CATEGORIES
Categories
રસિકાની ફિલ્મ ન્યુયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં
કાના રસિકા દુગ્ગલની શોર્ટ ફિલ્મ ‘ધ મિનિએચરિસ્ટ ઓફ જૂનાગઢ’ને ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીના કરવામાં આવી રહી છે. અગાઉ પણ તેની “મન્ટો'નું સ્ક્રીનિંગ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું,
પોલીસ પર ગ્રહણઃ હેડ કોન્સ્ટબલના ઘરમાંથી રિવોલ્વર અને દાગીના ચોરાયા
ઘરફોડ ચોરને ઝડપી પાડતી પોલીસ હવે તસ્કરોના સોફ્ટ ટાર્ગેટ પર: ૨૦ દિવસમાં એસીપી સહિત ત્રણ પોલીસ કર્મચારીના ઘરમાં ચોરી
પહેલા વરસાદે જ રીંગણ રૂપિયા ૭૦: ટામેટાંના ભાવ ડબલ થયા
બીજાં શાકભાજીના ભાવ ૨. ૧૦૦ કિલોએ પહોંચી જતાં મધ્યમ વર્ગનાં બજેટને ઝાટકો
પહેલા પગારમાં ઝાડ પાસે ઊભા રહેવાના ૫૦૦ રૂપિયા મળ્યા હતા વિદ્યા બાલનને
વિદ્યા બાલનને એક સમયે ઝાડ પાસે ઊભા રહેવાના પ૦૦ રૂપિયા મળ્યા હતા. સ્કૂલ દરમિયાન તેણે ઝાડ પાસે ઊભા રહીને માત્ર સ્માઇલ કરવાનું હતું.
પતિએ ફિઝીયોથેરપિસ્ટ પ્રેમિકાને દીકરાની સારવાર માટે ઘરે રાખી
પ્રેમિકા સાથે સંબંધ હોવાથી પતિએ ડોક્ટર પત્નીને છૂટાછેડાની નોટિસ મોકલી
ધર્માતરણ મામલે CM યોગીની લાલ આંખઃ દોષિતો સામે NSA લગાવાશે
ઉત્તરપ્રદેશના ધર્માતરણ રેકેટમાં જવાબદારોની સંપત્તિ પણ ટાંચમાં લેવાશે
દુનિયામાં ૨૪ કલાકમાં કોરોનાના ૨.૭૮ લાખ નવા કેસઃ ૫૮૩૬ લોકોનાં મોત
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૧૩નાં મોત
દક્ષિણ આફ્લિાએ ૨-૦થી વિન્ડીઝનો સફાયો કરી નાખ્યોઃ મહારાજની હેટ્રિક
(એજન્સી) સેન્ટ લુસિયા, મંગળવાર: દક્ષિણ આફ્રિકાની ટીમે વિન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન જારી રાખતા બીજી ટેસ્ટમાં વિન્ડીઝને ૧૫૮ રનના મોટા અંતરથી માત આપી હતી. દક્ષિણ આફ્રિકાની જીતનો હીરો સ્પિનર કેશવ મહારાજ બન્યો હતો, જેણે બીજી ઇનિંગ્સમાં હેટ્રિક સાથે પાંચ વિકેટ ઝડપી હતી. મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનાર રબાડાને મેના ઓફ મેચ અને ક્વિન્ટન ડી કોકને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ મોંઘવારી સામે આંદોલન છેડશે: સોનિયાએ ૨૪ જૂને બેઠક બોલાવી
બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના તોતિંગ ભાવવધારા સામે જંગના રણનીતિ ઘડાશે
કોરોનાની ઈન્ફર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન (IEC)માં 'મોટું મીડું'
છેલ્લા પાંચ મહિનાથી મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં વેક્સિનેશન હાથ ધરાયું હોવા છતાં તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરાતો નથી: બીજી તરફ સ્વાઈન ફ્લ, ડેગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના રોગચાળા વખતે લોકોને સજાગ કરવા પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે
કાયદાનો કડક અમલ છતાં ૫૦ ટકા જવેલર્સે હોલમાર્ક રજિસ્ટ્રેશન નથી કરાવ્યું
કાય ભંગ બદલ જેલ સહિતની આકરી જોગવાઈ: હવે પોર્ટલ પર રજિસ્ટ્રેશનમાં વધારો થયો
સીટીએમ પાસે કારમાં આગ લાગી
શહેરમાં રોજબરોજ કારમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. સીટીએમ ચાર રસ્તા પાસે મોડી રાતે કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.
શાકાહારી હોવું જાણે ફેશન બની ગયું
શાકાહારી સ્થાનિક અને સિઝનલે ખાધપદાર્થ ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એકબીજાને સંતુલિત કરે છે, આ લોકો આરોગ્યના કારણસર આવો આહાર અપનાવે છે
વેક્સિન અને ઈમ્યુનિટીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ નિષ્ફળ બનાવે છે: ચેતવણી
ભારતમાં ખતરનાક ડેલ્ટા પ્લસના કેસ વધતાં તત્ર ચિંતામાં
રથયાત્રા પૂર્વે હથિયાર અને છ કારતૂસ સાથે એકની ધરપકડ
એસઓજીએ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
યુવકનો ફોટો મોર્ફ કરી ઠગ ટોળકીએ ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યો
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ પાડતાં પહેલાં સાવધાન
મિશન-૨૦૨૪: ત્રીજા મોરચાની કવાયત શરૂ: આજે પવારના નિવાસે વિપક્ષોનો જમાવડો
રાષ્ટ્ર મંચના બેનર હેઠળ બેઠક યોજાશેઃ કોંગ્રેસની હાજરી અંગે અનિશ્ચિતતા
બોડકદેવમાં સિનિયર એક્ઝિક્યુટિવ યુવતીની ૬૦ હજારની ચેઈન લૂંટાઈ
ભચક વિસ્તારમાં બાઇક પર આવેલા બે શખ્ખો ચેઇન સ્નેચિંગ કરી ફરાર
ફળ અને શાકભાજીની છાલમાં રહેલા ગુણો વિશે જાણો
હેલ્થ અપડેટ
ફર્સ્ટ વેવની વ્યવસ્થા આજેય મ્યુનિ વેબસાઇટ પર દર્શાવાઈ રહી છે
સિનિયર સિટીઝનો માટે નિયર ટુ હોમ' વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં
૮૮ દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા પ૩,૨૫૬ નવા કેસઃ ૧૪૨૨નાં મોત
એક્ટિવ કેસ વધવાનો દર ત્રણ ટકાથી પણ ઓછો થઈ ગયોઃ આજથી દિલ્હીમાં નિયંત્રણોમાં વધુ છૂટછાટ
શૂટિંગ શરૂ કરવા માટે હું થનગની હતી: ભૂમિ પેડનેકર
ભૂમિ પેડનેકરનું કહેવું છે કે તે ફરી શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ થનગની રહી હતી.
મહિલાઓ વેક્સિન લેવામાં ઉદાસીનઃ આ સંઘ કાશીએ પહોંચશે ખરો?
અમદાવાદ જેવા રાજ્યના આર્થિક પાટનગર અને શિક્ષિત શહેરમાં પુરુષોની સરખામણીમાં ત્રણ લાખથી વધુ મહિલાઓએ વેક્સિત લીધી નથી: પચાસ ટકા મહિલા કોર્પોરેટર હોવા છતાં અફવાઓ અને અંધશ્રદ્ધાનો માહોલઃ જે થર્ડ વેવ બે મહિનામાં આવી પહોંચશે તો ગુજરાતમાં સ્થિતિ કથળવાની ભીતિ
સલમાન, ફરહાન અને ઝોયા પ્રોડ્યુસ કરશે 'એન્ગ્રી યંગ મેન'
સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી પરથી તેમની કરિયરને લઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ “એન્ગ્રી યંગ મેના” બનાવવામાં આવી રહી છે.
સોપોર એકાઉન્ટમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરના ટોચના આતંકી મુદસિર પંડિત સહિત ત્રણ ઠાર
જમ્મુ કાશ્મીરમાં બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી.
કોંગ્રેસ નેતા સિંઘવીનાં ટ્વીટથી વિવાદ: ઓમનાં ઉચ્ચારણથી યોગ વધુ શક્તિશાળી નથી
બાબા રામદેવનો વળતો પ્રહારઃ સબ કો સન્મતિ દે ભગવાન
ઘર જમાઈ પત્નીની સામે જ પ્રેમિકા સાથે પ્રેમલીલા કરતો
રાણીપમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી યુવતીએ પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શરીરમાંથી ઝેરી તત્ત્વ કાઢી વજન પણ ઘટાશે પરસેવો
હેલ્થ અપડેટ
નવજાતને ભજનારને શોધવામાં પોલીસ મંથર ગતિએ કામ કરે છે
એલિસબ્રિજમાં મળેલી મૃત બાળકી અને મણિનગરમાં નવજાત બાળકીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે
દુનિયાને મળશે M-યોગા એપ, યોગે સ્ટ્રેસથી સ્ટેન્થનો માર્ગ બતાવ્યોઃ પીએમ મોદી
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વડા પ્રધાન મોદીની મોટી જાહેરાત