CATEGORIES
Categories
બાળપણમાં કેમ એક્ટિંગ છોડી હતી ફાતિમાએ?
બાળપણમાં ફાતિમાએ કમલ હાસનની 'ચાચી ૪૨૦' અને શાહરુખ ખાન અને જૂહી ચાવલાની 'વન ટૂ કા ફોર'માં તેણે કામ કર્યું હતું
'83' દરેક પ્રકારના ઓડિયન્સને પસંદ પડશે. તાહિર રાજ ભસીન
૧૯૮૩માં ભારતે પહેલી વાર જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આ ફિલ્મ બની છે
નવજીવન એક્સપ્રેસમાં પેડલર વગર ડ્રગ્સને પહોંચાડવાના ખતરનાક ષડ્યંત્રનો પર્દાફાશ
ડ્રગ્સની તસ્કરી માટે ગુજરાત હબ બન્યું: રેલવે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સ્ટેજ ફિયર દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે 'સ્પોટ લાઈટ શો'
ડાન્સ એજ્યુકેશન આપવાના ઉદ્દેશથી દર વર્ષની જેમ આ વખતે ૧૯ ડિસેમ્બરે ડાન્સ ઇન્ક. ઇન્ડિયા દ્વારા અદભુત ડાન્સ શો યોજાશે
શરીરમાં લોહીની કમી કે હાડકાં નબળાં હોય તો આ ખાઓ
એચઆઈવી જેવી બીમારીઓના કારણે શરીરમાં વિટામિન-બી૧૨નું શોષણ શક્ય નથી
યુવતીએ નંબર સર્ચ કરી નેટ બેન્કિંગ ચાલુ કરાવવા જતાં ૭.૭૧ લાખ ગુમાવ્યા
ગઠિયાએ એનીડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી રૂપિયા સેરવી લીધા
ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો ભયઃ મ્યુનિ. શાળાનાં બાળકોને રોગચાળા અંગે જાગૃત કરાશે
દર શુક્રવારે મ્યુનિ. સ્કૂલબોર્ડનાં ૧૦ બિલ્ડિંગમાં ચાલતી શાળાનાં બાળકોની મ્યુનિ. હેલ્થની ટીમ મુલાકાત લેશે
ફલાવર શો માણવા શરતી મંજરી અપાશે
એકસામટા પાંચ હજાર સહેલાણીઓના બદલે તબક્કાવાર ૩૫૦ને પ્રવેશ અપાશેઃ આજની ટ્રેડિંગ કમિટીની બેઠકમાં હિતેશ બારોટ લીલી ઝંડી આપશે
ઓમિક્રોનના લીધે લગ્ન પ્રસંગમાં નવો ટ્રેન્ડઃ દરેક વિધિમાં જુદા જુદા મહેમાનોને આમંત્રણ
નિયંત્રણો અને સંક્રમણના ભયના કારણે લગ્નના પ્રસંગ વધારી તમામ મહેમાનોને સાચવી લેવાનો વચલો રસ્તો યજમાનોએ શોધી લીધો
CCTV કેમેરા ન હોય તેવી જગ્યાના ગુના ઉકેલવા પોલીસ માટે મોટો પડકાર
અમદાવાદમાં ચેઈન-મોબાઈલ-બેગ સ્કેચર્સ, તસ્કરો અને લૂંટારુઓ બેફામઃ શાતિર અપરાધીઓ સીસીટીવી ફૂટેજમાં કેદ ન થાય તે રીતે રેકી કરી ગુનાને અંજામ આપે છે
સ્થિર વસતીઃ દેશ માટે શુભ સંકેત
વસતીવૃદ્ધિ ઘટાડવા માટે સરકાર દ્વારા કુટુંબનિયોજન કાર્યક્રમ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યો હતો. ખામીયુક્ત વ્યુહરચનાના કારણે શરૂઆતમાં તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો
ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૨ની તૈયારી માટે રોહિત શર્મા પાસે ૩૫ મુકાબલા
ભારતીય ટીમ ૨૦૧૩ બાદ એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી ન હોવાથી દબાણ રહેશે
કોઈ સિક્રેટ પાર્ટીનું આયોજન કર્યું હોય તો ચેતી જજો, નહીં તો સીધા લોકઅપમાં જશો
થર્ટી ફર્સ્ટની પાર્ટી પર પાણી ફેરવવા માટે પોલીસ સજજઃ ડીજે પાર્ટીનું આયોજન ન થાય તેવી શક્યતાઃ હજારોની સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે
પાંચથી ૧૪ વર્ષનાં બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ: WHOની ચેતવણી
સ્પેનમાં પાંચથી ૧૧ વર્ષના બાળકોને વેક્સિનની મંજૂરી અપાઈ
