CATEGORIES
Categories
સ્વતંત્રતા દિવસને લઈ હાઈ એલર્ટ: ડ્રોનની ઉડાન સહિતના પ્રતિબંધો
કેટલાક ગુનેગારો, અસામાજિક તત્ત્વો અથવા ભારત વિરોધી આતંકવાદીઓ ઊડતાં સાધનો દ્વારા સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે
મેઘો હવે ઉત્તર અને મધ્ય ગુજરાતને ઘમરોળશે
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: કચ્છ-ઉત્તર ગુજરાતમાં આજે ઓરેન્જ-કાલે રેડ એલર્ટ જાહેર
એસ્કોર્ટ સર્વિસ આપવાના બહાને વેપારી સાથે ઠગાઈ
ગઠિયાએ બુકિંગના બહાને ૫૦૦ રૂપિયા માગ્યા
આંધ્રથી ગાંજો લાવી શહેરમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ
શાહપુર વિસ્તારમાં રહેતો ડ્રગ્સ માફિયા આંધ્રપ્રદેશથી ગાંજો મંગાવીને શહેરના નશેડીઓને વેચી દેતો હતો
ગરીબો માટે સાચા અર્થમાં કલ્યાણકારી અન્ન યોજનાઓઃ લાખો કુટુંબ માટે આશીર્વાદ સમાન
દેશનાં ૭૦.૬૨ લાખ કુટુંબની ૩૪૬.૧૩ લાખ વસ્તીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવી
પૂર્વ ઝોન મચ્છરજન્ય રોગચાળાનું હબઃ મેલેરિયા અને ડેન્ગ્યુના સૌથી વધુ કેસ
રામોલ-હાથીજણમાં ડેન્ગ્યુના ૧૩ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ: નરોડા અને કુબેરનગર વોર્ડમાં ચિકનગુનિયાએ ત્રાસ વર્તાવ્યો
વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયા આ ત્રણ કારણથી વન ડે શ્રેણી જીતી લેશે
ગઈ કાલે પોર્ટ ઓફ સ્પેનના ક્વિન્સ પાર્ક ઓવેલમાં વરસાદના કારણે ટીમ ઇન્ડિયાએ ઇનડોર પ્રેક્ટિસ કરી હતી
BCCI ચીફ સૌરવની જાહેરાતઃ એશિયા કપ UAEમાં રમાશે
એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં વરસાદ નહીં હોય
એક્ટર ન બન્યો હોત તો ક્રિકેટર બન્યો હોત સુદીપ
કપિલ સર જેવા લેજન્ડે મને આઇકોનિક બેટ મોકલાવ્યું હતું
શાહરુખનું એક પગલું તોફાન ઊભું કરી દે છે: તાપસી
તાપસી શાહરુખ સાથે ‘ડંકી'માં જોવા મળશે
વિજયે હનુમાન મંદિરની પાછળ ટ્રકને છુપાવી હતી
કોઇ ટ્રક ખરીદવા તૈયાર ન હતું
૨૦૦ સીસીટીવી કેમેરાના ફૂટેજ બંગાળીને અસલાલી પોલીસે ચોરીની ટ્રક ઝડપી લીધી
એમેઝોન કંપનીના પાર્કિંગમાંથી આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું ઘડીને ટ્રક ચોરી હતીઃ પાર્કિંગનો સિક્યોરિટી ગાર્ડ ચોરીનો માસ્ટરમાઇન્ડ
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને બજરંગદળે પોસ્ટર લગાવીને ‘હજ હાઉસ' નામ આપતાં વિવાદ
'દેશની સંપત્તિ પર સૌથી પહેલો હક લઘુમતીઓનો છે’ તેવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી હોબાળો મચ્યો
સવારે ઊઠ્યા પછી પાણી પીવાથી શું ફાયદા થાય છે?
ખાલી પેટે ફ્રીજ, માટલું, તાંબામાં અથવા નોર્મલ ક્યું પાણી પીવું જોઇએ
યુવાનોમાં ફેશન ટ્રેન્ડ બની રહ્યો છે નશો
યુવાનો પોતાની એક અલગ દુનિયા બનાવવા, મસ્તીમાં ચૂર રહેવા માટે નશાની જિંદગીમાં ખોવાઈ જાય છે. તેઓ સમજતા નથી કે નશાથી જિંદગી નહીં, પરંતુ અંધકાર જ જોવા મળે છે
બ્રાઝિલમાં સૌથી મોટું એન્કાઉન્ટરઃ મહિલા સહિત ૧૮ લોકોનાં મોત
બ્રાઝિલ પોલીસના સૌથી મોટા ઓપરેશનમાં ૪૦૦ જવાન, ૧૦ બુલેટપ્રૂફ વાહન, ચાર હેલિકોપ્ટરનો ઉપયોગ
આખરે CBSE ધોરણ-૧૨નું પરિણામ જાહેરઃ ૯૪.૫૪ ટકા વિધાર્થિનીઓ મેદાન મારી ગઈ
ધોરણ-૧૦નું પરિણામ આજે બપોર બાદ જાહેર થશે
દેશનાં તમામ રાજ્યોમાં ચોમાસું સક્રિયઃ ૨૪ જુલાઈ સુધી વરસાદ ચોમેરથી કહેર મચાવશે
છ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ: ગંગાના તેજ વહેણમાં સાત કાવડિયાને રેસ્ક્યુ કરાયા
શ્રીલંકામાં વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બનતાં જ જનતા રસ્તા પર ઊતરી: સેનાની કડક કાર્યવાહી
પ્રોટેસ્ટ કેમ્પ ખદેડી નાખ્યાઃ અથડામણમાં ૫૦ લોકો ઘાયલ, નવની ધરપકડ
મિશન ગગનયાનઃ ૨૦૨૩માં અવકાશમાં ઉડાન ભરશે. ભારતના ત્રણ અવકાશયાત્રી પણ હશે
૨૦૨૩ પહેલાં ત્રણ પરીક્ષણ મિશન પણ મોકલવામાં આવશ
દેશમાં બીજા દિવસે પણ કોરોનાના ૨૧ હજારથી વધુ કેસઃ ૬૦ સંક્રમિતોનાં મોત
એક્ટિવ કેસ ૧.૫૦ લાખની સાવ નજીક: પોઝિટિવિટી રેટ વધીને ૪.૪૨ ટકા
મંકીપોક્સથી ડરવાની જરૂર નથીઃ ડોક્ટર્સને મોટી સફળતા મળી
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં સ્ટડી રિપોર્ટ પ્રકાશિત કરાયો
ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની અફવાથી મુસાફરોમાં ખળભળાટ
પટણા એરપોર્ટના બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવ્યા
ગુજરાતમાં આગામી ૭૨ કલાક સુધી ‘આકાશી આફત'નો ખતરોઃ તંત્રને હાઈ એલર્ટ પર રખાયું
અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારો માટે શનિ-રવિ બહુ કપરા રહેશેઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
પોલીસ હત્યારા સુધી પહોંચે નહીં તે માટે યુવકના હાથ-પગ કાપી નાખ્યા
મૃતકના હાથ-પગમાં ટેટુ હોવાની શક્યતાઃ ટેટુના આધારે મરનારની ઓળખ થઈ શકે છે
વ્યાજખોરે વેપારી પાસે રૂ.૬.૫૦ લાખ સામે ૧૫.૪૬ લાખ માગ્યા
પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપી
રાજ્યના ૪૦ હજારથી વધુ ડોક્ટર્સ આજે હડતાળ પરઃ ૩૦ હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે
શહેરીજનો માટે સારવાર લેવા સરકારી હોસ્પિટલ જ એકમાત્ર છેલ્લો રસ્તોઃ અકસ્માતના ગંભીર કેસમાં પણ પ્રાઈવેટ હોસ્પિટલ સારવાર નહીં કરે
મેટ્રો રેલની મુસીબતઃ થલતેજમાં વગર વરસાદે કાદવ-કીચડથી લોકો ત્રસ્ત
થલતેજ ચાર રસ્તાથી ગામ તરફ જવાના રસ્તા પર લોકો નરકાગાર સ્થિતિમાં મુકાયાઃ કાદવના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતાં નથી, દુકાનોમાં પણ કાગડા ઊડે છે
અંબાજી રેલવે સ્ટેશન પર પાંચ માળ અને ૧૦૦ રૂમની ભવ્ય બજેટ હોટલ બનશે
૧૫ સ્ટેશન સાથે ચાર તબક્કામાં રેલવે લાઈનનું કામ પૂરું થશેઃ કામગીરીના રોડમેપ અંગે ચર્ચા સંપન્ન
ઈકો-ફ્રેન્ડલી ફ્રાઇડે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આજે ઈ-કારનો ઉપયોગ કર્યો
ભાજપના પદાધિકારીઓ બપોર પછી BRTSમાં મુસાફરી કરી મ્યુનિ. મુખ્યાલય જશે