CATEGORIES

વડીલો સાથે સમય વીતાવવો એ સાચી કૃતજ્ઞતા
SAMBHAAV-METRO News

વડીલો સાથે સમય વીતાવવો એ સાચી કૃતજ્ઞતા

વડીલોની સલાહ એટલે સાંભળો કેમકે વડીલોને પોતાના જીવનમાં ઘણી વખત ભૂલ કરવાનો અનુભવ હોય છે, જે આવનારી પેઢીઓ ન દોહરાવે અને આ તેમના માટે એક સબક જ છે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
રેલવે પોલીસ ફરી વિવાદમાંઃ ગાંજાનો જથ્થો આરોપી સાથે પકડાયો કે બિનવારસી મળ્યો?
SAMBHAAV-METRO News

રેલવે પોલીસ ફરી વિવાદમાંઃ ગાંજાનો જથ્થો આરોપી સાથે પકડાયો કે બિનવારસી મળ્યો?

ગાંજાને બારોબાર વેચી દેવાનું કાવતરું રેલવે પોલીસ દ્વારા ઘડાયું હતું પણ આરપીએફ આવી જતાં ખેલ ઊંધો પડ્યો હોવાની ચર્ચા: સીસીટીવી ફૂટેજ ચેક થાય તો સાચી હકીકત સામે આવે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
રેલવે પરીક્ષાના વિરોધમાં વિધાર્થીઓનું બહાર બંધઃ પટણા સહિત ઠેરઠેર દેખાવો-ચક્કાજામ
SAMBHAAV-METRO News

રેલવે પરીક્ષાના વિરોધમાં વિધાર્થીઓનું બહાર બંધઃ પટણા સહિત ઠેરઠેર દેખાવો-ચક્કાજામ

પટણામાં ટાયરો સળગાવીને રસ્તા જામ કર્યા: આરજેડી, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોનો બંધને ટેકો

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
મ્યુનિ. શાળામાં ભણતાં તમામ બાળકોને AMTSમાં શાળા સુધી જવા મફત પાસની સુવિધા અપાશે
SAMBHAAV-METRO News

મ્યુનિ. શાળામાં ભણતાં તમામ બાળકોને AMTSમાં શાળા સુધી જવા મફત પાસની સુવિધા અપાશે

હવે ૧૬ હજારથી વધુ ૬૫ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો મત પાસનો લાભ ઉઠાવી શકશોઃ જમાલપુરના ટ્રાન્સપોર્ટ હાઉસને સોલર પેનલથી ઝળહળતું કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
માત્ર સવારે જ નહીં રાત્રે પણ પીઓ ગરમ પાણી
SAMBHAAV-METRO News

માત્ર સવારે જ નહીં રાત્રે પણ પીઓ ગરમ પાણી

ગરમ પાણી આપણા શરીરને ડિટોક્સ અથવા ઝેરથી મુક્ત કરે છે, તેમજ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
ફિલ્મનાં ગીતો હવે વધુ અસર નથી કરતાં: શાન
SAMBHAAV-METRO News

ફિલ્મનાં ગીતો હવે વધુ અસર નથી કરતાં: શાન

હું જ્યારે ફિલ્મોમાં ગીતો ગાતો હતો ત્યારે એ ઘણા સમય સુધી ટકી રહેતાં હતાં અને એ ગીતો લોકોને ગમતાં પણ હતાં: શાન

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
દેશમાં કોરોનાના નવા કેસમાં ૧૨ ટકાનો ઘટાડોઃ ૨,૫૧,૨૦૯ કેસ, ૬૨૭નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના નવા કેસમાં ૧૨ ટકાનો ઘટાડોઃ ૨,૫૧,૨૦૯ કેસ, ૬૨૭નાં મોત

મોતનો આંકડો ડરામણોઃ ચાર દિવસથી સતત ૫૦૦થી વધુ દર્દીઓનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
થોડું સાચવજોઃ કોરોનાના સેલ્ફ ટેસ્ટિંગ બાદ જાતે ડોક્ટર બનવાનું ભારે પડશે
SAMBHAAV-METRO News

થોડું સાચવજોઃ કોરોનાના સેલ્ફ ટેસ્ટિંગ બાદ જાતે ડોક્ટર બનવાનું ભારે પડશે

ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ, કોરોના પ્રિવેન્ટિવ દવાઓ અને સેલ્ફ મેડિકેશન પાછળ આંધળી દોટ આરોગ્ય માટે હાનિકારક

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર પરિવાર ડીંગુચાનો રહેવાસી: ભારતીય હાઈ કમિશન
SAMBHAAV-METRO News

કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર પરિવાર ડીંગુચાનો રહેવાસી: ભારતીય હાઈ કમિશન

માઈનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં થીજી જવાના કારણે મોત થયાંનો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
ઓમિક્રોન કરતાં પણ વધુ ખતરનાક હશે કોરોનાનો નવો વેરિઅન્ટઃ WHOની ચેતવણી
SAMBHAAV-METRO News

ઓમિક્રોન કરતાં પણ વધુ ખતરનાક હશે કોરોનાનો નવો વેરિઅન્ટઃ WHOની ચેતવણી

અત્યારે આખી દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોવિડનો આગામી પ્રકાર કેવી રીતે પ્રતિક્રિયા આપશે અને શું તે વધુ ઘાતક હશે કે ઓછો: મારિયા

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
આજે ઠંડીમાં નજીવો ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી
SAMBHAAV-METRO News

આજે ઠંડીમાં નજીવો ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો ૫ વધારો થઇ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
MJ લાઇબ્રેરીમાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્વમૂલ્યાંકન માટે વિવિધ મોડયુલ પૂરાં પડાશે
SAMBHAAV-METRO News

MJ લાઇબ્રેરીમાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્વમૂલ્યાંકન માટે વિવિધ મોડયુલ પૂરાં પડાશે

દેશ-વિદેશની સાંપ્રત ઘટનાઓથી નાગરિકોને વાકેફ કરવા લાઇબ્રેરી બહાર લાઇવ સ્ક્રોલ મુકાશે: રૂ. ૬૦ લાખના ખર્ચે બે ફરતાં પુસ્તકાલય શરૂ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
AMCએ માસ્ક વગરના લોકો પાસેથી ૨૭ દિવસમાં રૂ. ૪૭.૧૦ લાખ વસૂલ્યા
SAMBHAAV-METRO News

AMCએ માસ્ક વગરના લોકો પાસેથી ૨૭ દિવસમાં રૂ. ૪૭.૧૦ લાખ વસૂલ્યા

૧ જાન્યુઆરીથી તંત્રે સ્થળ પર રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવાની કામગીરી આરંભી હતીઃ પ્રારંભની ૧૩૫ ટીમ ઘટીને હવે ૪૦ ટીમ મેદાનમાં છે

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
પંજાબમાં ચરણજિતસિંહ ચન્ની જ કોંગ્રેસના સીએમનો ચહેરો બનશે
SAMBHAAV-METRO News

પંજાબમાં ચરણજિતસિંહ ચન્ની જ કોંગ્રેસના સીએમનો ચહેરો બનશે

આમ આદમી પાર્ટીએ સીએમનો ચહેરો જાહેર કરતાં કોંગ્રેસ પર દબાણ વધ્યું

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલોઃ ૧૦ સૈનિકોનાં મોત
SAMBHAAV-METRO News

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલોઃ ૧૦ સૈનિકોનાં મોત

એક આતંકવાદી ઠારઃ ત્રણ આતંકીઓ ઝડપાયા

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
પડદા પાછળની કહાણી: ICC ટૂર્નામેન્ટમાં ભારત-પાક.ને એક જ ગ્રૂપમાં શા માટે રાખવામાં આવે છે?
SAMBHAAV-METRO News

પડદા પાછળની કહાણી: ICC ટૂર્નામેન્ટમાં ભારત-પાક.ને એક જ ગ્રૂપમાં શા માટે રાખવામાં આવે છે?

ભારત-પાક. છેલ્લે ICC ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૧માં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાયા હતા. એ મેચમાં પાક. સામે ટીમ ઇન્ડિયાનો ૧૦ વિકેટે પરાજય થયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 28/01/2022
કાંગારું બેટર થેવલિસે તબાહી સર્જી: માત્ર ૭૨ બોલમાં ૨૩૭ રન ફટકાર્યા
SAMBHAAV-METRO News

કાંગારું બેટર થેવલિસે તબાહી સર્જી: માત્ર ૭૨ બોલમાં ૨૩૭ રન ફટકાર્યા

કેમ્પવેલ મેગપાઈસના આ ઓપનરે પોતાની ઇનિંગ્સમાં ૨૦ ચોગ્ગા અને ૨૪ છગ્ગા ફટકાર્યા

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
ક્લાઈમેટ ચેન્જ માટે આપણે પસ્તાવું પડશે
SAMBHAAV-METRO News

ક્લાઈમેટ ચેન્જ માટે આપણે પસ્તાવું પડશે

આજે જેટલા લોકો કામ કરી રહ્યા છે, ૨૦૧૪માં તેનાથી પાંચ કરોડ વધુ ભારતીયો કામ કરતા હતા. ૧૮૦ કરોડ લોકો પ્રતિમાસ મફતના અનાજ પર નિર્ભર છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
'જર્સી' લોકોને જરૂર જોવાલાયક લાગશે: મૃણાલ ઠાકુર
SAMBHAAV-METRO News

'જર્સી' લોકોને જરૂર જોવાલાયક લાગશે: મૃણાલ ઠાકુર

આ ફિલ્મ ગયા વર્ષની ૩૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાનો ફેલાવો થતાં ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
કેટરિના સાથે કામ કરવા રિતિક જેવા ફિટ બનવું છે: આર. માધવન
SAMBHAAV-METRO News

કેટરિના સાથે કામ કરવા રિતિક જેવા ફિટ બનવું છે: આર. માધવન

આર. માધવને 'ડીકપલ્ડ'માં કરેલી એક્ટિગથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
પેસેન્જર્સ આનંદોઃ ચૂંટણીના કારણે AMTSમાં ભાડાવધારો કરાશે નહીં
SAMBHAAV-METRO News

પેસેન્જર્સ આનંદોઃ ચૂંટણીના કારણે AMTSમાં ભાડાવધારો કરાશે નહીં

અત્યારે બે કિમી સુધી રૂ. ત્રણ અને ૪૮થી ૫૦ કિમી સુધી રૂ. ૨૫નું ભાડું છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
મહિલાઓની સુરક્ષા પોલીસના હાથમાં: ફોન કરતાં જ મળશે તત્કાળ મદદ
SAMBHAAV-METRO News

મહિલાઓની સુરક્ષા પોલીસના હાથમાં: ફોન કરતાં જ મળશે તત્કાળ મદદ

પોલીસની ‘SHE' ટીમ સોસાયટી-ફ્લેટ સહિતની જગ્યાઓ પર જઈ મહિલાઓ-યુવતીઓનો ડેટા તૈયાર કરી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
વધુ પ્રમાણમાં લસણ ખાતાં પહેલાં થોડું જાણી લો
SAMBHAAV-METRO News

વધુ પ્રમાણમાં લસણ ખાતાં પહેલાં થોડું જાણી લો

લસણમાં એસિડ હોય છે, જેના કારણે લસણના વધુ પડતા સેવનથી હાર્ટબર્ન પણ થઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
હજુ એક અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠુંઠવાશે ઉત્તર ભારત
SAMBHAAV-METRO News

હજુ એક અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠુંઠવાશે ઉત્તર ભારત

આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
૨૦૧૯ના વિશ્વકપ બાદ સૌથી ખરાબ રેકોર્ડ: નવા બોલથી વિકેટ લેવાનું ભૂલી ગયા ભારતીય બોલર્સ
SAMBHAAV-METRO News

૨૦૧૯ના વિશ્વકપ બાદ સૌથી ખરાબ રેકોર્ડ: નવા બોલથી વિકેટ લેવાનું ભૂલી ગયા ભારતીય બોલર્સ

બૂમરાહ ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં વિશ્વના શાનદાર બોલર્સમાંનો એક છે, પરંતુ ૨૦૧૯ના વિશ્વકપ બાદ તેણે વન ડેમાં ૧૨ ઈનિંગ્સમાં પાવર પ્લેમાં પ૩ ઓવર બોલિંગ કરી છે, જેમાંથી તે માત્ર એક જ વિકેટ ઝડપી શક્યો, ભુવનેશ્વરે વિશ્વકપ બાદ પાવર પ્લેમાં ૪૧ ઓવર બોલિંગ કરી અને તેમાં તે માત્ર ત્રણ જ વિકેટ ઝડપી શક્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
'મારી વાતો કેમ કરો છો?' કહી દેરાણીએ જેઠાણીને લાકડીથી ફટકારીઃ ત્રણ ઘાયલ
SAMBHAAV-METRO News

'મારી વાતો કેમ કરો છો?' કહી દેરાણીએ જેઠાણીને લાકડીથી ફટકારીઃ ત્રણ ઘાયલ

ગોમતીપુર પોલીસે મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
ઓમિક્રોનની લહેર સાથે ઘાતક બ્લેક ફંગસની વાપસી: નિષ્ણાતોનો ડર
SAMBHAAV-METRO News

ઓમિક્રોનની લહેર સાથે ઘાતક બ્લેક ફંગસની વાપસી: નિષ્ણાતોનો ડર

હજુ સુધી ઓમિક્રોન સાથે બ્લેક ફંગસનો કેસ સામે આવ્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
દુકાનદારે ઉછીના રૂ. ૫૦૦ નહીં આપતાં યુવકે આતંક મચાવ્યો
SAMBHAAV-METRO News

દુકાનદારે ઉછીના રૂ. ૫૦૦ નહીં આપતાં યુવકે આતંક મચાવ્યો

દુકાનદાર યુવકને નહીં ઓળખતા હોવાથી તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
દુનિયામાં કોરોનાના કેસમાં થોડી રાહતઃ ૨૪ કલાકમાં ૨૪.૪૮ લાખ નવા કેસ
SAMBHAAV-METRO News

દુનિયામાં કોરોનાના કેસમાં થોડી રાહતઃ ૨૪ કલાકમાં ૨૪.૪૮ લાખ નવા કેસ

એક્ટિવ કેસની બાબતમાં હજુ પણ અમેરિકા ટોપ પર: યુરોપમાં કેસ ઘટ્યા

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાંને સૂવા માટેની કોઈ વ્યવસ્થા નથી
SAMBHAAV-METRO News

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાંને સૂવા માટેની કોઈ વ્યવસ્થા નથી

દર્દીઓમાં મજબૂર સગાં ફૂટપાથ પર સૂઈ જાય છે અથવા નજીકની હોટલમાં રોકાય છેઃ ૧૨૦૦ બેડની હોસ્પિટલના ઉદ્ધાટન સમયે રેન બસેસ બનાવવાની મોટી જાહેરાત રાજ્ય સરકારે કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 25/01/2022