CATEGORIES
Categories
લીંબુ પાણી પીઓ પણ ભૂલો ના કરો
લીંબુ પાણી શરીરને ડિટોક્સિફાય પણ કરે છે, જે વ્યક્તિને તેનું વજન નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે
ઉત્તરાખંડના ધારચૂલામાં ભૂસ્ખલનથી તબાહી: યુપીના ૩૨ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
મુંબઈમાં ૫ અને ૬ ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ: બિહારમાં પણ ભારે વરસાદની આગાહી
દેશમાં ત્રણ વર્ષમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ-વે બનશેઃ દિલ્હીથી દહેરાદૂન ફક્ત બે કલાકમાં પહોંચાશે
૨૦૨૪ સુધી ભારતને અમેરિકા જેવું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે
પશ્વિમ બંગાળની વધુ એક ફેક્ટરીમાં ગેસ લીકેજ: બેનાં મોત, એક દાખલ
એક મજૂરને બચાવવા જતાં બીજાએ જીવ ગુમાવ્યો
કેનેડામાં તોફાન સાથે બેઝબોલ જેવડા કરા પડ્યાઃ વાહનોના કાચ તૂટ્યા
આટલા મોટા મોટા કરા જોઇને લોકો ગભરાઇ ગયા અને કેટલીયે ગાડીઓ અરસપરસ ટકરાઇ ગઇ
LAC નજીક ભારત અને અમેરિકાની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરશે
ભારત તેની હાઈ એલ્ટિટ્યૂડ મિલિટરી વોરફેરની વ્યૂહરચના અમેરિકા સાથે શેર કરશે
‘હર ઘર તિરંગા’ પર રાહુલ ગાંધીના પ્રહારો: નામ લીધા વગર RSSને દેશદ્રોહી ગણાવ્યો
ભાજપે પણ બુધવારે સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની હાથમાં તિરંગો લીધેલી તસવીર ડીપી તરીકે લગાવવા બદલ કોંગ્રેસને આડેહાથ લીધી હતી
દિલ્હીમાં કોરોનાનો મહાવિસ્ફોટઃ ૨,૦૦૦થી વધુ નવા કેસ, દેશમાં ૧૬ ટકાના ઉછાળા સાથે ૧૯,૮૯૩ નવા કેસ
૨૪ કલાક દરમિયાન દેશમાં ૨૦,૪૧૯ સંક્રમિતો કોરોનામુક્ત થતાં એક જ દિવસમાં ૫૨૬ એક્ટિવ કેસ ઘટ્યા
હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી સામે કોંગ્રેસ વીફરીઃ સડકથી સંસદ સુધી આક્રમક વિરોધ
કોંગ્રેસમાં તમામ સાંસદોની બેઠક શરૂઃ સંસદમાં પણ આજે મોટો હોબાળો થશે
સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીં: શહેરમાં ઠેરઠેર વરસાદ પડતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો
મોંઘવારીનો ડબલ ડોઝઃ અદાણીએ બે દિવસમાં CNGમાં રૂ.૩.૪૮નો જંગી ભાવ વધારો ઝીંક્યો
૨ ઓગસ્ટે પ્રતિકિલોએ ૧.૯૯ રૂપિયાનો ભાવ વધારો કર્યા બાદ ફરી ૧.૪૯ રૂપિયાનો વધારો કર્યો: આજથી તમામ સીએનજી પમ્પ પર નવો ભાવ લાગુ
સાસુએ પુત્રવધૂના હાથની આંગળીઓ જોરથી મચકોડી ફ્રેક્ચર કરી દીધું
પતિએ પત્નીને કહ્યું કે હવે પાછી આવીશ તો તારા હાથ પગ ભાંગી નાખીશ
બિલ્ડરનું અપહરણ કરી ૧૮ કોરા ચેકમાં સહી કરાવી મારી નાખવાની ધમકી આપી
મકાનના પૈસા આપતા ન હોવાથી બિલ્ડરે કામ બંધ કરી દેતાં ચાર શખ્સે માર માર્યો હતો
OMG! હજુ લગભગ છ લાખ લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ પણ લીધો નથી
દક્ષિણ ઝોનમાં લોકોની ઉદાસીનતાથી તંત્ર પણ સ્તબ્ધઃ સરકારી સેવાઓમાં સર્ટિફિકેટ જરૂરી કરાશે તો જ વેક્સિનેશનમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી શકાશે
