CATEGORIES
Categories
પીએમ મોદી માટે અરવિંદ કેજરીવાલ મોટો પડકાર બની રહ્યા છેઃ સર્વે
૧૯ ટકા લોકોએ કેજરીવાલને વડા પ્રધાન મોદીના સૌથી મોટા ચેલેન્જર ગણાવ્યા
દેશમાં ફરી વખત કાતિલ બન્યો કોરોના: ૨૦,૪૦૮ નવા કેસ, ૫૪ સંક્રમિતોતાં મોત
દેશનાં છ રાજ્યોમાં કોરોનાના ૮,૮૫૧ નવા કેસ નોંધાયાઃ પોઝિટિવિટી રેટ ૫.૦૫ ટકા
ઉત્તરાખંડમાં આકાશી આફતઃ ઠેરઠેર ભૂસ્ખલન, બદરીનાથ યાત્રા અટકાવાઈ
ગંગોત્રી હાઈવે છેલ્લા ૧૨ કલાકથી બંધઃ જમ્મુ-કાશ્મીરમાં ૩૦ લોકોને રેસ્ક્યુ કરાયા
ઈન્સ્ટાગ્રામમાં બે બહેનના નામે ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કર્યા
અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવીને યુવતી અને તેની બહેનને મેસેજ કરી હેરાન-પરેશાન કરતાં અંતે કંટાળીને તેણે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી
બારામુલ્લામાં એન્કાઉન્ટર જારી: એક આતંકી ઠાર, શસ્ત્રો જપ્ત
૨૭ જુલાઈની સવારે સુરક્ષાદળોના જવાન યારીપુરાના બરિહાર્દ કાઠપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા
૨૪ કલાકમાં બીજી વખત રાંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
આ અગાઉ ગુરુવારે પણ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી
શિક્ષિકા પર સાસરિયાંનો ત્રાસ વધતાં અંતે પોલીસ ફરિયાદ કરી
પતિ સુનીલ, સાસુ રતનબહેન અને સસરા હીરાલાલ વિરુદ્ધ મારામારી તેમજ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી
૧૨૦૦ બેડની હોસ્પિટલના બેઝમેન્ટમાં કરોડો રૂપિયાનાં સાધનો ફેંકી દેવાયાં
હોસ્પિટલમાં જૂનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને નવાં સાધનો સડી રહ્યાં છે પણ કોઈને તેની પરવા જ નથી
હોસ્પિટલનું ‘ઓપરેશન ક્લીનઅપ': તંત્ર સફાળું જાગ્યું, પરંતુ માત્ર દેખાવ માટે જ
નવાં સ્ટ્રેચરનો પણ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું
આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદ સમાન વનબંધુ કલ્યાણ યોજના
કડાણા, કરજણ, કાંકરાપાર અને ઉકાઇ જળાશય આધારિત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ રૂ. ૫૦૪૨ કરોડના ખર્ચે ૩.૪૮ લાખ એકર વિસ્તાર માટે સિંચાઇ સુવિધા હાથ ધરી છે
પાણીદાર ગુજરાતઃ સિંચાઈનું પાણી રાજ્યના છેવાડા સુધી પહોંચ્યું
ગુજરાત સરકારનો ખેડૂતોનાં ખેતર સુધી પાણી પહોંચાડવાનો દઢ નિર્ધાર સફળઃ સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાઓથી રાજ્યમાં વિશાળ કેનાલ નેટવર્ક ઊભું થયું
તમારી સલામતી તમે જાણોઃ અમદાવાદમાં રોજનાં માત્ર ૪૫ રખડતાં ઢોર પકડાય છે
હાઈકોર્ટે ગંભીરતાથી લીધી હોવા છતાં સમસ્યા જેમતી તેમઃ ચોમાસામાં રસ્તા વચ્ચે બેસતાં રખડતાં ઢોર વાહનચાલકો માટે સૌથી મોટો ખતરો
વરસાદી પાણી ઉલેચવાના તમામ ૭૫ પં૫ ૨૪ કલાક કાર્યરત રાખો
શાસકોએ ચોમાસામાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્રને આદેશ આપ્યોઃ હજુ ૧૩ જગ્યાએ વરસાદી પાણી ઉલેચાઈ રહ્યાં છે
સ્ટ્રેચરના ઉપયોગ માટે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે?
