CATEGORIES
Categories
પ્રેગ્નન્સી બાઈબલ: કરીના સામે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની કરિયાદ
કરીના ખાને આ પુસ્તકને પોતાનું ત્રીજું બાળક ગણાવ્યું
બ્રિટન અનલોક માટે તૈયાર, પણ રોજ કોરોનાના 30,000થી વધુ કેસઃ સાત દિવસમાં બે લાખ દર્દી
બોરિસ જોનસન સરકાર સામે પરીક્ષાનો સમયઃ દુનિયાભરમાં નવા ૧૦ ટકા કેસ
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૪૧,૮૦૬ નવા કેસ પ૮૧નાં મોત
૨,૦૯૫ એક્ટિવ કેસ વધી ગયાઃ બીજી લહેરે ફરી ઊથલો માર્યાની નિષ્ણાતોને આશંકા
વડા પ્રધાન મોદીએ કાશીમાં ૧,૫૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ચૂંટણી બ્યૂગલ ફૂંક્યું
વડા પ્રધાનનો વારાણસીનો ર૭મો પ્રવાસઃ પાંચ કલાકનો ભરચક કાર્યક્રમ
૧૦ ઓગસ્ટે આખા દેશમાં ગુલ થઈ શકે છે લાઈટ: વીજળી સંશોધન બિલનો બહિષ્કાર
આગામી ૧૦ ઓગસ્ટે દેશમાં લાઈટ પ્રભાવિત થઈ શકે છે. સરકારનો એક નિર્ણય તેના માટેનું કારણ બની શકે છે. વીજળી સંશોધન બિલના બહિષ્કારના ભાગરૂપે એઆઇપીઇએફએ ખાસ જાહેરાત કરી છે.
ગર્ભવતી પરિણીતાએ દવાના પૈસા માગતાં દારૂડિયા પતિએ ફટકારી
પતિએ કહ્યું કે તું તારા બાપના ઘરે જઈને દવા કરાવજે, મારી પાસે પૈસા નથી
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી..વર્ષ 1900: પેરિસ
પાંચ મહિના સુધી ચાલ્યું હતું આયોજન
હજુ ૧૫ ઓગસ્ટ સુધી વેક્સિન માટે રઝળપાટ કરવો પડેશેઃ થેક્સ AMC!
૨૧ જૂનથી રોજ એક લાખ લોકોને વેક્સિન આપવામાં મ્યુનિ. તંત્રમાં બણગાં હવાઈ ગયાં: અમદાવાદની રપ ટકા વસ્તીને વેક્સિનનો એક પણ ડોઝ મળ્યો નથી: થર્ડ વેવને નિમંત્રણ આપવા વેક્સિનેશનમાં મહિનામાં આઠ દિવસ રજા રખાશે
કેરળમાં ઝિકા વાઈરસનો આતંક: વધુ પાંચ કેસ સાથે કુલ ૨૮ સંક્રમિતો નોંધાયો
તિરુવનંતપુરમના અનાયરા વિસ્તારને ઝીંકાગ્રસ્ત જાહેર કરાયો
પુરવઠા વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ શોભાના ગાંઠિયા સમાનઃ પોલીસ વધુ સક્રિય
પુરવઠા વિભાગના અધિકારીઓને હપ્તો પહોંચતો હોવાના આક્ષેપો
ધો.૧૨-કોલેજોમાં દોઢ વર્ષ બાદ ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ
વિધાર્થીઓને સ્કૂલે મોકલવા ૮૫ ટકા વાલીઓની સંમતિઃ 'માસ્ક પહેરશે, નાસ્તો અને પાણી ઘરેથી જ લાવશે, આપ-લે નહીં કરે'
કાચા પનીરના સેવનથી થાય છે સ્વાસ્થ્યને ફાયદા
કાચું પનીર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફોલેટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવાં ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તેના સેવનથી સ્વાથ્યને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ કાચા પનીરના સેવનથી થતા ફાયદા વિશે.
ઓલિમ્પિક માટે રહેમાને કમ્પોઝ કરેલું ઓફિશિયલ સોંગ લોન્ચઃ અનન્યા બિરલાએ અવાજ આપ્યો
રમતગમત મંત્રાલયે ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે 'ચિયર ફોર ઇન્ડિયા' સોંગ ગઈ કાલે રિલીઝ કર્યું.
કુબેરનગરમાં જાહેરમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાઈરલ
જાહેરમાં મોડી રાતે ઉજવણી કરવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂક્યો છે
દેશનું પ્રથમ અનાજ ATM: પાંચ મિનિટમાં ૭૦ કિલો અનાજ નીકળે છે
બાયોમેટ્રિક મશીનમાં આધાર કે રેશનકાર્ડ નંબર લીક કરવાથી અનાજ મળશે
આરટીઈ: ધોરણ-૧માં પ્રવેશ પ્રક્રિયા શરૂ, હવે મેરિટ મુજબ પ્રવેશ અપાશે
કુલ ૧૩ કેટેગરી મુજબ અગ્રતાના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશેઃ અમદાવાદમાં આરટીઇ હેઠળ પપ૬૦ ફોર્મ રિજેક્ટ થયાં
એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાનો આજે છેલ્લો દિવસ
૧થી ૧૪ જુલાઇ સુધી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૩૩.૪૫ કરોડ ઠલવાયાઃ સ્ટેન્ડિંગ કમિટીમાં મુદત વધારવા દરખાસ્ત મુકાય તેવી ચર્ચા
BCCIની છુટ્ટી ટીમ ઇન્ડિયાને ભારે પડીઃ બે ખેલાડી કોરોના પોઝિટિવ
ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર કોરોનાનું જોખમ મંડરાઈ રહ્યું છે.
શ્વેતા તિવારીને દીકરીને મદદ ના કરી શક્યાનું દુઃખ
શ્વેતા તિવારીને એ વાતનું દુઃખ થઈ રહ્યું છે કે તે પોતાની દીકરી પલકને ફિલ્મમાં એન્ટ્રી કરતી વખતે મદદ નથી કરી શકી.
વેબ સિરીઝ દ્વારા કમબેક કરશે ઈશા દેઓલ
વેબ સિરીઝ 'રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ' દ્વારા ઈશા દેઓલ ફરી એક વખત અક્તિંગમાં કમબેક કરવાની છે.
વેક્સિનનો બીજો ડોઝ પીડાદાયક: વધુ સાઈડ ઈફેક્ટસ જોવા મળી
ઈમ્યુનોલોજિકલ મેમરી ડેવલપ થવાથી ઈમ્યુના સિસ્ટમ વધુ આક્રમક પ્રતિક્યિા આપે છે
વચેટિયાઓના કારણે હોલસેલમાં સસ્તાં મળતાં શાકભાજીના ભાવ ત્રણ ગણા
માર્કેટયાર્ડમાં રૂ. ૨ થી ૧૦ના કિલો લેખે વેચાતાં શાક બજારમાં કિલોએ રૂપિયા ૩૦થી ૪૦ના ભાવે વેચાણ
મેડિકલ સ્ટોરના વેપારીએ ઉધાર દવા ના આપતાં યુવકે ધારિયું બતાવી ધમકી આપી
અગાઉના પૈસા ચૂકવો અને દવા લઈ જાવ એમ કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો
મકાન જોવા ગયેલા યુવકને પાડોશીએ લાફા ઝીંકીં દીધા
પાડોશીએ કહ્યું અહીં કેમ આવ્યા છો? અહીંથી જતા રહો નહીંતર ટાંટિયા ભાગી નાખીશ
બાબર આઝમની રેકોર્ડ ૧૪મી સદી બેકાર: ઈગ્લેન્ડે 3-0થી પાક.નાં સૂપડાં સાફ કર્યા
ત્રણ વન ડે મેચની શ્રેણીના અંતિમ મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડે ત્રણ વિકેટે હરાવીને ૩-૦થી પાકિસ્તાનનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે.
પોલીસ કંટ્રોલરૂમમાં લૂંટની જાણ કરનાર યુવકો વિરુદ્ધ જ પોલીસે ગુનો દાખલ કર્યો
ગુપ્તી અને લાઈટરની રિવોલ્વર લઈને લૂંટના ઈરાદે આવેલા યુવકને પકડીને માર માર્યો હતો
પોલીસ અધિકારીઓને હુસ્નની જાળમાં ફસાવતી અમદાવાદની ‘શાતીર હસીના'
રંગીન મિજાજના પોલીસ અધિકારીઓને ટાર્ગેટ કરતાં તેમના પરિવારમાં બબાલ
નાસ્તામાં ખાવ પૌઆ, શરીરને મળશે અનેક પોષક તત્વ
સવારનો નાસ્તો સ્વાથ્યપ્રદ હોવો ખૂબ જ જરૂરી છે અને સવારે પેટ ભરીને નાસ્તો કરવો જોઈએ.
ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ આગામી સપ્તાહે જાહેર કરાશે
સ્કૂલ દ્વારા ઓનલાઈન રીઝલ્ટ જોઈ વિધાર્થીઓને પ્રિન્ટ અપાશે
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૭૯૨ નવા કેસઃ કેટલાંક રાજયોમાં ત્રીજી લહેરનો ખતરો
છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ સંક્રમિતોનાં મોતઃ એકલા કેરળમાં ૧૪,૫૩૯ કેસ નોંધાયા