CATEGORIES
Categories
સંસદના શિયાળુ સત્રની શરૂઆત: સરકાર ૩૦ બિલ રજૂ કરશે
કોંગ્રેસે લોક્સભામાં સભા મોકૂફીના પ્રસ્તાવની નોટિસ આપી
સંબંધ પર શંકા ભારે પડીઃ ધરમની બહેન બનાવી તો વેપારીના હાથ-પગ તોડી નાખ્યા
હુમલો કરનાર આરોપીની પત્ની સાથે વેપારીએ ત્રણ વર્ષ પહેલાં ફોન પર વાત કરી હતી અને તેને ધરમની બહેન બનાવી હતી: પત્ની પર શંકા રાખનાર આરોપીએ વેપારીનું અપહરણ કરીને ફટકાર્યો
ફરી જમાવશે જોડી રાજકુમાર-જાહનવી
આ ફિલ્મ પહેલાં કાર્તિક આર્યનને ઓફર થઈ હતી
નકલી નોટઃ આઠ વર્ષ, ૩૧ ગુના, ૬.૧૩ કરોડની નોટ ઝડપાઈ પણ આરોપી નહીં
SOG ક્રાઇમ છેલ્લાં આઠ વર્ષમાં એક પણ આરોપીને ઝડપી શકી નથી: પાકિસ્તાન-બાંગ્લાદેશથી નકલી નોટો ઘુસાડવાનું ખતરનાક ષડયંત્ર
દેશમાં એક્ટિવ કેસ ૫૪૪ દિવસમાં સૌથી ઓછા: ૨૪ કલાકમાં ૮,૩૦૯ નવા કેસ
૨૩૬ સંક્રમિતોનાં મોતઃ રિકવરી રેટ ૯૮.૩૪ ટકા થયો
ધોનીને મળવા ૧૪૩૬ કિમી ચાલીને આવ્યો ફેનઃ માહીએ ફ્લાઇટમાં પાછો ઘેર મોકલ્યો
મેં શપથ લીધા હતા કે હું ત્યાં સુધી ક્રિકેટ નહીં રમું, જ્યાં સુધી ધોની મને આશીર્વાદ નહીં આપે. ૧૫ ઓગસ્ટ-૨૦૦૦થી ધોનીની જેમ જ મેં પણ ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. હવે હું ફરી રમવાનું શરૂ કરીશ: અજય ગિલ
દિલ્હીમાં આજથી શાળાઓ શરૂ : વર્ક ફ્રોમ હોમની સુવિધા પણ ખતમ
પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રક સિવાયનાં વાહનો પર પ્રવેશ પ્રતિબંધ ૩ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે
ઠંડીની ઋતુમાં ખાસ ખાઈ લો શિંગોડાં
શિંગોડામાં વિટામિન એ, સાઇટ્રિક એસિડ, ફોસ્ફરસ, વિટામિન સી, મેંગેનીઝ, થાઈમિન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, ફાઈબર, આયોડિન અને મેગ્નેશિયમથી ભરપૂર છે
કાશ્મીરમાં નાગરિકોની હત્યામાં સામેલ તમામ આતંકીઓનો ખાતમો: હવે સર્જિકલ ઓપરેશન
ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે સર્જિકલ ઓપરેશનની નવી રણનીતિ તૈયાર
કાનપુરમાં કંગાળ અમ્પાયરિંગ
વિલ યંગે એક સેકન્ડ પહેલાં ડીઆરએસની માગણી કરી હોત તો થર્ડ અમ્પાયર દ્વારા તેને જીવનદાન મળી જાત
કાનપુર ટેસ્ટનાં ત્રણેય પરિણામ માટે તૈયાર રહો, કંઈ પણ બની શકે છે
ચોથા દિવસે ભારતીય ટીમે સાત વિકેટે ૨૩૪ રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી એ સમયે ભારત પાસે ૨૮૩ રનની સરસાઈ હતી
ઓમિક્રોનનો ડરઃ મહારાષ્ટ્રમાં આફ્રિકાથી આવેલો શખ્સ સંક્રમિત મળતા તપાસ શરૂ
થાણેમાં વૃદ્ધાશ્રમના વેક્સિનેટેડ પપ વૃદ્ધ કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ
ઓમિકોનને લઈ CBSE પણ એલર્ટ: ટર્મ એકઝામ માટે એડ્વાઈઝરી જારી
બોર્ડ પરીક્ષામાં હવે એક વર્ગમાં ૧૨ જ વિધાર્થીને બેસાડવા સૂચના
ઓમિક્રોન સામે જંગઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ શરૂ કરાયા
ડોમેસ્ટિક એરપોર્ટ પર શંકાસ્પદ દર્દીનો એન્ટીજન રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમતે આઇસોલેટ કરાય છે
ઓમિક્રોન ઇફેક્ટઃ ૩૧ ડિસેમ્બર સુધીમાં સેકન્ડ ડોઝ ૧૦૦ ટકા આપી દેવાશે
૭.૪૦ લાખ લોકોએ સેકન્ડ ડોઝ લીધો નથી
ઓનલાઇન પેમેન્ટ કરી દીધાનો મેસેજ બતાવી ઠગાઈ કરતી ટોળકી સક્રિય
શાહપુરમાં ગલ્લાના માલિક સાથે નકલી મેસેજ બતાવી છેતરપિંડી
અમે યંગ જનરેશનને સ્ટારડમ ભેટ નહીં આપીએઃ સલમાન
આમિર ખાન, શાહરુખ ખાન, અક્ષયકુમાર, અજય દેવગણ અને રિતિક રોશન જેવા ઘણા સ્ટાર્સ છે, જેનું સ્ટારડમ સાતમા આસમાને છે
RT-PCR ટેસ્ટથી ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય છે?
