CATEGORIES
Categories
વરસાદને કારણે દીવાન બલ્લુભાઇ સ્કૂલની દીવાલ ધરાશાયી થતાં ૧૫ વાહનને નુકસાન
બે રિક્ષા અને ૧૩ ટુ હીલર પર દીવાલ પડતાં ફાયર બ્રિગેડની રેક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી
એમેઝોનના માલિક જેફ બેઝોસનાં પૂર્વ પત્નીએ દાન કર્યા રૂ.૧૯,૮૦૦ કરોડ
ભારતીય સંગઠનોને પણ લાભ મળ્યો
પતિના લફરાનો લોહિયાળ અંજામ: રિસામણે ગયેલી પત્ની પર હુમલો
મારા વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લે' કહી પતિએ છરીના ઘા ઝીંક્યા
સમાધાનના બહાને યુવકને બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધાં
યુવકે હુમલો કર્યા બાદ તેની માતાએ કહ્યુંઃ 'ચલ બેટા, કામ હો ગયા'
‘હસીન દિલરૂબા'માં પહેલી પસંદ નહોતી તાપસી પન્નુ?
તાપસી પન્નુનું કહેવું છે કે “હસીન દિલરૂબામાં તે પહેલી પસંદ નહોતી. વિનીલ મેડ્યુ ડિરેક્ટડ આ મિસ્ટરી-થ્રિલર વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટલિક્સ પર રિલીઝ થવાની છે.
દિલ્હી એસતા તમા માળે આગ: ફાયતી ૩૦ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો
મોડી રાતના ૧૧.૩૦ વાગ્યે અચાનક આગ લાગતાં દોડધામ મચી
દેશમાં કોરોનાના કેસમાં વધારોઃ ૨૪ કલાકમાં ૬૭,૨૦૮ કેસ, ૨૩૩૦નાં મોત
સતત ૩૫માં દિવસે નવા કેસ કરતાં સાજ થનારા સંક્રમિતોની સંખ્યા વધારે
BCCIએ ડેક્કન ચાર્જર્સ સામે કાનૂની જંગ જીત્યોઃ રૂ. ૪૮૦૦ કરોડ નહીં ચૂકવવા પડે
(એજન્સી) મુંબઈ, ગુરુવાર બીસીસીઆઇને ડિક્કન ચાર્જર્સ સાથેના કોન્ટ્રાક્ટ સમાપ્તિ સાથે જોડાયેલા મામલામાં મુંબઈ હાઈકોર્ટે મોટી રાહત આપી છે.
મૂળા ખાવાથી સ્વાથ્યને થશે અનેક ફાયદા
હેલ્થ અપડેટ
ભારતવંશી સત્ય નડેલાને પ્રમોશનઃ માઈક્રોસોફ્ટના ચેરમેન બનાવાયા
લાની કામગીરી અને કાર્યક્ષમતાની કદરને બિરદાવાઈ
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૦૭ કેસઃ ૨૩૭ દર્દીનાં મોત
ડેલ્ટા પ્લસ વાઈસ મહારાષ્ટ્રમાં ફેલાવા અંગે આરોગ્ય વિભાગ ચિતિત
આશાનો દસ્તાવેજ
મ્યુનિસિપાલિ સત્તાવાળાઓ દ્વારા સુપર સ્ટેડર્સ શ્રેણીમાં આવતા ગરીબ શાકભાજીવાળા, ચાની કીટલીવાળા વગેરેની બુધવારથી ખાસ સ્પોટ રજિસ્ટ્રેશનવાળી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાઈ છે એટલે રોજ કમાઈને રોજ રોટલા રળતો આ વર્ગ હરખાયો છે.
મેચનો ઓનલાઇન સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
સુરત અને ભાવનગરના બે બુકી પાસેથી યુવકે આઈડી ખરીધાં હતાં
મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો MCIનો આદેશ
અત્યાર સુધી પ્રેક્ટિકલ ઓલાઈન હતું, હવે થિયરી પણ ઓફલાઈન ભણાવાશે, તાત્કાલિક અમલની સૂચના
કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક વેક્સિનેશન જરૂરીઃ ICMR
સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સિન આપવા માટે ભલામણ
'માસ્ટર'ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખા?
વિજય અને વિજય સેતુપતિની સુપરહિટ ફિલ્મ માસ્ટર'ની હિન્દી રીમેકમાં સલમાન ખાન જોવા મળશે એવી શક્યતા છે.
