CATEGORIES

દુનિયામાં એક દિવસમાં પાંચ લાખથી વધુ કેસઃ ઇન્ડોનેશિયામાં રેકોર્ડબ્રેક ૪૭,૮૯૯ સંક્રમિત
SAMBHAAV-METRO News

દુનિયામાં એક દિવસમાં પાંચ લાખથી વધુ કેસઃ ઇન્ડોનેશિયામાં રેકોર્ડબ્રેક ૪૭,૮૯૯ સંક્રમિત

દુનિયાભરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે.

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
તાપમાનમાં ફેરફાર: કુદરતની ચેતવણી
SAMBHAAV-METRO News

તાપમાનમાં ફેરફાર: કુદરતની ચેતવણી

ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તંત્ર દ્વારા વાનકુંવર, પોર્ટલેન્ડ, ઈડાહો, ઓરેગનમાં રસ્તાઓ પર ઠેરઠેર પાણીના કુવારાઓ છોડવાનાં મશીનો લગાવી દેવામાં આવ્યાં છે

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
ડેલ્ટા વેરિઅન્ટ એન્ટિબોડીનાં બેવડા કવચને પણ ભેદવામાં સફળ: નિષ્ણાતો ચિંતાતુર
SAMBHAAV-METRO News

ડેલ્ટા વેરિઅન્ટ એન્ટિબોડીનાં બેવડા કવચને પણ ભેદવામાં સફળ: નિષ્ણાતો ચિંતાતુર

કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટ નેચરલ એન્ટિબોડી અને રસીકરણથી બનેલી એન્ટિબોડીને બાયપાસ કરી શકે છે.

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કોરોનાના કપ્પા વેરિઅન્ટનું જોખમ રાજસ્થાનમાં ૧૧ દર્દી મળ્યા
SAMBHAAV-METRO News

ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કોરોનાના કપ્પા વેરિઅન્ટનું જોખમ રાજસ્થાનમાં ૧૧ દર્દી મળ્યા

ડબ્લ્યુએચઓએ કપ્પાને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહર કર્યો છે

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
ઘાતક BRTS: ૧૪ દિવસમાં બે નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો
SAMBHAAV-METRO News

ઘાતક BRTS: ૧૪ દિવસમાં બે નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો

પલ્લવ ચાર રસ્તા પાસે બસની ટક્કરથી છાપાં વિતરક એક્ટિવા ચાલકનું મોતઃ પોલીસની સમજાવટ બાદ પરિવારે મતદેહ કાર્યો

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
ઘરે જવાની ના પાડતાં પિતાએ પુત્રીને ગડદાપાટુનો માર માર્યો
SAMBHAAV-METRO News

ઘરે જવાની ના પાડતાં પિતાએ પુત્રીને ગડદાપાટુનો માર માર્યો

પિતા સાથે નાનપણથી અણબનાવ થયો હોવાથી પુત્રી મામાના ઘરે રહેતી હતી

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
ખેતી વિષયક દવાઓ ખરીદી વેપારી સાથે ૩.૪૩ કરોડ રૂપિયાની ઠગાઈ કરી
SAMBHAAV-METRO News

ખેતી વિષયક દવાઓ ખરીદી વેપારી સાથે ૩.૪૩ કરોડ રૂપિયાની ઠગાઈ કરી

મધ્યપ્રદેશના વેપારીએ એક કરોડની દવા પરત કરી જ્યારે બાકીના રૂપિયા ના આપતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
કોરોના વેક્સિનેશનમાં હિમાચલ ટોપ પરઃ દિલ્હીનો બીજો નંબર
SAMBHAAV-METRO News

કોરોના વેક્સિનેશનમાં હિમાચલ ટોપ પરઃ દિલ્હીનો બીજો નંબર

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતી દેખાય છે, તો તેની સામે વેક્સિનેશનનું કામ ગતિ પકડી રહ્યું છે.

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
કેરળમાં કોરોના અને ઝિકાનો કહેર ૧૭-૧૮ જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન
SAMBHAAV-METRO News

કેરળમાં કોરોના અને ઝિકાનો કહેર ૧૭-૧૮ જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન

નવી ગાઈડલાઈન્સ જારી: છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૧૪,૫૩૯ નવા કેસ આવતાં ખળભળાટ

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
કાશ્મીરમાં મોટી સફળતાઃ લશ્કરના પાક કમાન્ડર હુરૈરા સહિત ત્રણ આતંકી ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં મોટી સફળતાઃ લશ્કરના પાક કમાન્ડર હુરૈરા સહિત ત્રણ આતંકી ઠાર

સર્ચ ઓપરેશન જારીઃ શસ્ત્રો અને વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
આયર્લેન્ડનો ધમાકોઃ દ. આફ્રિકાને વન ડેમાં હરાવીને ઇતિહાસ રચ્યો
SAMBHAAV-METRO News

આયર્લેન્ડનો ધમાકોઃ દ. આફ્રિકાને વન ડેમાં હરાવીને ઇતિહાસ રચ્યો

આયર્લેન્ડ ક્રિકેટ ટીમે વન ડેમાં જબરદસ્ત સનસનાટી મચાવતાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે.

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
આગ સાથે રમતઃ ૮૫ ટકા ટ્યૂશન ક્લાસીસ પાસે ફાયર NOC નથી!
SAMBHAAV-METRO News

આગ સાથે રમતઃ ૮૫ ટકા ટ્યૂશન ક્લાસીસ પાસે ફાયર NOC નથી!

શાળા સંચાલકોએ પણ ફાયર સેફ્ટી મામલે વધુ ગંભીર થવાની જરૂર છેઃ નવ મીટરથી નીચા બિલ્ડિંગની શાળાઓમાં સેલ્ફ ડેકલેરેશનને માન્યતા પણ ફાયર બ્રિગેડે સરપ્રાઇઝ ચેકિંગ કરવું પડશે

time-read
1 min  |
sambhaav metro 14 July 2021
૧૦-૨૦ વર્ષ બાદ જીવન બિલકુલ અલગ હશે
SAMBHAAV-METRO News

૧૦-૨૦ વર્ષ બાદ જીવન બિલકુલ અલગ હશે

કમ્પયુટર વધુ ઝડપી બનશે, પેટ્રોલ ખતમ થઈ જશે, નિર્માણ કાર્યમાં બહુ ઓછા લોકોની જરૂર હશે. રોબોટ બહેતર હશે. આ બધી વસ્તુઓ પહેલાં પણ થતી હતી અને થતી રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
પહેલા વરસાદે જ મોંઘા ભાવની HSRPની ગુણવત્તાની પોલ ખોલી
SAMBHAAV-METRO News

પહેલા વરસાદે જ મોંઘા ભાવની HSRPની ગુણવત્તાની પોલ ખોલી

શહેરમાં પાણી ભરાતાં પસાર થઈ રહેલાં વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
હું કવોલિટીવાળી ફિલ્મો જ કરું છું એવો વિશ્વાસ ટકાવવો છે: તાપસી
SAMBHAAV-METRO News

હું કવોલિટીવાળી ફિલ્મો જ કરું છું એવો વિશ્વાસ ટકાવવો છે: તાપસી

તાપસી પન્નુનું કહેવું છે કે તે હંમેશાં ક્વોલિટીવાળી ફિલ્મોને જ પસંદ કરે છે એવો લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માગે છે. તેની ‘હસીન દિલરુબા’ને જોઈએ એવો રિસ્પોન્સ નથી મળ્યો.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
ર૫૦ વેન્ટિલેટરની ખરીદીનો હિસાબઃ ટૂંઢતે રહ જાઓગે
SAMBHAAV-METRO News

ર૫૦ વેન્ટિલેટરની ખરીદીનો હિસાબઃ ટૂંઢતે રહ જાઓગે

મ્યુનિસિપલ તંત્ર કહે છે: એએમસી મેટ હેઠળ ખરીદી કરાઈ છે, જ્યારે એએમસી મેટ તેનો ઈનકાર કરે છે!

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
અલગ અલગ કોરોના વેક્સિનનું કોકટેલ ન કરોઃ ડબ્લ્યુએચઓની ગંભીર ચેતવણી
SAMBHAAV-METRO News

અલગ અલગ કોરોના વેક્સિનનું કોકટેલ ન કરોઃ ડબ્લ્યુએચઓની ગંભીર ચેતવણી

ચીફ સાયન્ટિસ્ટે કહ્યું કોઈ પણ વેક્સિનનો ડોઝ મિક્સ કરવો ખતરનાક સાબિત થઇ શકે

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
દેશમાં કોરોના-મોતનો કહેરઃ ૨૪ કલાકમાં ૨૦૨૦ સંક્રમિતોનાં મોત ૩૧,૪૪૩ કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના-મોતનો કહેરઃ ૨૪ કલાકમાં ૨૦૨૦ સંક્રમિતોનાં મોત ૩૧,૪૪૩ કેસ

રિકવર રેટ ૯૭.૨૨ ટકાઃ ૧૨ દિવસમાં ૭૮ હજાર એક્ટિવ કેસ ઘટ્યા

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
મહિલાની હત્યા કરીને તેની ઓળખ ના થાય તે માટે મોઢાને પથ્થરથી છૂંદી નાખ્યું
SAMBHAAV-METRO News

મહિલાની હત્યા કરીને તેની ઓળખ ના થાય તે માટે મોઢાને પથ્થરથી છૂંદી નાખ્યું

હત્યારાએ એટલી બેરહેમીથી માર માર્યો કે તેને ઢસડી હોવાનાં નિશાન પણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મળી આવ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
પૈસાની લેતી-દેતીના મામલે મિત્રે મિત્રના માથામાં ડંબેલ્સ મારી દીધું
SAMBHAAV-METRO News

