CATEGORIES

ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1936: બર્લિન
SAMBHAAV-METRO News

ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1936: બર્લિન

મેજર ધ્યાનચંદનો દીવાનો થયો હતો એડોલ્ફ હિટલર

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
ઈન્ડસ્ટ્રી ગટર છે, કોઈ પણ ભોગે બોલીવૂડને ઉઘાડું પાડીશ: કંગના
SAMBHAAV-METRO News

ઈન્ડસ્ટ્રી ગટર છે, કોઈ પણ ભોગે બોલીવૂડને ઉઘાડું પાડીશ: કંગના

રાજ કુન્દ્રાની ધરપકડ અંગે કંગના રણોતે કહ્યું, ચળકે એટલું સોનું નહીં

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
ઈગ્લેન્ડે ટી-૨૦માં પણ પાક.ને પછાડ્યું: ખાલી હાથે પાછી ફરશે બાબરની ટીમ
SAMBHAAV-METRO News

ઈગ્લેન્ડે ટી-૨૦માં પણ પાક.ને પછાડ્યું: ખાલી હાથે પાછી ફરશે બાબરની ટીમ

ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ટીમને ખાલી હાથે સ્વદેશ પાછા ફરવું પડશે, કારણ કે પાકિસ્તાનની ટીમે નિર્ધારિત ઓવરસની બંને શ્રેણી ગુમાવી દીધી છે.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
આ ખેલાડીએ પરીક્ષણ કરીને કહ્યું, 'એન્ટી-સેક્સ બેડના અહેવાલ ખોટા, બેડ મજબૂત છે'
SAMBHAAV-METRO News

આ ખેલાડીએ પરીક્ષણ કરીને કહ્યું, 'એન્ટી-સેક્સ બેડના અહેવાલ ખોટા, બેડ મજબૂત છે'

ટોક્યિો ઓલિમ્પિક સ્પોર્ટ્સ વિલેજના બેડ ઘણા મજબૂત છે. આયોજકોએ આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે બેડ સેક્સ માટે મજબૂત નથી.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
OLX ઠગાઈનું પ્લેટફોર્મ બન્યું: સોલા અને વાસણાની બે વ્યક્તિને ગઠિયાએ છેતરી
SAMBHAAV-METRO News

OLX ઠગાઈનું પ્લેટફોર્મ બન્યું: સોલા અને વાસણાની બે વ્યક્તિને ગઠિયાએ છેતરી

બંને વ્યક્તિઓએ જૂના સોફા અને જૂનું ફ્રીઝ વેચવા જતાં ૧.૬૫ લાખ રૂપિયા ગુમાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
ધો.૯થી ૧૨ના વર્ગો શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરાશે
SAMBHAAV-METRO News

ધો.૯થી ૧૨ના વર્ગો શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો ઓનલાઈન શિક્ષણનો બહિષ્કાર કરાશે

ખાનગી શાળા સંચાલક મંડળની સરકારને ચીમકી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
દેશમાં ૧૨૫ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૩૦,૦૯૩ નવા કેસઃ ૩૭૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૧૨૫ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા ૩૦,૦૯૩ નવા કેસઃ ૩૭૪નાં મોત

રિકવરી રેટ વધીને ૯૭.૩૭ ટકા થયોઃ કેરળ હજુ પણ કોરોનાનું નવું સેન્ટર

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ચારનાં મોતઃ ૩૮ર રસ્તા ઠપ, જનજીવન ખોરવાયું
SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ચારનાં મોતઃ ૩૮ર રસ્તા ઠપ, જનજીવન ખોરવાયું

હિમાચલમાં ભૂસ્ખલનથી સાત નેશનલ હાઈવે સહિત અનેક નાના મોટા રસ્તા બંધ

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
હાય રે કોરોના! આ વર્ષે પણ ગૌરીવ્રત-જયા પાર્વતી વ્રતનું જાગરણ ઘરે જ કરવું પડશે
SAMBHAAV-METRO News

હાય રે કોરોના! આ વર્ષે પણ ગૌરીવ્રત-જયા પાર્વતી વ્રતનું જાગરણ ઘરે જ કરવું પડશે

આજથી રાજ્યમાં વોટર પાર્ક અને સ્વિમિંગપૂલને ૬૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની છૂટ, પણ મ્યુનિ. સ્વિમિંગપૂલ પંદર દિવસે ખુલ્લા મુકાશે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
વેક્સિનેશન મુદ્દે આજે સાંજે સર્વપક્ષીય બેઠકઃ પીએમ મોદી પણ હાજર રહેશે
SAMBHAAV-METRO News

વેક્સિનેશન મુદ્દે આજે સાંજે સર્વપક્ષીય બેઠકઃ પીએમ મોદી પણ હાજર રહેશે

કેન્દ્રીય આરોગ્ય સચિવ વેક્સિનેશન અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
મેઘાણીનગરમાં બે માથાભારે યુવકે હથિયાર સાથે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી
SAMBHAAV-METRO News

મેઘાણીનગરમાં બે માથાભારે યુવકે હથિયાર સાથે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી

આરોપીઓ ભાગતા હતા ત્યારે તેમણે એક મહિલાની ચેઈન પણ ખેંચી લીધી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
મણિપુરમાં કોંગ્રેસને મોટો ફટકોઃ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમનું રાજીનામું
SAMBHAAV-METRO News

મણિપુરમાં કોંગ્રેસને મોટો ફટકોઃ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદાસ કોન્થોજમનું રાજીનામું

આજે કોન્થોજમ સાથે કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
બેથી છ વર્ષનાં બાળકોની વેક્સિન ટ્રાયલઃ આગામી સપ્તાહે અપાશે બીજે ડોઝ
SAMBHAAV-METRO News

બેથી છ વર્ષનાં બાળકોની વેક્સિન ટ્રાયલઃ આગામી સપ્તાહે અપાશે બીજે ડોઝ

એઇમ્સમાં ભારત બાયોટેકની વેક્સિનનાં પરીક્ષણ ચાલી રહ્યાં છે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
ફિંચ ઈજાગ્રસ્ત: વિન્ડીઝ સામે એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયન વન ડે ટીમનો નવો કેપ્ટન
SAMBHAAV-METRO News

ફિંચ ઈજાગ્રસ્ત: વિન્ડીઝ સામે એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયન વન ડે ટીમનો નવો કેપ્ટન

પાંચ મેચની ટી-૨૦

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
પોશ વિસ્તારનાં ૧૪ મકાનમાં લાખોની ચોરી કરનાર ઝડપાયો
SAMBHAAV-METRO News

પોશ વિસ્તારનાં ૧૪ મકાનમાં લાખોની ચોરી કરનાર ઝડપાયો

પૈસાદાર વ્યક્તિ રહેતી હોય તેવી સોસાયટી કે બંધ ફ્લેટમાં જ આરોપી ચોરી કરતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
પારિવારિક અદાવતમાં નણદોઈએ વિધવા પર જલદ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો
SAMBHAAV-METRO News

પારિવારિક અદાવતમાં નણદોઈએ વિધવા પર જલદ પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો

વિધવા નીચે બેસી જતાં બચી ગઈ, જોકે હાથ-પગના ભાગે દાઝી ગઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
કોઈ ફોન કરી ટીમ વ્યુઅર અને એની ડેસ્ક ડાઉનલોડ કરવાનું કહે તો ચેતજો
SAMBHAAV-METRO News

કોઈ ફોન કરી ટીમ વ્યુઅર અને એની ડેસ્ક ડાઉનલોડ કરવાનું કહે તો ચેતજો

કોઈ પણ બેન્ક પોતાના ગ્રાહકોને કોઈ પણ એપ ડાઉનલોડ કરવા કહેતી નથી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
દુનિયાભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪.૧૮ લાખ નવા કેસ: ૬,૬૩૯ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દુનિયાભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪.૧૮ લાખ નવા કેસ: ૬,૬૩૯ દર્દીનાં મોત

કેનેડાએ ભારતની ડાયરેક્ટ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યોઃ અમેરિકાએ નવી એડવાઈઝરી જારી કરી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
ગુડ ન્યૂઝઃ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવેલો પંત બીજી પ્રેક્ટિસ મેચ પહેલાં ટીમ સાથે જોડાઈ જશે
SAMBHAAV-METRO News

ગુડ ન્યૂઝઃ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવેલો પંત બીજી પ્રેક્ટિસ મેચ પહેલાં ટીમ સાથે જોડાઈ જશે

ભારતનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે. તા. ૮ જુલાઈએ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેના બે કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે અને ક્વોરન્ટાઇન પિરિયડ પણ સમાપ્ત થયો છે. આ સ્થિતિમાં પંત ૨૭ જુલાઈથી રમાનારી બીજી પ્રેક્ટિસ મેચ પહેલાં ડરહામમાં ટીમ સાથે જોડાઈ જશે. પંત હાલ લંડનમાં જ છે.

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
તાલિબાનનો આતંક: કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક રોકેટ હુમલો
SAMBHAAV-METRO News

તાલિબાનનો આતંક: કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક રોકેટ હુમલો

બકરી ઈદની નમાજ દરમિયાન ત્રણ મિસાઈલ દાગવામાં આવતાં અફરાતફરી

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
કંદહાર પર કબજો જમાવવા તાલિબાનોની આગેકૂચઃ સેના સાથે ઘમસાણ જંગ જારી
SAMBHAAV-METRO News

કંદહાર પર કબજો જમાવવા તાલિબાનોની આગેકૂચઃ સેના સાથે ઘમસાણ જંગ જારી

ઈરાકની રાજધાની બગદાદમાં ઈદ પૂર્વે પ્રચંડ બોમ્બ બ્લાસ્ટમાં ૩૦ લોકોનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી માટે ક્રાઇમ બ્રાન્ચ થ્રી-લેયર સુરક્ષા કવચથી સજ્જ
SAMBHAAV-METRO News

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી માટે ક્રાઇમ બ્રાન્ચ થ્રી-લેયર સુરક્ષા કવચથી સજ્જ

રવિ પૂજારીને ક્રાઈમ બ્રાન્ચમાં અન્ય આરોપીથી અલગ રાખવામાં આવ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1932: લોસ એન્જેલસ
SAMBHAAV-METRO News

ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1932: લોસ એન્જેલસ

ભારતે હોકીમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
અમદાવાદમાં દિવસમાં માંડ ૨૫ રખડતાં ઢોર પકડાય છે!
SAMBHAAV-METRO News

અમદાવાદમાં દિવસમાં માંડ ૨૫ રખડતાં ઢોર પકડાય છે!

ગયા વર્ષે ફક્ત ૮,૬૦૪ ઢોરને પકડીને ઢોરવાડાના હવાલે કરાયાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
ICC વર્લ્ડકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયાની છલાંગ: ટોપ ફાઇવમાં એન્ટ્રી મારી
SAMBHAAV-METRO News

ICC વર્લ્ડકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયાની છલાંગ: ટોપ ફાઇવમાં એન્ટ્રી મારી

ઈગ્લેન્ડ ૧૫ મેચમાં નવ જીત અને ૯૫ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
AACA દ્વારા કલાસંગમ-લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGM યોજાઈ
SAMBHAAV-METRO News

AACA દ્વારા કલાસંગમ-લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને AGM યોજાઈ

તાજેતરમાં સતત ૩૦મા વર્ષે અમદાવાદ એવર્ટાઈઝિંગ સર્કલ એસોસિયેશન (AACA) દ્વારા કલાસંગમ-૨૦૨૧ આયોજિત થયો હતો. કલાસંગમ અંતર્ગત સંસ્થાના 33 વિદ્યાર્થીઓ દ્વારા સિંગિંગ, ડાન્સિંગ, પેઈન્ટિંગ, સ્પોર્ટ્સ, ગેમિંગ, પઝલ સોલ્ડિંગ, ફોટોગ્રાફી જેવી વિવિધ કલાનું અદભુત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

time-read
1 min  |
Sambhaav Metro 20 july 2021
શોપિયા એન્કાઉન્ટરમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત બે આતંકવાદી ઠાર
SAMBHAAV-METRO News

શોપિયા એન્કાઉન્ટરમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત બે આતંકવાદી ઠાર

લશ્કરનો કમાન્ડર ઈશફાક ડાર ઉર્ફે અબુ અકરમ ઠાર મરાતા સુરક્ષાદળોને મોટી સફળતા મળી

time-read
1 min  |
Sambhaav Metro 19 July 2021
વજન ઘટાડવું હોય તો રોજ પીઓ મગની દાળનું પાણી
SAMBHAAV-METRO News

વજન ઘટાડવું હોય તો રોજ પીઓ મગની દાળનું પાણી

દેશના મોટા ભાગનાં ઘરમાં મગની દાળ હોય જ છે. મગની દાળના કારણે ભોજનનો સ્વાદ વધે છે. આ ઉપરાંત તે સ્વાથ્ય માટે પણ ફાયદાકારક છે. મગની દાળમાં પ્રોટીન, મેગ્નેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન જેવાં પોષક તત્ત્વનું પ્રમાણ ભરપૂર હોય છે. જો આપણે દરરોજ મગની દાળનાં પાણીનો ઉપયોગ કરીએ તો શરીરમાં પોષક તત્ત્વની ઉણપની તકલીફ દૂર કરી શકાય છે.

time-read
1 min  |
Sambhaav Metro 19 July 2021
બંટી બબલી રૂપિયાનું બંડલ બતાવી મહિલાના દાગીના સેરવી લઈ ફરાર
SAMBHAAV-METRO News

બંટી બબલી રૂપિયાનું બંડલ બતાવી મહિલાના દાગીના સેરવી લઈ ફરાર

મહિલાએ કપડાનું બંડલ ખોલીને જોયું તો પૈસાની જગ્યાએ કાગળનાં પૂંઠાં નીકળ્યાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 19 July 2021
વેપારી હોટલમાં જમવા ગયા ને તસ્કરો કારનો કાચ તોડી બે લેપટોપ ચોરી ગયા
SAMBHAAV-METRO News

વેપારી હોટલમાં જમવા ગયા ને તસ્કરો કારનો કાચ તોડી બે લેપટોપ ચોરી ગયા

વેપારી મિત્ર સાથે સિંધુ ભવન રોડ પર આવેલ હોટલમાં કાર પાર્કિંગ કરીને જમવા ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 19 July 2021