CATEGORIES
Categories
ઓમિક્રોન પર ડો. ગુલેયિાની ચેતવણી: જોજો ક્યાંક બ્રિટન જેવા હાલ ન થાય
ગઈ કાલે દિલ્હીમાં કોરોનાના ૧૦૭ કેસ ઇન્ફેકશન રેટ ૦.૧૭; ૨૫ જૂને ૧૧૫ કોરોના કેસ નોંધાયા હતા જ્યારે રર જૂને ઈન્ફેકશન રેટ ૦.૧૯ ટકા હતો.
ઓમિક્રોન ભારતમાં જાન્યુઆરીના અંત સુધીમાં ભારે તબાહી મચાવશે: ચેતવણી
દેશામાં ઓમિક્રોનના કેસ વધીને ૧૫૩ થયાઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
એસીપી રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરવા ગયા ને કોઈએ મોબાઈલ ચોરી લીધો
રિવરફ્રન્ટ પર વારંવાર લૂંટ, તોડ, ચોરીની ઘટના બને છે તેમ છતાં કેમેરા બંધ
આ ફૂડ તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે
જુવાર, બાજરો, રાગી જેવા અનાજ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટના મુખ્ય સ્ત્રોત છે શાકભાજીમાં રહેલા વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ પેટને લાંબા સમય સુધી ભર્યું રાખે છે
શિયાળામાં ઠરી જતાં સ્કૂટરોને તપાવી દેતી ટેક્નોલોજી ક્યારે શોધાશે?
રમણભાઇએ બે-ત્રણ વખત તો સ્કૂટરની અંદરની ઠંડી દૂર કરવા માટે આદુંનો રસ પેટ્રોલ ટેન્કમાં ભર્યો હતો, પરંતુ એ તીખો રસ સ્કૂટરને માફક આવ્યો નહોતો અને તેને આઇસીયુ (ગેરેજ)માં ચાર દિવસ દાખલ કરવું પડ્યું હતું
શરમજનક: કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રજભૂષણ શરણે પહેલવાનને મંચ પર જ લાફો ઝીંકી દીધો
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષને સ્પર્ધામાં ભાગ લેવા દેવા માટે વિનંતી કરવા લાગ્યો હતો. ઘણી વાર સુધી દલીલો કર્યા બાદ મામલો બિચક્યો હતો
સીબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપનાર બે શખ્સો ઝડપાયા
કંપનીમાં ઈન્કવાયરી કરવાની છે કહી બે શખ્સો ગયા હતા
સિનેમાને કોઈ ધર્મ કે જાતિ નથી, ફક્ત ટેલેન્ટ છેઃ કમલ હાસન
જો તમે લોકો એક ચાની કીટલી પરથી અહીં સુધી આવી શકતા હો તો મને લાગે છે કે તમે અહીંથી તમારા આગામી ડેસ્ટિનેશન સુધી જરૂર જઈ શકો છો
વિરાટ કોહલી-રોહિત શર્મા: છેલ્લાં બે વર્ષમાં કોનું બેટ વધુ બોલ્યું છે?
કોહલીએ ૪૯.૫૦ની સરેરાશથી રન બનાવ્યા છે, જ્યારે રોહિતની સરેરાશ ૪૦.૨૮ની
વેપારીનું ગળું પકડીને બે લાફા ઝીંકી વીસ લાખની ખંડણી માગી
વેપારી પાસે રૂપિયાની ખડણી માટે મિત્રે જ યુવકોને મોકલ્યા હતા
યુપી સહિત ૧૨ રાજ્યમાં ઓમિક્રોન ફેલાયોઃ દિલ્હી-મહારાષ્ટ્રમાં ટેન્શન વધ્યું
દેશમાં ઓમિક્રોનના કુલ ૧૧૩ કેસ સામે આવ્યા
યુકેની ઝડપે ઓમિક્રોન ફેલાશે તો ભારતમાં રોજ ૧૪ લાખ કેસ નોંધાશે: નીતિ આયોગ
યુરોપ કોવિડ-૧૯ મહામારીના એક નવા ફેઝનો અનુભવ કરી રહ્યું છે, જેમાં ૮૦ ટકા વેક્સિનેશન થઈ ગયું હોવા છતાં કેસોમાં મોટા પાયે વધારો થયો છે
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આવતી કાલે મતદાનઃ રાજકીય માહોલ ગરમાયો
૮૬૮૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧,૧૯,૯૮૮ ઉમેદવારો: આજની રાતે રસાકસીનો માહોલ
નારિયેળ પાણી પીતા હો તો આટલું ધ્યાન રાખજો
પેટની સમસ્યા થાય તો નારિયેળ પાણીનું વધુ સેવન ન કરવું જોઈએ
પીએમ નરેન્દ્ર મોદી આજે ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે
દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસ વે
