CATEGORIES
Categories
સેન્ચુરિયનમાં આજે ભારતની જીતં ‘ભગવાન'ના ભરોસે
અંતિમ દિવસે મેચ જીતવા માટે ભારતને ૪૦ ઓવર પણ મળી જાય તો તે દક્ષિણ આફ્રિકા ઘૂંટણિયે પાડવા માટે પૂરતી રહેશે
સેન્યુરિયનમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા ભારતની નજર દ. આફ્રિકાને ૪૦૦ રનનું લક્ષ્ય આપવા પર
ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૭ રન બનાવ્યા; ભારતીય ટીમ હાલ ૧૪૬ રનથી આગળ
શિયાળામાં શરદી, ઉધરસ માટે બેસ્ટ છે આ ફળ
વિટામિન સીથી ભરપૂર ફળ ખાવાથી તમારી ઇમ્યુન સિસ્ટમને મદદ મળશે અને શરદી તથા ફલૂની શરૂઆતને રોકવામાં મદદ કરશે
દુનિયામાં એક જ દિવસમાં કોરોનાના ૧૪ લાખથી વધુ કેસઃ અમેરિકા, બ્રિટન-ફ્રાન્સમાં વિસ્ફોટ
કેલિફોર્નિયામાં કોરોના સંક્રમણના કુલ કેસ પ૦ લાખને પાર
હરનાઝને બોલીવુડમાં ભણસાળીની ફિલ્મ દ્વારા એન્ટ્રી કરવાની ઈચ્છા
‘મિસ યુનિવર્સ' ટાઇટલ ૧૯૯૪માં સુસ્મિતા સેન જીતી હતી. ત્યાર બાદ ૨૦૦૦માં લારા દત્તા અને હવે ર૧ વર્ષ બાદ હરનાઝ સંધુએ ઇન્ડિયાને આ ગર્વ અપાવ્યું છે
હેલ્થના પીપીએસની ઓળખ આપી રેલવે અધિકારીઓ સાથે ઠગાઈ
રેલવેના ક્લાર્કે રૂમ આપી દીધા બાદ એન્ટ્રી પણ નોંધી ન હતીઃ બીજા દિવસે આરોપીઓ રફુચક્કર થઈ ગયા
દુબઈમાં હવે બાલ્કની કે બારીમાં કપડાં સૂકવનારને મોટો દંડ થશે
બાલ્કનીમાંથી કચરો કે સિગારેટનાં ઠૂંઠા ફેંકનારને પણ દંડ
નરોડામાં ભીષણ આગઃ ૧૫ હજાર કિલો લાકડાંનો જથ્થો ૫૦ મિનિટમાં જ ખાખ
બે લાખ લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી વહેલી પરોઢે પાંચ વાગે ટિમ્બર માર્ટમાં આગ ભભૂકી ઊઠી હતીઃ રૂમમાં બંધ પાંચ મજૂરને પણ ફાયર બ્રિગેડે બચાવી લીધા
ગુંડાઓનો આતંકઃ લોડરને પાઈપથી ફટકારી લૂંટી લીધો
કાલુપુર રેલવે સ્ટેશનની ઘટના: લોડરના ભાઈ ઉપર પણ જૂની અદાવતમાં તલવાર વડે હુમલો કર્યો
દરગાહમાં છેડતી: ભિક્ષુકોનાં નિવેદન નોંધી આરોપીઓને પોલીસે ક્લીનચિટ આપી દીધી
પોલીસની કલીનચિટ પર કોર્ટ લાલઘૂમ: રીઇન્વેસ્ટિગેશન કરીને ૬૦ દિવસમાં રિપોર્ટ જમા કરાવવાનો આદેશ
લેહથી દિલ્હી સુધી ઠંડીનો પ્રકોપઃ હજુ ઠંડી વધશેઃ હવામાન વિભાગની આગાહી
દિલ્હીમાં બુધવારે લઘુતમ તાપમાન આઠ ડિગ્રી રહેવાની શક્યતા જયારે મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા
આંદમાન નિકોબાર અને પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા, ૪.૩ની તીવ્રતા
આ અગાઉ રવિવારે પણ અહીં ભૂકંપ આવ્યો હતો
દેશમાં ઓમિક્રોનનો તરખાટઃ કુલ ૭૮૧ કેસ, મુંબઈ-દિલ્હીમાં કોરોનાના કેસમાં પ૦થી ૭૦ ટકાનો વધારો
ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત દિલ્હીમાં આજે હાઈ લેવલ મિટિંગ
ધના સુથારની પોળમાં ૧૫ દિવસથી ડહોળા પાણીની સમસ્યા
કોટ વિસ્તારમાં છાશવારે ડહોળાં પાણીની સમસ્યા સર્જાતી હોઈ તંત્ર મહદંશે ઉદાસીન હોય છે
'KBCમાં ૩૫ લાખની લોટરી લાગી છે' કહી મહિલા સાથે ૯૩ હજારની ઠગાઈ
ગઠિયાએ અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂપિયા પડાવી લીધા
પ્રીકોશન ડોઝનો આ જ છે રાઈટ ટાઈમ
સરકારે એ વાતને સમજવી પડશે કે આ મહામારીમાં ઉદાસીનતા વધવા દેવી ન જોઇએ. લોકોને આ અંગે જાગૃત કરવા જ પડશે અને નિષ્ણાતોએ લોકોને સાચી માહિતી આપવી જ પડશે
ઇરફાન પઠાણ બીજી વાર ‘અબ્બા' બન્યો
૨૯ ટેસ્ટ, ૧૨૦ વનડે અને ૨૪ ટી-૨૦ મેચ રમી ટેસ્ટ ક્રિકેટમાં ઇરફાન પઠાણે ૩૧.પ૭ની સરેરાશથી ૧૧૦૫ રન બનાવ્યા
અમદાવાદ એડ્વર્ટાઇઝિંગ સર્કલ એસો. દ્વારા AACA ક્રિકેટ કાર્નિવલનું આયોજન
જેમાં એડ્વર્ટાઇઝિંગ એજન્સીના ૧૨૮ ખેલાડીઓ કુલ ૪પ મેચ રમવા મેદાનમાં ઊતર્યા હતા
'સુરંગ'માં બિનધાસ્ત બનશે ઈશા કોપ્પીકર
બેન્કમાં થનારી ચોરી પર આ શોની સ્ટોરી વણાયેલી છે
ઓમિક્રોનના ખતરા વચ્ચે દારૂડિયાને પકડવા ડિસ્પોઝેબલ સ્ટ્રોનો ઉપયોગ
૩૧ ડિસેમ્બર સુધી સ્પેશિયલ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ: બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવા પોલીસે સ્ટ્રોનો સ્ટોક કરી દીધોઃ પોલીસ ૨૪ કલાક બ્રેથ એનેલાઇઝર સાથે રાખશે અને વાહનચાલકોનું ચેકિંગ કરશે
ઓમિક્રોન ઈફેક્ટઃ દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં ૪૪.૬ ટકાનો ઉછાળો, ૯,૧૯૫ નવા કેસ
કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૪૮,૦૮,૮૮૬; કુલ એક્ટિવ કેસ ૭૭,૦૦૨; કુલ મૃત્યુઆંક ૪,૮૦,૫૯૨ જયારે વેક્સિનેશનની સંખ્યા ૧૪૩ કરોડને વટાવીને ૧,૪૩,૧૫,૩૫,૬૪૧ થઇ
અમદાવાદીઓ કોરોનાના સતત વધતા જતા આતંક વચ્ચે ફ્લાવર શોને માણશે
૮ જાન્યુઆરીથી દસ દિવસ માટે ફ્લાવર શો યોજવા તંત્રની તડામાર તૈયારી: ફ્લાવર શોની ઓનલાઇન ટિકિટ પણ મળશે
એપ્રિલ ૨૦૨૨ બાદ કોરોના વાઈરસ નબળો પડશેઃ નિષ્ણાતો
નવો વેરિએન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઘણો વધુ ચેપી પરંતુ જોખમના મામલે તે ડેલ્ટાની સરખામણીએ અત્યાર સુધી તો ૫૦-૭૦% ઓછો જોખમી
ઓમિક્રોનના સંક્ટ વચ્ચે પીએમ મોદીની આજે કેબિનેટ બેઠક
ઓમિક્રોન આફત ઉપરાંત બેઠકમાં યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી અંગે પણ ચર્ચા થશે
4 ઓવર, 7 રન, 6 વિકેટઃ સ્કોટ બોલેન્ડનું ડ્રીમ ડેબ્યૂ
બોલેન્ડને તેની આ કાતિલ બોલિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો
માવઠાનો માર: અમદાવાદમાં મોડી રાતે ઝરમર વરસાદ વરસ્યો
ગાંધીનગર, ઉત્તર ગુજરાત, કચ્છ, હળવદ, મોરબી વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યોઃ ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા
ફેબ્રુઆરીમાં કોરોના તબાહી મચાવશે: નિષ્ણાતોની સરકારને ગંભીર ચેતવણી
મધ્ય ફેબ્રુઆરી સુધી કોરોના વાઇસના કેસ ચરમસીમા પર હશે
ઇંગ્લેન્ડનો શરમજનક રેકોર્ડઃ એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ હારનારી ટીમ બની
૨૦૨૧માં ઈંગ્લેન્ડના ૫૪ ખેલાડી શૂન્યના સ્કોર પર આઉટ થયા
બાળકોના વેક્સિનેશન પર કેન્દ્રની રાજ્યો સાથે અગત્યની બેઠક શરૂ
આ બેઠકમાં બાળકો તેમજ ૬૦ વર્ષથી વધુ વયના લોકોને પ્રીકોશન ડોઝની રૂપરેખા ઘડાશે
ધનુષ મોસ્ટ સપોર્ટિવ છે: સારા અલી ખાન
સારાએ આ ફિલ્મનો એક સીન ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો