક સ્ટેડિયમ પર ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આ બહુમાન મેળવ્યું હતું
આ વર્ષની ફિલ્મોથી મારી હિંમત વધી ગઈ: પરિણીતિ
પરિણીતિએ એક લાંબા બ્રેક બાદ ફરી ફિલ્મો કરવાનું શરૂ કર્યું
ધો.૧થી ૫ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માટે વાલીઓની ઉગ્ર માગણી
આગામી ૧૫ જાન્યુઆરી બાદ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાશે
દિલ્હીની હવા ફરી ઝેરી બની: AQI 'ખૂબ ખરાબ' કેટેગરી પર પહોંચ્યો
ગઈ કાલે એર કવોલિટી ઇન્ડેક્સ ૩૮૧ હતો
દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ: ૨૪ કલાકમાં ૩૩,૭૫૦ નવા કેસ, ૧૨૩નાં મોત
પટણાની નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ: એકસાથે ૮૪ ડોક્ટર કોરોના સંક્રમિત
ચારથી નવ જાન્યુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતનાં રાજ્યમાં વરસાદ
ઉત્તરાખંડમાં બરફ વર્ષાની આગાહી
ઓમિક્રોનનો સતત વધતો ખતરોઃ ૨૩ રાજ્યોમાં ૧,૭૦૦ કેસ, છ રાજ્યમાં ૧૦૦થી વધુ દર્દી
ઓમિક્રોનના કેસમાં રિકવરી ઘણી ઓછી: માત્ર ૬૩૯ સંક્રમિતો સાજા થયા
ઈન્ટિરિયર ડિઝાઈનરને ઓનલાઇન જિન્સ ખરીદવાનું ૯૩,૦૦૦માં પડ્યું
એક જિન્સ ન આવતાં કસ્ટમર કેરમાં ફોન કરતાં ઠગાઈનો ભોગ બની
કિશોરોને આજથી કોરોના મહામારી સામે વેક્સિનનું અભેધ સુરક્ષા કવચ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોબા ખાતે ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યોઃ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સિવિલમાં હાજરી આપીઃ વેક્સિન લીધા બાદ સામાન્ય તાવ આવે તો ગભરાશો નહીં