CATEGORIES
Categories
મહારાષ્ટ્રમાં કોરોનાનો જમ્પ: ૨૪ કલાકમાં ૯,૩૫૦ કેસ, ૩૮૮નાં મોત
રિકવરી રેટ વધીને ૯૫.૭૯ ટકા થયો: કુલ મૃત્યુઆંક ૧,૧૪,૧૫૪
Good News વિરાટ વિઝડનની ઓલ ફોર્મેટ ટીમનો કેપ્ટન બન્યો
(એજન્સી) લંડન, બુધવારઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે એક સારા સમાચાર આવ્યા છે.
WTC: શ્રેણીના ૧૨૦ પોઇન્ટ પ્રમાણે નહીં હવે મેચ મુજબ દરેક ટીમને પોઇન્ટ મળશે
(એજન્સી) દુબઈ, બુધવારઃ આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી જ્યોફ અલાર્ડિસે જણાવ્યું છે કે બહુચર્ચિત વર્લ્ડી ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પોઇન્ટ પદ્ધતિમાં આગામી સિઝનથી ફેરફાર થઈ શકે છે, જેમાં પ્રતિ શ્રેણી ૧૨૦ પોઇન્ટના હિસાબથી નહીં, પરંતુ દરેક મેચ જીતવા પર એકસમાન પોઇન્ટની જોગવાઈ હશે.
કેળાં ખાતાં પહેલાં સાવધાન રહેજો
હેલ્થ અપડેટ
દેર આયે, દુરસ્ત આયેઃ ૧૮+ના સુપર સ્પ્રેડર્સ માટે સ્પોટ રજિસ્ટ્રેશનનો પ્રારંભ
મ્યુનિ. તંત્ર દ્વારા પોલીસની મદદથી સાતેય ઝોનના ફેરિયાલારીવાળાનું એક-એક સેશન સાઇટ પર સ્પોટ રજિસ્ટ્રેશન હાથ ધરાયુંઃ હવે ૧૮ લસતા સ્લમ વિસ્તારના યુવાઓ પણ સ્પોટ રજિસ્ટ્રેશન કરવાની જરૂર
યુવતીએ ફાંસો ખાધો ત્યારે યુવક ન્યૂડ ફોટા મોકલીને વીડિયો કોલ કરતો હતો
પરિણીતાએ યુવકની બીભત્સ માગણીઓથી કંટાળીને આપઘાત કરી લેતાં ફરિયાદ
રાજ્યમાં કોરોતાના કેસમાં ઘટાડો: પ્રવાસનમાં વધારો
કોરોનાકાળના સવા વર્ષ બાદ વીકએન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીનો ધસારો જોવા મળ્યો
દુકાન પર મીઠું લેવા ગયેલી કિશોરી રહસ્યમય રીતે ગુમ
બાપુનગર પોલીસે શોધખોળ શરૂ કરી
કોવિડમાંથી રિકવરી બાદ ધીરજ રાખો એક્સર્સાઇઝ કરો: કેટરીના
કેટરીના કેફ કોવિડમાંથી રિકવર થયા બાદ હવે એક્સર્સાઇઝ કરી રહી છે. તેણે વર્કઆઉટનો ફોટો શેર કર્યો છે.
તારાપુર હાઈવે પર ઈકો-ટ્રક વચ્ચે અકસ્માતઃ એક જ પરિવારના દસ લોકોનાં ઘટનાસ્થળે મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થાનિકોએ ઓજારની મદદથી ઇકોને કાપી મૃતદેહને બહાર કાઢ્યા હતા? મુખ્યપ્રધાને સંવેદના વ્યક્ત કરી
દેશમાં હવે બધું અનલોક થશે, ખાસ સાચવજો, બીજી લહેર યાદ રાખજો: વી.કે. પૌલની ચેતવણી
(એજન્સી) નવી દિલ્હી, બુધવાર
ધાર્મિક-કોમી ભાવના ભડકાવવા બદલ ટ્વિટર સામે નવા આઈટી નિયમો હેઠળ પ્રથમ FIR
ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધને મારીને દાઢી કાપી નાખવાની ઘટનાનો વીડિયો વાઈરલ
નૌગામમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ: એક આતંકી ઠાર મરાયો
હજુ બેથી ત્રણ આતંકી છુપાયા હોવાની આશંકા: સર્ચ ઓપરેશન ચાલુ
૨૫ હજાર ભૂતિયાં રેશનકાર્ડનાં અનાજનો બારોબાર 'વહીવટ'
પુરવઠા વિભાગ ક્રોસ વેરિફિકેશન કરે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય
મહારાષ્ટ્રમાં ૨ માર્ચ બાદ કોરોનાના સૌથી ઓછા ૮,૧૨૯ નવા કેસ
છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ સંક્રમિતોનાં મોત: ધારાવીમાં એક પણ કેસ નહીં નોંધાતાં રાહત
નવ ઓગસ્ટ સુધી બીયુ અને ફાયર NOCના મામલે કોઈ કાર્યવાહી નહીં
મ્યુનિ. તંત્ર સીલ કરેલી મિલકતોમાંથી વેપારીઓને સામાન બહાર કાઢવા નવી પરવાનગી આપવા તૈયાર નથી
ફેક આઈડી બનાવીને યુવતીની સગાઈ તોડવા મંગેતરનેં ધમકી
કોઈએ દીકરીના ફોટાનો ઉપયોગ કરીને હેરાન કરતાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
શરૂઆતમાં અનુષ્કાની PR હતી પરિણીતિ ચોપરા
પરિણીતિ ચોપરા અનુષ્કા શર્માની પીઆર બનવાથી માંડીને તેની કો-સ્ટાર બનવા સુધીની પોતાની યાત્રાને ફૂલ જર્ની કહે છે.
