CATEGORIES
Categories
જાણો માઇક્રોવેવના ઉપયોગની સાઈડ ઇફેક્ટસ
હેલ્થ અપડેટ
એન્ટી વાઇરલ માસ્કનાં સંપર્કમાં આવતાં કોરોના થશે બેઅસર
પુર્ણ બેઝડ સ્ટાર્ટઅપે વિકસાવ્યું સ્પેશિયલ ફેસ માસ્ક
દહેજનાં ભૂખ્યાં સાસરિયાંએ બે લાખ રૂપિયા માટે પરિણીતા પાસે પઠાણી ઉઘરાણી કરી
બે લાખ રૂપિયા ના લાવે ત્યાં સુધી અમને મોટું નહીં બતાવતી તેમ કહી પરિણીતાને કાઢી મૂકી
દેશમાં ૭૫ દિવસ બાદ કોરોલાના સૌથી ઓછા ૬૦,૪૭૧ નવા કેસઃ ૨,૭૨૬નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૯,૧૩,૩૬૮ થયા: રિકવરી રેટ ૯૫.૭૫ ટકા
ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ જૂને જાહેર થાય તેવી શક્યતા
૧૭ જૂન સુધીમાં તમામ શાળાઓને રિઝટ બોર્ડનાં પોર્ટલ પર અપલોડ કરવાની સૂચના
હું જરાય કૂલ નથી: દિશા પટણી
કદાચ સોશિયલ મીડિયા પર જ કોઇક સુંદરી દિશા પટણી જેટલી પસંદ થતી હશે, કેટલાંક વર્ષોથી છવાયેલો તેનો જલવો સતત જારી છે.
સુશાંતની પહેલી પુણ્યતિથિઃ ચાહકો ગમગીન, અંકિતા લોખંડેએ હવન કર્યો
આજે એટલે કે ૧૪ જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પૂર્ણ થયું છે. સુશાંતના ફેન્સ માટે આજની તારીખ મનહૂસ છે. આજે તેની પહેલી પુણ્યતિથિ છે. ફેન્સનું કહેવું છે કે સુશાંત આજે ભલે અમારી સાથે ન હોય પણ તેની યાદો.
વિદેશી ધરતી પર બે વર્ષમાં ભારતે ૫૦%, ન્યૂઝીલેન્ડે ૧૭% મેચ જીતી છે
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ૧૮ જૂનથી સાઉથપ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટકરાવાની છે. મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર છે એટલે કે બંને ટીમ ઘરની બહાર રમી રહી છે.
રિવરફ્રન્ટના પશ્ચિમ-પૂર્વ કાંઠાનો સ્પોટર્સ કોમપ્લેક્સ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે
પશ્ચિમ કાંઠે સરદારબ્રિજ તથા આંબેડકરલિજની વચ્ચે એનઆઇડીની પાછળના ભાગે ૪૫,૦૦૦ ચો.મીટર એરિયામાં તો પૂર્વ બાજુએ દધીચિવિજ અને ગાંધી બ્રિજની વચ્ચે શાહપુરના પાછળના ભાગે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકોને આનંદિત કરશે
સિતસિપાસને હરાવી જોકોવિચે ફ્રેંચ ઓપન ખિતાબ જીત્યો
વિશ્વના નંબર વન નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન-૨૦૨૧ના ટાઈટલ પર કબજો જમાવી દીધો છે.
યુવકને છરી બતાવી મોબાઇલ-બાઈક લૂંટી ગઠિયો રફુચક્કર
ખોખરાનો બનાવઃ યુવકે પ્રતિકાર કરતાં ગઠિયાએ ફટકાર્યો
લીંબુની છાલનો પ્રયોગ આપશે અનેક ફાયદા
હેલ્થ અપડેટ
મિશન ૨૦૨૨: કેજરીવાલે અમદાવાદમાં રણશિંગું ફૂંક્યું
'આપ'ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું: પત્રકાર ઈસુદાન ગઢવી ‘આપ’માં વિધિવત્ જોડાયા
મિબાસિંહનાં ૮૫ વર્ષીય પત્ની નિર્મલ કૌરનો કોરોનાએ ભોગ લીધો
(એજન્સી) મોહાલી, સોમવારઃ ભારતની મહિલા વોલીબોલ ટીમનાં ભૂતપૂર્વ કેટન અને મિખ્ખાસિંહનાં પત્ની નિર્મલકીરનું કોરોના સંક્રમણના કારણે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૦,૪૪૨ નવા કેસઃ મૃત્યુઆંકને લઈ વિવાદ
