CATEGORIES
Categories
PMના પ્રયાગરાજ પ્રવાસમાં બેદરકારી બદલ નવ પોલીસકર્મી સસ્પેન્ડ
એક સબ ઇન્સ્પેક્ટર અને આઠ કોસ્ટેબલ સામેલ
દેશમાં કોરોનાના કેસમાં ૧૮.૬ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૬,૩૧૭ નવા કેસ
૨૪ કલાકમાં ૩૧૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યાઃ રિકવરી રેટ ૯૮.૪૦ ટકા
દેશનાં ૧૪ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન ફેલાઈ ગયોઃ કુલ ૨૨૩ કેસ
મહારાષ્ટ્રમાં ૧૧ નવા કેસ સામે આવ્યા: ઓમિક્રોન જમ્મુ સુધી પહોંચ્યો, ત્રણ નવા કેસ
ફેબ્રુઆરીમાં રોજ ઓમિક્રોનના ૧.૫થી ૧.૮ લાખ કેસ આવી શકે છે. IIT
જોકે રાહતની વાત એ પણ છે કે એપ્રિલ સુધીમાં કેસની સંખ્યા ઘટી જશે
‘ટ્યૂશન પરથી પ્રવાસે જઉં છું' કહી વિધાર્થી ઘરેથી નીકળ્યા બાદ ગુમ
ધોરણ-૯માં અભ્યાસ કરતા વિધાર્થીની પોલીસે શોધખોળ શરૂ કરી
કમુરતાં છતાં NRI લગ્નની ધૂમઃ ડિસેમ્બર-જાન્યુઆરીના ૧૧ દિવસમાં ૯૦૦થી વધુ લગ્ન
૨૨, ર૪, ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બરે સૌથી વધુ લગ્ન યોજાશે: પોશ વિસ્તારનાં ફાર્મ હાઉસ બુક થઈ ગયાં
હાર્દિક પંડ્યાએ હજુ પણ મેદાનથી દૂર જ રહેવું પડશે
જો હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી હોય તો એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરવું પડશે: BCCI
શિયાળામાં તલના લાડુ ખાવાથી ઇમ્યુનિટી વધશે
તલ અને ગોળમાં તમામ પ્રકારનાં પોષકતત્ત્વો રહેલાં છે, જે આરોગ્યને આપે છે અનેક લાભ
વટવાના વેપારીએ રૂ. ત્રણ લાખની લોન લેવા જતાં ર.૧૭ લાખ ગુમાવવા પડ્યા
વેપારી મોકલેલી લિંક પર ક્લિક કરીને વિગત ભરી દીધા બાદ છેતરાયા હતા
સારાને માએ કહ્યું હતું: હવે ટુનટુનનો જમાનો નથી
મારી મમ્મીએ હંમેશાં મને વાસ્તવિકતાનો આયનો દેખાડ્યો છે: સારા અલી ખાન
'યોદ્ધા'માં દિશા પટણી-રાશિ ખન્નાની એન્ટ્રી
કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે આ બંને ફીમેલ લીડનું સ્વાગત કર્યું
ઓનલાઈન ગેમિંગ-ગેમ્બલિંગ: મોટું દૂષણ
કોરોના પહેલાં આપણાં બાળકો મોબાઈલ ગેમ પર દર સપ્તાહે સરેરાશ અઢી કલાકનો સમય વેડફતાં હતાં, જે સમય લોકડાઉન દરમિયાન વધીને પાંચ કલાકનો થઇ ગયો છે
બ્રિજ દુર્ઘટનાઃ ઔડા અને ઈજનેર વિભાગના અધિકારીઓમાં દોડધામ
ઔડા ટીમ દ્વારા આજથી ધરાશાયી બ્રિજની તપાસ શરૂ: કામગીરીની સમીક્ષા થશે
પેપર લીકકાંડઃ પેપરના કોન્ટ્રાક્ટમાં પણ મોટો 'વહેવાર' થયાની દિશામાં તપાસ
મુદ્રેશ પુરોહિતે પોલિટિકલ પાવરનો ઉપયોગ કર્યા બાદ મોટો ભ્રષ્ટાચાર આચરી કોન્ટ્રાક્ટ મેળવી લીધો હોવાની આશંકા
દોસ્તી પર દગાનું કલંક: મિત્રો અને તેમના સંબંધીના ઘરમાં ચોરી કરતો યુવક ઝડપાયો
દાગીના ઘરે ઓગાળી એ વેચી દેતો હતોઃ યુવકે છ મિત્ર-સંબંધીના ઘરે ચોરી કરી હોવાનું સામે આવ્યું
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ કરતાં પણ ખતરનાક સાઉથ આફ્રિકાની પીચનો ભારત ફાયદો ઉઠાવી શકશે?
ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ અને સિમ કરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના મેદાનો પર વધારાનો બાઉન્સ જોવા મળે છે, જ્યારે સાઉથ આફ્રિકાની પીચ પર બોલ સ્વિંગ-સિમ કરે છે અને સાથે-સાથે ઉછાળ પણ સારો એવો હોય છે
BCCIની કમિટીમાં નિમણૂક
ગુજરાત ક્રિકેટ એસોસિયેશના (GCA)ના જયેન્દ્ર સાયગલની ટૂર- ફિક્સ્ચર એન્ડ ટેકનિકલ કમિટીમાં તથા અમીષા સાહેબાની અમ્પાયર કમિટીમાં નિમણૂક
કેટલાક સફાઈ કામદારો સગાંને કામે લગાડી રફુચક્કર થઈ જતા હોવાનો ગંભીર આક્ષેપ
મ્યુનિ. હેલ્થ કમિટીમાં ડમી સફાઈ કામઘરોથી ભાજપના સભ્યો નારાજઃ શહેરના ચાર રસ્તા પરના મહાનુભાવોનાં સ્ટેચ્યૂ આખું વર્ષ ધૂળ ખાતાં પડ્યાં રહે છે
કાતિલ ઠંડીથી જનજીવન ખોરવાયું: વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાયા
કાતિલ ઠંડીએ જોર પકડ્યું: શહેરનું તાપમાન ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચી ગયું
નકલી પોલીસનો આતંકઃ મહિલાને કેસ કરી દેવાની ધમકી આપી લૂંટી લીધી
કૃષ્ણનગરની મહિલા મોલમાં ખરીદી કરવા જતી હતી ત્યારે યુવકે કારમાં બેસાડી લાફા માર્યા
પંજાબ-રાજસ્થાનની જેલનું પાકિસ્તાન કનેક્શનઃ ATSનો સૌથી મોટો પર્દાફાશ
પંજાબ અને રાજસ્થાનની જેલમાં કેદ ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં ક્યારે ડ્રગ્સ આવશે તે નક્કી કરે છેઃ ડ્રગ્સ માફિયાઓની ATSએ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી: ATSએ ડ્રગ્સકાંડમાં પંજાબ અંડરવર્લ્ડના કનેકશનનો ઘટસ્ફોટ કર્યો બોર્ડર સીલ થવાથી હવે દરિયાઇ રસ્તાનો ઉપયોગ સુરક્ષા એજન્સીઓના ટચનાં સૂત્રોના દાવા અનુસાર પાકિસ્તાનને જોડતી પંજાબ અને રાજસ્થાનની બોર્ડર પર પેરામિલિટરી ફોર્સ તેમજ આર્મીએ કડક સુરક્ષા ગોઠવી દીધી છે અને બોર્ડરને સીલ કરી દેતાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા માફિયાઓએ હવે ગુજરાતનો સહારો લીધો છે. પંજાબના કેટલાક મોટા ડ્રગ્સ માફિયાઓએ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સ માટે શરૂ કર્યો હતો.
ફરી 'છોરી' બનશે નુસરત
'છોરી’ની જેમ એની સીક્વલને પણ વિશાલ કુરિયા ડિરેક્ટ કરશે, ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી એની સીક્વલની શરૂઆત કરવામાં આવશે
પેપર લીકકાંડઃ સૂર્યા ઓફસેટના માલિક સામે કાર્યવાહી ક્યારે?
પ્રેસના માલિકની જાણ બહાર પેપર લીક કરવું અશક્ય હોવાનો તપાસ અધિકારીઓનો મત
વિદેશ મોકલવા માટે એજન્ટે બીજા એજન્ટને ૬૨ લાખનો ચુનો લગાવ્યો
ક્રાઇમ બ્રાંચે ડાકોરના કબૂતરબાજ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરીઃ ડાકોરના ગઠિયાએ અનેક લોકો સાથે ચીટિંગ કર્યું હોવાની આશંકા
દાણીલીમડાના કારખાનામાં ગેરકાયદે વીજ જોડાણ કરનાર માલિક વિરુદ્ધ ફરિયાદ
શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ માફિયાઓનો ત્રાસઃ તંત્ર પણ મજબૂર
જો જો હળદરનું વધુ પડતું સેવન નુકસાન ન કરે
ળદરમાં રહેલ ઓક્સલેટ તત્ત્વ શરીરમાં કેલ્શિયમને બરાબર ઓગળવા દેતું નથી, જેના કારણે પથરીનો ખતરો વધી જાય છે.
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫,૩ર૬ નવા કેસઃ ૪૫૩ મોત સાથે મૃત્યુઆંકમાં ત્રણ ગણો ઉછાળો
વેક્સિનેશન ૧૩૮ કરોડને પાર: એક્ટિવ કેસ ઘટીને ૭૯,૦૯૭
PM મોદી આજે પ્રયાગરાજમાં: ૧૬ લાખ મહિલાઓને ૧૦૦૦ કરોડની ભેટ મળશે
પોતાના કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપશે
ચીનમાં વધુ એક ભયાનક બીમારીઃ ઉંદર-છછુંદરથી ફેલાય છે સંક્રમણ
કોરોના વાઈસના હાહાકાર વચ્ચે ચીનમાં વધુ એક બીમારીના કારણે ચિંતા ફેલાઈ
દેશમાં ઓમિક્રોનના કેસ વધીને ૨૦૦ થયાઃ દિલ્હીમાં ર૪ નવા કેસથી હાહાકાર
મહારાષ્ટ્રમાં ૫૪ ઓમિક્રોન સંક્રમિતમાંથી ૩૧ સાજા થતાં હાશકારો