CATEGORIES
Categories
કલાર્ક એક્ટિવા પર જતા હતા ને બે શખ્સ ચપ્પાના ઘા ઝીંકીને ફરાર
ક્લાર્ક મિત્ર સાથે ઘરે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો
કઇ તરફ લઇ જશે ફિટનેસનું ઝનૂન?
આજે કલાકારોનું ધ્યાન એકટીંગ પર ઓછું હોય છે. હીરોઇનોનું ધ્યાન ઝીરો સાઇઝ ફીગર અને હીરોનું સિક્સ પેક એબ્સ પર હોય છે. ફિટનેસ ફેશન બની ગઈ છે
PM Modi@71: મેગા વેક્સિનેશન સાથે ૨૦ દિવસ સુધી સેવા-સમર્પણ અભિયાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને રાષ્ટ્રપતિ, અમિત શાહ સહિત દિગ્ગજોની શુભેરછાઓ
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા: ૨૪ કલાકમાં 3૦,૫૭૦ નવા કેસ, ૪૩૧નાં મોત
કેરળમાં પણ કેસમાં ઉછાળોઃ ૨૪ કલાકમાં ૧૭,૬૮૧ નવા કેસ, ૨૦૮નાં મોત
દિલ્હી અને એનસીઆરમાં અનરાધાર વરસાદઃ 'ઓરેન્જ એલર્ટ' જારી કરાયું
આજ સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે: નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ જોરદાર વરસાદ
ભાજપ હિન્દુ ધર્મની દલાલી કરે છે: રાહલ ગાંધીના તેજાબી ચાબખા
ભોપાલના ધારાસભ્ય રાહુલ ગાંધી સામે આજે એફઆઈઆર દાખલ કરાવશે
રૂ.૬૪,૧૮૦ કરોડની પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાને કેબિનેટની મંજૂરી
આ યોજના હેઠળ ૧૭,૭૮૮ ગામ અને ૧૧,૦૨૪ શહેરી ક્ષેત્રમાં વેલનેસ સેન્ટર ઊભાં કરાશે
સ્પેસ ટૂરિઝમમાં ઈતિહાસ: Space Xએ ચાર સામાન્ય નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા
ડ્રેગન કેપ્સ્યૂલમાં પ૭૫ કિમીની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે
બ્રાવોની ટીમે સેન્ટ લૂસિયાને હરાવી પહેલી વાર CPLનો ખિતાબ જીત્યો
પેટ્રિયટ્સની જીતનો હીરો ડોમિનિક ડ્રેક્સ (અણનમ ૪૮ રન) રહ્યો હતો, જેણે અંતિમ બોલ પર એક રન લઈને ટીમને યાદગાર જીત અપાવી દીધી
તાલિબાન વિરુદ્ધ જંગઃ હવે ભારતમાં અમેરિકી બેઝ બનશે
અમેરિકા અને રશિયા પણ નવી રણનીતિ પર વિચારવા મજબૂર બન્યાં
છેલ્લાં ૧૩ વર્ષમાં એક પણ ભારતીય IPLમાં 'સિક્સર કિંગ' બન્યો નથી
સચીન તેંડુલકર, વિરાટ કોહલી અને ક્રિસ ગેલ જ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીતી શક્યા છે
કોરોનાની સાથે સેપ્સિસનો ખતરો વધ્યોઃ હાર્ટએટેક અને કેન્સરથી પણ ખતરનાક
ભારતમાં ૫૪ ટકા નવજાત સેપ્સિસથી મૃત્યુ પામે છેઃ નિષ્ણાતો
આતંકના એપી સેન્ટર પાસેથી શીખવાની જરૂર નથીઃ ભારત
કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં પાકને ભારતે ઝાટક્યું
‘નો રિપીટ' પર ભાજ૫ અડગ ટીમ ગુજરાતની શપથવિધિ
શપથગ્રહણના ત્રણ કલાક પહેલાં ધારાસભ્યોને તૈયાર રહેવાના ફોન કરાયા: સાંજે પાંચ વાગ્યે મળનારી પહેલી કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી કરાશે
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
'રેડ એલર્ટ'ની આગાહી હટતાં રાહતઃ ૨૦૦થી વધુ ગામડાંમાં ઉપર આભ નીચે ધરતી જેવી નિ:સહાય પરિસ્થિતિ સર્જાઇ
સોફી કેવી રીતે વીજે બની હતી?
મારું સપનું ક્યારેય વી.જે. બનવાનું ન હતું:સોફી
વેપારીને છરી બતાવી મોબાઈલ અને સોનાનું પેન્ડલ લૂંટી લીધાં
ચાર શખસે વેપારીને મોડી રાતે કહ્યું તારી પાસે જે કાંઈ છે તે આપી દે નહિતર જાનથી મારી નાખીશું
લેબર કોન્ટ્રાક્ટરે પાંચ લાખ રૂપિયા પરત માગતાં કાકા કાકી અને ભત્રીજાએ ફટકાર્યો
ભત્રીજાએ ભાભીને ધમકી આપી હવે રૂપિયા માગ્યા તો મારી નાખીશ
મચ્છરજન્ય રોગચાળો: ૧.૨૭ લાખથી વધુ ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો
પાણીજન્ય રોગચાળાના કેસ પણ સતત વધી રહ્યા છે
પ્રોડક્શનમાં બિઝી અનુષ્કા
કઠિન હાલત મજબૂત બનાવે છે: અનુષ્કા
ત્વચા અને વાળ પર થાય છે ગુલાબજળની જાદુઈ અસર
ગુલાબજળમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મ હોય છે, જે ત્વચા માટે જરૂરી એલિમેન્ટ ગણાય છે
કોરોનાનો ડરઃ શહેરના વાલીઓમાં હજુ બાળકોને શાળાએ મોકલવામાં ખચકાટ
ધોરણ-૬થી ૮માં જિલ્લામાં ૮૦ ટકા અને શહેરમાં પ૧ ટકા હાજરી હોવાનું તારણ
અમદાવાદમાં દિવસભર ઝરમર વરસાદ પડયો
આજે શહેરમાં ભારે વરસાદ પડવાની શક્યતા: ૨૧ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહશે
VIP ટ્રીટમેન્ટઃ આરોપીઓની માત્ર ધરપકડ બતાવી કોર્ટમાં રજૂ કરી દીધા
પોલીસ આરોપીઓને ર૪ કલાક કસ્ટડીમાં રાખે છે, પરંતુ કેટલાક કેસમાં જલદી ધરપકડ બતાવીને છોડી દેવાય છે
PM મોદીના જન્મદિને આવતી કાલે એક લાખથી વધુ લોકોને વેક્સિન અપાશે
લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ તળાવ ખાતે 'નમો વન’ ઊભું કરાશેઃ ૪પ જગ્યાએ મેડિકલ કેમ્પ યોજાશેઃ કાંકરિયા ખાતે AMC દ્વારા એકિઝબિશનનું પણ આયોજન કરાયું
'તારી અંદરનું બાળક મારું નથી' કહી ગર્ભવતી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
સાસરિયાં દહેજ માટે પણ અવારનવાર મારઝૂડ કરી ત્રાસ આપતાં હતાં
૨૦ ઓક્ટોબરથી બોપલ-ઘુમામાં પ્રોપર્ટી ટેક્સ બિલનું વિતરણ કરાશે
મ્યુનિ. તિજોરીને બોપલ-ઘુમાની મિલકતથી આશરે રૂ. ૨૦ કરોડની આવક થશે
૧૯૮૦ બાદ બમણા થયા ૫૦ ડિગ્રી તાપમાનવાળા દિવસો
૧૯૮૦થી ૨૦૦૯ની વચ્ચે તાપમાન સરેરાશ પ૦ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ વર્ષ ૧૪ દિવસ કરતાં ઉપર ગયું છે. જોકે ૨૦૧૦થી ૨૦૧૯ની વચ્ચે આ સંખ્યા વધીને ૨૬ દિવસો સુધી વધી ગઈ છે
હૈદરાબાદ રેપ-મર્ડર કેસઃ આરોપીને પકડીને તેનું એન્કાઉન્ટર કરીશું. શ્રમ પ્રધાન
આરોપી પર રૂ.૧૦ લાખનું ઈનામ જાહેર
દેશમાં કોરોનાના કેસમાં નજીવો વધારોઃ ૨૪ કલાકમાં ર૭,૧૭૬ નવા કેસ, ૨૮૪નાં મોત
કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૮૭૬ નવા કેસ, ૧૨૯ દર્દીઓનાં મોત