CATEGORIES
Categories
યુપી-ઉત્તરાખંડના સાંસદો સાથે પીએમ મોદીની બ્રેકફાસ્ટ બેઠક
વિવિધ રાજ્યોના સાંસદો સાથે મોદીની આ ચોથી બેઠક: ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ બૈઠક મહત્વની
અક્ષયકુમારનો સ્ટારપાવર બેજોડ છે: સારા અલી ખાન
ધનુષ સર એક અપ્રતિમ એક્ટર: સારા અલી ખાન
રિયાલ મેડ્રિડમાં ફૂટ્યો કોરોના બોમ્બ: છ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ
છ ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને દશ વચ્ચેની વન ડે શ્રેણી રદ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
લીડ રોલ્સ પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છેઃ અપારશક્તિ ખુરાના
મને એવાં કેરેક્ટર્સ અથવા તો રોલ્સ કરવાં છે, જે પ્રશંસનીય હોવાની સાથે મને અને દર્શકોને પણ સંતુષ્ટિ આપે
દારૂડિયાએ પોલીસને ખોટી માહિતી આપી અને નિર્દોષ યુવકને લાફા ખાવા પડ્યા
પોલીસ કર્મચારીએ લાફા મારતા સીસીટીવી ફૂટેજ સામે આવતાં તપાસનો દોર શરૂઃ દારૂડિયાએ નિર્દોષ યુવક હત્યા કરવા માટે આવ્યો હોવાની ખોટી માહિતી આપી હતી
૨૦૨૧ઃ વન ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં આયર્લેન્ડનો દબદબોઃ ટોપ ફાઇવમાં એકેય ભારતીય નહીં
આયર્લેન્ડનો ઓલરાઉન્ડર પી. અર. સ્ટર્લીંગ પણ આ વર્ષે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી
ગોળનું હંફાળું પીવાથી ઇમ્યુનિટી વધશે અને સાંધાનો દુખાવો ઘટશે
ગોળ શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે તે બોડીને તુરંત જ રિચાર્જ કરી દે છે
AMC દ્વારા ડેન્ગ્યુ-ચિકનગુનિયામાં પણ મોતનો આંકડો દર્શાવાતો નથી
પૂર્વ મહિલા ડેપ્યુટી મેયરના ૧૨ વર્ષના પુત્રનું ડેન્ગ્યુથી મોત થયું પણ તંત્રનું ભેદી મૌન
આ વર્ષે ઊંધિયું ખાવું મોંઘું પડશેઃ સુરતી પાપડી-તુવેરની માગમાં વધારો
શિયાળો જામ્યો પણ શાકભાજી અને તેલના વધેલા ભાવે ઊંધિયું મોંઘું કર્યું
ઈડીમાં નોકરીની લાલચ આપી લેબર કોન્ટ્રાકટર પાસેથી ૧૯ લાખ પડાવ્યા
પત્નીની બહેનપણીના પતિએ લેબર કોન્ટ્રાકટરને 'હું કેન્દ્ર સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી કરું છું' એમ કહી વિશ્વાસમાં લીધા હતા
ધોરણ પથી ૮ના વિધાર્થીઓ માટે આજથી એકમ કસોટીનો પ્રારંભ
સામાયિક કસોટી જે તે ધોરણમાં અગાઉનાં ધોરણનાં લર્નિગ આઉટકમ્સ ધ્યાનમાં લઈ તૈયાર થાય છે
વન્ય જીવો-વનસ્પતિઓનું રક્ષણ જરૂરી
આપણે એ હંમેશાં યાદ રાખવું પડશે કે, જંગલોમાં રહેનારાં જાનવરો, ત્યાં ઊગતી વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ અને અન્ય પ્રાકૃતિક સંપદા જેમકે ખનીજ પદાર્થ દેશની સમૃદ્ધિનો પરિચય છે
પેપર લીકકાંડઃ ૮૮ હજાર વિધાર્થીની આશા પર પાણી ફેરવનાર ૧૦ લોકો સામે ફરિયાદ
ત્રણ દિવસની તપાસ બાદ આખરે પેપર લીક થયાનું સરકારે કબૂલ્યું: પ્રાંતિજ પોલીસે ૧૦ લોકો વિરુદ્ધ ગુનો નોંધી છતી ધરપકડ કરીઃ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો દાવો
સવા બે દાયકાથી લડત આપતા વૃદ્ધની આરોપી સામે ગુનો દાખલ કરવા ફરિયાદ
સાડા ત્રણ લાખ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં વૃદ્ધે ૧૯૯૬માં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતીઃ આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોવાના આરોપ કરતાં વધુ એક ફરિયાદ
શ્રીનગરમાં દાલ સરોવર થીજી ગયું: ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેર
પહાડી વિસ્તારોમાં સતત હિમવર્ષાના કારણે ગાત્ર થીજાવતી ઠંડી: પંજાબમાં ગાઢ ધુમ્મસ
કોરોનાએ ફરી ચિંતા વધારીઃ નવા કેસમાં ૧૪.૨ ટકાનો ઉછાળો, કેરળમાં સૌથી વધુ કેસ
છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં કોરોનાના ૪,૦૦૬ નવા કેસ સામે આવ્યા છે અને ૧૨૫ દર્દીઓનાં મોત
‘ગોપી કિશન'ની રિમેકમાં અહાન કામ કરે તેવી સુનીલની ઈચ્છા
‘ગોપી કિશન' એ ફિલ્મમાં બે સાઇડ: એક એન્ગ્રી યંગ મેન અને એક ક્રેઝી કેરેક્ટર
સેફ ગેમ નહીં રમું: પરિણીતિ
મને પોતાની જાતને એક્સપ્રેસ કરવાની તક મળી રહી છે
દેશમાં ઓમિક્રોનના ૧૨ નવા દર્દી: મહારાષ્ટ્રમાં જાન્યુઆરીમાં કેસનો વિસ્ફોટ થવાની ચેતવણી
મુંબઈમાં ૩૧ ડિસેમ્બર સુધી કલમ-૧૪૪ લાગુ: તામિલનાડુમાં ઓમિક્રોનની એન્ટ્રી
દુનિયાના ૭૭ દેશો ઓમિક્રોનની ઝપટમાં આફ્રિકામાં ત્રણ સપ્તાહમાં ૮૦૦ ટકા દર્દી વધ્યા
બ્રિટનમાં તમામ રેકોર્ડ તૂટ્યાઃ અમેરિકામાં કેસ બમણા થયા
કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા પેટ કમિન્સ બીજી ટેસ્ટમાંથી બહા: સ્મિથ કેપ્ટન
પેટ કમિન્સનો આરટી-પીસીઆર ટેસ્ટ થઈ ગયો છે, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે
કુલગામ એન્કાઉન્ટરમાં બે આતંકી ઠારઃ ઓપરેશન ચાલુ
ફિરોઝ ૨૦૧૭થી સક્રિય અને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ છે
કતારમાં ૨૦૨૨ના ફૂટબોલ વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ
ટૂર્નામેન્ટનો ડ્રો માર્ચ-૨૦૨૨ના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં કરાવવાની તૈયારી ફીફા કરી રહ્યું છે
આર્મી ચીફ એમ.એમ. નરવણેને સીઓએસસીની કમાન સોંપાઈ
સૂત્રોએ જણાવ્યા અનુસાર નવા સીડીએસ વિશે હજુ કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ત્રણેય સેનાના વડામાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે જનરલ નરવણેને સીએસસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે
આજે વિજય દિવસઃ નેશનલ વોર મેમોરિયલ જઈ PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
આ દિવસે ૧૯૭૧ના વરસમાં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં ધૂળ ચટાડી હતી
આંધ્ર પ્રદેશમાં બસ નાળામાં ખાબકતાં નવનાં મોત, ૨૨ ઘાયલ
પાંચ મહિલા મુસાફર અને ડ્રાઈવર અપ્પારાવ સહિત નવ મૃતદેહ પણ બહાર કાઢ્યા
ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનનું જોર વધતાં ઠંડી વધી
૨૦થી ૨૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી
‘મુજસે દોસ્તી કરોગે?' : હની ટ્રેપમાં ફસાવવા હવે ગુજરાતી યુવતીઓનો ભરપૂર ઉપયોગ
લોકોને જાળમાં ફસાવવા ગઠિયા ગુજરાતી યુવતીઓને અઢળક કમાણીની લાલચ આપી ‘ટાર્ગેટ' આપતા હોવાનો ખુલાસોઃ શિકારને વીડિયોકોલ સુધી લાવ્યા બાદ ગઠિયા બાજી સંભાળે છેઃ માત્ર ૧૫થી ૨૦ હજાર પડાવતા હોવાથી ફરિયાદ પણ થતી નથી
શરીર ડિટોક્સ કરવું છે તો પીઓ આ જ્યૂસ
ડોક્ટર્સના મતે લીલાં શાકભાજીનું જેટલું વધુ સેવન કરવામાં આવે તેટલું તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરશે
રિવરફ્રન્ટના ફેઝ-૨નો પૂર્વ કિનારે ધમધમાટ
શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના ૧.૨૫ કિ.મી. લાંબા પટ્ટાને વિકસિત કરાઈ રહ્યો છેઃ ૨૦૦ પૈકી ૧૮૦ ડાયાફ્રામ વોલ સાબરમતી નદીમાં ઉતારાઈ