CATEGORIES
Categories
રોજ સવારે પીવો અનેક ખૂબીઓવાળું એક ગ્લાસ સોયા મિલ્ક
હેલ્થ અપડેટ
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ ૨૪ કલાકમાં ૪૫,૯૫૧ કેસ, ૮૧૭ લોકોનાં મોત
કેરળમાં સ્થિતિ ગંભીરઃ ૧૩,પપ૦ નવા કેસ નોંધાયા, ૧૦૪ દર્દીઓનાં મોત
ધો-૧૦ના વિધાર્થીઓને બે માર્કશીટ મળશે: ટેમ્પરરી માર્કશીટનાં વિતરણનો આજથી પ્રારંભ
વહેલી સવારથી શહેરની શાળાઓમાં વિધાર્થીઓનો મોટી સંખ્યામાં માર્કશીટ લેવા માટે ધસારો
સીજી રોડ પર મોડી રાતે મર્સિડીઝ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત
કરફ્યુનો સમય શરૂ થતાંની સાથે પોલીસ સીજી રોડ પર બેઠેલા તમામ લોકોને જવા માટેનું કહેતા હતા ત્યારે એક મર્સિડીઝ કાર પુરઝડપે આવી હતી ત્યારે કાર વળાવી રહેલા સ્વિફ્ટકારના ચાલકને અથડાવી હતી.
હિટ એન્ડ રન કેસ બાદ પોલીસ જાગીઃ ઓવર સ્પીડથી વાહન ચલાવનાર સામે લાલ આંખ
ટ્રાફિક પોલીસ પાસે માત્ર પાંચ સ્પીડ ગન: વાહનચાલકો સામે એક્શન નહીં લેતાં અકસ્માતનું પ્રમાણ વધ્યું
અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટએટેકથી નિધન
ડિરેક્ટર અને પ્રોડ્યૂસર સર હતા રાજ કૌશલઃ માત્ર ૪૯ વર્ષની વયે દુનિયા છોડી દીધી
સાસુની વિચિત્ર વાત: કૂતરાંને રમાડે છે તો તારાં છોકરાં પણ કૂતરાં જેવાં થશે!
કેનેડામાં ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભવતી પરિણીતાને અમદાવાદ પિયરમાં મોકલી દીધી
ડિઝનીની ફિલ્મ 'સ્પિન' માટે પોતાને નસીબદાર માને છે અભય દેઓલ
અભય દેઓલનું કહેવું છે કે ડિઝનીની ફિલ્મ ‘સ્પિન' તેના માટે સ્પેશિયલ છે. આ કોમેડી ફિલ્મનું ટ્રેલર અભય દેઓલે શેર કર્યું છે.
કોરોના સાઈડ ઈફેક્ટ: શહેરમાં રખડતાં કુતરાંનો બેફામ આતંક
દર ૧૦૦ નાગરિકે ચાર રખડતાં કૂતરાં ફરી રહ્યાં છે: કોરોનાકાળના કારણે મ્યુનિ. તંત્ર દરરોજ ૫૮ કૂતરાંનું ખસીકરણ કર્યું
'ક્રિશ-૪'માં રિતિક સાથે નોરાને પસંદ કરવામાં આવે એવી ફેન્સની ડિમાન્ડ
ઇન્ડિયાની સૌથી સક્સેસફુલ સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝી “ક્રિશ'ની આગામી ફિલ્મમાં લોકો રિતિક રોશનની સાથે નોરા ફતેહીને જોવા માગે છે.
'પાંચ લાખ રૂપિયા લઈ આવ' કહી પરિણીતાને સાસરિયાંએ ત્રાસ આપ્યો
પરિણીતાએ ‘હું ઘરે આવવા તૈયાર છું, પરંતુ માગ કરશો તો જવાદારી કોણ લેશે' કહેતાં ફરી ફટકારી
કેનેડા ભયંકર ગરમીની ઝપટમાં: વાનકુંવરમાં ૬૯ લોકોનાં મોત
USનાં અનેક શહેરમાં કાળઝાળ ગરમી
ટૂરમાં મહિલાએ યુવક સાથે કરેલી મિત્રતા રૂપિયા બાર લાખમાં પડી
યુવકે ટૂર માટે બસની ખરીદી કરી, પરંતુ રૂપિયા કે બસ પરત મહિલાને ન આપી ઠગાઈ આચરી
ત્રીજી ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે દ. આફ્રિકાની એક રને રોમાંચક જીત
(એજન્સી) સેન્ટ જ્યોર્જિયા, બુધવારઃ વિન્ડીઝ સામે પ્રવાસી દક્ષિણ આફ્રિકાએ એક રને રોમાંચક જીત મેળવીને પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૨-૧ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.
ત્રીજી લહેરમાં આખરે બાળકો માટે વધુ જોખમ કેમ?
