CATEGORIES
Categories
યુવકે પ્રોપર્ટી વેચીને વ્યાજ સાથે રૂપિયા આપી દીધા છતાં માર માર્યો
સોલામાં વ્યાજખોર સાથે મિત્રતા કરવી યુવકને ભારે પડી
પીસીબીમાં આંતયુદ્ધનો અંતઃ દારૂ-જુગારની પરમિશન આપતાં પીએસઆઈ ચાવડાની બદલી
પીએસઆઈ ચાવડાને તાત્કાલિક ધોરણે રીડરમાંથી બદલીને રખિયાલ પોલીસ સ્ટેશનમાં મુકાયા
દિલ્હીથી મુંબઈ સુધી વરસાદનો રેડ ઝોન: આખી રાત વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં
ઉત્તરપ્રદેશ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૧૬૪ નવા કેસ સામે આવ્યાઃ ૪૯૯ દર્દીનાં મોત
મહારાષ્ટ્ર, કેરળ સહિત કેટલાંક રાજ્યોમાં હજુ પણ કોરોનાનો કહેર જારી
છેલ્લા દોઢ મહિનામાં કોરોનાનાં કહેવાતાં વળતાં પાણીમાં પણ ૨૩૦૦થી વધુ કેસ
કોરોનાને અંકુશમાં મૂકવાની ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટની 'ટીક્યૂબ' ફોર્મ્યુલાને સિફતપૂર્વક ભૂલી જવાઈ: શહેરમાંથી કોરોના ગયો નથી તેવા માહોલમાં ડેલ્ટા વેરિઅન્ટના મેસેજથી લોકો ભયભીત પણ હેલ્થ વિભાગ મૌન
ટી-૨૦ શ્રેણીમાં પાક.ને હરાવી ઈગ્લેન્ડે ૧-૧થી હિસાબ બરોબર કર્યો
ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી લીધી છે. ગઈ કાલે રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનો પાસે શાકિબ મહમૂદની ધારદાર બોલિંગનો જવાબ નહોતો.
ચોમાસુ સત્રના આરંભે મોદીએ કહ્યું દેશમાં વેક્સિન લઈને ૪૦ કરોડ બાહુબલી બન્યા
વિપક્ષી સાંસદો ધારદાર સવાલો પૂછે, સરકારને જવાબ આપવાનો મોકો પણ આપેઃ પીએમ
કોટ વિસ્તારમાં વધુ વ્યાજ કમાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી ટોળકી સક્રિય
આ ટોળકી પહેલાં સમયસર વ્યાજ આપે છે, ત્યારબાદ લોકોને ઘરે બોલાવી હાથ ઊંચા કરી દે છે
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી..વર્ષ 1924: પેરીસ
બ્રિટનના ગુલામ દેશના રૂપમાં ભારત સામેલ થયું
ઉત્તર કાશીમાં આભ ફાટતાં ત્રણનાં મોતઃ કાટમાળમાં અનેક દબાયા હોવાની આશંકા
આભ ફાટવાથી અનેક નદીઓમાં પૂર આવતાં કેટલાંય ગામનાં ઘર ધોવાઈ ગયાં
ઓલિમ્પિકની શરૂઆતનો ઇતિહાસ
ઓલિમ્પિકની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન શહેરો અને રાજ્યો વચ્ચે ચાલતું યુદ્ધ પણ સ્થગિત કરી દેવામાં આવતું
ઈટાલી યુરો કપની પાર્ટીમાં કોરોનાને ભૂલી ગયુ: છ દિવસથી કેસમાં સતત વધારો
થર્ડ વેવ આવી ગઈ હોવાની પૂરેપૂરી શક્યતાઃ ઊજવણીમાં લોકો બેદરકાર બન્યા
ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે જતી બસને અકસ્માત: સાતનાં મોત
આગ્રા-મુરાદાબાદ હાઇવે પર અકસ્માત
અસામાજિક તત્વોએ અસારવા-મેઘાણીનગર બાનમાં લીધાં: ૧૦ કરતાં વધુ વાહનમાં તોડફોડ
અસામાજિક તત્વો કુખ્યાત ચાઈના ગેંગના હોવાની આશંકા: 'ટાઈગરની મેટર માટે આવ્યા છીએ' કહીને તોડફોડ કરી
શ્રીલંકાને ઝટકોઃ કુસલ પરેરા ભારત સામેની શ્રેણીમાંથી બહારઃ દાસુન શનાકા નવો કેપ્ટન
ભારત સામેની ઘરેલુ શ્રેણીના ગણતરીના દિવસો પહેલાં શ્રીલંકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
વિદિશામાં બાળકીને બચાવવા જતાં ૪૦ લોકો કૂવામાં પડયા: ચારનાં મોત
રેસ્ક્યુ ઓપરેસન જારી: હજુ પણ ૧૫થી ૨૦ લોકો ફસાયા હોવાની આશંકા
લેમ્બડા: માનવીનો ખતરનાક દુશ્મન
ડબ્લ્યુએચઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઘાતક લેમ્બડા વેરિઅન્ટનાં સંક્રમણના કારણે જ આજે અનેક દેશોમાં કોરોના મહામારીનાં કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે
પીએમ મોદી આજે ગુજરાતને ૧૧૦૦ કરોડનાં વિકાસકામોની ભેટ આપશે
ગાંધીનગરમાં ફાઈવસ્ટાર હોટલ, નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ: સાયન્સ સિટીમાં એક્વેટિક ગેલેરી, રોબોટિકં ગેલેરી અને નેચરપાર્ક પણ ખુલ્લા મુકાશે
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૯૪૯ નવા કેસઃ પ૪૨ સંક્રમિતોનાં મોત
ઓગસ્ટના અંતમાં ત્રીજી લહેર આવવાની ICMRની ચેતવણી
મુંબઈમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારો ડૂબ્યા રેડ એલર્ટ જારી
ઈસ્ટર્ન-વેસ્ટર્ન હાઈવે પર ટ્રાફિક જામ: લોકલ ટ્રેનો પણ પ્રભાવિત
પીસીબીમાં આંતરયુદ્ધઃ PSI સામે નવ કોન્સ્ટેબલ હાર્યા
રીડર પીએસઆઇ ચાવડાએ દારૂ-જુગારની પરમિશન આપતા વિવાદ
દહેજ ભૂખ્યાં સાસરિયાંથી કંટાળી પરિણીતાએ આખરે જીવન ટૂંકાવ્યું
નરોડા પાટિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતા લગ્નજીવનના સાત મહિનામાં સાસરિયાંઓની માગણીથી એટલી હદે પરેશાન થઇ ગઇ કે તેણે છેલ્લે જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યાની દુસ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
થર્ડ વેવના ખતરા વચ્ચે એન્ટિજન ટેસ્ટિંગના ડોમ ઉપાડી લેવાયા
અમદાવાદમાં આંગળીના વેઢે ગણાય તેટલા ૧૦ ડોમ છેઃ સંજીવની રથ, ધન્વંતરી સ્થ અને વડીલ સુખાકારી રથ પણ અદશ્ય થયા
કોરોનાના બે વેરિઅન્ટથી સંક્રમિત થયેલી મહિલાનું પાંચમા દિવસે મોત
મહિલાની કોઈ મેડિકલ હિસ્ટ્રી ના હતીઃ વેક્સિન લીધી ન હતી
કાલુ ગરદન ગેંગના ચાર શખ્સો દારૂની બોટલ-ઘાતક હથિયારો સાથે ઝડપાયા
કાલુ ગરદનના ખાસ વ્યક્તિ ફારુખ સાઈને પણ દબોચી લીધો
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1904: સેન્ટ લુઇસ
રમતના મહાકુંભનું આયોજન પહેલી વાર યુરોપની બહાર થયું
ઋતુ બદલાતાં ગળામાં ખીચ ખીચ હોય તો અપનાવો આ ઉપાય
અત્યારે ઋતુ બદલાવાની શરૂઆત થઇ ચૂકી છે, જેના પરિણામે અનેક લોકોના ગળામાં દુખાવો થઈ રહ્યો છે. ગળામાં હળવો સોજો પણ આવી જાય છે.
આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરનો ડખો: સરકારની બહાલી પણ AMCનું ભેદી મૌન
રાજ્ય સરકારે ૨૨ જૂને ૨૩ આસિ. મ્યુનિ. કમિશનરની નિમણૂકને બહાલી આપી છે, પરંતુ હજુ સ્ટાફ સિલેક્શન એપોઇન્ટમેન્ટ કમિટી બોલાવાતી નથી
WTC 2021-2023: બે વર્ષમાં પાક. સિવાય છ દેશ સામે ટેસ્ટ શ્રેણી રમશે ટીમ ઇન્ડિયા
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની બીજી સિઝનમાં પાકિસ્તાન સિવાયના છ દેશ સામે ટેસ્ટ શ્રેણી રમશે.
પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે લમણે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું
અમદાવાદ જેવા વિકસિત શહેરમાં હવે આપઘાતના કિસ્સામાં એકાએક વધારો થયો છે.