CATEGORIES
Categories
ઘર જમાઈ પત્નીની સામે જ પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો
રાણીપમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી યુવતીએ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શરીરમાંથી ઝેરી તત્ત્વ કાઢી વજન પણ ઘટાશે પરસેવો
હેલ્થ અપડેટ
નવજાતને ભજનારને શોધવામાં પોલીસ મંથર ગતિએ કામ કરે છે
એલિસબ્રિજમાં મળેલી મૃત બાળકી અને મણિનગરમાં નવજાત બાળકીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે
દુનિયાને મળશે M-યોગા એપ, યોગે સ્ટ્રેસથી સ્ટેન્થનો માર્ગ બતાવ્યોઃ પીએમ મોદી
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વડા પ્રધાન મોદીની મોટી જાહેરાત
WTC ફાઇનલઃ આજે વરસાદના વિઘ્ન વચ્ચે કોહલી એન્ડ કંપની કમબેક કરી શકશે?
(એઝન્સી) સાઉથપ્ટન, સોમવારઃ કાઇલ જેમિસની શાનદાર બોલિંગ (પાંચ વિકેટ) અને ઓપનર ડેવોન કોનની અર્ધસદીની મદદથી ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો ગઈ કાલનો દિવસ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો.
યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયામ છે: સીએમ રૂપાણી
સાતમા વિશ્વ યોગ દિવસની ઉજવણી: યોગથી જ ગુજરાત સ્વસ્થ બનશે
વિમ્બલ્ડન, ડેવિસ કપ અને ટેસ્ટ ક્રિકેટ રમનારા કાર્ટર રામાસ્વામી ૪૦ વર્ષથી ગમ
(એજન્સી) નવી દિલ્હી, સોમવારઃ ૪૦ વર્ષની ઉંમરે ૧૯૩૬માં ટેસ્ટ ડેબ્યુ કરનારા ભારતીય ક્રિકેટર હાલ લાપતા છે.
લદ્દાખ-ગલવાનથી ટાઈમ્સ સ્ક્વેર: સમગ્ર દેશ અને દુનિયા 'યોગમય'
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિને ભારત, અમેરિકા, રશિયા, ચીન સહિત કેટલાય દેશોમાં યોગની ધુમ
વૈષ્ણોદેવી સર્કલ ઓવરબ્રિજનું લોકાર્પણઃ ટ્રાફિકમાં મોટી રાહત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાયોઃ હવે ૪૫ મિનિટ નહીં, માત્ર ર૦થી ર૫ મિનિટમાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાશે
સાઉથટનમાં વાદળો ઝમઝમ વરસી રહ્યાં છેઃ અશ્વિન-જાડેજાએ ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી
WTC ફાઇનલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકો માટે સાઉથનથી ખરાબ સમાચાર મળી રહ્યાા છે.
૧૪૪ વર્ષના ટેસ્ટ ક્રિકેટનો આજથી મહાજંગ
વન ડે હિટના ૫૦ વર્ષના ઇતિહાસમાં છે વિશ્વ ચેપિયન માળ્યા ટી-૨૦ વિકેટના ૧૬ વર્ષના ઇતિહાસમાં પાંચ વિશ્વ ચેશિયન મળ્યા હવે દર હવે ૧૪ વર્ષમાં પ્રથમ વાર વિશ્વ રેપિયન મળશે
સમગ્ર વિશ્વમાં કાતિલ કોરસેનાએ ૪૦ લાખથી વધુ જિંદગીઓ છીનવી લીધી
અમેરિકા, બ્રાઝિલ, ભારત, રશિયા અને મેક્સિકોમાં કુલ મૃત્યુલ ૫૦ ટકાથી વધુ મોત
૧૯૮૩માં કપિલ, ૨૦૧૩માં ધોની, હવે ૨૦૨૧ઃ શું વિરાટ આઠ વર્ષ બાદ ICC ટ્રોફી ભારતમાં લાવશે?
(એજન્સી) સાઉથપ્ટન, શુક્રવારઃ આજે બપોરે ૩.૦૦ વાગ્યાથી ભારતીય ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે.
હાર્ટને સ્વસ્થ રાખશે આ પીણાં, જાણી લો આ પીણાંનાં નામ
હેલ્થ અપડેટ
સગાઈના ફોટોગ્રાફ્સ પાડી લીધા બાદ મંગેતરે યુવતીની છેડતી કરી
સગાઈ તોડી નાખતાં યુવતીએ મંગેતર વિરુદ્ધ ફરિયાદ કરી
શહેરમાં ફરી રિક્ષા ગેંગનો આતંકઃ બે વ્યક્તિ છરીની અણીએ લૂંટાઈ
વેજલપુર અને કાગડાપીઠના બનાવઃ પોલીસના ડર વગર લૂંટારા બેફામ
લિવ-ઈનમાં રહેતી પરિણીત મહિલાને રક્ષણ આપવા હાઈકોર્ટનો ઈનકાર
હિન્દુ મેરેજ એક્ટન ભંગ કરવા બદલ હાઈકોર્ટે મહિલાને દંડ ફટકાર્યો
વરસાદી પાણીના કહેરથી પ્રજા પરેશાન તો શાસકો તંત્ર પર નારાજ
બે દિવસમાં જે સ્થળોએ પાણી ભરાય હતાં, તેની શાસક પક્ષ અધિકારીઓ સાથે મુલાકાત લેશેઃ પાણી જમા થવા માટે કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેશે
યુવક કોઈ ગુનો કરે તે પહેલાં પોલીસે તેને જેલના સળિયા પાછળ નાખી દીધો
ઓઢવ પોલીસે બાતમીના આધારે છરી લઈને ફરતા યુવકની ધરપકડ કરી
મિશન વેક્સિનેશનઃ મંજિલ અભી દૂર હૈ
કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે દેશના ૭૫થી ૮૦ ટકા લોકોમાં એન્ટિબોડી બનાવી જરૂરી છે, વેક્સિનેશન દ્વારા આ ટાર્ગેટ ટૂંક સમયમાં હાંસલ થશે
દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના છ0 હજારથી ઓછા કેસઃ ૫૮ દિવસ બાદ બે હજારથી ઓછાં મોત
રિકવરી રેટ ૯૬.૩ ટકા: એક્ટિવ કેસ ઘટીને ૭,૯૮,૬૫૬ થયા
પાન મસાલા બાબતે યુવક પર છરીના ઘા મારી હુમલો
વેજલ૫રામાં મસાલો આપવાની ના પાડતાં યુવક પર છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસર નહીંવત રહેશે: WHO-એઈમ્સના સર્વેમાં દાવો
કોરોનાલી બીજી લહેરમાં બાળકોમ સંક્ષણ દર વધુ જોવા મળ્યો છેઃ સિરો પોઝિટિવ રેટ લાળકોમાં એટલી સરખામણીમાં વધુ
ડેલ્ટા વેરિઅન્ટ સામે બૂસ્ટર ડોઝ લાવશે સ્પતનિક-v
તતક-v પહેલી કોકટેલ વેક્સિન છે જે એપ્રિલ ૨૦૨૦મ તૈયાર કરાઇ હતી
ટ્વિટર ઈન્ડિયાના MDને સાત દિવસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન
ગાઝિયાબાદ પોલીસે ભડકાઉ વીડિયોના સંદર્ભમાં તોટિસ રકારી
કોરોનાકાળમાં પણ PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જળવાઈ રહી
બિડેન-જોનસનને પાછળ છોડ્યાઃ મોદીનું ગ્લોબલ એપ્રૂવલ રેટિંગ સૌથી વધુ ૬૬ ટકા
અનાજનાં કાળાં બજારને રોકવા 'તીસરી આંખ'ની મદદ લેવાશે
અનાજનાં ગોડાઉન-પુરવઠાની ઓફિસોમાં સીસીટીવી લગાવાશે
'ગાડી કેવી ચલાવો છો' કહી વેપારીની ચેઈન ખેંચી લીધી
કુબેરનગરમાં ધોળા દિવસે બાઇક પર આવેલા બે શખ્સો ચેઈન સ્ટેચિંગ કરી ફરાર
મિશન મિલિયન ટ્રી: શહેરની ધરતી ૧૩.૪૦ લાખ રોપાથી ખીલી ઊઠશે!
મ્યુનિ. ભાજપના ૧૫૯ કોર્પોરેટરે ટી ગાર્ડ માટે એક લાખની ગ્રાન્ટ પ્રમાણે રૂ. ૧.૫૯ કરોડ ફાળવ્યાઃ તંત્ર આશરે ૨.૨૫ કરોડના ખર્ચે ટ્રી ગાર્ડ ખરીદશેઃ નાગરિકોની પ્લાન્ટેશન ઓન ડિમાન્ડથી ૧૫,૦૦૦ રોપાની બાગ-બગીચા વિભાગ સમક્ષ માગણી નોંધાઈ ગઈ
બિસમાર રસ્તાઃ હજુ થીગડાં મારવાનું કામ ચાલી રહ્યું છે
શહેરમાં ક્યાં અને કેટલી કિમતના રસ્તાનાં કામ હાલ ચાલુ છે તેની પણ સત્તાધીશોને જાણ નથી