CATEGORIES

‘હસીન દિલરૂબા'માં પહેલી પસંદ નહોતી તાપસી પન્નુ?
SAMBHAAV-METRO News

‘હસીન દિલરૂબા'માં પહેલી પસંદ નહોતી તાપસી પન્નુ?

તાપસી પન્નુનું કહેવું છે કે “હસીન દિલરૂબામાં તે પહેલી પસંદ નહોતી. વિનીલ મેડ્યુ ડિરેક્ટડ આ મિસ્ટરી-થ્રિલર વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટલિક્સ પર રિલીઝ થવાની છે.

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
દિલ્હી એસતા તમા માળે આગ: ફાયતી ૩૦ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો
SAMBHAAV-METRO News

દિલ્હી એસતા તમા માળે આગ: ફાયતી ૩૦ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

મોડી રાતના ૧૧.૩૦ વાગ્યે અચાનક આગ લાગતાં દોડધામ મચી

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
દેશમાં કોરોનાના કેસમાં વધારોઃ ૨૪ કલાકમાં ૬૭,૨૦૮ કેસ, ૨૩૩૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં વધારોઃ ૨૪ કલાકમાં ૬૭,૨૦૮ કેસ, ૨૩૩૦નાં મોત

સતત ૩૫માં દિવસે નવા કેસ કરતાં સાજ થનારા સંક્રમિતોની સંખ્યા વધારે

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
BCCIએ ડેક્કન ચાર્જર્સ સામે કાનૂની જંગ જીત્યોઃ રૂ. ૪૮૦૦ કરોડ નહીં ચૂકવવા પડે
SAMBHAAV-METRO News

BCCIએ ડેક્કન ચાર્જર્સ સામે કાનૂની જંગ જીત્યોઃ રૂ. ૪૮૦૦ કરોડ નહીં ચૂકવવા પડે

(એજન્સી) મુંબઈ, ગુરુવાર બીસીસીઆઇને ડિક્કન ચાર્જર્સ સાથેના કોન્ટ્રાક્ટ સમાપ્તિ સાથે જોડાયેલા મામલામાં મુંબઈ હાઈકોર્ટે મોટી રાહત આપી છે.

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
મૂળા ખાવાથી સ્વાથ્યને થશે અનેક ફાયદા
SAMBHAAV-METRO News

મૂળા ખાવાથી સ્વાથ્યને થશે અનેક ફાયદા

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
ભારતવંશી સત્ય નડેલાને પ્રમોશનઃ માઈક્રોસોફ્ટના ચેરમેન બનાવાયા
SAMBHAAV-METRO News

ભારતવંશી સત્ય નડેલાને પ્રમોશનઃ માઈક્રોસોફ્ટના ચેરમેન બનાવાયા

લાની કામગીરી અને કાર્યક્ષમતાની કદરને બિરદાવાઈ

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૦૭ કેસઃ ૨૩૭ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૦૭ કેસઃ ૨૩૭ દર્દીનાં મોત

ડેલ્ટા પ્લસ વાઈસ મહારાષ્ટ્રમાં ફેલાવા અંગે આરોગ્ય વિભાગ ચિતિત

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
આશાનો દસ્તાવેજ
SAMBHAAV-METRO News

આશાનો દસ્તાવેજ

મ્યુનિસિપાલિ સત્તાવાળાઓ દ્વારા સુપર સ્ટેડર્સ શ્રેણીમાં આવતા ગરીબ શાકભાજીવાળા, ચાની કીટલીવાળા વગેરેની બુધવારથી ખાસ સ્પોટ રજિસ્ટ્રેશનવાળી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાઈ છે એટલે રોજ કમાઈને રોજ રોટલા રળતો આ વર્ગ હરખાયો છે.

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
મેચનો ઓનલાઇન સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
SAMBHAAV-METRO News

મેચનો ઓનલાઇન સટ્ટો રમાડતા બુકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

સુરત અને ભાવનગરના બે બુકી પાસેથી યુવકે આઈડી ખરીધાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો MCIનો આદેશ
SAMBHAAV-METRO News

મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો MCIનો આદેશ

અત્યાર સુધી પ્રેક્ટિકલ ઓલાઈન હતું, હવે થિયરી પણ ઓફલાઈન ભણાવાશે, તાત્કાલિક અમલની સૂચના

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક વેક્સિનેશન જરૂરીઃ ICMR
SAMBHAAV-METRO News

કોરોનાની બીજી લહેર ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક વેક્સિનેશન જરૂરીઃ ICMR

સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સિન આપવા માટે ભલામણ

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
'માસ્ટર'ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખા?
SAMBHAAV-METRO News

'માસ્ટર'ની હિન્દી રીમેકમાં જોવા મળશે સલમાન ખા?

વિજય અને વિજય સેતુપતિની સુપરહિટ ફિલ્મ માસ્ટર'ની હિન્દી રીમેકમાં સલમાન ખાન જોવા મળશે એવી શક્યતા છે.

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
ACPના ઘરે થયેલી ચોરીનો ભેદ અઠવાડિયામાં ઉકેલનાર પોલીસ ચોરીના બીજા હજારો કેસ કેમ ઉકેલી શકતી નથી?
SAMBHAAV-METRO News

ACPના ઘરે થયેલી ચોરીનો ભેદ અઠવાડિયામાં ઉકેલનાર પોલીસ ચોરીના બીજા હજારો કેસ કેમ ઉકેલી શકતી નથી?

સીસીટીવી ફૂટેજ હોવા છતાંય ચોર સુધી પહોંચવામાં સદંતર નિષ્ફળ

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માતા ઘરે એનઆઈએના દરોડાઃ પૂછપરછ ચાલુ
SAMBHAAV-METRO News

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માતા ઘરે એનઆઈએના દરોડાઃ પૂછપરછ ચાલુ

(એજન્સી) મુંબઇ, ગુરુવાર

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
ગાઝિયાબાદમાં વૃદ્ધને માર મારવાની ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ: સ્વરા ભારકર સામે FIR
SAMBHAAV-METRO News

ગાઝિયાબાદમાં વૃદ્ધને માર મારવાની ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ: સ્વરા ભારકર સામે FIR

ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ માહેશ્વરી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
ખાજાંના ભાવમાં ભડકોઃ વરસાદમાં તીખાં સરસિયાં ખાજાં ખાવાનો ટ્રેન્ડ
SAMBHAAV-METRO News

ખાજાંના ભાવમાં ભડકોઃ વરસાદમાં તીખાં સરસિયાં ખાજાં ખાવાનો ટ્રેન્ડ

તહેવારો પહેલાં જ બજારમાં આવી ગયેલાં તીખાં-ગળ્યાં ખાજાંના ભાવમાં રૂ.૫૦થી ૧૦૦નો વધારો

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
ટીમને છોડી રવિ શાસ્ત્રીએ ડોગી ‘વિન્સ્ટન'ને કોચિંગ આપવા માંડ્યુંઃ વીડિયો વાઇરલ થયો
SAMBHAAV-METRO News

ટીમને છોડી રવિ શાસ્ત્રીએ ડોગી ‘વિન્સ્ટન'ને કોચિંગ આપવા માંડ્યુંઃ વીડિયો વાઇરલ થયો

(એજન્સી) સાઉથપ્ટન, ગુરુવાર: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આવતી કાલ તા. ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડ સામે રમશે. હાલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 17 June 2021
બાળકોને કોરોનાથી બચાવવાં આપણું એકમાત્ર લક્ષ્ય
SAMBHAAV-METRO News

બાળકોને કોરોનાથી બચાવવાં આપણું એકમાત્ર લક્ષ્ય

ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વસ્તી અંદાજે ૩૦ ટકા છે. જે તેમનું જલદીથી વેક્સિનેશન નહીં થાય તો કોરોતાને કાબૂમાં કરર્વો ખૂબ મુશ્કેલ રહેશે, આથી બાળકોની કાળજી ખૂબ જરૂરી છે

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
બાળકોને કક્કામાં ‘ટ, ઠ, ડ, ઢ', જ્યારે એબીસીડીમાં 'ડી'-'બી' સરખા લાગે છે
SAMBHAAV-METRO News

બાળકોને કક્કામાં ‘ટ, ઠ, ડ, ઢ', જ્યારે એબીસીડીમાં 'ડી'-'બી' સરખા લાગે છે

ધોરણ-૧થી ૭ના વિધાર્થીઓ ભાષાશુદ્ધિ અને ભાષાની ઓળખ ગુમાવી રહ્યા હોવાની વાલીઓને ચિંતા સતાવી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
હવે વેક્સિન લેવા માટે coWIN પર રજિસ્ટ્રેશન જરૂરી નથી
SAMBHAAV-METRO News

હવે વેક્સિન લેવા માટે coWIN પર રજિસ્ટ્રેશન જરૂરી નથી

નિયમમાં ફેરફાર કરાયોઃ હવે સીધા સેન્ટર પર જઈને વેક્સિન લઈ શકાશે

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
૬,૪૨૭ હાઈરાઈઝ બિલ્ડિંગ સ્કૂલ-હોસ્પિટલ પાસે ફાયર NOC નથી
SAMBHAAV-METRO News

૬,૪૨૭ હાઈરાઈઝ બિલ્ડિંગ સ્કૂલ-હોસ્પિટલ પાસે ફાયર NOC નથી

આઠથી દસ દિવસ સુધી તંત્ર કસૂરવારોને નોટિસ ફટકારશેઃ NOC નહીં મેળવનારના યુટિલિટીનાં જોડાણ કપાશે અને પછી ફોજદારી કેસ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
બેક ઓન સેટ શાહરુખ
SAMBHAAV-METRO News

બેક ઓન સેટ શાહરુખ

શાહરુખ ખાન ફરી કામ તરફ વળી રહ્યો છે. તેણે તેનો બ્લેક એન્ડ વાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, આ ફોટો શેર કરતાં શાહરુખે કેપ્શન આપી હતી, લોકો કહે છે કે સમયને દિવસો, મહિના અને વધેલી. દાઢી પર ગણવામાં આવે છે.

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
મહિલાના ગળામાંથી ૫૦ હજારની સોનાની ચેઈન ખેંચી બાઈકર્સ ફરાર
SAMBHAAV-METRO News

મહિલાના ગળામાંથી ૫૦ હજારની સોનાની ચેઈન ખેંચી બાઈકર્સ ફરાર

અમદાવાદ, બુધવાર

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
બ્રિટને કોવિશીલ્ડતા બે ડોઝ વચ્ચેનું અંતર કરી ઘટાડ્યુંઃ ભારતીય નિષ્ણાતોની પણ માગ
SAMBHAAV-METRO News

બ્રિટને કોવિશીલ્ડતા બે ડોઝ વચ્ચેનું અંતર કરી ઘટાડ્યુંઃ ભારતીય નિષ્ણાતોની પણ માગ

બ્રિટનમાં ૪૦ વર્ષથી વધુ ઉમરના લોકો માટે બે ડોઝ વચ્ચેનું અંતર આઠ અઠવાડિયાં કરાયું

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
યુદ્ધવિરામનો ભંગ કરી ગાઝા પટ્ટી પર ઈઝરાયલના ફરી હવાઈ હુમલા
SAMBHAAV-METRO News

યુદ્ધવિરામનો ભંગ કરી ગાઝા પટ્ટી પર ઈઝરાયલના ફરી હવાઈ હુમલા

હમાસે પણ આગના ગોળા દાગતાં ઈઝરાયલમાં ૨૦ સ્થળોએ આગ લાગી

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
યુવકનું લગ્નનું સપનું માંડ પૂરું થયું તો પત્ની નીકળી ‘લૂંટેરી દુલહન'
SAMBHAAV-METRO News

યુવકનું લગ્નનું સપનું માંડ પૂરું થયું તો પત્ની નીકળી ‘લૂંટેરી દુલહન'

યુવતીએ બે લોકો સાથે લગ્ન કરીને રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
મહારાષ્ટ્રમાં કોરોનાનો જમ્પ: ૨૪ કલાકમાં ૯,૩૫૦ કેસ, ૩૮૮નાં મોત
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં કોરોનાનો જમ્પ: ૨૪ કલાકમાં ૯,૩૫૦ કેસ, ૩૮૮નાં મોત

રિકવરી રેટ વધીને ૯૫.૭૯ ટકા થયો: કુલ મૃત્યુઆંક ૧,૧૪,૧૫૪

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
Good News વિરાટ વિઝડનની ઓલ ફોર્મેટ ટીમનો કેપ્ટન બન્યો
SAMBHAAV-METRO News

Good News વિરાટ વિઝડનની ઓલ ફોર્મેટ ટીમનો કેપ્ટન બન્યો

(એજન્સી) લંડન, બુધવારઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે એક સારા સમાચાર આવ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
WTC: શ્રેણીના ૧૨૦ પોઇન્ટ પ્રમાણે નહીં હવે મેચ મુજબ દરેક ટીમને પોઇન્ટ મળશે
SAMBHAAV-METRO News

WTC: શ્રેણીના ૧૨૦ પોઇન્ટ પ્રમાણે નહીં હવે મેચ મુજબ દરેક ટીમને પોઇન્ટ મળશે

(એજન્સી) દુબઈ, બુધવારઃ આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી જ્યોફ અલાર્ડિસે જણાવ્યું છે કે બહુચર્ચિત વર્લ્ડી ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પોઇન્ટ પદ્ધતિમાં આગામી સિઝનથી ફેરફાર થઈ શકે છે, જેમાં પ્રતિ શ્રેણી ૧૨૦ પોઇન્ટના હિસાબથી નહીં, પરંતુ દરેક મેચ જીતવા પર એકસમાન પોઇન્ટની જોગવાઈ હશે.

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021
કેળાં ખાતાં પહેલાં સાવધાન રહેજો
SAMBHAAV-METRO News

કેળાં ખાતાં પહેલાં સાવધાન રહેજો

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 16 June 2021