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ સાથેની શુભેન્દુ અધિકારીની બેઠકમાં ૨૫ ધારાસભ્યો ગાયબ
ગાયબ થયેલા ૨૪ ધારાસભ્યો ટીએમસીમાં ઘરવાપસી કરશે એવી ભાજપમાં દહેશત
રથયાત્રાઃ ટ્રસ્ટીઓ માટે 'પ્રેસ્ટિજ ઇશ્યૂ', સરકારની 'અગ્નિ પરીક્ષા'
કોરોનાકાળમાં રથયાત્રાનો સરકાર પાસે અનુભવ નથી અને હિંઓને નારાજ કરવા પોસાય તેમ નથી
ભાજપની સંગઠનના હોદેદારો સાથેની ચૂંટણીલક્ષી બેઠક શરૂ
માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ફરી અમદાવાદમાં
'ફરિયાદ પાછી ખેંચી લો, પોલીસ મારું કંઈ નહીં બગાડી શકે' કહી વેપારીને ધમકી આપી
૪પ હજાર રૂપિયા લીધા હોવા છતાં રોસિલિઝુમેબ ઇજેકશન ના આપતાં વેપારીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસઃ ૬૬૭૨ લોકોનાં મોત
છેલ્લા ૮૫ દિવસનો સૌથી ઓછો આંકડો
મોદી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ રેલવેપ્રધાન તરીકે સિંધિયા ફાઈનલ
મોદી કેબિનેટનું સંખ્યાબળ ૬૦થી વધારીને ૭૯ કરાશેઃ ફડણર્વીસને પણ સ્થાન મળશે
રીતેશથી સારો સાથી ના મળી શકેઃ જેનેલિયા
જેનેલિયા દેશમુખ ઘણા સમયથી રૂપેરી પરદાથી દૂર છે, જોકે તેણે તેના પતિ રીતેશ દેશમુખ સાથે ફરી રૂપેરી પરદે ચમકવાની ઇરછા વ્યક્ત કરી હતી.
વધુ એક વેક્સિન માટે રેડી રહો: સૌપ્રથમ ભારતમાં લોન્ચ થશે નોવાવેક્સની રસી
સીરમ ઈન્સ્તિટ્યૂટ ઓફ ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પાર્ટનર હશે
WTC ફાઇનલ: ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનો ૧૦મો ખિતાળી મૂકાબલો, કિવી પાંચમી વાર ફાઇનલમાં રમશે
(એજન્સી) નવી દિલ્હી, મંગળવાર
ત્રીજી લહેર માટે રાજ્ય સરકારો પણ સજ્જ રહે
કોરોનાની ત્રીજી લહેરના ખતરાને ટાળવાની વ્યવસ્થા અત્યારથી જ કરવી જરૂરી છે. આ માટે ગામડાંઓથી લઈને શહેરો સુધીની મેડિકલ સુવિધાઓ-સરકારી હોસ્પિટલોને મજબૂત બનાવવી પડશે
ICC પ્લેયર ઓફ ધ મંથઃ મુશફિકુર રહીમ-કેથરીન બ્રાઇસે બાજી મારી
(એજન્સી) દુબઈ, મંગળવારઃ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ અને સ્કોટલેન્ડની ઓલરાઉન્ડર કેથરીન બ્રાઇસને ક્રમશઃ પુરુષ અને મહિલા આઇસીસી પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાં છે. મુશફિકુરે શ્રીલંકા સામે તાજેતરમાં એક ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ રમી હતી અને ટીમને મળેલી જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
કંગનાએ પાસપોર્ટ રિન્યૂ નહીં થતાં હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં
ધૃણાસ્પદ ટિવટ અને દેશદ્રોહની FIRને લઈ પાસપોર્ટ રિન્યુઅલ સામે ઓથોરિટીને વાંધો