CATEGORIES
Categories
ટાલ ન જોઈતી હોય તો આ વસ્તુઓનું સેવન બંધ કરો
ફાસ્ટ ફૂડ અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાને કારણે આપણા વાળને પૂરતું પોષણ મળતું નથી
સોશિયલ મીડિયાઃ સૌથી ‘ઘાતક’ શસ્ત્ર
સોશિયલ મીડિયા હવે તો નફરતનું ઝેર ઓકવા અને સમાજને વિભાજિત કરવાનું પણ એક ખતરનાક શસ્ત્ર પણ બનતું જાય છે
યુપીના પ્રધાન દિનેશ ખટિકના રાજીનામાની અટકળઃ જિતિનપ્રસાદ પણ નારાજ
દિનેશ ખટિક ન તો પોતાના સરકારી આવાસ પર છે, ન તો મેરઠના હસ્તિનાપુર પોતાના નિવાસસ્થાને
રાંચીમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા સબ ઈન્સ્પેક્ટરની કચડી નાખી હત્યા
પશુ તસ્કરોનાં વાહન ચેકિંગ દરમિયાન બનેલી દર્દનાક ઘટના
દેશમાં મંકીપોક્સનો ખતરો વધ્યોઃ બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે, એલર્ટ જારી
ઓગસ્ટ સુધી વૈશ્વિક સ્તરે આવી શકે છે મંકીપોક્સના એક લાખ કેસ
હિમાચલના કિન્નોરમાં વાદળ ફાટતાં ભારે તબાહી: ઉત્તરાખંડના નવ જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આર્થિક બેહાલ શ્રીલંકાને આજે નવા રાષ્ટ્રપતિ મળશેઃ વિક્રમસિંઘે સહિત ત્રણ દાવેદાર રેસમાં
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં શ્રીલંકાના દિગ્ગજ નેતા પ્રેમદાસાની પીએમ મોદીને ભાવુક અપીલ
શિંદે કેબિનેટમાં જગ્યા અપાવવા માટે રૂ.૧૦૦ કરોડ માગનારા ચારની ધરપકડ
આ એ જ ધારાસભ્યો છે, જેમના બળવાખોર સ્વભાવે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાનપદની ખુરશી પરથી ઉતારી દીધા હતા
દેશમાં કોરોનાના કેસમાં ૩૨.૩ ટકાનો જંગી ઉછાળોઃ ૨૦,૫૫૭ નવા કેસ, ૪૦નાં મોત
એક્ટિવ કેસ ૧.૪૫ લાખને પાર: પોઝિટિવિટી રેટ ઊછળીને ૪.૧૩ ટકા
વરસાદના કારણે ચીકુ, કેરી, મગફળી જેવા પાકને મોટું નુકસાન
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લામાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત
સાત મહિના પછી FSI રિપોર્ટ આવ્યો ને હુક્કાબારના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
જાન્યુઆરી મહિનામાં ‘સેક્રેડ 9’ હુક્કાબાર પર સરખેજ પોલીસે દરોડા પાડ્યા હતા
જુલાઈમાં પાણીના કુલ ૩૩ નમૂના દૂષિત મળી આવ્યા
શહેરમાં ગટર અને પાણી લાઇનનાં લીકેજથી ઝાડા-ઊલટી અને કમળાના કેસ વધ્યા
મેઘરાજા આજે ઉત્તર ગુજરાતને ઘમરોળશેઃ પાંચ જિલ્લામાં ૨૪ કલાક ‘ભારે'
આજે અમદાવાદ અને આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયાં ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું
બાળકોના ખોરાકમાં અનાજનું પ્રમાણ વધે અને તેના દ્વારા પ્રોટીન અને કેલરીના પ્રમાણને વધારવા માટે સુખડી યોજના અમલમાં છે
શાબાશ AMC! ભરચોમાસે પણ સ્ટ્રીટલાઇટ બંધ પડવા દીધી નહીં
૪થી ૯ જુલાઈ દરમિયાન ૮૦૮ સ્ટ્રીટલાઇટ અને ૧૧થી ૧૬ જુલાઈમાં ૧૦૫૧ સ્ટ્રીટલાઇટ બંધ હતી: ૧૫ દિવસમાં ૯૯ ટકા સ્ટ્રીટલાઇટ ઝળહળતી રહી
ટીમ ઇન્ડિયાની જીતનું ગેરન્ટી કાર્ડ ટોપ ઓર્ડર પાસે નહીં, મિડલ ઓર્ડર પાસે!
હવે ઋષભ પંત અને હાર્દિક પંડ્યાનો જમાનો આવી ગયો
શૂટિંગ વર્લ્ડકપમાં મૈરાજ ખાને ઇતિહાસ રચ્યોઃ ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય
ભારતે અંજુમ મૌદગિલ, સિફ્ટ કૌર અને આશી ચોક્સીની ૫૦ મીટર રાઇફલ-થ્રી પોઝિશન મહિલા ટીમની સાથે ઓસ્ટ્રેલિયા સામે ૧૬-૦૬થી બ્રોન્ઝ મેડલ જીત્યો
હોલીવૂડની ફિલ્મમાં જેકલિન
વિશ્વના જુદાજુદા દેશની આઠ મહિલા ડિરેક્ટર આ એન્થોલોજીને ડિરેક્ટ કરશે
અક્ષયકુમાર સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરશે સરગુન મહેતા
મારે ફક્ત શોભાનું પૂતળું બનીને નથી રહેવુંચ: સરગુન મહેતા
દોઢ વર્ષમાં છઠ્ઠી જાહેર નોટિસઃ બિલ્ડિંગની આગના ધુમાડાને અવરોધતા કાચને દૂર કરો
હોસ્પિટલનાં એસી, વેન્ટિલેટર્સ, ઈલેક્ટ્રિક પોઇન્ટ્સ અને વાયરિંગ, સ્પ્રિંકલર સિસ્ટમને દર મહિને ચકાસો
ટ્રાફિક પોલીસનું બૂથ કે પછી ડસ્ટબિન?
શહેરનાં મોટાભાગનાં ટ્રાફિક બૂથ તૂટી ગયાં છે, જેમાં હાલ કચરો ફેંકવામાં આવે છેઃ વરસાદમાં પોલીસ લાચાર બનીને ટ્રાફિક બૂથમાં જવાનું ટાળે છે
તમારી રોગ પ્રતિકારકશક્તિ નબળી છે કે સારી?
ઘણા લોકો માનતા હોય છે કે તેમની રોગ છે પ્રતિકારકશક્તિ ખૂબ જ મજબૂત છે, જોકે આ વાતની ખબર ત્યારે જ પડે છે, જ્યારે તમે કોઇ રોગમાં સપડાવ છો
વધતી જતી વસ્તી દેશ માટે ચિંતાનો વિષય
વસ્તી નિયંત્રણનો દિવસ ઊજવીને આપણી જવાબદારી પૂરી થતી નથી, લોકોને વધુમાં વધુ શિક્ષિત અને જાગૃત કરીતે જણાવવું પડશે કે આજના સમયમાં તાતા પરિવારની ખરેખર કેટલી જરૂર છે
નૂપુર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર ચપ્પાથી ઘાતકી હુમલો
આરોપીએ અંકિતના ચહેરા પર સિગારેટનો ધુમાડો ઉડાડ્યો હતો અને ગાળો આપવાનું શરૂ કર્યું હતું
અરુણાચલમાં ગુમ ૧૯ શ્રમિકોનાં કુમી નદીમાં ડૂબી જવાથી મોતની આશંકા
અવિરત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો
કોરોના-મંકીપોક્સ કરતાં પણ વધુ ખતરનાક મારબર્ગ વાઈરસઃ ઘાનામાં બે દર્દીઓનાં મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ એલર્ટ મોડ પર
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડીઃ ૮.૩ ટકાના ઘટાડા સાથે ૧૫,૫૨૮ નવા કેસ
ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને ૩.૩૨ ટકાઃ એક્ટિવ કેસ ઘટીને ૧,૪૩,૬૫૪
જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત અને હિમાચલની સાથે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે: તડામાર તૈયારીઓ
કલમ ૩૭૦ હટાવ્યા બાદ પહેલીવાર ચૂંટણીઓ યોજાશે
LAC પર ચીનની અવળચંડાઈ: પેંગોંગ લેક નજીક PLAનો ‘સૈન્ય અભ્યાસ’
બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત બાદ જારી કરાયેલા વીડિયોમાં ચીનનો પર્દાફાશ
કાશ્મીરમાં લશ્કરના પાંચ ટેરર મોડ્યૂલનો પર્દાફાશઃ સાતની ધરપકડ
ગુનાઈત સામગ્રી, ગ્રેનેડ, એકે-૪૭ રાઈફલ અને પિસ્તોલ વગેરે શસ્ત્રોનો જંગી જથ્થો મળી આવ્યો