બ્રિટનમાં ઓમિક્રોનનો વિસ્ફોટઃ એક જ દિવસમાં ૧૦૧ નવા કેસ
ઓમિક્રોન ડેલ્ટાથી પણ વધુ સક્રામકઃ પીએમ બૌરીસ જોનસન
સોનમ કપૂરને કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી
તેને વધારે પોકેટ મની મળતાં નહોતાં, જેના કારણે ઓછા પૈસામાં તે જંક ફૂડ જ ખાતી હતી, જેના લીધે તેનું વજન પણ વધી ગયું હતું: સોનમ કપૂર
જોખમી રેલવે ટ્રેકઃ જિંદગીનો શોર્ટકટ અને મોતને આમંત્રણ
અમદાવાદમાં રેલવે ટ્રેક પર આત્મહત્યા તેમજ અકસ્માત મોતના બનાવો વધ્યાઃ ગઈ કાલે રખિયાલના એક આધેડે પારિવારિક ઝઘડામાં પોતાનું જીવન ટૂંકાવ્યું
માસ્ક પહેરશો તો ઓમિક્રોન તમારું કંઈ બગાડી નહીં શકેઃ ૨૨૫ ગણો ખતરો ઘટશે
ગોન્ટીગેન અને કોર્નેલ યુનિવર્સિટીના એક અભ્યાસમાં દાવો
શહેરમાં ૨૪ કલાકમાં બે હત્યા: વસ્ત્રાલ ફાયરિંગ કેસમાં યુવકનું મોત
શહેરમાં ૨૪ કલાકમાં બે હત્યા: વસ્ત્રાલ ફાયરિંગ કેસમાં યુવકનું મોત
મોર્ગેજ લોન પ્રોસેસના નામે બે કન્સલ્ટન્ટે વકીલ પાસેથી ૨.૯૯ લાખ પડાવી લીધા
દીકરાને કેનેડા વધુ અભ્યાસ માટે જવાનું હોવાથી ૨૫ લાખની વકીલને જરૂર હતી
શોપિયામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુઃ બેથી ત્રણ આતંકીને ઘેર્યા
જાણકારી મુજબ ભારતીય સુરક્ષાદળોને ખાનગી માહિતી મળી હતી કે શોપિયા સેક્ટરના ચેક ચોલેન્ડ વિસ્તારમાં કેટલાક આતંકી છુપાયેલા છે અને કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે
સાસરિયાંએ શંકાશીલ જમાઈને હોકીથી ફટકાર્યો
પત્નીને પરપુરુષ સાથે જોઈ ગયા બાદ અવારનવાર ઝઘડો થતો હતો
આ રીતે પાણી પીશો પાણી તો ઘટશે વજન
પુરુષો માટે દરરોજ ઓછામાં ઓછું ૩.૫ લિટર અને સ્ત્રીઓ માટે ૨.૭ લિટર પાણી પીવું જરૂરી છે
AHA: તમે જ્યાં ઊભા છો ત્યાં તમને મોન્યુમેન્ટ્સ ઈન્ફર્મેશન મળી જશે
AMCએ રૂ. ત્રણ કરોડના ખર્ચે હેરિટેજ એપ બનાવી: દેશના સૌપ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત એપથી વધુ માહિતીસભર અને રસપ્રદ બની
આજે પણ દર્દીઓ અટવાયાઃ બી.જે. મેડિકલના જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિત મુદતની હડતાળ પર
ડોક્ટર્સ આજથી ઓપીડી ઉપરાંત ઈમર્જન્સી અને કોવિડ સેવાઓ પણ નહીં આપેઃ દર્દીઓની દશા બગડી
'ઇન્સાઇડ એજ ૩'ના મારા પાત્ર માટે કોઈ હદ નથી હોતીઃ વિવેક ઓબેરોય
આ સિરીઝ આજે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે
IPL-૨૦૨૨ માટે મેગા ઓક્શનનું અવનવું..
આ વખતે આઠના બદલે દસ ટીમ આઈપીએલ ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઊતરશે
RBIએ નીતિગત વ્યાજદર યથાવત્ રાખ્યા: લોનના EMIમાં કોઈ રાહત નહીં
રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટડા પર સતત નવમી વખત યથાવત
AMC લાલઘૂમઃ GPCBને ફાળવેલા ૪૫ ઈજનેરને હવે પરત બોલાવાશે
GPCBના સાતે સાત સીઇટીપી ચાલતા ન હોવાની પણ ચર્ચા
ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાથી વધુ ખતરનાક નથીઃ અમેરિકી વૈજ્ઞાનિક એન્થની ફોસી
સિંગાપોરના વૈજ્ઞાનિકોએ પણ કહ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા જેટલો ખતરનાક હોવાના પુરાવા નથી