પૈસાની લેતી-દેતીના મામલે મિત્રે મિત્રના માથામાં ડંબેલ્સ મારી દીધું

યુવકે મિત્રને બહેનનાં લગ્ન માટે ઉછીના પૈસા આપ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
ભગવાનનો મંત્રોચ્ચાર સાથે નિજ મંદિરમાં વિધિવત્ પ્રવેશ
SAMBHAAV-METRO News

ભગવાનનો મંત્રોચ્ચાર સાથે નિજ મંદિરમાં વિધિવત્ પ્રવેશ

અમદાવાદ, મંગળવાર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તો વિના જ શાંતિપૂર્વક પૂર્ણ રીતે સંપન્ન થયા બાદ રાત ભર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીનું રથમાં રોકાણ થયું હતું અને આજે ત્રણેય મૂર્તિઓને વિધિવત્ મંદિરમાં સ્થાપિત કરવામાં આવતાં ભગવાનનો આજે વિધિવત્ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સહિત નિજ મંદિરમાં પ્રવેશ સંપન્ન થયો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
જુગારકાંડઃ કમિશનરને અંધારામાં રાખતી PCBની લેફ્ટ-રાઇટ લેવાઈ
SAMBHAAV-METRO News

જુગારકાંડઃ કમિશનરને અંધારામાં રાખતી PCBની લેફ્ટ-રાઇટ લેવાઈ

મનપસંદ ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પીસીબી પીઆઈ સહિતનો સ્ટાફ બદલાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
દિલ્હી-હરિયાણામાં ધોધમાર વરસાદ: યુપી-રાજસ્થાન માટે એલર્ટ જારી
SAMBHAAV-METRO News

દિલ્હી-હરિયાણામાં ધોધમાર વરસાદ: યુપી-રાજસ્થાન માટે એલર્ટ જારી

ઉત્તરાખંડ માટે પણ યલો એલર્ટ જારીઃ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
નવી ટેલેન્ટને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરવાનું પસંદ છે: આયુષ્માન
SAMBHAAV-METRO News

નવી ટેલેન્ટને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરવાનું પસંદ છે: આયુષ્માન

આયુષ્માન ખુરાના આજકાલ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ટેલેન્ટેડ આર્ટિસ્ટના કામને શેર કરતો જોવા મળી રહ્યો છે. આયુષ્માનને આઉટસાઇડર તરીકે ઓળખવામાં આવે છે.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
કોરોનાના ખતરાને લઈને પીએમ મોદીની પૂર્વોત્તરનાં આઠ રાજ્યના સીએમ સાથે બેઠક
SAMBHAAV-METRO News

કોરોનાના ખતરાને લઈને પીએમ મોદીની પૂર્વોત્તરનાં આઠ રાજ્યના સીએમ સાથે બેઠક

કોરોના સંક્રમણ અને વેક્સિનેશનની સ્થિતિની સમીક્ષા કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
દેશના સૌથી મોટા એલઆઈસીના આઈપીઓને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
SAMBHAAV-METRO News

દેશના સૌથી મોટા એલઆઈસીના આઈપીઓને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

હવે માર્ચ ૨૦૨૨માં એલઆઇસીનો આઈપીઓ આવશેઃ રોકાણકારોને ચાંદી

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
જવેલર્સની બે દુકાનમાંથી મહિલા ટોળકી દાગીના તફડાવી ગઈ
SAMBHAAV-METRO News

જવેલર્સની બે દુકાનમાંથી મહિલા ટોળકી દાગીના તફડાવી ગઈ

અમદાવાદ, મંગળવાર નારોલ વિસ્તારમાં આવેલી બે જવેલર્સની દુકાનમાં અપટુડેટ તૈયાર થઈને ગ્રાહક બની ચોરી કરવા માટે આવેલી ચોર ટોળકીનાં કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
દરરોજના ખોરાકમાં સામેલ કરો આટલી વસ્તુઓ
SAMBHAAV-METRO News

દરરોજના ખોરાકમાં સામેલ કરો આટલી વસ્તુઓ

કોરોના મહામારીના કારણે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો પોતાની જાતને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હવે આરોગ્યને લઈ લોકો કોઈ પણ જાતની બેદરકારી દાખવવા માગતા નથી.

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
ઈરાકની હોસ્પિટલની ઓક્સિજન ટેન્કમાં બ્લાસ્ટ થતાં ૫૮ના મોત
SAMBHAAV-METRO News

ઈરાકની હોસ્પિટલની ઓક્સિજન ટેન્કમાં બ્લાસ્ટ થતાં ૫૮ના મોત

અલ હસન કોવિડ હોસ્પિટલનો આઈસોલેશન વોર્ડ ખાખઃ ૬૭ લોકો દાઝયા

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021
આંદામાન-નિકોબારમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા
SAMBHAAV-METRO News

આંદામાન-નિકોબારમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા

સવારે ૧:૪૪ વાગ્યે ભૂકંપના ઝાટકા આવ્યા: અનેક વિસ્તારો સંવેદનશીલ

time-read
1 min  |
Sambhaav Metro 13 July 2021