CATEGORIES
Categories
પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો સધીર
૨૦૧૪માં પાવર લિફ્ટર કિના ખાતૂને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
સ્ટાર્સ અને સ્ટારડમ પર બનાવવામાં આવેલા પ્રોજેક્ટ સફળ નથી થતાઃ કરીના કપૂર ખાન
લોકોને પણ હાલમાં સારી કન્ટેન્ટ જોઇએ છે અને એના કારણે કોવિડ બાદની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે
મારી પ્રથમ રિલેશનશિપ હજુ પણ લોકો માટે મિસ્ટરી છેઃ મલ્હાર ઠાકર
મારા સ્ટ્રગલિંગના દિવસોમાં મેં ઘણીબધી નાની-નાની જગ્યાઓને એક્સપ્લોર કરી એક હતી: મલ્હાર ઠાકર
કોમનવેલ્થ ગેમ્સઃ લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
શ્રીશંક૨ કોમનવેલ્થ ગેમ્સ ઇતિહાસની લોન્ગ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ પુરુષ એથ્લીટ
દરરોજ કરો સ્વિમિંગ, હૃદય અને ફેફસાંના રોગનું જોખમ ઘટશે
દરરોજ લગભગ ૨૫ થી ૩૦ મિનિટ સ્વિમિંગ કરવાથી, તમારું શરીર સારી સ્થિતિમાં રહેશે અને સ્નાયુઓ મજબૂત થશે
વાઘની ઘટતી સંખ્યા: તંત્ર મૌન, અનેક સવાલો
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન લગભગ દર ત્રીજા દિવસે એક વાઘનું મોત નીપજ્યું છે
મંકીપોક્સનો કહેરઃ અમેરિકામાં ૯૦ દિવસ હેલ્થ ઈમર્જન્સી જાહેર
દરેક અમેરિકનને મંકીપોક્સને ગંભીરતાથી લેવા વિનંતી કરાઈ
થાઈલેન્ડની એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગતાં ૪૦નાં મોત
ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય એવી ક્લબમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ
દેશમાં કોરોનાના કેસ ફરી ૨૦ હજારને પાર: દિલ્હીમાં બીજા દિવસે બે હજારથી વધુ કેસ
દેશમાં ૨૪ કલાકમાં ૭૦ સંક્રમિતોનાં મોતઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૫.૧૪ ટકા
કોંગ્રેસનું હલ્લાબોલઃ રાહુલે કેન્દ્રની તુલના હિટલર સાથે કરી લોકતંત્રની હત્યા ગણાવી
કાળો કુરતો પહેરીને ખડગે સંસદમાં પહોંચ્યાઃ વડા પ્રધાન નિવાસને ઘેરાવ કરવાની યોજના
બાળકોનાં યૌન શોષણ મામલે યુપી મોખરે, બિહાર બીજે સ્થાને
જે બાળકો બાળપણમાં આવા ગુનાનો શિકાર બને છે, તેઓ તેને આખી જિંદગી ભૂલી શકતાં નથી
કેરળમાં મુશળધાર વરસાદથી પ્રચંડ પૂરઃ બિહારમાં વીજળી પડતાં છનાં મોત, યુપી-ઉત્તરાખંડમાં એલર્ટ
છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ જિલ્લામાં વીજળી પડતાં છ લોકોનાં મોત
RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, તમામ લોનના EMI હવે મોંઘા થશે
આમ આદમીને કોઈ રાહત નહીં: મોંઘવારી ૬ ટકાથી વધુ રહે તેવું અનુમાન
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બિહારી મજૂરની ગ્રેનેડથી હત્યા
કલમ-૩૭૦ હટવાની વરસી પહેલાં જ આતંકી ઘટનાઓ વધી
‘હર ઘર તિરંગા’ની અસરઃ ફ્રેન્ડશિપ ડેની ઉજવણીમાં પણ દેશભક્તિનો રંગ દેખાયો
તિરંગાની થીમવાળા ફ્રેન્ડશિપ બેલ્ટ, ગિફ્ટ, આકર્ષક તોરણની હોટ ડિમાન્ડ
દોસ્તી-દેશપ્રેમનું જોરદાર કોકટેલ: મિત્રોને શીખવે છે દેશભક્તિના પાઠ
સ્કૂલમાં મનાવવામાં આવતા ફ્રેન્ડશિપ ડેમાં વિદ્યાર્થીઓ તેમના મિત્રોને બાંધવા માટે તિરંગાની થીમ પરના બેલ્ટ લઇ જાય છે
ઘરમાં ધ્વજ ફરકાવવાની સાથે-સાથે લોકો તિરંગા કલરનાં તોરણ બાંધશે
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે હવે લોકો પોતાના ઘરમાં ધ્વજની સાથે સાથે તોરણ પણ બાંધશે
બાળકોના ફેવરિટ પુશ પોપ બબલ પોપિંગ પણ હવે તિરંગા કલરનાં
કારનાં ડેશબોર્ડ પર લગાવવા માટેના ધ્વજ, શહીદ ભગતસિંહના ફોટોગ્રાફસવાળા ઝુમ્મર પણ બજારમાં મળી રહ્યાં છે
લેબ ટેકનિશિયનને લોન અપાવવાનું કહી ગઠિયાએ એક લાખ રૂપિયા પડાવી લીધા
લેબ ટેકનિશિયનને એક્સિડન્ટ થતાં લોન માટે જસ્ટ ડાયલનો સંપર્ક કરતાં ઠગાઈનો ભોગ બન્યો
તૈયાર રહેજોઃ શહેરમાં આજે મેઘરાજા ગાજવીજ સાથે મન મૂકીને વરસશે
આજથી રાજ્યના ૧૧ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: NDRFની ટીમને એલર્ટ રહેવાના આદેશ
પૈસાની લેતી-દેતીમાં યુવક પર બે શખ્સે છરીથી જીવલેણ હુમલો કર્યો
યુવકે ઉછીના આપેલા આઠ હજાર રૂપિયા પરત માગતાં બે શખ્સોએ માર માર્યો હતો
મેઘાણીનગરમાં રહેતા યુવકની કુબેરનગરમાંથી રહસ્યમય રીતે લાશ મળીઃ હત્યાની આશંકા
કુબેરનગરના તીર્થરાજ એપાર્ટમેન્ટમાંથી યુવકની વહેલી સવારે લાશ મળી આવી હતીઃ યુવકનું બ્રેઈન હેમરેજથી મોત થયું હોવાનો રિપોર્ટ ડોક્ટરોએ પોલીસને આપ્યો
તિજોરીને નડતા ત્રણ ગ્રહ: AMTS, BRTS, SVP પાછળ દર વર્ષે રૂ. ૮૪૦ કરોડનો ખર્ચ
દર મહિને AMTSને દોડાવવા રૂ. ૩૦ કરોડ, BRTS માટે રૂ. ૨૦ કરોડ અને SVP હોસ્પિટલ ચલાવવા રૂ. ૨૦ કરોડ તંત્ર ચૂકવે છે
પૂરક પરીક્ષાઃ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૬૨.૭૨ ટકા, સાયન્સનું ૨૯.૨૯ ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં ૨૨,૬૨પ વિધાર્થીઓ નાપાસઃ ગુજરાત શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષામાં કુલ ૨૭,૦૮૨ વિધાર્થીઓ પાસ થયા
મચ્છરોનું બ્રીડિંગઃ પૂર્વ અમદાવાદની અનેક સોસાયટીઓ પર AMC ત્રાટક્યું
ગોમતીપુર, દાણીલીમડા, ખાડિયા, શાહપુર, નરોડા, ઇન્ડિયા કોલોની, વસ્ત્રાલ, બહેરામપુરા, બાપુનગર વગેરે વિસ્તારોમાં મચ્છરોના લારવા મળ્યા
કોમનવેલ્થઃ બાર્બાડોસને ૧૦૦ રને હરાવી ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલમાં પહોંચી
ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ પ્રથમ મેડલથી માત્ર એક જીત દૂર
જાહ્નવી માટે પાપાને કેવો હસબન્ડ જોઈએ છે?
પાપાની હાઇટ ૬ ફીટ ૧ ઈંચ છે: જાહ્નવી
ઈજાગ્રસ્ત ગુરદીપસિંહે વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
પાકિસ્તાનના મોહંમદ નૂહ બટે ૪૦૫ કિલો વજન ઊંચકીને કોમનવેલ્થ ગેમ્સના નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પ૨ કબજો કર્યો
તેજસ્વિન શંકરે ઇતિહાસ રચ્યોઃ હાઈ જમ્પમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં અત્યાર સુધી ભારતે પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા
સાઉથ સુપરસ્ટાર રામચરણને હોલીવૂડની ઓફર મળી શકે
એસ.એસ. રાજામૌલીની ‘RRR’ ઓનલાઇન રિલીઝ થઈ છે અને હોલીવૂડના ઘણા ફિલ્મમેકર્સ તેનાં વખાણ કરી રહ્યા છે, એમાં હવે ચીઓનો પણ સમાવેશ થઈ ગયો છે