ACPના ઘરે થયેલી ચોરીનો ભેદ અઠવાડિયામાં ઉકેલનાર પોલીસ ચોરીના બીજા હજારો કેસ કેમ ઉકેલી શકતી નથી?
સીસીટીવી ફૂટેજ હોવા છતાંય ચોર સુધી પહોંચવામાં સદંતર નિષ્ફળ
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માતા ઘરે એનઆઈએના દરોડાઃ પૂછપરછ ચાલુ
(એજન્સી) મુંબઇ, ગુરુવાર
ગાઝિયાબાદમાં વૃદ્ધને માર મારવાની ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ: સ્વરા ભારકર સામે FIR
ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ માહેશ્વરી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
ખાજાંના ભાવમાં ભડકોઃ વરસાદમાં તીખાં સરસિયાં ખાજાં ખાવાનો ટ્રેન્ડ
તહેવારો પહેલાં જ બજારમાં આવી ગયેલાં તીખાં-ગળ્યાં ખાજાંના ભાવમાં રૂ.૫૦થી ૧૦૦નો વધારો
ટીમને છોડી રવિ શાસ્ત્રીએ ડોગી ‘વિન્સ્ટન'ને કોચિંગ આપવા માંડ્યુંઃ વીડિયો વાઇરલ થયો
(એજન્સી) સાઉથપ્ટન, ગુરુવાર: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આવતી કાલ તા. ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડ સામે રમશે. હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.
બાળકોને કોરોનાથી બચાવવાં આપણું એકમાત્ર લક્ષ્ય
ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વસ્તી અંદાજે ૩૦ ટકા છે. જે તેમનું જલદીથી વેક્સિનેશન નહીં થાય તો કોરોતાને કાબૂમાં કરર્વો ખૂબ મુશ્કેલ રહેશે, આથી બાળકોની કાળજી ખૂબ જરૂરી છે
બાળકોને કક્કામાં ‘ટ, ઠ, ડ, ઢ', જ્યારે એબીસીડીમાં 'ડી'-'બી' સરખા લાગે છે
ધોરણ-૧થી ૭ના વિધાર્થીઓ ભાષાશુદ્ધિ અને ભાષાની ઓળખ ગુમાવી રહ્યા હોવાની વાલીઓને ચિંતા સતાવી રહી છે
હવે વેક્સિન લેવા માટે coWIN પર રજિસ્ટ્રેશન જરૂરી નથી
નિયમમાં ફેરફાર કરાયોઃ હવે સીધા સેન્ટર પર જઈને વેક્સિન લઈ શકાશે
૬,૪૨૭ હાઈરાઈઝ બિલ્ડિંગ સ્કૂલ-હોસ્પિટલ પાસે ફાયર NOC નથી
આઠથી દસ દિવસ સુધી તંત્ર કસૂરવારોને નોટિસ ફટકારશેઃ NOC નહીં મેળવનારના યુટિલિટીનાં જોડાણ કપાશે અને પછી ફોજદારી કેસ કરાશે
બેક ઓન સેટ શાહરુખ
શાહરુખ ખાન ફરી કામ તરફ વળી રહ્યો છે. તેણે તેનો બ્લેક એન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, આ ફોટો શેર કરતાં શાહરુખે કેપ્શન આપી હતી, લોકો કહે છે કે સમયને દિવસો, મહિના અને વધેલી. દાઢી પર ગણવામાં આવે છે.
મહિલાના ગળામાંથી ૫૦ હજારની સોનાની ચેઈન ખેંચી બાઈકર્સ ફરાર
અમદાવાદ, બુધવાર
બ્રિટને કોવિશીલ્ડતા બે ડોઝ વચ્ચેનું અંતર કરી ઘટાડ્યુંઃ ભારતીય નિષ્ણાતોની પણ માગ
બ્રિટનમાં ૪૦ વર્ષથી વધુ ઉમરના લોકો માટે બે ડોઝ વચ્ચેનું અંતર આઠ અઠવાડિયાં કરાયું
યુદ્ધવિરામનો ભંગ કરી ગાઝા પટ્ટી પર ઈઝરાયલના ફરી હવાઈ હુમલા
હમાસે પણ આગના ગોળા દાગતાં ઈઝરાયલમાં ૨૦ સ્થળોએ આગ લાગી
યુવકનું લગ્નનું સપનું માંડ પૂરું થયું તો પત્ની નીકળી ‘લૂંટેરી દુલહન'
યુવતીએ બે લોકો સાથે લગ્ન કરીને રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું