CATEGORIES

અગાઉની અદાવતમાં યુવક પર છરીથી હુમલો કરી હત્યાની કોશિશ
SAMBHAAV-METRO News

અગાઉની અદાવતમાં યુવક પર છરીથી હુમલો કરી હત્યાની કોશિશ

બહેને ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
કેન્દ્રીય કેબિનેટ કમિટીમાં મનસુખ માંડવિયા, સ્મૃતિ-સિંધિયાની એન્ટ્રી
SAMBHAAV-METRO News

કેન્દ્રીય કેબિનેટ કમિટીમાં મનસુખ માંડવિયા, સ્મૃતિ-સિંધિયાની એન્ટ્રી

નવી દિલ્હી, મંગળવાર કેન્દ્રીય કેબિનેટમાં તાજેતરમાં બદલાવ અને વિસ્તાર કર્યા બાદ હવે કેબિનેટની કમિટીઓમાં મહત્ત્વના બદલાવ કરાયા છે.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
ઓલિમ્પિકઃ ભારતે માત્ર બે રમતમાં જ ગોલ્ડ જીત્યો છે, આ વખતે પાંચ રમતમાં ગોલ્ડની આશા
SAMBHAAV-METRO News

ઓલિમ્પિકઃ ભારતે માત્ર બે રમતમાં જ ગોલ્ડ જીત્યો છે, આ વખતે પાંચ રમતમાં ગોલ્ડની આશા

નવી દિલ્હી, મંગળવારઃ ટોકિયો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓ જોરદાર તૈયારી કરી રહ્યા છે. ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા રમતોના આ મહાકુંભ માટે ૧૧૫ ભારતીય ખેલાડીઓએ ૧૮ રમતમાં ક્વોલિફાય કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
અબુધાબીમાં પાંચ પીચ સાથેનું વધુ એક આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ તૈયાર
SAMBHAAV-METRO News

અબુધાબીમાં પાંચ પીચ સાથેનું વધુ એક આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ તૈયાર

અબુધાબી, મંગળવારઃ આઈપીએલ-૨૦૨૧ની બાકી મેચ અને આગામી ટી-૨૦ વર્લ્ડકપના આયોજનની તૈયારીમાં લાગેલા ભારતીય ક્રિકેટ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) માટે સારા સમાચાર છે. યુએઈના શહેર અબુધાબીમાં વધુ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ ચૂક્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
AMCનો કાયમી મંત્ર: ખાનગી ઓપરેટર શરણમ્ ગચ્છામિ!
SAMBHAAV-METRO News

AMCનો કાયમી મંત્ર: ખાનગી ઓપરેટર શરણમ્ ગચ્છામિ!

સંસ્થાના ડેપોમાં પાર્ક થતી ખાનગી ઓપરેટરોની બસની સુરક્ષા તંત્રના સિક્યોરિટી ગાર્ડ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
હવે દેશમાં ૧૨ વર્ષથી વધુ ઉમરનાં બાળકોને જલદી મળશે વેક્સિન
SAMBHAAV-METRO News

હવે દેશમાં ૧૨ વર્ષથી વધુ ઉમરનાં બાળકોને જલદી મળશે વેક્સિન

ઝાયકોવ-ડીને આ અઠવાડિયે મંજૂરી મળે તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
હું ઘણી નસીબદાર છું: મૃણાલ ઠાકુર
SAMBHAAV-METRO News

હું ઘણી નસીબદાર છું: મૃણાલ ઠાકુર

કરિયરની શરૂઆતમાં જ રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે કામ કરવાની તક મળતાં મૃણાલ ઠાકુર પોતાને નસીબદાર માને છે. તેનું એમ પણ માનવું છે કે આટલી સરળતાથી તેને આ તક મળશે એ વિશે પણ કદી નહોતું વિચાર્યું. તે રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'તૂફાન'માં ફરહાન અખ્તર સાથે જોવા મળશે.

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
યુપી, એમપી અને રાજસ્થાન પર આકાશી વીજળીની આફતઃ ૭૫ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

યુપી, એમપી અને રાજસ્થાન પર આકાશી વીજળીની આફતઃ ૭૫ લોકોનાં મોત

આજે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
સૌથી ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ, આખી દુનિયા આનાથી બચે: સીડીસીનો દાવો
SAMBHAAV-METRO News

સૌથી ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ, આખી દુનિયા આનાથી બચે: સીડીસીનો દાવો

વોશિગ્ટન, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
પોષક તત્ત્વના પાવરહાઉસ છે સ્વાદિષ્ટ ભીંડા
SAMBHAAV-METRO News

પોષક તત્ત્વના પાવરહાઉસ છે સ્વાદિષ્ટ ભીંડા

ભીંડાને પોષક તત્ત્વનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
કોરોનાના કેસ વધતાં મુંબઈમાં સુનીલ શેટ્ટીનું બિલ્ડિંગ સીલ કરાયું
SAMBHAAV-METRO News

કોરોનાના કેસ વધતાં મુંબઈમાં સુનીલ શેટ્ટીનું બિલ્ડિંગ સીલ કરાયું

મુંબઇ, સોમવાર

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
કોંગ્રેસ છોડીને હવે 'શોટગન' શત્રુઘ્ન સિંહા ટીએમસીમાં જોડાશે
SAMBHAAV-METRO News

કોંગ્રેસ છોડીને હવે 'શોટગન' શત્રુઘ્ન સિંહા ટીએમસીમાં જોડાશે

શત્રુઘ્ન સિંહા ૨૧ જુલાઈએ ટીએમસીના શહાદત દિવસ સમારોહમાં તેના સભ્ય બને તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
ઈટાલીએ બીજી વાર યુરો કપનું ટાઈટલ જીત્યું: ઈંગ્લેન્ડનું ૫૫ વર્ષનું સપનું અધૂરું જ રહ્યું
SAMBHAAV-METRO News

ઈટાલીએ બીજી વાર યુરો કપનું ટાઈટલ જીત્યું: ઈંગ્લેન્ડનું ૫૫ વર્ષનું સપનું અધૂરું જ રહ્યું

લંડનના વમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી યુરો કપ ૨૦૨૦ની રોંમાંચક ફાઈનલમાં ઈટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઈગ્લેન્ડને ૩-૨થી હરાવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે શાનથી નીકળી ભગવાનની રથયાત્રા
SAMBHAAV-METRO News

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે શાનથી નીકળી ભગવાનની રથયાત્રા

૨૧ કિમીના રૂટ પર ૨૩ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
પુરીમાં સતત બીજી વાર શ્રદ્ધાળુઓ વગર ભગવાન જગન્નાથની રથયાત્રા
SAMBHAAV-METRO News

પુરીમાં સતત બીજી વાર શ્રદ્ધાળુઓ વગર ભગવાન જગન્નાથની રથયાત્રા

સમગ્ર શહેરમાં કરફ્યુ લાગુ કરાયોઃ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૭,૧૫૪ નવા કેસઃ ૭૨૪ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૭,૧૫૪ નવા કેસઃ ૭૨૪ સંક્રમિતોનાં મોત

નાગપુરમાં ડેટા વેરિઅન્ટની દસ્તક: ૧૧ લોકો સંક્રમિત થતાં ચિંતા વધી

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
ન્યૂઝીલેન્ડની ટીમ દેશભરમાં WTCની ગદા લઈને ૨૬ જુલાઈથી જશ્ન મનાવશે
SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડની ટીમ દેશભરમાં WTCની ગદા લઈને ૨૬ જુલાઈથી જશ્ન મનાવશે

(એજન્સી) ઓકલેન્ડ, સોમવારઃ

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ભગવાનનો રથ મંદિરમાં જ ફર્યો હતો
SAMBHAAV-METRO News

ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ભગવાનનો રથ મંદિરમાં જ ફર્યો હતો

ર૩ જૂન, ર૦ર૦ની સ્થયાત્રા વખતે અમદાવાદમાં કોરોનાના ૨૩૫ કેસ-૧૫ મૃત્યુ નોંધાયાં હતાં: કાલે શહેરમાં માત્ર સાત કેસ મળતાં કોરોનાનો ફફડાટ સાવ ઓછો થયો

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
ઓટીટી પ્લેટફોર્મ સેફ ઓપ્શન છેઃ કીર્તિ કુલ્હારી
SAMBHAAV-METRO News

ઓટીટી પ્લેટફોર્મ સેફ ઓપ્શન છેઃ કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે ઓટીટી પ્લેટફોર્મ આજે એકદમ સેફ ઓપ્સન છે. તેણે ‘ક્રિમિનલ જસ્ટિસઃ બિહાઇન્ડ ક્લોઝડ ડોર્સ', 'બાર્ડ ઓફ બ્લડ' અને 'ફોર મોર શોટ્સ પ્લીઝ'માં કામ કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
આઈઆઈટીના વિધાર્થીના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ
SAMBHAAV-METRO News

આઈઆઈટીના વિધાર્થીના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ

વિધાર્થી ચાલતાં ચાલતાં મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
જીતની ખુશીમાં શર્ટ કાઢી ગોળ ફેરવાની ના પાડતાં યુવકને બેટ વડે ફટકાર્યો
SAMBHAAV-METRO News

જીતની ખુશીમાં શર્ટ કાઢી ગોળ ફેરવાની ના પાડતાં યુવકને બેટ વડે ફટકાર્યો

ક્રિકેટ મેચ હારી ગયેલી ટીમના યુવકને ગમ્યું ન હોવાથી મામલો બીચક્યો

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
ઈતિહાસમાં પહેલી વખત ભક્તો વિના નીકળેલી રથયાત્રા રંગચંગે સંપન્ન
SAMBHAAV-METRO News

ઈતિહાસમાં પહેલી વખત ભક્તો વિના નીકળેલી રથયાત્રા રંગચંગે સંપન્ન

ભગવાન જગન્નાથજી મહારાષ્ટ્રીયન પરિવેશમાં શોભી ઊઠ્યાઃ ભક્તોએ ઓટલે, નાકે-ધાબેથી દર્શન કર્યાઃ માત્ર ચાર કલાકમાં ૨૨ કિ.મી.ના રૂટ પર ફરી રથ સવારના ૧૧ વાગ્યે નિજ મંદિરમાં પરત ફર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
'થાય તે કરી લે હું તારા દીકરાને નહીં છોડું' આમ કહી યુવતીએ માતાને ધમકી આપી
SAMBHAAV-METRO News

'થાય તે કરી લે હું તારા દીકરાને નહીં છોડું' આમ કહી યુવતીએ માતાને ધમકી આપી

દીકરાએ પ્રેમિકાની સામે માતાને જેમ ફાવે તેમ બોલી બે ત્રણ લાફા માર્યા

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
રથયાત્રાના આગલા દિવસે ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને પિસ્તોલ સાથે દબોચી લીધો
SAMBHAAV-METRO News

રથયાત્રાના આગલા દિવસે ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને પિસ્તોલ સાથે દબોચી લીધો

અમદાવાદમાં પિસ્તોલની ડિલિવરી કરવા માટે આવ્યો હોવાની શંકા

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
દાગીના પર હોલમાર્ક કરાવવામાં ત્રણ દિવસનું વેઈટિંગઃ નવા ઓર્ડર પર બ્રેક
SAMBHAAV-METRO News

દાગીના પર હોલમાર્ક કરાવવામાં ત્રણ દિવસનું વેઈટિંગઃ નવા ઓર્ડર પર બ્રેક

ફરજિયાત હોલ માકિંગને કારણે સોની વેપારીઓમાં કચવાટ, નવી ડિઝાઈન બનાવવાનું પણ કામચલાઉ બંધ

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
શહેરનાં ૪૦ સ્થળોએ હજુ વરસાદી પાણીનો હાહાકાર
SAMBHAAV-METRO News

શહેરનાં ૪૦ સ્થળોએ હજુ વરસાદી પાણીનો હાહાકાર

દક્ષિણી અંડરપાસમાં કલાકો બાદ પણ પાણી ઊતર્યા નથી: લોકોની પરેશાની વધી

time-read
1 min  |
Sambhaav Metro 12 July 2021
કોરોના વેક્સિનેશનના મામલે અમદાવાદીઓ 'રામભરોસે'
SAMBHAAV-METRO News

કોરોના વેક્સિનેશનના મામલે અમદાવાદીઓ 'રામભરોસે'

'અમે સવારના ૪.૪૫ વાગ્યાથી લાઇનમાં લાગીએ છીએ અને સ્ટાફ ૧૦ વાગ્યે આવે છે': લોકોએ આક્રોશ ઠાલવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
દિલ્હીમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગતાં ચારતાં મોત: એક ગંભીર
SAMBHAAV-METRO News

દિલ્હીમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગતાં ચારતાં મોત: એક ગંભીર

આગના કારણે આખું ઘર સળગી ખાખઃ ત્રણ દુકાનમાં પણ નુકસાન

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
બ્રિટનમાં પાંચ મહિના બાદ ૨૨,૦૦૦થી વધુ કેસઃ હોંગકોંગ-સ્પેને યાત્રા પર પ્રતિબંધ મુક્યો
SAMBHAAV-METRO News

બ્રિટનમાં પાંચ મહિના બાદ ૨૨,૦૦૦થી વધુ કેસઃ હોંગકોંગ-સ્પેને યાત્રા પર પ્રતિબંધ મુક્યો

બ્રિટનમાં ૧.૭૦ લાખ વિધાર્થી સેલ્ફ આઈસોલેશનમાં: અડધા ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021
રેશનિંગની દુકાનમાંથી ભૂતિયાંકાર્ડ મળશે તો આકરી પેનલ્ટી વસલાશે
SAMBHAAV-METRO News

રેશનિંગની દુકાનમાંથી ભૂતિયાંકાર્ડ મળશે તો આકરી પેનલ્ટી વસલાશે

અન્ન પુરવઠા વિભાગ કાર્ડહોલ્ડરોનું ૧૦૦ ટકા ક્રોસ વેરિફિકેશન કરે તો સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થાય

time-read
1 min  |
Sambhaav Metro 30 June 2021