CATEGORIES

દેશમાં પ૭૧ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૫,૭૮૪ નવા કેસઃ ૨પરનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં પ૭૧ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૫,૭૮૪ નવા કેસઃ ૨પરનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૮૮,૯૯૩: રિકવરી રેટ ૯૮.૩૭ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 14/12/2021
દેશ-દુનિયામાં ઓમિક્રોનની આંધીઃ નોર્વેમાં આંશિક લોકડાઉન સહિતના નિયમો લાગુ
SAMBHAAV-METRO News

દેશ-દુનિયામાં ઓમિક્રોનની આંધીઃ નોર્વેમાં આંશિક લોકડાઉન સહિતના નિયમો લાગુ

દેશમાં ઓમિક્રોનના કેસ વધીને ૪૧ થયાઃ મહારાષ્ટ્ર 'હોટસ્પોટ' બનવાની ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 14/12/2021
કેસની સુનાવણી નિયત સમયમાં થાય એ જરૂરી
SAMBHAAV-METRO News

કેસની સુનાવણી નિયત સમયમાં થાય એ જરૂરી

વકીલોએ પણ આના કારણે કોર્ટમાં મોટા મોટા દસ્તાવેજો જમા કરાવવાના બદલે તાર્કિક મુદ્દાઓ પર ટૂંકમાં દલીલ કરવી પડશે અને કોર્ટનો કીમતી સમય બચી જશે

time-read
1 min  |
Sambhaav Metro 14/12/2021
IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-૧૦માંથી માત્ર ત્રણ બેટર જ રિટેન થયા
SAMBHAAV-METRO News

IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-૧૦માંથી માત્ર ત્રણ બેટર જ રિટેન થયા

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ-૧૦ સ્કોરમાંથી માત્ર ત્રણ ખેલાડી- વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીને જ રિટેન કરવામાં આવ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 14/12/2021
AMCનો વિચિત્ર નિર્ણયઃ 'વાંચે ગુજરાત'ને જાકારો, 'ખુશ્બૂ ગજરાત કી'ને આવકારો
SAMBHAAV-METRO News

AMCનો વિચિત્ર નિર્ણયઃ 'વાંચે ગુજરાત'ને જાકારો, 'ખુશ્બૂ ગજરાત કી'ને આવકારો

મ્યુનિ. તંત્ર દ્વારા ફ્લાવર શોને શરતી મંજૂરી પણ નેશનલ બુક ફેર પર ચોકડીઃ પુસ્તકમેળાના બેથી અઢી લાખ લોકો સામે ફ્લાવર શોમાં ૧૫થી ૧૭ લાખ લોકો ઊમટતા હોય છે

time-read
1 min  |
Sambhaav Metro 14/12/2021
હાઈસિક્યોરિટી છતાં અસલામત રેલવેઃ સ્ટેશન બની ગયું 'ગુનાખોરીનું હબ'
SAMBHAAV-METRO News

હાઈસિક્યોરિટી છતાં અસલામત રેલવેઃ સ્ટેશન બની ગયું 'ગુનાખોરીનું હબ'

પેસેન્જર્સના કીમતી સરસામાનની ચોરી કરતી ગેંગ સક્રિયઃ મુંબઈના પરિવારનું પર્સ ચોરાયું

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
૨૦૨૨ની પણ હશે દમદારઃ ૧૦ ટીમ પર એક નજર
SAMBHAAV-METRO News

૨૦૨૨ની પણ હશે દમદારઃ ૧૦ ટીમ પર એક નજર

પાંચ વાર IPLનો ખિતાબ જીતનારી મુંબઈ ઇન્ડિયન્સ એકમાત્ર ટીમ છે ૨૦૨૦ની સિઝનમાં મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને પોતાનો પાંચમો ખિતાબ જીત્યો હતો

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
ઠગ્સ ઓફ ઇન્સ્ટાગ્રામઃ સાવ સસ્તા ભાવે મોબાઈલ, ગેઝેટસ, કપડાંના નામે ઠગાઈ
SAMBHAAV-METRO News

ઠગ્સ ઓફ ઇન્સ્ટાગ્રામઃ સાવ સસ્તા ભાવે મોબાઈલ, ગેઝેટસ, કપડાંના નામે ઠગાઈ

સોશિયલ મીડિયામાં રચ્યાપચ્યા રહેતા યુવાનો-વેપારીઓને આ ઠગ ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ શિકાર બનાવે છે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
હું ઘર છોડીને ભાગી જાઉ એવી નથીઃ સારા અલી
SAMBHAAV-METRO News

હું ઘર છોડીને ભાગી જાઉ એવી નથીઃ સારા અલી

હું મારા હસબન્ડનાં લગ્નમાં તો નાચી પણ ન શકું: સારા અલી ખાન

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
હેલિકોપ્ટર ક્રેશ: વધુ છ જવાનના મૃતદેહની ઓળખ થઈ: આજે અંતિમ સંસ્કાર કરાશે
SAMBHAAV-METRO News

હેલિકોપ્ટર ક્રેશ: વધુ છ જવાનના મૃતદેહની ઓળખ થઈ: આજે અંતિમ સંસ્કાર કરાશે

દિલ્હી કેન્ટમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
શોર્ટકટથી રૂપિયા કમાવા બે ટીનેજર સાઈકલ ચોરીના રવાડે ચડ્યા
SAMBHAAV-METRO News

શોર્ટકટથી રૂપિયા કમાવા બે ટીનેજર સાઈકલ ચોરીના રવાડે ચડ્યા

માતા પિતાની જાણ બહાર ચોરી કરીને અવાવરું જગ્યા પર સાઈકલ ભેગી કરતા હતા

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે રૂ. ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલા અંડરપાસનું આજે ઉદઘાટન
SAMBHAAV-METRO News

વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે રૂ. ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલા અંડરપાસનું આજે ઉદઘાટન

અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ કામગીરી કરાઈઃ વેજલપુર અને જોધપુરના પ૦ હજાર લોકોને લાભ થશે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
મહારાષ્ટ્રને ઓમિક્રોનનો ભરડોઃ મુંબઈમાં રેલી-સરઘસ પર પ્રતિબંધ, કેન્દ્રની ચેતવણી
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રને ઓમિક્રોનનો ભરડોઃ મુંબઈમાં રેલી-સરઘસ પર પ્રતિબંધ, કેન્દ્રની ચેતવણી

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી સુધી ઓમિક્રોન ફેલાયોઃ મુંબઈમાં કલમ-૧૪૪ લાગુ

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
પીએમ મોદી દ્વારા આજે સરયુ નહેર નેશનલ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન
SAMBHAAV-METRO News

પીએમ મોદી દ્વારા આજે સરયુ નહેર નેશનલ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન

૨૯ લાખ ખેડૂતને આપશે ૯૮૦૦ કરોડની ભેટ

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
પોલીસની લાલ આંખઃ નશો કરો છો તો સુધરી જજો નહીં તો માતા પિતાને જાણ કરીશું
SAMBHAAV-METRO News

પોલીસની લાલ આંખઃ નશો કરો છો તો સુધરી જજો નહીં તો માતા પિતાને જાણ કરીશું

પહેલાં ટીનેજર્સ, યુવાનોને નશો નહીં કરવા માટે સમજાવવામાં આવે છે અને તો પણ તે ના સમજે તો વાલીઓને માહિતગાર કરાય છેઃ પોલીસ ઝડપાયેલા પેડલર પાસેથી ગ્રાહકોના ડેટા તૈયાર કરશે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
ઝડપથી વજન ઘટાડવું હોય તો લાઈફસ્ટાઈલમાં કરો ફેરફાર
SAMBHAAV-METRO News

ઝડપથી વજન ઘટાડવું હોય તો લાઈફસ્ટાઈલમાં કરો ફેરફાર

ફક્ત હેવી વર્કઆઉટ કે વેઈટલોસ ડાયટથી વજન નથી ઘટતું પણ કેટલીક ચોક્કસ સિમ્પલ લાઈફસ્ટાઈલ અપનાવવી પણ ફાયદાકારક

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
બાળકોને ઓનલાઈન ગેમનાં વળગણથી છોડાવવા શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન
SAMBHAAV-METRO News

બાળકોને ઓનલાઈન ગેમનાં વળગણથી છોડાવવા શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન

ગેમિંગ કંપનીઓ ભાવનાત્મક રીતે બાળકોને એપ ખરીદવા મજબૂર કરે છે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
દેશમાં પપ૯ દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસઃ ૨૪ કલાકમાં ૭,૯૯૨ નવા કેસ, ૩૯૩નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં પપ૯ દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસઃ ૨૪ કલાકમાં ૭,૯૯૨ નવા કેસ, ૩૯૩નાં મોત

બે અલગ અલગ કંપનીની વેક્સિનને મિક્સ કરીને ઓમિક્રોન સામે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાશે કે કેમ તે અંગે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
તાઈવાનની લેબમાંથી લીક થયો કોરોના? રિપોર્ટમાં દાવો
SAMBHAAV-METRO News

તાઈવાનની લેબમાંથી લીક થયો કોરોના? રિપોર્ટમાં દાવો

તાઈવાનની લેબમાંથી લીક થયો કોરોના? રિપોર્ટમાં દાવો

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
ઓમિક્રોન સામે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છેઃ WHOની નવી ચેતવણી જારી
SAMBHAAV-METRO News

