CATEGORIES
Categories
કોરોનાએ માનસિકતા બદલી: પોતાનાં સંતાનને સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવવા વાલીઓનો ધસારો
સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં વેઈટિંગ: સ્કૂલમાં પ્રવેશ માટે ધારાસભ્યો, કોર્પોરેટરોને લેખિત ભલામણ
ચાક્ષય હવે ઊજવશે ‘રક્ષાબંધન
બોલીવૂડનો ‘ ખિલાડી’ અક્ષયકુમાર જે પણ ફિલ્મ સાથે જોડાય છે તે સતત ચર્ચામાં રહેતી હોય છે.
એક જ દિવસમાં કોરોનાના ૬.૩ ટકા દર્દી વધ્યાઃ દેશમાં પ૪૦૬૯ નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં પણ કોરોના ૧૫૦૦ કેસ વધીને ૧૦,૦૬૬ થયા
કોરોનામાં બાળકોની આંખોની કાળજી માટે આટલું ધ્યાન રાખો
હેલ્થ અપડેટ
કાલના મ્યુનિ. બોર્ડમાં સોલિડ-વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટરને ઠપકો અપાશે?
શાસક પક્ષ ભાજપે પોતાનાં પત્તાં ખોલ્યાં ન હોઈ હર્ષદ સોલંકી અધર જીવે: મિમના કોર્પોરેટર રફીક શેખની ઠપકાની દરખાસ્ત ચર્ચાસ્પદ બની
કોરોના કાળમાં જગનાથની જળયાત્રા સંપન્ન, રથયાત્રાને લઇને ભક્તોમાં ઉત્સાહ
ભગવાન જગન્નાથજી ગજવેશમાં, આજથી ૧૫ દિવસ મામાને ઘરે રહેશે
અમદાવાદીઓ સાવધાનઃ સાપુતારામાં સેલ્ફી લેશો તો લોકઅપમાં જવું પડશે
વરસામાં અમદાવાદીઓએ માઉન્ટ આબુ, સાપુતારા જેવાં હિલ સ્ટેશનો પર ફરવા જવા માટે દોટ મૂકી
સિમ્સ હોસ્પિટલ સામેના પાર્કિંગમાં ત્રણ કારના કાચ તોડી ૩.૩૭ લાખની ચોરી
હોસ્પિટલનું પાર્કિંગ ફુલ થઈ જતું હોવાથી લોકો સામે વાહન પાર્ક કરે છે
વિદ્યા સાથે રોમાન્સ કરશે પ્રતીક?
પ્રતીક ગાંધી અને વિધા બાલન ઓનસ્ક્રીન રોમાન્સ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. પ્રોડ્યૂસર્સ તનુજ ગર્ગ અને અતુલ કસ્બકર સાથે થોડા સમય અગાઉ વિદ્યા, ચર્ચા કરી રહી હતી. તેમની સાથે વિદ્યાએ ‘તુમ્હારી સુલુ'માં કામ કર્યું હતું. હવે લોકડાઉનમાં રાહત મળ્યા બાદ આ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે.
હવે તો હદ થઈ: પોલીસ લાઈનમાં જ હેડ કોન્સ્ટબલ બુટલેગર બન્યો
બુટલેગરોનો રોકવાના દાવા કરતી પોલીસની આબરૂના ધજાગરા ઊડ્યા: પોલીસ લાઇનમાં દારૂનો ધંધો
રાજસ્થાનથી મિત્રની સગાઈમાં આવેલા યુવક પર ટ્રક ફરી વળી
યુવકનું મોત થતાં મિત્રએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ કરી
માણેકચોક-લો ગાર્ડન ખૂલશે કે નહીં? ૨૬મીએ ખબર પડશે
રાત્રિ કરફ્યુમાં થોડો ફેરફાર થાય તેવી સંભાવના, સ્વિમિંગપૂલ ખૂલી શકે છે
રેકોર્ડ બનાવવા માટે કોરોના વેક્સિનની સંઘરાખોરી કરાઈ: ચિદમ્બરમનો આક્ષેપ
વેક્સિનેશનના રેકોર્ડ સામે સવાલો ઉઠાવતાં કહ્યું, 'મોદી છે તો મિરેકલ હૈ'
વેપારી પરિવાર સાથે મિત્રના ઘરે ગયો તે ઘરઘાટી હાથ સાફ કરી ફરાર
ઘરઘાટીએ ઘરમાં કોઈ ન હોવાથી તકનો લાભ લઈ ૧.૬૬ લાખની ચોરી કરી
બિલ્ડરના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે આપઘાતની ધમકી આપી
વ્યાજખોરની ધમકી બાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદઃ બિલ્ડરને પોતાના ઘરમાં ભાડે રહેવા મજબૂર કર્યા
મહાબળેશ્વરતી ગુફાઓમાં નિપાહ વાઈરસ મળી આવતાં ખળભળાટ
એનઆઈવીના વૈજ્ઞાનિકોએ અહીંથી ચામાચીડિયાનાં ગળાના સ્લેબ લીધાં હતાં
બાળકોને સપ્ટેમ્બર મહિના સુધીમાં વેક્સિન મળી જશેઃ ડૉ. ગુલેરિયા
સરકારે હવે કન્ટેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શાળાઓ ખોલવા વિચારવું જોઈએ
પ્રી-મોન્સન એક્શન પ્લાન ધોવાતાં રૂ. ૧૩ કરોડ ગટરમાં વહી ગયા!
દર વર્ષે ચોમાસા પહેલાંના પ્રી-મોન્સુન એક્શન પ્લાનનો કુગ્ગો ફૂટી જાય છે પણ સંબંધિત કોન્ટ્રાક્ટરોનો વાળ પણ વાંકો થતો નથી
દેશમાં કોરોલાના કુલ સંક્રમિતોનો આંક ત્રણ કરોડને પારઃ ૨૪ કલાકમાં ૫૦,૮૪૮ નવા કેસ
દેશમાં ૨૪ કલાકમાં કુલ ૧,૩૫૮ સંકમિતોનાં મોતઃ એક્ટિવ કેસ ઘટીને ૬,૪૩,૧૯૪
ચોમાસામાં સિઝનલ બીમારી દૂર રાખવા આટલું કરજો
હેલ્થ અપડેટ
કોરોનાનો ડેલ્ટા પ્લસ 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' જાહેર: કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ કર્યા
ચાર રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૦ કેસ સામે આવતાં ચિંતામાં વધારો
ક્રીએટિવ લોકોનું કોઈ જ ફેવરિટ માધ્યમ નથી હોતું: મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈનું કહેવું છે કે ક્રીએટિવ લોકોને કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું. તે હાલમાં ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સક્રિય છે. તેની “ફેમિલી મેન ટુ' તાજેતરમાં જ રિલીઝ થઈ છે.
એક વર્ગમાં ૭૫ વિધાર્થીઓની મંજૂરી, છતાં ધોરણ-૧૧માં ૩૦૦ જેટલા વર્ગ વ જોઈશે
માસ પ્રમોશનના કારણે ૮.૬૦ લાખ વિધાર્થીને પાસ કરવામાં આવ્યા, ૨ લાખથી વધુ વિધાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રશ્ન
એક બીજી અગ્નિપરીક્ષા રાહ જુએ છે
કોરોના મહામારીએ પરિવારના સભ્યો વચ્ચે જાણે મોટી તિરાડ પાડી દીધી છે અને આ કારણે ગંભીર બીમારી સામે લડી રહેલા વૃદ્ધો તેમના જ પરિવારમાં રોજેરોજ આકરી અગ્નિપરીક્ષા આપી રહ્યા છે
ઉડી મૂછ, હિમાચલી ટોપી સાથે માહીનો નવો લૂક વાઇરલ થયો
(એજન્સી) શિમલા, બુધવાર
આત્મનિર્ભર પેકેજથી દેશના ગરીબોને સૌથી વધુ ફાયદો થયો છે: PM મોદી
વડા પ્રધાન મોદીએ લિન્ક્ડઈન પર બ્લોગ લખી આત્મનિર્ભર પેકેજના ફાયદા ગણાવ્યા
UNHRC: ભારતે દરેક મુદ્દે પાક.ને જોરદાર ઝાટક્યું
(એજન્સી) જિનિવા, બુધવાર
૧૮ મહિના અને ૪પ ઇનિંગ્સથી એક પણ સદી નથી ફટકારી: શું થઈ ગયું છે વિરાટના બેટને?
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં ઊતરે છે ત્યારે ક્રિકેટ ફેન્સને તેની પાસેથી એક મોટી ઇનિંગ્સની આશા હોય છે.
૯૦ દિવસ બાદ દેશમાં કોરોનાના ૫૦ હજારથી ઓછા કેસઃ ૧૧૬૭નાં મોત
છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ વોક વેક્સિનેશનઃ ૮૬.૧૬ લાખ લોકોએ વેક્સિન લીધી
સુપર દાદીઃ ૮૩ વર્ષની ઉંમરે સાડી પહેરીને વેઇટલિફ્ટિંગ કરી રહ્યાં છે કિરણબાઇ
કોઈ પણ ખેલાડી માટે ઉંમર માત્ર એક આંકડો છે. આ વાત તેમનું પર્ફોર્મન્સ અને કરિયર સાબિત કરે છે. આ જ વાતા જ્યારે એક દાદીની ઉંમરની મહિલા કહે ત્યારે આશ્ચર્ય જરૂર થાય છે.