CATEGORIES
Categories
મકાન માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ભાડે મકાન લેવાના બહાને ગઠિયાએ ૧.૨૮ લાખ પડાવ્યા
મિલિટરી જવાન હોવાની ઓળખ આપી મકાન માલિકને વિશ્વાસમાં લીધા બાદ છેતર્યા
લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ
આઈએસઆઈના ઇશારે કામ કરી રહ્યો હોવાની શંકા
મેં મારી ઓળખ જાતે બનાવીઃ ક્રીતિ સેનન
મારા માતા-પિતા સામાન્ય લોકો હતા અને અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હતા, તેઓ મારી ફિલ્મી કરિયરને લઇને ખૂબ જ ચિંતિત હતાં: ક્રીતિ સેનન
સ્કોટ બોલેન્ડની આંધીમાં અંગ્રેજોનો વાવટો ૬૮ રનમાં સમેટાયોઃ એશીઝ પર કાંગારુઓનો કબજો
ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૪ રને જીતી લઈ એશીઝમાં ૩-૦ની જેય સરસાઈ મેળવી લીધી
દુનિયાભરમાં ઓમિક્રોનની આફત: ચાર દિવસમાં ૧૧,૫૦૦ ફ્લાઈટ રદ
બ્રિટનના કેટલાય ભાગોમાં લોકડાઉનઃ ફ્રાન્સમાં મહામારી બેકાબૂ
છેલ્લા ચાર દિવસઃ ૩૧મી સુધીમાં સેકન્ડ ડોઝમાં ૧૦૦ ટકા વેક્સિનેશન અશક્ય
હજુ માંડ ૭૮ ટકા લોકોએ વેક્સિન લીધી છે
દેશમાં કોરોનાના કેસમાં ૨.૬ ટકાનો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૬,૩૫૮ નવા કેસ, ૨૯૩નાં મોત
વેક્સિનેશન ૧૪૨ કરોડને પારઃ એક્ટિવ કેસ ઘટીને ૭૫,૪૫૬
નવા વેરિઅન્ટથી બચવા 'જૂના મંત્ર' પર ચાલો
લોકો સામાન્ય થઈને તેમનું કામકાજ કરવા લાગ્યા હતા. આ સમયે લાગ્યું કે કોરોના હવે ધીમે ધીમે જઈ રહ્યો છે, પરંતુ કહેવાય છે ને કે બીમારી, મુસીબત અને દુશ્મનને ક્યારેય કમજોર ન સમજવા જોઈએ
દેશમાં ઓમિક્રોનની ભયાનક સ્પીડ: ૨૧ રાજ્યોમાં ૭૦૩ કેસ, મહારાષ્ટ્રમાં ૨૬ નવા દર્દી
મોટાભાગનાં રાજ્યોમાં નાઈટ કરફ્યુનો અમલઃ રાજ્યોને સતર્ક રહેવા તાકિદ
જાણો સારી ઊંઘના શું છે ફાયદા
બદલાતી જીવનશૈલી અને તણાવના કારણે આજે મોટા ભાગના લોકોની ઊંઘ પર અસર થવા લાગી છે, જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે
પીએમ મોદી કાનપુરમાં મેટ્રો, બીના-પનકી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
વડા પ્રધાન આઇઆઇટી દીક્ષાંત સમારંભમાં પણ હાજરી આપશે
પરસ્ત્રીના મેસેજ બાબતે પૂછતાં જિમ ટ્રેનરે પત્નીને માર માર્યો
સસરાએ 'તારા પિતાના ઘરેથી રૂપિયા લેતી આવ' કહી પુત્રવધૂને કાઢી મૂકી
પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા જતાં વેપારી સાથે ૩.૩૫ લાખની ઠગાઈ
ગઠિયાએ ટીમ વ્યુઅર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતર્યો
પોલીસ કાર્યવાહી સામે રેસિડેન્ટ ડોક્ટર્સની દેશવ્યાપી હડતાળ
ઇમર્જન્સી સેવાઓ ઠપ થતાં દેશભરમાં મુશ્કેલી સર્જાઇ શકે
હું કોઈ ફ્રેંચાઇઝીનો કોચ નહીં બનું, ટીવી પર કોમેન્ટ્રી કરીશઃ શાસ્ત્રી
મારા નિવેદનથી અશ્વિનને દુઃખ થયું હોય તો હું ખુશ છું
હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી શીતલહેર
ચારધામમાં બરફવર્ષા: દિલ્હીમાં વરસાદ
હાથ પર ચઢી ઝેરી સાપે મને ત્રણ વાર ડંખ માર્યો: સલમાન
આજે બર્થડેની ઉજવણી તો બાજુમાં રહી હાલ સલમાનને હોસ્પિટલમાં તબીબોની ટીમે ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો
સુરક્ષાદળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદે છ નક્સલીઓને ઠાર કર્યા
અથડામણના સ્થળેથી સુરક્ષાદળોએ શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત કર્યો
સરખેજમાં ઘરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો પર્દાફાશ
સરખેજ પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ રાખીને પાંચ મહિલા બુટલેગર સહિત છ લોકોની ધરપકડ કરી
શિયાળામાં કેમ પીવી જોઈએ મસાલેદાર ચા?
શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળો ખોરાક ખાવો જોઈએ જેમકે ડ્રાય ફ્રુટ્સ, અને ઘી
વૃદ્ધોને બીજો ડોઝ લીધાના નવથી ૧૨ મહિના બાદ પ્રીકોશન ડોઝ મળશે
વૃદ્ધોએ રજિસ્ટર્ડ ડોક્ટરનું કો-મોર્બિડિટીઝ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે
વડા પ્રધાન મોદી આજે હિમાચલના પ્રવાસે, મંડીમાં જનસભા સંબોધશે
વડા પ્રધાને હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા પણ કરી હતી
મિલિટરી જવાનની ઓળખ આપીને ફાર્મા કંપનીના મેનેજરના ૨૧ હજાર પડાવી લીધા
ગઠિયાએ સાવ સસ્તા ભાવે એક્ટિવા આપવાનો વાયદો કરી છેતરપિંડી આચરી
થર્ટી ફર્સ્ટ પહેલાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટઃ ૩૦.૪૭ લાખનો દારૂ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે હરિયાણાના યુવકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરીઃ ગુજરાતના કયા બુટલેગરને દારૂ આપવાનો હતો તેની તપાસ શરૂ
દેશનાં ૧૯ રાજ્યોમાં ઓમિક્રોન બેકાબૂ: ૫૭૮ સંક્રમિત, દિલ્હી-મહારાષ્ટ્ર હોટસ્પોટ
મુંબઈ અને દિલ્હીમાં કેસ વધતાં ત્રીજી લહેરની આશંકાઃ આર-વેલ્યૂમાં ઉછાળો
પાંચ રાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ-આરોગ્ય મંત્રાલયની મહત્વની બેઠક
ઓમિક્રોનના ખતરા વચ્ચે થઈ શકે છે મોટી જાહેરાત
ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાન વિભાગની માવઠાંની આગાહી
નવા વર્ષની શરૂઆતથી કાતિલ ઠંડી પડવાની શક્યતાઃ અમદાવાદમાં ૧૪.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂર એક સાથે
આપણે હંમેશાં કહીએ છીએ કે રિલેશનશિપમાં આપણે પાર્ટનર સાથે ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ, પરંતુ આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે સત્યનો સામનો કરવા માટે તૈયાર છે: સૌરભ શુક્લા
ચીચી સે હમારા વજૂદ હૈ: રણવીરસિંહ
મેં જે પણ કામ કર્યું છે એના પર ફેન્સ પ્રેમ વરસાવે છે એથી હું નસીબદાર છું: રણવીરસિંહ
ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬,૫૩૧ નવા કેસઃ ૩૧૫ દર્દીનાં મોત
અત્યાર સુધીમાં કુલ ૩,૪૨,૩૭,૪૯૫ દર્દીઓએ કોરોનાને માત આપતાં હવે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૭૫,૮૪૧ અને કુલ વેક્સિનેશનની સંખ્યા હવે ૧,૪૧,૭૦,૨૫,૬૫૪