CATEGORIES
Categories
આજથી બે દિવસ બેન્ક હડતાળ: કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન-ક્લિયરિંગ ખોરવાશે
ખાનગીકરણ રોકવા બેન્ક કર્મચારીઓની હડતાળ: ત્રણ દિવસ સુધી બેન્ક બંધ રહેવાથી લોકો હેરાન થશે
AMC આખરે જાગ્યુંઃ ઓમિક્રોનનો ભય ઝળુંબતો હોવાથી હવે સીરો સરવે કરાવશે
અમદાવાદના લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાણવા સીરો સરવે ઉપયોગી બનશેઃ ડેલ્ટા કરતાં ઓમિક્રોન વધુ ચેપી હોઇ વેક્સિનેશનમાં પણ ઝડપ વધારવી જરૂરી
'મારે તને હવે રાખવી જ નથી' કહી પત્નીને ફોન પર તલાક આપી દીધા
'તું કાંઈ કામની નથી, તને કાંઈ આવડતું નથી' કહી ત્રાસ આપી સાસરિયાં માર મારતાં હતાં
પુલવામામાં હિઝબુલનો આતંકી ઠારઃ સતત બીજા દિવસે મોટી સફળતા
ઘેરાબંધી કડક થતી જોઈને છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૬,૯૮૪ નવા કેસ, ૨૪૭નાં મોત
રિકવરી રેટ ૯૮.૩૮ ટકાઃ એક્ટિવ કેસ ઘટીને ૮૭,૫૬૨
દુનિયાના મોટાભાગના દેશમાં ઓમિક્રોન ફેલાયોઃ ‘સુપર સ્પ્રેડર' વેરિઅન્ટથી WHO ભારે ચિંતિત
અત્યાર સુધીમાં દુનિયાના ૭૭ દેશને ઓમિનનો ભરડોઃ બૂસ્ટર ડોઝને લઈને પણ WHOને ટેન્શન
કાશી બાદ હવે અયોધ્યામાં ભાજપનો સંગમઃ ૧૧ CMએ રામલલ્લાનાં દર્શન કર્યા
ભાજપ અધ્યક્ષ અને બે રાજ્યના નાયબ મુખ્યપ્રધાને પણ દર્શનનો લાભ લીધો
ભારતમાં ૬૧ કેસ સાથે ઓમિક્રોનનો ખોફ: મહારાષ્ટ્ર એપી સેન્ટર બનવાને આરે
નોઈડમાં વિદેશથી આવેલા પાંચ લોકો કોરોના સંક્રમિતઃ રાજસ્થાનમાં પણ ગંભીર સ્થિતિ
રોજ બદામ અને દ્રાક્ષ પલાળીને ખાશો તો થશે આ ફાયદા
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ બને છે
કેલિફોર્નિયામાં વિશાળ સનફિશ દેખાઈ: એક જ સમયે આપે છે ૩૦ કરોડ ઈંડાં
સનફિશની લંબાઈ ૧૦ ફૂટ હોવાની શક્યતા
વેક્સિન નહીં લો તો નોકરી જશે! ગૂગલની કર્મચારીઓને ધમકી
કોરોનાના નિયમોનું પાલન નહીં કરનારને સેલરી નહીં અપાય
લદ્દાખને TOP FMના રૂપમાં પોતાનું પ્રથમ FM રેડિયો સ્ટેશન મળ્યું
લેહ અને કારગિલની ફ્રીકવન્સી ૯૧.૧ એએમ રહેશે અને પ૦ કિમીની ત્રિજયામાં એરિયલ ડિસ્ટન્સને આવરી લેશે
વેપારીની કારનો કાચ તોડી ગઠિયો ૧.૯૦ લાખ ચોરી ફરાર
ગઠીયો ૧.૯૦ લાખની રોકડ રકમ સહિત અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર
હવે બેન્ક એટીએમ બન્યાં તસ્કરોના નવા 'ટાર્ગેટ': સુરક્ષા સામે સવાલ
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કનું એટીએમ ન તૂટ્યું તો તસ્કર એક લાખનું નુકસાન કરી ફરાર
હૈતીમાં ફ્યુઅલ ટેન્કર પલટ્યું: તેલ લૂંટવાની કોશિશમાં ૬૦ જીવતા ભુંજાયા
એક મોટર સાઈકલથી બચવાની કોશિશમાં ફ્યુઅલ ટ્રક પલટી ખાઈ ગઈ
અમદાવાદ એરપોર્ટ પર આજે સવારની દુબઈ ફ્લાઈટમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી
૪૮ વર્ષીય પુરુષનો આસ્ટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતાં મ્યુનિ.તંત્રમાં ખળભળાટઃ લંડનથી આવેલા દર્દીએ દુબઈથી અમદાવાદની ફલાઈટ પકડી હતી
ડિજિટલ એડ્રેસ કોડઃ દેશની વર્તમાન જરૂરિયાત
હાલ દેશમાં લાખો લોકોએ પોતાનું સરનામું લખવા કવાયત કરવી પડે છે. ડિલિવરી એસ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તો પિનકોડ લખવો જ પડે છે. આમ છતાં પણ ડિલિવરી બોય ભૂલો પડે છે
પહેલાં કેપ્ટનશિપનો વિવાદ થયો, હવે ઈજાનાં બહાનાં: શું ટીમ ઇન્ડિયામાં બધું ઠીકઠાક છે?