કોરોનાની બીજી લહેરમાં મોટી ઉંમરના લોની સરખામણીએ બાળકોમાં જલદી લક્ષણો સામે આવ્યાં હતાં, પહેલાં બાળકી સંક્રમિત થઈ રહ્યાં છે અને બાદમાં તેમનાં કારણે મોટી ઉંમરનાં લોકો પણ કોરોનાના ઝપટમાં આવી રહ્યાં છે
સાવધાન! ડેલ્ટા વેસ્ટિન્ટ ત્રીજા લહેર લાવીને જ જંપશે
ડેટા પ્લસ વેરિઅન્ટ હવે ધીમે ધીમે સમગ્ર દેશમાં પગપેસારો કરી રહ્યો છે. લોકોમાં ડર છે કે હવે કોરોનાનો ડેટા પ્લસ વેરિઅટ સમગ્ર દેશમાં ફરી એક વખત હાહાકાર મચાવશે
રથયાત્રા માટે શહેરમાં એલર્ટ: શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની બાજનજર
મોબાઈલ પર થતી સાંકેતિક વાતચીતના કોડ ટ્રેસ થશેઃ હોટલ તેમજ ગેસ્ટ હાઉસ પર ચાંપતી નજર
યુરો કપમાં બીજો અપસેટઃ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝર્લેન્ડ સામે હાર્યું
૬૦ વર્ષમાં પહેલી વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી સ્વિસ ટીમ સ્પેન સામે રમશે
ડોપિંગમાં કસાનારી પ્રથમ ક્રિકેટર અંશુલા પર ચાર વર્ષનો પ્રતિબંધ
(એજન્સી) નવી દિલ્હી, મંગળવારઃ વર્ષ ૨૦૧૦માં ભારતીય ટીમનો ઓપનર પૃથ્વી શો ડોપિંગમાં સપડાયો હતો.
કોરોના વેક્સિનેશનમાં હવે 'ધકેલ પંચા દોઢસો'
રાજ્ય સરકારે સવારે વેક્સિનના 30 હજાર ડોઝ મોકલાવ્યા: તંત્ર ૩૦૦ સેન્ટર પરથી લોકોને વેક્સિત આપી શકશેઃ હેલ્થ વિભાગે વેક્સિનેશનનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરીને દાંડાઈ કરી
હિમાચલ પ્રદેશમાં જાનૈયાને લઈ જતી બસ ખીણમાં ખાબકતાં નવનાં મોત
હિમાચલ પ્રદેશના સિરમોટ જિલ્લામાં મોટો અકસ્માત
બાયોગ્રાફિકલ સબ્જેક્ટ માટે હું તૈયાર છું: સુસ્મિતા સેન
ડિઝનીપ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી “આર્યા’ને એક વર્ષ પૂરું થયું ત્યારે સુસ્મિતા સેને એ આખી જર્ની યાદકરતાં કહ્યું હતું, ‘આ વેબ સિરીઝ માત્ર વેબ સિરીઝ નહોતી પણા એક જર્ની હતી અને એવી જર્ની માટે હું હંમેશાં તૈયાર છું.
દવાની દુકાન બહારથી આઉટડોર એસી કોમ્પ્રેસર કોઈ ચોરી ગયું
સેટેલાઇટ મેડકાર્ટ ફાર્મસી નામની દુકાન બહાર કોમ્પ્રેસર લગાવ્યું હતું
દેશમાં ૧૦૨ દિવસ બાદ કોરોનાના ૪૦ હજારથી ઓછા કેસઃ ૯૦૭ દર્દીનાં મોત
મહારાષ્ટ્ર સહિત ૧૨ રાજ્યમાં ઝડપથી ફેલાતો ડેટા પ્લસ વેરિઅન્ટઃ કુલ ૬૬ કેસ થયા
પ્રેમીના ઘરે ગરેલિયાં મનાવતી પત્નીને પતિએ અડધી રાતે રંગે હાથ ઝડપી
પત્નીની નજર સામે જ પતિને પ્રેમીએ છરી મારીઃ ઈજાગ્રસ્ત પતિને મૂકી પત્ની તેના પ્રેમી સાથે નાસી ગઈ
ફ્લિપકાર્ટ-એમેઝોનમાં કમિશનની લાલચ આપી યુવતી સાથે ૨.૪૧ લાખની ઠગાઈ
ગઠિયાએ યુવતીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રોડક્ટના નામે રૂપિયા સેરવી લીધા
ભારતનો ખોટો નકશો બતાવીને ટ્વિટર ફસાયું: MD મહેશ્વરી સામે કેસ દાખલ
બજરંગદળના નેતાની કરિયાદના આધારે IPC અને ITની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી
બોલીવૂડમાં ચોક્કસ લોકોનું વર્ચસ્વ છેઃ પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા જોનસનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોનું વર્ચસ્વ ચાલી રહ્યું છે. એવામાં ડિજિટલ પ્લેટફોર્મના કારણે નવા ક્લાકારોને પણ એક મંચ મળી રહ્યો છે.
આરટીઈ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવામાં વાલીઓની સ્થિતિ કફોડી
સાયબર કાફેમાં કલાકો બેસી રહેતા વાલીઓ પોર્ટલ પર ફોર્મ ભરે છે, પરંતુ અપલોડ નહીં થતાં મૂંઝવણ વધી
મોતની રેસઃ ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ફરી વળતાં મહિલાનું મોત
મોડી રાતે બીમાનગર નજીક થયેલા હિટ એન્ડ રનમાં બે બાળક સહિત ચાર ઘાયલઃ CCTV ફૂટેજના આધારે કાચાલક સહિત અન્ય લોકોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા