CATEGORIES
Categories
૩૧ જુલાઈ સુધીમાં વેક્સિન લેવાના આદેશથી ધંધાર્થીઓમાં ગભરાટ
અઠવાડિયામાં બે દિવસ વેક્સિનેશન બંધ રહેવાતું હોવાથી તંત્રે ૫૦ હજાર લોકોને વેક્સિન આપીઃ હજુ પણ મહિલાઓ વેક્સિન બાબતે ઉદાસીન
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ વાઈરલ
પડકારોને લઈને લખેલી પોસ્ટ ચર્ચામાં
સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકીનો ખાતમો કર્યો, લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર
સુરક્ષા દળે જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કર્યું
ટોસ બાદ કોરોનાનો કેસ આવતાં ઓસ્ટ્રેલિયા-વિન્ડીઝ વચ્ચેની વન ડે સ્થગિતઃ બંને ટીમ આઇસોલેશનમાં
કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન ડે મેચ સ્થગિત કરી દેવામાં આવી છે.
બે દિવસના ઉછાળા બાદ દેશમાં કોરોનાના કેસ ઘટ્યાઃ ૩૫,૩૪૨ કેસ, ૪૮૩નાં મોત
રિકવરી રેટ ૯૭.૩૬ ટકા થયોઃ ૩,૮૮૧ એક્ટિવ કેસ ઘટતાં થોડી રાહત મળી
ટોકિયોમાં દીપિકાની શાનદાર શરૂઆત: રેન્કિંગ રાઉન્ડમાં નવમા ક્રમે રહી
જાપાનની રાજધાની ટોકિયોમાં આજથી ઓલિમ્પિકની અમુક રમતોની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમની પહેલાં જ ભારતના તીરંદાજ રેન્કિંગ રાઉન્ડ માટે મેદાનમાં ઊતર્યા. તીરંદાજીમાં દુનિયાની ટોચની ખેલાડી દીપિકા કુમારીએ ઓલિમ્પિક રમતોત્સવના પ્રથમ દિવસે સારી શરૂઆત કરી. દીપિકાએ રેન્કિંગ રાઉન્ડ કુલ નવમા ક્રમાંક સાથે ફિનિશ કર્યું.
ટોકિયો ઓલિમ્પિક: ૧૨ વર્ષની જાજા સૌથી નાની, ૬૬ વર્ષનાં દાદી મેરી સૌથી મોટી ઉમરનાં ખેલાડી
ટોકિયો ઓલિમ્પિક: ૧૨ વર્ષની જાજા સૌથી નાની, ૬૬ વર્ષનાં દાદી મેરી સૌથી મોટી ઉમરનાં ખેલાડી
જર-જોરુના ઝઘડામાં મોતનું તાંડવઃ ૧૫ દિવસમાં ૧૦ જિંદગી હોમાઈ
જર-જોરુના ઝઘડામાં મોતનું તાંડવઃ ૧૫ દિવસમાં ૧૦ જિંદગી હોમાઈ
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1996: એટલાન્ટા
લિયેન્ડર પેસે જીત્યો ટેનિસનો પહેલો મેડલ
એમેઝોન, ઝોમેટો અને પેટીએમ સહિત દુનિયાભરની ૨૯,૦૦૦ વેબસાઇટ ઠપ
દુનિયાભરની એરલાઇન્સ-બેન્ક અને ટેક કંપનીઓની સાઈટ પણ ડાઉન થઈ ગઈ
આજે પંજાબ કોંગ્રેસના પ્રમુખપદે સિદ્ગુની તાજપોશી: સીએમ અમરિન્દર હાજર રહેશે
પ્રિયંકા ગાંધીના એક ફોન બાદ અમરિન્દરસિંહ કૂણા પડ્યા
અખનૂરમાં સુરક્ષાદળોએ પાકિસ્તાની ડ્રોન ફૂંકી માર્યું: પાંચ કિલો IED જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું મોટું ષડ્યંત્ર નિષ્ફળ
વોટ્સએપ હની ટ્રેપઃ એક્ઝિક્યુટિવને બ્લેકમેલ કરી ૬૬ હજાર પડાવી લીધા
શાતિર યુવતીએ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવા માટે સાત વખત ફોન કરી રૂપિયાની માગણી કરી
યુવકનું ડાઈગ ડિક્લેરેશન: સારવાર માટે લાવનાર શખ્સોએ જ હુમલો કર્યો હતો
હુમલો બાદ આરોપીઓએ તેને ધમકી આપી હતી, જેથી તેણે પોલીસને ખોટાં નામ આપ્યાં હતાં
શહેરની ૧૪ બેન્કમાં પ.૭૦ લાખની નકલી નોટો જમા થઈ
રદ થયેલી રૂ૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો પણ ઘણી બેન્કમાં કોઈ જમા કરાવી ગયું
વેક્સિનને પણ છેતરતો ડેલ્ટા વેરિઅન્ટ
૯ જુલાઈ સુધીમાં દેશમાં એક્ટિવ કેસમાં ૮૮ ટકા કેસ તો ડેલ્ટા વેરિઅન્ટના જ છે. ભારતમાં હાલ નવા સામે આવી રહેલા પ્રત્યેક દસ કેસ પૈકી નવ કેસમાં સંક્રમણ માટે ડેલ્ટા વેરિઅન્ટ જ જવાબદાર છે
રિક્ષાચાલકનું અપહરણ કર્યા બાદ તેની આંગળી કાપીને પગ પણ ભાંગી નાખ્યા
રિક્ષાચાલકના ભાઈની અપહરણકર્તાઓ સાથે અદાવત હોવાના કારણે આ હિંસક ઘટના ઘટી
બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખશે એપલ સાઇડર વિનેગર
તમે ઈન્ટરનેટ પર ઘણી વખત એપલ સાઇડર વિનેગર વિશે સાંભળ્યું હશે.
તું મને ગમતી નથી માતા પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે: પરિણીતા પર ત્રાસ
તું મને ગમતી નથી માતા પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે: પરિણીતા પર ત્રાસ
ડોક્ટરોને હવે મ્યુનિ. ફાયર બ્રિગેડ ‘ગોળી' આપશે: NOC વગરની હોસ્પિટલ સીલ કરશે
સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજી હાથ ધરતાં ગાંધીનગરમાં દોડધામ
કપરાં ચઢાણઃ આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૪૦ ટકા અરજદાર નાપાસ
ફોર વ્હીલરની તુલનાએ ટુ વ્હીલરમાં પાસ થવાનો રેશિયો વધારે વાહનને ઢાળ ચઢવામાં ત્યાર બાદ રિવર્સ દરમિયાન નાપાસ થનારની સંખ્યા વધુ
૧૯૫રથી ૨૦૨૧ઃ દેશની ચાર દીકરીઓ સાથે શરૂ થયેલી ઓલિમ્પિક સફર ૫૫ સુધી પહોંચી
૬૯ વર્ષમાં રમતોના મહાકુંભમાં રમનારી ભારતીય મહિલા ખેલાડીઓની સંખ્યા ૧૪ ગણી વધીઃ ૨૦૧ ભારતીય મહિલા ખેલાડી અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકી છે
૧૦૦ વર્ષ જૂના તિલક બાગની ત્રણ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે
મ્યુનિ. તંત્રે ટોરેન્ટના સહયોગથી પીપીપી ધોરણે નવીનીકરણનું કામ હાથ ધર્યું: રિવરફ્રન્ટ ખાતે મુખ્ય પ્રવેશદ્વાર બનાવાશેઃ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ પહેલાં અમદાવાદીઓ આ બગીચાની રોનક માણી શકશે
દેશનાં ૧૩ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં ત્રીજી લહેરનો તોળાતો ખતરો
બેદરકારીથી ત્રીજી લહેર વધુ ખતરનાક બની શકે છે. નિષ્ણાતો
રૂપલલનાની હત્યાનું ઘૂંટાતું રહસ્યઃ ગ્રાહકે હત્યા કરી હોવાની આશંકા
હત્યા બાદ પોલીસ સફાળી જાગી, દેહવ્યાપાર બંધ કરાવાશેઃ રૂપલલનાઓની પણ સઘન પૂછપરછ
મારામારીના કેસમાં સારવાર લઈ રહેલા યુવકનું મોત
પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મોતનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી
વેક્સિનના વધુ ડોઝ મળતાં આજે ૪પ હજાર લોકો આવરી લેવાશે
વેક્સિનના વધુ ડોઝ મળતાં આજે ૪પ હજાર લોકો આવરી લેવાશે
સાયબર ક્રાઇમના હાઇટેક ચોરઃ ડોક્ટર યવતી સહિત ચાર વ્યક્તિ સાથે ઠગાઈ
અમદાવાદ, ગુરુવાર
વાળ-ત્વચા અને પાચન માટે બેસ્ટ છે તલ
કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે, જેથી તેને સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે.
વાલીઓ પાસે સંમતિપત્ર લખાવી સરકારની મંજૂરી વિના સ્કૂલો શરૂ કરવા હિલચાલ
ઓનલાઇન શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી બાદ હવે શાળાઓ શરૂ કરવા માટે નવી સ્ટ્રેટેજી