સિવિલ હોસ્પિટલમાં કોઇ દાતાએ દસેક સ્ટ્રેચર દાન કર્યાં છે
સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ભંગાર સડી રહ્યો છેઃ તંત્ર બેદરકાર
સ્ટ્રેચર, સ્ટીલના બાંકડા, વ્હીલચેરના હિસાબનું કોઈ રણીધણી નથીઃ કરોડો રૂપિયાનાં કૌભાંડની આશંકા, સિવિલને પોતાનો અડ્ડો સમજીને બેઠેલા લોકોની સંડોવણી હોવાની શક્યતા
બદલો: દક્ષિણ આફ્રિકાએ બીજી ટી-૨૦માં ઈંગ્લેન્ડ ટીમને ૫૮ રનથી હરાવી
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૭ રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો
આજે પ્રથમ ટી-૨૦ઃ વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડવા મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા
રોહિત એન્ડ કંપની વિન્ડીઝને તેના ઘરમાં સૌથી વધુ ટી-૨૦ મેચ હરાવનારી ટીમ બની જશે
ડિગ્રીની સાથે સાથે સ્કિલ પણ જરૂરી
વર્ષ ૨૦૧૯ની ઇન્ડિયા સ્કિલ્સના રિપોર્ટ અનુસાર ગ્રેજ્યુએશન કરનારા ૫૩ ટકા યુવાનો એ લાયક નથી કે તેમને કોઇ રોજગાર આપી શકાય, કેમકે તેમની પાસે ડિગ્રી તો છે, પરંતુ સ્કિલ નથી
બ્લેક રાઈસ છે જબરજસ્ત હેલ્ધી: જાણો ફાયદા
બ્લેક રાઇસમાં એન્ટી ઓક્સિડેન્ટ અને કેન્સર વિરોધી તત્ત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે
નાઇજીરિયામાં સૈનિકોએ ૨૦ આતંકવાદીઓનો સફાયો કર્યો
કુલ ૨૦૧૬ આતંકવાદી અને તેમના પરિવારોએ આત્મસમર્પણ કર્યું
સોશિયલ મીડિયા પર અપમાનજનક કોમેન્ટ પણ ડC/ST એક્ટના દાયરામાં આવશે
કેરળ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
વિપક્ષી સાંસદોનું ૫૦ કલાક લાંબું વિરોધ પ્રદર્શનઃ સંસદ પરિસરમાં મચ્છરદાની લગાવીને રાત પસાર કરી
ગાજરનો હલવો પણ ખાધોઃ ઈડલી સંભારનો નાસ્તો કર્યો
કોરોનાની લહેર હજુ બેકાબૂ: દિલ્હી-ગુજરાત અને બંગાળમાં સંક્રમણનો ટ્રેન્ડ ખુબ ડરામણો
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૪૦૯ નવા કેસ નોંધાયા: ૪૭ સંક્રમિતોનાં મોત
‘ઊડતાં કોફિન’ ગણાતાં એરફોર્સના સૌથી જૂનાં મિગ-૨૧ના ૬૨ વર્ષમાં ૨૦૦ અકસ્માત
મિગ-૨૧ વિમાન માટે રાજસ્થાન કબ્રસ્તાન બન્યું: આઠ વર્ષમાં સાત વિમાન ક્રેશ
મેઘતાંડવ બાદ પ્રચંડ પૂરઃ પૂંચમાં જળપ્રલય, હિમાચલના કુલ્લૂમાં વાદળ ફાટતાં ભારે તબાહી
૧૮ રાજ્યોમાં આગામ ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ: બિકાનેરમાં ત્રણનાં મોત
અર્પિતાની ચલણી નોટો ભરેલી ઓડી-મર્સીડીઝ સહિત ચાર વૈભવી કાર ગાયબ
બે કાર તો અર્પિતાના નામ પર જ હતી
PM મોદી આજે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવશે
ગિફ્ટ સિટી ખાતેનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ભારતમાં સોનાની આયાતનું સૌથી મોટું પ્રવેશદ્વાર બની જશે
પવિત્ર શ્રાવણ માસનો શુભારંભઃ શિવ મંદિરમાં ભક્તોની ભીડ ઊમટી
શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠ્યાં: ભક્તો શિવભક્તિમાં લીન થયા
લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી: ૨૪ કલાકમાં જ પ્રોહિબિશનના ૧૦૦થી વધુ ગુના દાખલ
પોલીસે રેડ કરતાં બુટલેગર્સ ભૂગર્ભમાં
કર્મચારીના રૂપિયા પાંચ લાખ આંચકી લઈ ગઠિયો રફુચક્કર
ખોડિયાર મંદિર જવાના ચાર રસ્તાથી મનમોહન પોલીસ ચોકી સામે પહોંચતાં બાઈકચાલક ઈશારો કરી કર્મચારીને અટકાવીને ગાળો બોલવા લાગ્યો