CATEGORIES
Categories
અમેરિકાની ચેતવણીઃ રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભયાનક પરિણામો આવશે
અમેરિકા કૂદી પડતાં હવે બે દેશનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી દહેશત
અમદાવાદના હાઈવે પર આવેલી ૮૦૦થી વધુ હોટલમાં ધમધમે છે દેહ વ્યાપારનું સામ્રાજ્ય
નાના ચિલોડાની હોટલમાં યુવતીએ કરેલા આપઘાત કેસ બાદ થયેલો ઘટસ્ફોટઃ પોલીસે આસપાસ આવેલી તમામ હોટલની સઘન તપાસ કરી: પોલીસની રહેમનજર હેઠળ જ ચાલે છે દેહ વ્યાપારનું રેકેટ
અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનની એન્ટ્રી?
કાલે રાતે યુકેથી આવેલી મહિલાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ મહિલાને કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈઃ જીનોમ સિકવન્સિંગના રિપોર્ટ આવ્યા બાદ જ ઓમિક્રોનની જાણ થશે
સલમાન સાથે કામ કરવા નહોતો ઈરછતો આયુષ
સલમાને આ ફિલ્મ મારી કરિયરને ઘડવા માટે બનાવી છે અને એથી નેપોટિઝમના મુદ્દાને ઉછાળવા માટે વધુ એક ચાન્સ મળશે: આયુષ
કિશોરીને ગોંધી રાખી કેફી પીણું પીવડાવી છેડતી કરી
ચાંદખેડામાં બે યુવકોએ કિશોરીને પતરાની ઓરડીમાં ગોંધી રાખી કેફી પીણું પીવડાવીને છેડતી કરી લાજ લેવાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે. માતાએ છેડતી તેમજ અપહરણની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
બીઆરટીએસના રોજના પેસેન્જર ૧.૩૦ લાખ થયા
આજથી BRTSના નવા રૂટ શરૂ થવાથી વધુ ૧૨ કેબિન મુકાશે
ફિલ્મોમાં આવવાનો મહિલાઓ માટે બેસ્ટ સમય: માધુરી
જ્યારે હું શરૂઆતમાં શૂટિંગ પર જતી ત્યારે મહિલાઓ સેટ પર કાં તો એક્ટર્સ હતી કાં તો હેરડ્રેસર રહેતી હતી: માધુરી
રસ્તા પર કોઈ ઈશારો કરે તો ચેતજો, નહિતર પસ્તાવાનો વારો આવશે
'તમારી કારમાં આગ લાગી છે' કહી વેપારીનું ધ્યાન ભટકાવી કારમાંથી રૂપિયા ભરેલું પર્સ લઈ ગઠિયા રફુચક્કર થઈ ગયા
લાહૌલ-સ્પીતિમાં બરફની ચાદર છવાઈ ગઈઃ ૬ ડિસેમ્બર સુધી બરફવર્ષા થશે
હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશમાં એલર્ટ જારી કરાયું: ઉપરના ભાગમાં ન જવા સલાહ
૧ જાન્યુઆરીથી એટીએમમાંથી નાણાં ઉપાડવાનું મોંઘુ બનશે
રિઝર્વ બેન્કે જૂનમાં જ બેન્કોની ફી લિમિટને ઘટાડીને ચાર્જ વધારવાની પરમિશન આપી હતી
સાઈકલનો શો-રૂમ ખોલવાનું સપનું પૂરું કરવા યુવકે ૩૩ મોંઘી સાઈકલ ચોરી
સાઈકલનો એકસાથે જથ્થો કરીને શો-રૂમ ખોલવાની ફિરાકમાં હતો: પોલીસે યુવક પાસેથી ૩૩ સાઈકલ કબજે કરી
૧૩ર ફૂટ રિંગરોડ પરના અજિત મિલ જંક્શન ફ્લાય ઓવરબ્રિજનું આજે લોકાર્પણ
રૂ. ૪૦ કરોડના ખર્ચે બનાવાયેલા આ બ્રિજની લંબાઈ ૬૪૪.૦૫ મીટર છે. આ બ્રિજથી આશરે ૩.૫૦ લાખ અમદાવાદીઓને લાભ મળવાનો હોઈ ટ્રાફિક સમસ્યા હળવી થશે
ઓમિક્રોન માત્ર ૧૦ દિવસમાં ત્યાં પહોંચ્યો, જયાં પહોંચતાં ડેલ્ટાને ૧૦૦ દિવસ લાગ્યા
અન્ય વાઇરસ કરતાં ૫૦૦ ટકા વધુ ઝડપી હોવાની આશંકા
નવ દિવસમાં જ ભારત સહિત ૩૦થી વધુ દેશો સુધી ઓમિક્રોનનું ‘મહાતાંડવ'
જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ થતાં ફફડાટ
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી વચ્ચે કોરોનાના ૯,૨૧૬ નવા કેસઃ ૩૯૧નાં મોત
ઓમિક્રોનના શંકાસ્પદ કેસ સતત વધતા જાય છેઃ કેન્દ્ર-રાજ્યો એલર્ટ મોડ પર
જવાદ ચક્રવાત કાલે આંધ્ર-ઓડિશા અને પશ્ચિમ બંગાળને ટકરાશે
હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી: એનડીઆરએફની ૨૯ ટીમ તહેનાત
ચોર વાયુસેનાના ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરી ગયા: ષડયંત્રની આશંકા
લખનૌના શહીદપથ પર બની ઘટનાઃ આર્મીની ટ્રક જોધપુર એરબેઝ જઈ રહી હતી
એક આફત ટળી તો બીજી આવીઃ કાલથી ગુજરાતમાં વધુ એક વાવાઝોડાની સંભાવના
માવઠામાંથી માંડ બહાર આવ્યાનો હાશકારો મળે તે પહેલાં હવે જવાદ વાવાઝોડું તોફાન મચાવશે
ઈજાગ્રસ્ત ઈશાંત-રહાણે-જાડેજા અને વિલિયમ્સન મુંબઈ ટેસ્ટમાંથી બહાર
મુંબઈ ટેસ્ટમેચ પર જવાદ ચક્રવાતનું જોખમ: આઉટફિલ્ડ ભીનું હોવાથી મેચ ૧૨.૦૦ વાગ્યે શરૂ થશેઃ આજના પહેલા દિવસે માત્ર ૭૮ ઓવર રમાશે
આ વસ્તુને બીજી વખત ગરમ કરીને ખાવાથી બચો
ફ્રીજમાં રાખેલું અમુક ફૂડ પણ એવું હોય છે જેને બીજી વખત ગરમ કરીને ખાવું ઝેર સમાન હોઈ શકે છે વાસી નોનવેજ આઇટમને બીજી વખત ગરમ કરીને ખાવામાં આવે તો તે ઝેરી સાબિત થઈ શકે છે અને ડાઈજેશનમાં સમસ્યા થઈ શકે છે
'તું મને પૂછ્યા વગર તારી માસીના ઘરે કેમ ગઈ' કહી પ્રેમીએ યુવતીને માર માર્યો
યુવતીએ લગ્ન કરવાની ના પાડી તો યુવકે મારી નાખવાની ધમકી આપી
પોલીસને ‘બ્લેકમેલ' કરવા માટે બુટલેગરના અનોખા 'સ્ટંટ'
કોઈ બુટલેગર વીડિયો ઉતારીને વાઈરલ કરે છે તો કોઈ બુટલેગર ફિનાઇલ પીને આપઘાત કરવાની કોશિશ કરે છેઃ કેટલાક બુટલેગર તો પોતાના ઘરની મહિલાઓને આગળ કરીને છેડતીની ફરિયાદ પણ નોંધાવે છે
'એટ રિસ્ક' ઇન્ટરનેશનલ ફ્લાઇટના પેસેન્જરને સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું જ પડશે
જો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવે તો જિનોમિક ટેસ્ટિંગ જરૂરી બનશેઃ પાંચ વર્ષથી નીચેનાં બાળકોને ફ્લાઇટ પહેલાં અને પછીના ટેસ્ટિંગથી બાકાત રખાયાં
નીરજ ચોપરા વડા પ્રધાન મોદીના મિશનની શરૂઆત અમદાવાથી કરશે
કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા 'મીટ ધ ચેમ્પિયન’ કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જે આગામી બે વર્ષ સુધી ચાલશે
CSK માટે ધોનીનું બલિદાનઃ એટલે જ તો માહી મહાન છે
ધોનીએ પહેલાં જ સીએસકે મેનેજમેન્ટને કહી દીધું હતું કે ટીમ તેના પર વધુ નાણાં ખર્ચીને તેને રિટેન ના કરે
રિતિક રોશન એક કમ્પ્લીટ હીરો છે: સિદ્ધાર્થ આનંદ
મેં મારા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારે હંમેશાં એક એવા ફિલ્મમેકર બનવું હતું, જેની સાથે રિતિક કામ કરે: સિદ્ધાર્થ આનંદ
વિરાટની વન ડે કેપ્ટનશિપ અંગે નિર્ણય થોડા દિવસમાં
આ મામલે અંતિમ નિર્ણય બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ કરશે
૪૯૦.૭૦ કરોડનાં કામોનું કાલે લોકાર્પણ-ભૂમિપૂજન
સાત કરોડના ખર્ચે તૈયાર કરાયેલો લોકમાન્ય તિલક ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાશેઃ નરોડા અને નિકોલનાં ફાયર સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરાશેઃ રૂ. ૯૭ કરોડના દસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે
હેલ્ધી રહેવા માટે રોજ પીઓ દ્રાક્ષનું જ્યૂસ
દ્રક્ષમાં વિટામિન-એ, વિટામિન સી, વિટામિન બી તેમજ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે
હાઈ રિસ્ક દેશોમાંથી પરત ફરેલા છ યાત્રી કોરોના પોઝિટિવ
મુંબઇમાં ઈન્ટસ્ટેશનલ ફ્લાઇટથી પરત ફરનાર ત્રણ લોક પોઝિટિવ: ઓમિક્રોનના શંકાસ્પદ કેસ પાંચ થયા