IT અધિકારીના સ્વાંગમાં આવેલા શાતિર ચોર પાર્લરમાંથી પાંચ હજારની ખરીદી કરી ફરાર
બંને ભેજાબાજનાં કરતૂતોનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજમાં થયોઃ એનર્જી ડ્રિંક, સિગારેટ, બેલ્ટ સહિતની મોંઘી વસ્તુઓની ખરીદી કરી
અમદાવાદીઓ આનંદોઃ ઓક્ટોબરના અંત સુધીમાં તમામ ૧૬.૫ લાખ ઘરમાં બે ડસ્ટબિન અપાઈ જશે
સાત મહિના પહેલાં સૂકો-ભીનો કચરો અલગ એકઠો કરવા મફતમાં ડસ્ટબિનનું વિતરણ શરૂ કરાયું હતું
સૂર્યકુમારના તોફાનમાં ઊડ્યું વેસ્ટ ઇન્ડીઝઃ ભારતની સાત વિકેટે જીત
પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમારે ૪૪ બોલમાં આઠ ચોગ્ગા, ચાર ચોગ્ગા સાથે ૭૬ રન ઝૂડ્યા
ઓસી. કેપ્ટન પેટ કમિન્સે નવ મહિનાના પુત્રની હાજરીમાં બેકી બોસ્ટન સાથે લગ્ન કર્યા
કમિન્સ-બેકી ૨૦૧૩થી રિલેશનમાં છે. બેકી ઈંગ્લેન્ડની છે અને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન છે
‘શહઝાદા’નું બજેટ વધી ગયું છેઃ કાર્તિક આર્યન
વેલેન્ટાઇન્સ વીકમાં ફિલ્મને રિલીઝ કરવી ખૂબ જ સારી વાત છે
રોહિત પાસે માગી હતી ‘એક વિલન રિટર્ન્સ'ની સ્ક્રિપ્ટ: એકતા
હું તેની બહેન છું. આથી મેં તેને રિક્વેસ્ટ કરી હતી અને તેણે ખૂબ જ સારી રીતે એક સારા ભાઈની જેમ મને સ્ક્રિપ્ટ આપી દીધી હતી: એકતા કપૂર
ભારતીયોની વિદેશ ભણી દોટ કેમ?
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટેક્સને કડક કરવાની કેન્દ્ર સરકારની પ્રવૃત્તિ લોકોને રાતનું જમવાનું મેળવવા અંગે પણ વિચારવા મજબૂર કરી દે છે
વારંવાર સ્માર્ટફોન જોવાની આદતથી શરીરને થાય છે નુકસાન
સ્માર્ટફોનના કારણે સરળતાથી કોમ્યુનિકેશન થવા સાથે મનોરંજન, ગેમિંગ અને ઓફિસને લગતા કામ પણ કરી શકાય છે, પણ તેની કેટલીક આડઅસરો પણ છે
દેશમાં કોરોનાના કેસમાં ૨૪.૭ ટકાનો જંગી ઉછાળો: ૧૭,૧૩૫ નવા કેસ ૪૭નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૩૭,૦૫૭: પોઝિટિવિટી રેટ વધીને ૩.૬૯ ટકા
આજે ધરતી સાથે ટકરાશે સૌર તોફાન: બ્લેકઆઉટનો ખતરો
રેડિયો સિગ્નલ, મોબાઈલ ફોન અને જીપીએસમાં પણ તકલીફ થઈ શકે
મંકીપોક્સનો ખતરોઃ સંક્રમિતોને વિમાનમાં બેસવા નહીં દેવા ભારતની WHOને તાકીદ
દિલ્હીમાં કેસ વધતાં સરકાર એલર્ટ: છ હોસ્પિટલોમાં ૭૦ આઈસોલેશન બેડ તૈયાર
માયાવતી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવારને સમર્થન આપશે
ધનખડ સામે વિપક્ષે પૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા
આંધ પ્રદેશની કંપનીમાં ગેસ લીક: ૫૦ લોકો હોસ્પિટલમાં દાખલ
કપડાં બનાવતી એક કંપનીમાં અનેક લોકોને ગૂંગળામણ થવા લાગી
અમેરિકા હંમેશાં તાઈવાનની પડખેઃ મહાયુદ્ધની આશંકા વચ્ચે નેન્સી પેલોસીનો સ્પષ્ટ હુંકાર
ચીનનું નામ લીધા વગર પેલોસીના આકરા પ્રહારોઃ કોઈ હંગામાથી અમે અટકવાના નથી
ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ
ભૂસ્ખલનના લીધે ઉત્તરાખંડ-હિમાચલમાં રસ્તાઓ બંધ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધી જેલમાં જશે: સુબ્રમણ્યમ સ્વામીનો મોટો દાવો
ભાજપના કેટલાક નેતાઓ જ સોનિયા-રાહુલને બચાવવા માગતા હતાઃ સ્વામી