બ્રિટન સહિત ચાર દેશમાં ઓમિક્રોનના કારણે કોરોનાના નવા કેસના તમામ રેકોર્ડ તૂટ્યા
આ ચાર દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ ઓમિક્રોન ૭૦ ગણો વધુ સંકામક
બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને હું સ્ક્રીપ્ટ પસંદ કરતો નથી: આયુષ્માન
આયુષ્માને ફિલ્મોની પસંદગી એવા વિષય પર કરી છે કે જેને સામાજિક રીતે અપરંપરાગત અને બાધિત માનવામાં આવી છે
કામનાં ભારણ વચ્ચે પોલીસ કર્મચારીઓનાં આપઘાતનાં કારણ બહાર આવતાં નથી
બે વર્ષમાં એક ડીવાયએસપી, ત્રણ પીએસઆઇ સહિત ૨૫થી વધુ પોલીસ કર્મચારીનો આપઘાત: આપઘાત કરવા પાછળ કામનું ભારણ, ઘરેલુ ઝઘડા જવાબદાર
ઓમિક્રોનના ખતરા વચ્ચે નવી મુંબઈમાં કોરોના વિસ્ફોટઃ એક જ શાળાના ૧૬ વિધાર્થી સંક્રમિત
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૮૪,પ૬પ અને કુલ મૃત્યુઆંક ૪,૭૭,૧૫૮
ઉત્તર ભારતમાં શીત લહેરઃ પંજાબ અને રાજસ્થાનમાં ગાત્રો થીજાવતી ઠંડી
૧૮થી ૨૦ ડિસેમ્બરની વચ્ચે હસ્યિાણા, પંજાબ, ચંડીગઢ અને ઉત્તર રાજસ્થાનમાં ઠંડીની લહેર
આવાસ યોજનામાં એક કરતાં વધુ મકાનના માલિક બનીને બેઠેલા પરિવાર પર તવાઈ
ગોતાના વીર સાવરકર હાઇટ્સ-૨માં દંપતી બે અલગ અલગ ફ્લેટના માલિક બની જતાં ગુજરાત હાઉસિંગ બોર્ડે લાલ આંખ કરીઃ નોટિસ ઇશ્યૂ કરી દંપતીને એક મકાન ખાલી કરવાનો આદેશ કર્યોઃ દસ્તાવેજ રદ થતાં મકાનની રકમ પણ જપ્ત થશે
INSના પ્રેસિડેન્ટ તરીકે 'ઈકોનોમિક ટાઈમ્સ'ના મોહિત જૈન ચૂંટાયા
કે. રાજાપ્રસાદ રેડ્ડી ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને રાકેશ શર્મા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા
IATOનું ૩૬મું અધિવેશન ગાંધીનગરમાંઃ કાશ્મીર પ્રવાસન વિભાગના ડેલિગેશનની પણ હાજરી
જાહેર પરિવહન ચલાવનારા, હોટલ ઈન્ડસ્ટ્રીનો તમામ સ્ટાફ, લોકલ ટેક્સી ડ્રાઈવર આમ પ્રવાસીઓની સેવા કરનારો તમામ સ્ટાફ વેક્સિનેટેડ છે: ડો. જી. એન. ઇતુ
AMTSમાં કોરોનાનો ખોફ હળવો થવાથી પેસેન્જર્સ વધ્યા
હવે દરરોજના ૨.૫૦ લાખથી વધુ પેસેન્જર્સ નોંધાતાં તંત્ર ખુશખુશાલઃ પેસેન્જર્સ વધતાં આવક પણ વધીને રોજની ૧૫ લાખથી વધુ થઈ
બ્રિટનમાં કોરોનાનું મહાતાંડવઃ સતત બીજા દિવસે ૮૮,૩૭૬ લોકો સંક્રમિત
અમેરિકામાં કોરોનાના કેસ બમણાઃ ફરીથી લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ
ટેનીનાં રાજીનામાને લઈને સંસદથી સડક સુધી બબાલ
રાજ્યસભામાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ
ઠંડી ગંભીર બીમારીઓ લાવશે, વેક્સિન નહીં લેનાર લોકોમાં મૃત્યુ વધશેઃ બિડેન
ઓમિક્રોનને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે આપી ગંભીર ચેતવણી
હવે બાળકને જન્મતાની સાથે જ બર્થ સર્ટિફિકેટ પહેલા મળશે આધાર નંબર
દર વર્ષે બેથી અઢી કરોડ બાળકો જન્મે છે બાળકના જન્મ સમયે જ તેમનો ફોટો ક્લિક કરીને આધારકાર્ડ આપવામાં આવશે
દેશને ઓમિક્રોનનો મજબૂત ભરડોઃ કેરળમાં સંક્રમિત યુવક મોલ અને રેસ્ટોરાંમાં ફરી આવતાં ખળભળાટ
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને ૮૮ થયાઃ આગામી ૧૫ દિવસ ભારે
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૭,૪૪૭ નવા કેસ, ૩૯૧નાં મોત
વેક્સિનેશન ૧૩૫ કરોડને પાર: રિકવરી રેટ ૯૮.૩૮ ટકા