તેના ચેપનો દર ખૂબ જ ઝડપી હોઈ શકે છે અને દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે: વૈજ્ઞાનિકોની ચેતવણી
AMC દ્વારા ઉધોગોનાં ૧૨૦થી વધુ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કપાયાં
છેલ્લા ત્રણ દિવસમાં ૩૫થી વધુ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કપાતા
લાલુપ્રસાદ યાદવની તબિયત લથડતાં એઈમ્સમાં દાખલ કરાયા
લાલુપ્રસાદ યાદવને તાવ અને યુરિનમાં ઇન્ફેક્શન
સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનનો ફોટો સામે આવતાં ખળભળાટ
સુકેશે પોતાને ચેન્નઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી
'બંટી ઔર બબલી 2'માં કેમ થઈ સૈફની એન્ટ્રી?
આદિએ મને કોલ કરીને જણાવ્યું કે ઓરિજિનલ ક્લાકારો સાથે સ્ટોરી થાળે નથી પડી રહી અને અમે એ સ્ટોરીને આગળ નથી લઈ જઈ શકતા. એથી શું તું આ ફિલ્મ કરવા તૈયાર છે?: સૈફ અલી ખાન
મનપસંદ નંબરનું સિમકાર્ડ કે રૂપિયા ન આપતાં મિત્રએ અપહરણ કરી માર માર્યો
મિત્રએ પ્રમોટરને મનપસંદ સિમકાર્ડના રૂ.૧૭ હજાર એડવાન્સ આપ્યા હતા, જોકે દસ દિવસ વીતવા છતાં સિમકાર્ડ ના આપતાં મામલો ઉગ્ર બન્યો હતો
હાશ! AMCની આંખ આખરે ઊઘડી ખરી
તંત્ર દ્વારા ૩૧ ટેસ્ટિંગ ડોમ ખાતે વેક્સિનેશન સેન્ટર પણ શરૂ કરાયાં: નાગરિકોને હવે વેક્સિનેશન માટે કુલ ૧૮૧ સેન્ટર મળશે
હાઈવે પર લિફ્ટ માગનાર મહિલાને મદદ કરવાનું વિચાર્યું તો સમજો તમે લૂંટાઈ ગયા
હાઈવે પર મહિલાના સ્વાંગમાં કિન્નર-પુરુષો ઊભા રહે છે, જેઓ લિફ્ટ લઈ વાહનચાલકોને લૂંટી લે છેઃ મહિલાના સ્વાંગમાં પુરુષો એવા તૈયાર થાય છે કે કોઈ પણ વ્યક્તિ તેમને જોઈ મહિલા જ સમજી બેસે છે
નવા ખતરનાક વેરિઅન્ટ 'ઓમિક્રોન' પર WHO સહિત સમગ્ર દનિયા ભારે ચિંતામાં
કેટલાય દેશોએ પ્રવાસ પ્રતિબંધો લાગુ કર્યા: વેક્સીન ઉત્પાદક કપનીઓ પણ ચિંતિત
સાવ સામાન્ય બાબતે પાડોશીઓ બાખડ્યા: પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ
મોબાઇલ ફોન પડી જવા બાબતે બબાલ થઇ
શિયાળામાં ગાજર ખાશો તો થશે અનેક ફાયદા
ગાજરમાં વિટામિન-એ, સી, કે સાથે ઘણાં મિનરલ્સ હોય છે, જે આપણા સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
લો ગાર્ડન ખરીદવા ગયેલી મહિલાનું રૂપિયા ૧.૩૦ લાખનું મંગળસૂત્ર લૂંટાયું
મહિલા તેના પતિ, બહેન અને બનેવી સાથે ખરીદી કરતી હતી ત્યારે આ ઘટના ઘટી
બાળકીની લાશને ફેંકનારને શોધવા પોલીસે ૧૫૦૦ દંપતીની પૂછપરછ કરી
બાળકીની હત્યા થઈ છે તેમ છતાંય હજુ સુધી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો નથીઃ પાંચ મહિના પહેલાં બાળકીને નદીમાં ફેંકીને અજાણ્યા શખ્સો નાસી ગયા હતા