ઓમિક્રોન સામે બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છેઃ WHOની નવી ચેતવણી જારી

ભારત સહિત ૫૯ દેશોમાં ફેલાયેલા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને WHO ચિંતિત

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
જાંબાઝ યોદ્ધા જનરલ રાવતને સલામ
SAMBHAAV-METRO News

જાંબાઝ યોદ્ધા જનરલ રાવતને સલામ

જનરલ રાવતે પોતાના લાંબા સૈન્ય જીવનમાં એક જાંબાઝ સૈનિક અને ચપળ રણનીતિકારની છબી બનાવી હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી લડાઈમાં યોગદાનના કારણે તેમને પુરસ્કાર પણ મળ્યો હતો

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર? બ્રિટિશ સ્ટડીમાં ખુલાસો
SAMBHAAV-METRO News

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર? બ્રિટિશ સ્ટડીમાં ખુલાસો

ઓમિક્રોનનાં હળવાં બૂસ્ટર ડોઝ અસરકારક

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
એપ્લિકેશનમાં વધુ પૈસાની લાલચમાં આવી યુવકે રૂપિયા ૨.૨૦ લાખ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

એપ્લિકેશનમાં વધુ પૈસાની લાલચમાં આવી યુવકે રૂપિયા ૨.૨૦ લાખ ગુમાવ્યા

યુવકને તેના મિત્રે ઇન્સ્ટાગ્રામ પરથી એક લિંક આપીને કહ્યું કે પૈસા કમાવવા હોય તો વાત કરી લે

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
AMTSમાં પેસેન્જરલક્ષી કામગીરીમાં 'ઠાગાઠૈયા'
SAMBHAAV-METRO News

AMTSમાં પેસેન્જરલક્ષી કામગીરીમાં 'ઠાગાઠૈયા'

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના રવાડે ચઢનાર તંત્ર રોડ પર પેસેન્જર્સને બસ માટે રોવડાવે છે: ITMS આધારિત મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ કાગળ પર જ રહી

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
'પઠાન'ની શરૂઆત કરશે શાહરુખ-દીપિકા અને જોન
SAMBHAAV-METRO News

'પઠાન'ની શરૂઆત કરશે શાહરુખ-દીપિકા અને જોન

શાહરુખ ખાનના દીકરા આર્યનના કેસના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું

time-read
1 min  |
Sambhaav metro 11/12/2021
હેલિકોપ્ટર ક્રેશ પહેલાં પાઈલટે કોઈ ઈમર્જન્સી કોલ કર્યો ન હતો
SAMBHAAV-METRO News

હેલિકોપ્ટર ક્રેશ પહેલાં પાઈલટે કોઈ ઈમર્જન્સી કોલ કર્યો ન હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર પાઈલટે સુલુર એટીસીને રેડિયો સંદેશ આપ્યો હતો અને માહિતી આપી હતી કે તેમણે વેલિંગ્ટન હેલિપેડ પર ઉતરાણ કરવા માટે લેન્ડિંગ શરૂ કરી દીધું છે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
સલામતીના તમામ દાવા પોકળઃ નરોડામાં નશેડીએ વૃદ્ધને જાહેરમાં કોસ મારી દીધી
SAMBHAAV-METRO News

સલામતીના તમામ દાવા પોકળઃ નરોડામાં નશેડીએ વૃદ્ધને જાહેરમાં કોસ મારી દીધી

બે દિવસ પહેલાં તોડી શાકભાજીની લારીવાળા પાસે બબાલ કરતો હતો, જેમાં વૃદ્ધ વચ્ચે પડ્યા હતા અને નશેડીને બે ડંડા માર્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે
SAMBHAAV-METRO News

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે

૨૦૨૨ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
મેક્સિકોમાં ૧૦૭ લોકો સાથેની ટ્રક વળાંકમાં પલટતાં ૫૩નાં મોત
SAMBHAAV-METRO News

મેક્સિકોમાં ૧૦૭ લોકો સાથેની ટ્રક વળાંકમાં પલટતાં ૫૩નાં મોત

૫૮ લોકો ગંભીર ઘાયલઃ ગરીબી-હિંસાથી બચવા તેઓ અમેરિકન બોર્ડર પર જઈ રહ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021
મહિલા ફૂટબોલ ખેલાડી ઝોહરેહને હરીફ ટીમે પૂરુષ ગણાવી જેન્ડર તપાસની માગ કરી
SAMBHAAV-METRO News

મહિલા ફૂટબોલ ખેલાડી ઝોહરેહને હરીફ ટીમે પૂરુષ ગણાવી જેન્ડર તપાસની માગ કરી

ઈરાની મહિલા ટીમે જોર્ડનને ૪-૨થી હરાવીને એશિયા કપ માટે ક્વોલિફાય કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 10/12/2021