મોતના ડેટામાં સુધારો કરતાં મોતની સંખ્યામાં મોટો ઉછાળો
બિહારમાં ચિરાગ પાસવાન સામે LJPના પાંચ સાંસદનો બળવો
પાંચેય સાંસદોએ ચિરાગ કાકા પાસને નેતા તરીકે ચૂંટટ્યાઃ હવે અલગ પક્ષ સ્ત્રી એનડીએમાં જોડાશે
બિયરના ટીન સાથે ઝડપાયેલા કારેલા માલિકે પોલીસને 'ઉલ્લુ' બનાવી
માલિક જામીન પર છૂટી ગયા બાદ પોલીસને જાણ થઈ કે તેની અટક પરમાર નહીં, પરંતુ બારોટ હતી
ફાઈઝર-મોર્ડનાની વેક્સિન લીધા બાદ નવી બીમારીના ૮૦૦ કેસ આવતાં ચિંતા વધી
વેક્સિન લીધેલાઓમાં માયોકાર્ડાઇટિસ અને પેરિકાર્ડાઇટિસની અસર જોવા મળતાં ખળભળાટ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૦ લાખથી ઓછાઃ ૭૦,૪૨૧ નવા કેસ ૩૯૨૧નાં મોત
દિલ્હીમાં અનલોક શરૂ: રેસ્ટોરાં, મોલ, વીકલી માર્કેટ ખૂલી ગયાં
ખાનગી સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં અન્ય સર્જરી શરૂ
દર્દીઓને મળી રાહતઃ બીજી તરફ કોરોનાના ભયથી લોકો પીડા સહન કરીને પણ સર્જરી ટાળી રહ્યા હતા
ચીત ફરી બેનકાબ: વુહાન લેબની સિક્રેટ તસવીરોમાં પાંજરામાં બંધ ચામાચીડિયાં દેખાયાં
ચીને શોધ્યા નવા કોરોના વાઈરસ: ચાર તો કોવિડ-૧૯ જેવા જ
અદાણી ગ્રૂપમાં રોકાણ કરનારાં ત્રણ મોટાં વિદેશી ફંડનાં એકાઉન્ટ ફ્રીઝઃ કંપનીના શેર કડડભૂસ
આ ત્રણ વિદેશી છે અદાણી ગ્રૂપની કંપનીઓમાં રૂ.૪૩,૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું
ઈઝરાયલમાં નેતન્યાહૂતાં ૧૨ વર્ષનાં શાસનનો અંતઃ કટ્ટરવાદી નફતાલી બેનેટ નવા પીએમ
આઠ પાર્ટીઓનાં ગઠબંધનથી બેનેટ સરકાર બની: તરફેણમાં ૬૦ અને વિરુદ્ધમાં ૫૯ સાંસદ
અવાજ મારી સૌથી મોટી તાકાત: ભૂમિ પેડનેકર
વીતા ખૂલીને પોતાના દિલની કહેવામાં વિશ્વાસ રાખતી ભૂમિ પેડનેકર કહે છે કે સમાજની ભલાઇ માટે આપણો મત રજૂ કરવો અને તેમની સાથે ઊભા રહેવું જરૂરી છે, પરંતુ મને લાગે છે કે આ એક બેધારી.
આરોપીઓને સીસીટીવીથી બચાવીને ગુપ્ત રસ્તે ક્રાઈમ બ્રાન્ચમાં એન્ટ્રી
એસીપીના ઘરે થયેલી ચોરીમાં ક્રાઈમ બ્રાન્ચે દસ જૂને આરોપીઓની ધરપકડ કરી હતી
AMTSમાં અહેમ, ટાંક અને ચાર્ટર્ડ સ્પીડ પર ફરી તંત્ર મહેરબાન
આ ત્રણેય ખાનગી ઓપરેટરની ખખડધજ ડીઝલ બસોનો કોન્ટ્રાક્ટ હવે ૩૧ ઓક્ટોબર, ૨૦૦૨ ૨૦૨૨ સુધી લંબાવાશે
'હની ટ્રેપ'માં માહેર PSI બ્રહાભટ્ટની બુટલેગરો સાથે પણ સાઠગાંઠ હતી
પોલીસ એજન્સીએ પીએસઆઈને દારૂનું કટિંગ કરતાં રંગેહાથ ઝડપી લેતાં ૧૧ લાખનો તોડ થયો હતો
‘હીરોપંતી-2'ની એક્શન સીક્વન્સ રશિયામાં શૂટ થશે
ટાઇગર K અહમદ શ્રોફની 'હીરોપંતી-૨'ની. મેજર એક્શન સીક્વન્સ રશિયામાં શૂટ કરવામાં આવશે.
૨૦૨૨ના અંત સુધીમાં દુનિયાને વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ અપાશે: બ્રિટનની જાહેરાત
(એજન્સી) લંડન, શુક્રવાર
યુપી અંગે રાજકીય હલચલ તેજ: સીએમ યોગી પીએમ મોદીને મળ્યા
બૈઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા જિતિનાપ્રસાદ અને અરવિંદકુમાર શર્મા પ્રધાન બની શકે છે