રોહિતની ઈજા અંગે પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે તેના હાથમાં બોલ વાગ્યો છે, પરંતુ ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં તે ફિટ થઈ જશે. ત્યાર બાદ સમાચાર આવ્યા કે તેના સ્નાયુ ખેંચાઈ ગયા છે
'અતરંગી રે'માં હું માત્ર કેરેક્ટર એક્ટર છું: અક્ષય
'અતરંગી રે' ધનુષ અને સારાની ફિલ્મ
'ડોર ટુ સ્ટેપ'નો કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ થયેલા કાળાં બાજારિયાંને મળતાં વિવાદ
થોડા દિવસ અગાઉ વટવાની અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે રેડ કરી ત્યારે અનાજનો વધુ જથ્થો કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે ઉતાર્યો હતો
પાકિસ્તાને બીજી ટી-૨૦માં વિન્ડીઝને નવ રને હરાવી શ્રેણી પર કબજો જમાવ્યો
વિન્ડીઝની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી
આઇફોનની ભેટ આપવાની લોભામણી જાહેરાતની અમલવારી ક્યારે કરાશે?
૧થી ૭ ડિસેમ્બર સુધી વેક્સિનનો સેકન્ડ ડોઝ લેનાર પૈકી એકને રૂ.૬૦ હજારના આઇફોનની ભેટ મળશે
કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાએ વેપારી પાસેથી રૂ. ૭૬ હજાર પડાવી લીધા
ફોન કરનારે વેપારી પાસે ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી
ગલીના ગુંડાઃ અમદાવાદમાં એક હજારથી વધુ યુવકો ઘાતક હથિયાર સાથે ફરે છે!
'ડોન’ કે ‘ભાઈ’ બનવાની લાયમ યુવકો હથિયાર રાખતા થયા અને હત્યા, હત્યાની કોશિશ, લૂંટ જેવા અપરાધીનો અંજામ આપે છેઃ આવાં અસામાજિક તત્ત્વો છરી, ચપ્પુ કે ગુપ્તી રાખીને 'રોલા' પાડે છે
મારી સરખામણી હમેશાં ડેડી સાથે કરવામાં આવશેઃ કરણ દેઓલ
કેરેક્ટર યોગ્ય હોવું જોઈએ, જેની સાથે હું સુસંગત થઈ શકું અને એ મને એક્સાઇટ કરે એ જરૂરી છે
‘જીસ ઉમ્ર મેં તુમ ને પંતગ કાટી હૈ ના ઉસ ઉમ્ર મેં હમ ને જેલ કાટી હૈ!'
પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલ રોહિત ઠાકોર ઈન્સ્ટાગ્રામ પર પોતાનું શક્તિ પ્રદર્શન કરે છેઃ હત્યાની કલમ ૩૦૨ હોવાથી રોહિતે પણ 'રોહિત ઠાકોર ૩૦૨' નામનું આઈડી બનાવ્યું
હું પડી ભાંગીશ એવું લાગતું હતું: સમન્યા રૂથ
સમન્થાને નહોતી ખબર કે હતે આટલી સ્ટ્રોન્ગ છું
શિયાળાની સખત ઠંડીમાં અચૂક ખાઓ પપૈયું
પપૈયામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન-સી, ઈ અને એ જેવાં ખનિજથી ભરપૂર હોવાથી હેલ્થ માટે બેસ્ટ છે
વિન્ડીઝને હરાવી પાકિસ્તાને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટી-૨૦ જીતવાનો રેકોર્ડ બનાવ્યો
તરફથી મોહમ્મદ રિઝવાને પર બોલમાં ૧૦ ચોગાની મદદથી ૭૮ અને હૈદર અલીએ ૩૯ બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૬૮ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી
બોપલ-ઘુમાના સફાઈ કર્મચારીઓને ચાર મહિનાથી પગાર ચૂકવાયો નથી
૧૫૦ સફાઈ કર્મચારીઓને કાયમી કરાયા ન હોઈ તંત્ર વિરુદ્ધ રોષઃ ઘુમા ખાતે રોજ ધરણાં અને સવાર-સાંજ રેલી કરાતી હેવા છતાં સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાં