CATEGORIES

કોરોનાએ પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યા: એઈમ્સનો અભ્યાસ
SAMBHAAV-METRO News

કોરોનાએ પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વધુ શિકાર બનાવ્યા: એઈમ્સનો અભ્યાસ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર એઈમ્સ પોતાના એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનાં સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કરતાં પ૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા વધુ છે. એઈમ્સના આ અભ્યાસનો અહેવાલ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, ટ્રોમા સેન્ટરના ચીફ ડોક્ટર રાકેશ મલ્હોત્રા અને અન્ય મેડિકલ એક્સપર્ટ લખ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
એક વર્ષમાં વિવિધ બેન્કમાં ર૧.૪૫ લાખની નકલી નોટો જમા થઈ
SAMBHAAV-METRO News

એક વર્ષમાં વિવિધ બેન્કમાં ર૧.૪૫ લાખની નકલી નોટો જમા થઈ

રદ થયેલી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટો પણ ઘણી બેન્કમાં કોઈ જમા કરાવી ગયું

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થશેઃ અમદાવાદનું નામ રેસમાં સૌથી આગળ
SAMBHAAV-METRO News

IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થશેઃ અમદાવાદનું નામ રેસમાં સૌથી આગળ

(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર : ટૂંક સમયમાં IPLમાં બે નવી ટીમની એન્ટ્રી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં દુનિયાની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ લીગની મજા બેવડાઈ જશે. આગામી વર્ષે બે નવી ટીમ સામેલ થશે એ લગભગ નક્કી છે, જેના કારણે IPLમાં રમનારી ટીમની સંખ્યા ૧૦ પર પહોંચી જશે. અહેવાલો અનુસાર જુલાઈમાં બે નવી ટીમને સામેલ કરવાની જાહેરાત થાય તેવી શક્યતા છે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
આંગણવાડીનાં ૪ર,ર૩૫ બાળકોને ગ્રે કલરનો ગણવેશ અપાશે
SAMBHAAV-METRO News

આંગણવાડીનાં ૪ર,ર૩૫ બાળકોને ગ્રે કલરનો ગણવેશ અપાશે

અમદાવાદ, મંગળવાર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજય સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગના સહયોગથી શહેરની ૨,૧૨૩ આંગણવાડીમાં ભણતાં ત્રણથી છે વર્ષ સુધીનાં ૪૨,૨૩૫ બાળકોને 2 રંગનો ગણવેશ આપવાની દિશામાં આજથી ચક્રો ગતિમાન કરાયાં છે. આ બાળકોને આગામી આઠ-દસ દિવસમાં બે જોડી ગણવેશ અપાઈ જશે.

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ૧૦ મહિનાનો અંતરાલ વધુ કારગત
SAMBHAAV-METRO News

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ૧૦ મહિનાનો અંતરાલ વધુ કારગત

વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ લગાવવામાં આવે તો પણ વધુ અસરકારક

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
કાશ્મીરમાં મોટી સફળતાઃ લશ્કરના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં મોટી સફળતાઃ લશ્કરના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર

એન્કાઉન્ટરમાં CRPFના એક અધિકારી સહિત બે જવાન ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
કોવિડનાં ટેસ્ટિંગની નવી રીત, સ્માર્ટફોનની સ્કીન જણાવી દેશે કોરોના થયો છે કે નહીં
SAMBHAAV-METRO News

કોવિડનાં ટેસ્ટિંગની નવી રીત, સ્માર્ટફોનની સ્કીન જણાવી દેશે કોરોના થયો છે કે નહીં

લંડન યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટડીમાં દાવો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
ઝડપથી વજન ઘટાડવું છે? તો અજમાનો ઉપયોગ કરો
SAMBHAAV-METRO News

ઝડપથી વજન ઘટાડવું છે? તો અજમાનો ઉપયોગ કરો

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 29 June 2021
વેપારીઓ-ફેરિયાઓમાં ફરજિયાત વેક્સિનેશનનો પણ મહાફિયાસ્કો
SAMBHAAV-METRO News

વેપારીઓ-ફેરિયાઓમાં ફરજિયાત વેક્સિનેશનનો પણ મહાફિયાસ્કો

૩૦ જૂની નિર્ધારિત તારીખને લંબાવીને ૧૫ જુલાઈ કરવી પડશેઃ આજે પણ લોકો વેક્સિન વગર રઝળી પડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
સિગારેટ પીવા બાબતે ત્રણ મિત્ર પર છરી વડે હુમલો કર્યો
SAMBHAAV-METRO News

સિગારેટ પીવા બાબતે ત્રણ મિત્ર પર છરી વડે હુમલો કર્યો

અમદાવાદ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
૨૪ કલાકમાં જ દક્ષિણ આફ્રિકાએ વિન્ડીઝ સાથે હિસાબ ચૂકતે કર્યો
SAMBHAAV-METRO News

૨૪ કલાકમાં જ દક્ષિણ આફ્રિકાએ વિન્ડીઝ સાથે હિસાબ ચૂકતે કર્યો

(એજન્સી) સેન્ટ જ્યોર્જ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
રિયા કપૂરની ફિલ્મમાં હર્ષવર્ધન અને અલાયા?
SAMBHAAV-METRO News

રિયા કપૂરની ફિલ્મમાં હર્ષવર્ધન અને અલાયા?

રિયા કપૂરની ફિલ્મમાં તેનો ભાઈ હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રિયાએ તેની “વીરે દી વેડિંગ-ટુ'ની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ તે અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગનું વજન અનહદ ઘટી ગયું
SAMBHAAV-METRO News

નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગનું વજન અનહદ ઘટી ગયું

છેલ્લા કેટલાક મહિનાથી વજન સતત ઘટતાં કિમ જોંગ સાવ દૂબળા થઈ ગયા

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
નાસ્તામાં કોર્નફલેક્સ ખાઓ છો? જાણો શરીરને શું થઇ શકે છે નુકસાન
SAMBHAAV-METRO News

નાસ્તામાં કોર્નફલેક્સ ખાઓ છો? જાણો શરીરને શું થઇ શકે છે નુકસાન

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
ફ્રેંચાઇઝી ખુશઃ કિવી ખેલાડી IPLની મેચ રમવા UAE આવશે કાંગારું-અંગ્રેજોનું રમવું શંકાસ્પદ
SAMBHAAV-METRO News

ફ્રેંચાઇઝી ખુશઃ કિવી ખેલાડી IPLની મેચ રમવા UAE આવશે કાંગારું-અંગ્રેજોનું રમવું શંકાસ્પદ

(એજન્સી) નવી દિલ્હી, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
દિલ્હી એઈમ્સના ઈમર્જન્સી વોર્ડમાં આગઃ ડોક્ટરોએ રસ્તા પર દર્દીઓની સારવાર કરી
SAMBHAAV-METRO News

દિલ્હી એઈમ્સના ઈમર્જન્સી વોર્ડમાં આગઃ ડોક્ટરોએ રસ્તા પર દર્દીઓની સારવાર કરી

(એજન્સી) સોમવાર, નવી દિલ્હી

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
ડેલ્ટા પ્લસના જોખમ વચ્ચે મ્યુનિ.હેલ્થ વિભાગમાં 'અંધેર ગર્દી'
SAMBHAAV-METRO News

ડેલ્ટા પ્લસના જોખમ વચ્ચે મ્યુનિ.હેલ્થ વિભાગમાં 'અંધેર ગર્દી'

ઓક્ટોબર-૨૦૧૩થી હેલ્થ વિભાગમાં ઇન્ચાર્જતા હવાલે ગાડું ગબડાવાઈ રહ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૬૮ લાખ કેસઃ ૭,૫૨૬ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૬૮ લાખ કેસઃ ૭,૫૨૬ દર્દીઓનાં મોત

દુનિયામાં અત્યાર સુધીમાં કુલ ૧૮.૧૫ કરોડ કેસઃ ૩૯.૩૨ લાખનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
દારૂડિયા પતિ તેમજ દિયરે ગડદાપાટું મારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
SAMBHAAV-METRO News

દારૂડિયા પતિ તેમજ દિયરે ગડદાપાટું મારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

પરિણીતાનો ભાઈ સમજાવવા ગયો ત્યારે દિયરે તેને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના ડ્રોત હમલામાં RDXનો ઉપયોગ થયો હતો
SAMBHAAV-METRO News

જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના ડ્રોત હમલામાં RDXનો ઉપયોગ થયો હતો

પાકિસ્તાની આતંકીઓએ મહત્વપૂર્ણ સંસ્થાઓને નિશાન બનાવવા માટે પહેલી વાર ડ્રોનનો ઉપયોગ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
'કિલ બિલ'ની હિન્દી રિમેકમાં ક્રીતિ સેનન?
SAMBHAAV-METRO News

'કિલ બિલ'ની હિન્દી રિમેકમાં ક્રીતિ સેનન?

અનુરાગ કશ્યપ “કિલ બિલ'ની હિન્દી રિમેક બનાવશે અને એમાં ક્રીતિ સેનન દેખાય એવી શક્યતા છે.

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
અમદાવાદના એજન્ટોએ પણ નકલી ભતિયાં કાર્ડ બનાવ્યાં હોવાની આશંકા
SAMBHAAV-METRO News

અમદાવાદના એજન્ટોએ પણ નકલી ભતિયાં કાર્ડ બનાવ્યાં હોવાની આશંકા

રેશનિંગની દુકાનમાં નકલી સોફ્ટવેરની મદદથી ભૂતિયાં કાર્ડ મામલે પુરવઠા વિભાગ લાલ આંખ કરશેઃ કેટલાક એજન્ટ શંકાના દાયરામાં

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
કોરોના મોરયે રાહતઃ દેશમાં ૮૧ દિવસ બાદ ૧,૦૦૦થી ઓછાં મોત, ૪૬,૧૪૮ નવા કેસ
SAMBHAAV-METRO News

કોરોના મોરયે રાહતઃ દેશમાં ૮૧ દિવસ બાદ ૧,૦૦૦થી ઓછાં મોત, ૪૬,૧૪૮ નવા કેસ

દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, તામિલનાડુમાં આજથી અનલોક પ્રક્યિા શરૂ

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
કાશ્મીરના કાલમાં કાયરતાપૂર્ણ આતંકી હુમલોઃ SPO, તેમનાં પત્ની-પુત્રીની હત્યા
SAMBHAAV-METRO News

કાશ્મીરના કાલમાં કાયરતાપૂર્ણ આતંકી હુમલોઃ SPO, તેમનાં પત્ની-પુત્રીની હત્યા

આતંકીઓએ SPOના ઘરમાં ઘૂસીને અંધાધૂંદ ફાયરિંગ કરી પરિવારને ખતમ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
કોરોનાના ચાર વધુ વેરિઅ દેશમાં તબાહી મચાવી શકે છે: નિષ્ણાતો
SAMBHAAV-METRO News

કોરોનાના ચાર વધુ વેરિઅ દેશમાં તબાહી મચાવી શકે છે: નિષ્ણાતો

આ તમામ વેરિઅન્ટ ઈન્ટરનેશનલ ટ્રાવેલ દ્વારા દેશમાં પ્રવેશી શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
ઘરેથી રૂ.૨૦ લાખ લઈને નીકળેલા ફાઈનાન્સર રહસ્યમય રીતે ગાયબ
SAMBHAAV-METRO News

ઘરેથી રૂ.૨૦ લાખ લઈને નીકળેલા ફાઈનાન્સર રહસ્યમય રીતે ગાયબ

ફાઈનાન્સર લકી ડ્રોની સ્કીમ પણ ચલાવતા હતાઃ ગુરુવારે સાંજે પુત્ર સાથે વાતચીત કર્યા બાદ ફોન સ્વિચ ઓફ થઈ ગયોઃ ફાઈનાન્સરનું વિહિકલ પોલીસ ચોકીની બાજુમાંથી મળ્યું

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
ગાઝિયાબામાં લૂંટારાઓએ ઘરમાં ઘૂસી બે દીકરા અને પિતાની ગોળી મારી હત્યા કરી
SAMBHAAV-METRO News

ગાઝિયાબામાં લૂંટારાઓએ ઘરમાં ઘૂસી બે દીકરા અને પિતાની ગોળી મારી હત્યા કરી

ચાર વ્યક્તિને ગોળી મારી: ત્રણનાં મોત અને એકની હાલત ગંભીર

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
ઈંગ્લેડ-શ્રીલંકાઃ મેચ રેફરી ફિલ વ્હિટિકેસ કોરોના પોઝિટિવ
SAMBHAAV-METRO News

ઈંગ્લેડ-શ્રીલંકાઃ મેચ રેફરી ફિલ વ્હિટિકેસ કોરોના પોઝિટિવ

(એજન્સી) લંડન, સોમવાર: ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-૨૦ શ્રેણી દરમિયાન મેચ રેફરી રહેલા ફિલ હિટિકેસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
'સંજુ' જેવો કિસ્સોઃ મિત્રએ યુવકને ડ્રગ્સના રવાડે ચઢાવી બ્લેકમેલ કર્યો
SAMBHAAV-METRO News

'સંજુ' જેવો કિસ્સોઃ મિત્રએ યુવકને ડ્રગ્સના રવાડે ચઢાવી બ્લેકમેલ કર્યો

અલગ અલગ પ્રકારના નશા કરાવી મિત્રએ યુવક પાસેથી ચાર લાખ રૂપિયા પડાવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021
'તિરુપતિ' ગુજરાતમાં નં. ૧ રાઈસ બ્રાન્ડ ઓઈલ બન્યું
SAMBHAAV-METRO News

'તિરુપતિ' ગુજરાતમાં નં. ૧ રાઈસ બ્રાન્ડ ઓઈલ બન્યું

અમદાવાદ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 28 June 2021