CATEGORIES
Categories
નવો વેરિઅન્ટ: ખતરાની નવી ઘંટડી
કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી પણ અનેકગણા ખતરનાક આ નવા વેરિઅન્ટથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો હચમચી ઊઠયા છે અને તેમની ચિંતા અસ્થાને પણ નથી
ભારતમાં નવી ફંગસના આગમનથી દહેશતઃ એઈમ્સમાં બે દર્દીનાં મોત
ભારતમાં પ્રવેશનાર એસ્પરગિલસ લેન્ટુલસ એ ફૂગની નવી પ્રજાતિ છે
બે વ્યક્તિના ઝઘડામાં વચ્ચે પડેલા કોન્સ્ટેબલ પર તલવારના ઘા ઝીંક્યા
કોન્સ્ટેબલ બચવા દોડતો હતો ત્યારે તેની પાછળ આરોપીઓ તેને જાનથી મારી નાખવાના ઈરાદે દોડ્યા હતા
ન્યૂયોર્કમાં કોરોના 'આઉટ ઓફ કન્ટ્રોલ': ગવર્નરે 'ડિઝાસ્ટર ઈમર્જન્સી' જાહેર કરી
અત્યાર સુધીમાં કુલ ૨૮ લાખ કેસ આવ્યા છે, જેમાંથી ર૩.ર૬ લાખ સાજા થયા છે જ્યારે ચાર લાખથી વધુ એક્ટિવ કેસ છે
ક્રૂર પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આંગળી કાપીને વીંટી કાઢી લીધી
સાણંદ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ હંસા માટે બીજા લગ્ન મોતનો પેગામ બની ગયાં: હંસાના દાગીના ચોરી લેતાં સગાંએ હિતેશને માર પણ માર્યો હતો
એપલ કંપનીના નામે ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ વેપારીની દુકાનમાં દરોડા
આનંદનગરની રાહુલ ટાવરની પાંચ દુકાનમાંથી પોલીસે ડુપ્લિકેટ લોગો લગાવેલાં ઈયરફોન, હેડફોન, કેબલ, કવર, બ્લૂટૂથ સહિત ૪.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કોમેડી માટે કલાકારમાં સચોટ ટાઈમિંગ હોવું જોઈએ: માધવન
આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બેલેન્સ સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે: માધવન
કાનપુરમાં છ સ્પિન બોલર્સ ૧૦૧ ઓવરમાં ૨૭૦ રન લુંટાવી બે જ વિકેટ ઝડપી શક્યા
લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટ ૧૯૭ રન; બીજા દિવસની રમત દરમિયાન ભારતીય બોલર્સે ૪૧ ઓવરની બોલિંગ કરી, જેમાં ન્યૂઝીલેન્ડના બેટરોએ ૯૨ રન લીધા
અમદાવાદીઓને સતત બીજા વર્ષે કાંકરિયા કાર્નિવલમાં મહાલવાનો લહાવો નહીં મળે!
વર્ષ ૨૦૧૯માં કોરોનાના કારણે કાર્નિવલ રદ કરાયો હતો અને આ વખતે પણ કોરોનાનો ફફડાટ છેઃ કાર્નિવલ દરમિયાન ૨૫ લાખ લોકો ઊમટતા હોઈ તંત્ર જોખમ લેવા માગતું નથી
આજે વુમન્સ બિગ બેશની ફાઇનલમાં 'પતિ-પત્ની'ની ટક્કર
એડિલેડ સ્ટ્રાઇકર્સની ઓલરાઉન્ડર ડેન વીન નિકેર્ક અને પર્થ કોર્ચર્સની ઓલરાઉન્ડર મેરીઝાને કેપ લેસ્બિયન કપલ છે
દિલ્હી-એનસીઆરની હવા વધુ ઝેરી બની: AQI ખતરનાકની શ્રેણીમાં
આનંદ વિહારમાં આજે સવારે એક્યુઆઈ ૬૫૦ હતો
ત્રીજી લહેરની આશંકા વચ્ચે બૂસ્ટર ડોઝ માટે સરકાર પર સતત વધતું જતું દબાણ
એઈમ્સ કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષે પણ કહ્યું કે, કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ હવે જરૂરી
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ ૨૪ કલાકમાં ૮,૩૧૮ નવા કેસ, ૪૬૫ દર્દીઓનાં મોત
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સંકટ વચ્ચે પીએમ મોદીની મહત્વની બેઠક શરૂ
મ્યાનમાર-ભારત સીમા પર ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ
કોલકાતા-મિઝોરમમાં જોરદાર આંચકા અનુભવાયા
વિદેશી વ્યક્તિ સાથે મિત્રતા કરવાનું કંટ્રોલરૂમના હેડ કોન્સ્ટશલને ભારે પડ્યું
ગઠિયાએ લંડનની ડેન્ટલ હોસ્પિટલમાં કાર્યરત હોવાનું કહી ૭૫ હજરની ઠગાઈ કરી
સિમ્સ હોસ્પિટલથી હેબતપુર ૧૦૦ ફૂટના ટીપી રોડને જોડતો રેલવે ઓવરબ્રિજ તૈયાર
રેલવે દ્વારા મંજૂરીમાં વિલંબ કરાતાં દોઢ વર્ષ પછી વિજ લોકોપયોગી બનશેઃ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ રૂ. ૬૬ કરોડ બ્રિજના નિર્માણ પાછળ ખર્ચાયા છે: રેલવે લાઇન ઉપર સ્ટીલ સ્ટ્રક્ટર ઊભું કરાયું છે
વહેમી પતિએ શિક્ષિકાને નોકરી છોડાવી મારીને ઘરમાંથી કાઢી મૂકી
પતિએ કહ્યું કે હવે પાછી આવી તો તારા હાથ પગ ભાંગીને જાનથી મારી નાખીશ
પ્રાથમિક શાળાઓ તો શરૂ થઈ પણ વિધાર્થીઓને હજુ લખવામાં મુશ્કેલી
બાળકોને ફરી ઝડપથી લખતાં કરવાં એ વાલીઓ અને શિક્ષકો માટે મોટો પડકાર
ઓડિશામાં ડીજેના ઘોંઘાટિયાં મ્યુઝિકથી ૬૩ મરઘીનાં હાર્ટએટેક આવવાથી મોત
એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ૨૨ વર્ષના પોલ્ટ્રી ફાર્મના માલિક રંજિત પરિદાએ રૂ. બે લાખની લોન લઈને નીલગિરીમાં પોતાનું પોલ્ટ્રી ફાર્મ શરૂ કર્યું હતું
યુવકે બ્રાન્ચ મેનેજરને હથિયાર વડે મારી શરીર પર ઉઝરડા પાડી દીધા
બેઝમેન્ટમાં બેડમિન્ટન રમવા બાબતે મેનેજર અને યુવક વચ્ચે માથાકૂટ થઈ હતી
વિધાર્થીનાં જીવનનો આધાર નૈતિકતા હોવો જોઇએ
દોસ્તોની મહેફિલમાં કોઇ નૈતિકતાની વાત પણ કરે તો તેને મહાજ્ઞાની કહીને તેની મજાક ઉડાડવામાં આવે છે અને તેને પાખંડી કહીને તેની હસી મજાક ઉડાવાય છે જે દેશનો વિદ્યાર્થી નૈતિક મૂલ્યોથી દૂર રહેશે, તે દેશનો ક્યારેય પણ વિકાસ નહીં થઈ શકે
રસ્તાનાં કામોની ધીમી ગતિથી સ્ટેન્ડિંગ કમિટીમાં ખુદ ભાજપના સભ્યો નારાજ
શહેરમાં ઓછામાં ઓછાં ૧૨થી ૧૫ પેવરના બદલે ફક્ત સાતથી આઠ પેવર ચાલે છે
ઉત્તર કોરિયામાં લેધર જેકેટનાં વેચાણ-પહેરવા પર પ્રતિબંધ
કિમે વર્ષ ૨૦૧૯માં સૌપ્રથમ લેધરનો કોટ પહેર્યો હતો
૨૬/૧૧ મુંબઈ એટેકની ૧૩મી વરસી: ગેટવે ઓફ ઈન્ડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
અમિત શાહે સુરક્ષાકર્મીઓનાં સાહસને વખાણ્યું: અન્ય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી
વારંવાર ગળ્યું ખાવાનું મન થાય છે, તો આમ રહો ફિટ
પુરુષોમાં ૬૮ ટકા શુગર ક્રેવિંગની સમસ્યા હોય છે, તો ૯૭ ટકા મહિલાઓ ક્રેવિંગનો શિકાર છે
કામ સાથે મારા રિલેશન એરેન્જડ મેરેજ જેવા છેઃ રાની મુખરજી
હું કદી પણ એક્ટર બનવા નહોતી માગતી આ મારી કરિયરની પસંદ નહોતી: રાની
કાર્તિક એક ફિલ્મમાંથી કમાય છે કરોડો રૂપિયા
કાર્તિક આર્યનની ફિલ્મો અને એક્ટિંગના લોકો દીવાના છે
૬૫ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં નવા યુગનો આરંભ: કેપ્ટન બનેલો કમિન્સ પ્રથમ ફાસ્ટ બોલર
બોલ ટેમ્પરિગમાં ફસાયેલા સ્ટીવ સ્મિથને વાઇસ કેપ્ટન બનાવાયો
પત્નીની હત્યા કરવા માટે પતિ દાદીથી અલગ રહેવા લઈ ગયો હતો
પૌત્રએ જીદ કરીને દાદીથી અલગ મકાન ભાડે લીધુંઃ પત્ની માટે કેટલી નફરત હશે તેની આ હત્યાની ઘટના પરથી જાણ થાય છે
કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટથી હાહાકારઃ યુકેનો છ દેશ પર પ્રવાસ પ્રતિબંધ
WHOએ સ્પેશિયલ ઈમર્જન્સી બેઠક બોલાવી: ભારત સરકારની રાજ્યોને એડ્વાઈઝરી