CATEGORIES

માનવીઓમાં ઝડપથી ફેલાવવા કોરોના વાઇરસને વધુ સંક્રામક બનાવાયોઃ રિપોર્ટ
SAMBHAAV-METRO News

માનવીઓમાં ઝડપથી ફેલાવવા કોરોના વાઇરસને વધુ સંક્રામક બનાવાયોઃ રિપોર્ટ

નેચર' જર્નલમાં ચોંકાવનારો રિપોર્ટ પ્રસિદ્ધ થતાં ખળભળાટ મચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
રોનક પાછી ફરીઃ અમદાવાદ આજથી સાંજના સાત વાગ્યા સુધી ધમધમશે
SAMBHAAV-METRO News

રોનક પાછી ફરીઃ અમદાવાદ આજથી સાંજના સાત વાગ્યા સુધી ધમધમશે

આંશિક લોડાઉનમાં આજથી અનેક છૂટછાટ મળતાં લોકોને રાહત

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ છ ખેલાડી બદલીને પણ અંગ્રેજોને હંફાવી દીધા
SAMBHAAV-METRO News

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ છ ખેલાડી બદલીને પણ અંગ્રેજોને હંફાવી દીધા

(એજન્સી) લંડન, શુક્રવાર: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ન્યૂઝીલેન્ડે ભારત માટે ખતરાની ઘંટડી વગાડી દીધી દીધી છે.

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
બારામૂલાતાં અનેક ઘરમાં ભીષણ આગઃ લોકો ફસાયા હોવાની આશંકા
SAMBHAAV-METRO News

બારામૂલાતાં અનેક ઘરમાં ભીષણ આગઃ લોકો ફસાયા હોવાની આશંકા

લોકો સૂતા હતા તે દરમિયાન આગ લાગતાં દોડધામ

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
ફરવા જવું હોય તો RT-PCR રિપોર્ટ કે વેક્સિનનું સર્ટિફિકેટ ફરજિયાત
SAMBHAAV-METRO News

ફરવા જવું હોય તો RT-PCR રિપોર્ટ કે વેક્સિનનું સર્ટિફિકેટ ફરજિયાત

આબુ, દિવ, દમણ, ગોવા, ઉદયપુર જવા માટેનો અમદાવાદીઓએ પ્લાન બનાવી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસઃ ૩,૪૦૩ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસઃ ૩,૪૦૩ લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારોઃ ૨૪ કલાકમાં ૧૨,૨૦૦ નવા કેસ, ૩૯૩ લોકોએ જીવ ગુમાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
પાકિસ્તાન અંતે મૂક્યું. કુલભૂષણ જાધવને અપીલનો અધિકાર આપ્યો
SAMBHAAV-METRO News

પાકિસ્તાન અંતે મૂક્યું. કુલભૂષણ જાધવને અપીલનો અધિકાર આપ્યો

પાકિસ્તાનની નેશનલ એસેમ્બબ્લીમાં વિધેયક પસાર

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
ટ્રેિનમાં દારૂની ખેપ મારતી મહારાષ્ટ્રની ચાર યુવતી ઝડપાઈ
SAMBHAAV-METRO News

ટ્રેિનમાં દારૂની ખેપ મારતી મહારાષ્ટ્રની ચાર યુવતી ઝડપાઈ

અમદાવાદના બુટલેગરને બિયરનો જથ્થો આપવા માટે આવતી હતી

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
ગંભીર બીમારીથી પીડાતા લોકોને પ્રાયોરિટી મળવી જોઈએ, બધાંને વેક્સિન આપવી નાદાનીઃ નિષ્ણાતો
SAMBHAAV-METRO News

ગંભીર બીમારીથી પીડાતા લોકોને પ્રાયોરિટી મળવી જોઈએ, બધાંને વેક્સિન આપવી નાદાનીઃ નિષ્ણાતો

(એજન્સી) નવી દિલ્હી, શુક્રવાર

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ૧૧ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા
SAMBHAAV-METRO News

એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ૧૧ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

પોલીસે દરોડો પાડી ૧.૪પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
આઠ મહિના જૂની બબાલમાં વિધાર્થીને માથામાં કડું કટકારી લોહીલુહાણ કર્યો
SAMBHAAV-METRO News

આઠ મહિના જૂની બબાલમાં વિધાર્થીને માથામાં કડું કટકારી લોહીલુહાણ કર્યો

થલતેજમાં રહેતા વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારીને કહ્યું કે હું સારંગ મકવાણા છું. આજથી આઠ મહિના પહેલાં તને ઝાપટ મારી હતી અને તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી યાદ આવ્યું. આમ કહીને ક માથામાં મારી લોહીલુહાણ કરી દેતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
'સેફ હેવન'માંથી ભાગેડુઓને પરત લાવવા આસાન નથી
SAMBHAAV-METRO News

'સેફ હેવન'માંથી ભાગેડુઓને પરત લાવવા આસાન નથી

ભારતમાં ૧૪,૦૦૦ કરોડથી વધુના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના ભાગેડુ અપરાધી અને હીરાના વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત લાવવા માટે સીબીઆઈઈડી જેવી તમામ એજન્સીઓની અથાગ મહેનત છતાં પરિણામ શૂન્ય મળતું દેખાઈ રહ્યું છે. ભારતમાં આ ચકચારી કૌભાંડનો ખુલાસો થયા બાદ ભાગેલા. મેહુલ ચોકસીએ કેરેબિયન દેશ એન્ટિગુઆમાં શરણ લઈ ત્યાંની નાગરિકતા પણ મેળવી લીધી છે. આજે દુનિયામાં એવાં અનેક ‘સેફ હેવન' છે, જે આર્થિક અપરાધીઓ માટે સલામત ગઢ બની ગયાં છે અને તેમના પર આંતરરાષ્ટ્રીય કાયદાઓની પણ કોઈ અસર થતી નથી.

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
'બ્લડી ઇન્ડિયન' કહેતાં અંગ્રેજો IPL બાદ આપણાં જૂતાં ચાટે છેઃ ફારુખ એન્જિનિયર
SAMBHAAV-METRO News

'બ્લડી ઇન્ડિયન' કહેતાં અંગ્રેજો IPL બાદ આપણાં જૂતાં ચાટે છેઃ ફારુખ એન્જિનિયર

(એજન્સી) લંડન, શુક્રવારઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ નવ વર્ષ જૂના ટ્વિટના આધાર પર યુવા ક્રિકેટર ઓલિ રોબિન્સન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. રોબિન્સને ર૦૧રથી લઈને ૨૦૧૩ દરમિયાન એશિયન લોકો, મહિલાઓ અને મુસલમાનો સામે ઘણાં આપત્તિજનક ટ્વિટ કર્યા હતાં. ઈંગ્લેન્ડમાં રહેતા ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર ફારુખ એન્જિનિયરે આ મામલે ભડાશ કાઢી છે. એન્જિનિયરે જણાવ્યું કે અંગ્રેજો એક જમાનામાં ભારતીયને 'બ્લડી ઈન્ડિયન' કહેતા હતા. હવે આઇપીએલ બાદ તેઓ આપણાં જૂતાં ચાટે છે.

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
આમિર ખાનના દીકરાની 'મહારાજા'એ લોકડાઉન બાદ સૌથી પહેલાં શૂટ કર્યું
SAMBHAAV-METRO News

આમિર ખાનના દીકરાની 'મહારાજા'એ લોકડાઉન બાદ સૌથી પહેલાં શૂટ કર્યું

આમિર ખાનના દીકરા જુનૈદની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. યશરાજ ફિમ્સ દ્વારા પ્રોડ્યૂસ અને સિદ્ધાર્થ પી. મલ્હોત્રા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું ટાઇટલ હાલ પૂરતું મહારાજા' આપવામાં આવ્યું છે. મુંબઈમાં પાંચ લેવલના અનલોક મુજબ ફિલ્મ અને ટીવી-સિરિયલને બાયો-બબલમાં શૂટ કરવાની પરવાનગી આપવામાં આવી છે અને એ શૂટિંગ આઠ કલાકથી વધુ ન હોવાનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. આ માટે મુંબઈના મરોલમાં સેટ બનાવવામાં આવ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
'પતિનું કોરોલાથી અવસાન નથી થયું, તેં મારી નાખ્યો છે' કહી પરિણીતાને કાઢી મૂકી
SAMBHAAV-METRO News

'પતિનું કોરોલાથી અવસાન નથી થયું, તેં મારી નાખ્યો છે' કહી પરિણીતાને કાઢી મૂકી

નણંદે ભાભીને વાળ પકડી ફ્ટકારી

time-read
1 min  |
Sambhaav Metro 11 June 2021
હ ટ્રેપઃ ઝડપાયેલી કોન્ટેબલ શારદાબહેન વચેટિયાની ભૂમિકા ભજવતી હોવાનો ખુલાસો
SAMBHAAV-METRO News

હ ટ્રેપઃ ઝડપાયેલી કોન્ટેબલ શારદાબહેન વચેટિયાની ભૂમિકા ભજવતી હોવાનો ખુલાસો

અમદાવાદ, ગુરુવાર

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
વેપારી પાસેથી તોડ કરીને લીધેલા ૮૦ હજાર પૈકી ૭૫ હજાર પોલીસે પરત આપવા પડ્યા
SAMBHAAV-METRO News

વેપારી પાસેથી તોડ કરીને લીધેલા ૮૦ હજાર પૈકી ૭૫ હજાર પોલીસે પરત આપવા પડ્યા

પોલીસની ઈમેજ ખરડતા PSIને બચાવવા અને સમાધાનનું હથિયાર

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
સ્ટીરિયોટાઈપ બનવાનો ડર નથીઃ એલી અવરામ
SAMBHAAV-METRO News

સ્ટીરિયોટાઈપ બનવાનો ડર નથીઃ એલી અવરામ

એલી અવરામનું કહેવું છે કે મને ઇન્ડસ્ટ્રીમાં સ્ટીરિયોટાઈપ બનવાનો ડર નથી. તેણે “મલંગ’માં કામ કર્યું હતું અને આમિર ખાના સાથે “કોઈ જાને ના’ના ગીત હરફનમૌલા'માં છેલ્લે કામ કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
વેક્સિન લેવા તૈયાર યોગ ગુરુ બાબા રામદેવનું અચાનક 'હદય પરિવર્તન'
SAMBHAAV-METRO News

વેક્સિન લેવા તૈયાર યોગ ગુરુ બાબા રામદેવનું અચાનક 'હદય પરિવર્તન'

(એજન્સી) નવી દિલ્હી, ગુરુવાર

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
મેહુલ ચોકસીને ઝટકોઃ ડોમિનિકાએ 'પ્રોહિબિટેડ ઇમિગ્રન્ટ' જાહેર કર્યો
SAMBHAAV-METRO News

મેહુલ ચોકસીને ઝટકોઃ ડોમિનિકાએ 'પ્રોહિબિટેડ ઇમિગ્રન્ટ' જાહેર કર્યો

મેહુલનું અપહરણ કરાયાના તેના વકીલના દાવાની પોલ ઉઘાડી પડી ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
મુંબઈમાં ભારે વરસાદથી ચાર માળની ઈમારત ધરાશાયીઃ ૧૧ લોકોનાં મોત, આઠ ગંભીર
SAMBHAAV-METRO News

મુંબઈમાં ભારે વરસાદથી ચાર માળની ઈમારત ધરાશાયીઃ ૧૧ લોકોનાં મોત, આઠ ગંભીર

રેસ્કયુ ઓપરેશન જારીઃ ઈમારતના કાટમાળ નીચે હજુ વધુ લોકો દબાયા હોવાની આશંકા

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
પ્રથમ વરસાદમાં જ મુંબઈ જળબંબાકાર: રેડ એલર્ટ જારી
SAMBHAAV-METRO News

પ્રથમ વરસાદમાં જ મુંબઈ જળબંબાકાર: રેડ એલર્ટ જારી

જનજીવન અસ્તવ્યસ્ત: હાઈ ટાઇડનો પણ ખતરો

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
પોલીસ સ્ટેશનની સેનિટાઇઝ ટનલનો ઉપયોગ લોકો તડકાથી બચવા માટે કરે છે
SAMBHAAV-METRO News

પોલીસ સ્ટેશનની સેનિટાઇઝ ટનલનો ઉપયોગ લોકો તડકાથી બચવા માટે કરે છે

સેનિટાઇઝ ટનલ મુદ્દામાલની જેમ પડી રહી છે કોરોનાની પહેલી લહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં ટનલ મુકાઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૯૪,૦પર નવા કેસઃ સર્વાધિક મૃત્યુઆંક ૬,૧૪૮
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૯૪,૦પર નવા કેસઃ સર્વાધિક મૃત્યુઆંક ૬,૧૪૮

બિહારના રિવાઈઝડ આંકડાના કારણે મૃત્યુઆંકમાં ભારે ઉછાળો આવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ કાયદારૂપ છે જાંબુનાં બીજ
SAMBHAAV-METRO News

ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ કાયદારૂપ છે જાંબુનાં બીજ

હેલ્થ અપડેટ

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
છૂટછાટઃ કાલથી બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ ખોલવાની તૈયારી
SAMBHAAV-METRO News

છૂટછાટઃ કાલથી બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ ખોલવાની તૈયારી

શહેરના મ્યુનિસિપલ માલિકીના ૨૮૩ બાગ-બગીચાને તા. ૧૮ માર્ચથી તાળાં મારી દેવાયાં હતાં: કાંકરિયા લેકફ્રન્ટમાં મિની ટ્રેન, કિસ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક-૧, નગીનાવાડી વગેરે પરનો પ્રતિબંધ કાયમ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
ખોટાં બિલ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરતાં ચાર આરોપીઓ સામે ફરિયાદ
SAMBHAAV-METRO News

ખોટાં બિલ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરતાં ચાર આરોપીઓ સામે ફરિયાદ

છેતરપિંડીના કેસમાં પોલીસે દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો તે પરત લેવા માટે આરોપીએ ખોટાં બિલ કોર્ટમાં રજુ કર્યા હતાં

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
PAHOની ચેતવણીઃ આ રીતે કેસ વધશે તો કોરોના કંટ્રોલ કરવામાં અનેક વર્ષો લાગશે
SAMBHAAV-METRO News

PAHOની ચેતવણીઃ આ રીતે કેસ વધશે તો કોરોના કંટ્રોલ કરવામાં અનેક વર્ષો લાગશે

વેક્સિન ડોનેટ કરવા અને સોશિયલ ડિસ્ટલિંગ રાખવાની ભલામણ કરી

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
ઓહો! USના આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે અંડરવોટર પ્રી-ડિલિવરી ફોટોશૂટ કરાવ્યું
SAMBHAAV-METRO News

ઓહો! USના આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે અંડરવોટર પ્રી-ડિલિવરી ફોટોશૂટ કરાવ્યું

(એજન્સી) ન્યૂયોર્ક, ગુરુવાર: રમતની દુનિયામાં ઘણી એવી ચીજો જોવા મળે છે, જે આશ્ચર્યજનક હોય છે.

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021
ખાનગી કોવિલ હોસ્પિટલ હવે બનશે કોરોના વેક્સિનેશન હોસ્પિટલ
SAMBHAAV-METRO News

ખાનગી કોવિલ હોસ્પિટલ હવે બનશે કોરોના વેક્સિનેશન હોસ્પિટલ

૨૧ જૂનથી મોટા ભાગની હોસ્પિટલ કંપની પાસેથી ખરીદીને વેક્સિનેશન કરશે: મ્યુનિ. તંત્ર હવે ૩૦ હજારથી વધુ લોકોને વેક્સિનનો લાભ આપશે

time-read
1 min  |
Sambhaav Metro 10 June 2021