CATEGORIES

શાબાશ અમદાવાદીઓઃ એક જ દિવસમાં ૪૦,૯૨૬ પ્રીકોશન ડોઝ લેવાનો રેકોર્ડ!
SAMBHAAV-METRO News

શાબાશ અમદાવાદીઓઃ એક જ દિવસમાં ૪૦,૯૨૬ પ્રીકોશન ડોઝ લેવાનો રેકોર્ડ!

૧૫ જુલાઈથી ૧૮થી ૫૯ વયજૂથના લોકોને પ્રીકોશનરી ડોઝ અપાઈ રહ્યા છે

time-read
2 mins  |
August 01, 2022
તંત્ર આખરે જાગ્યુંઃ મિથેનોલના વેચાણ અને સંગ્રહખોરી પર કડક નિયમોથી અંકુશ લવાશે
SAMBHAAV-METRO News

તંત્ર આખરે જાગ્યુંઃ મિથેનોલના વેચાણ અને સંગ્રહખોરી પર કડક નિયમોથી અંકુશ લવાશે

મિથેનોલ અને ઈથેનોલનો સ્ટોક કેટલો છે તે ચેક કરવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છેઃ નશાબંધી વિભાગ મિથેનોલનું લાઈસન્સ આપે છે

time-read
2 mins  |
August 01, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ ૨૦ વર્ષીય અંચિતા શેઉલીએ વેઇટલિફ્ટિંગમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો
SAMBHAAV-METRO News

કોમનવેલ્થ ગેમ્સઃ ૨૦ વર્ષીય અંચિતા શેઉલીએ વેઇટલિફ્ટિંગમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો

અંચિતાએ સ્નેચ રાઉન્ડમાં ૧૪૩ કિલો અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ૧૭૦ કિલો વજન સહિત કુલ ૩૧૩ વજન ઉઠાવ્યું, જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે

time-read
1 min  |
August 01, 2022
વિઝાની બબાલઃ ભારત-વિન્ડીઝ વચ્ચેની અંતિમ બે ટી-૨૦ મેચ USAમાં નહીં રમાય?
SAMBHAAV-METRO News

વિઝાની બબાલઃ ભારત-વિન્ડીઝ વચ્ચેની અંતિમ બે ટી-૨૦ મેચ USAમાં નહીં રમાય?

બંને ટીમને અમેરિકાના વિઝા હજુ મળ્યા નથી, જેના વિન્ડીઝ બોર્ડ વૈકલ્પિક યોજના બનાવી રહ્યું છે

time-read
1 min  |
August 01, 2022
‘સ્ક્રૂ ઢીલા'માં દિલધડક એક્શન કરશે ટાઈગર શ્રોફ
SAMBHAAV-METRO News

‘સ્ક્રૂ ઢીલા'માં દિલધડક એક્શન કરશે ટાઈગર શ્રોફ

એન્ટરટેઇનમેન્ટનો સોલિડ પંચ લઈને આવ્યા છીએ: કરણ જોહર

time-read
1 min  |
August 01, 2022
કોમિક રોલ્સમાંથી બ્રેક લઈને કાશ્મીરી ટેરરિસ્ટ બનશે અપારશક્તિ ખુરાના
SAMBHAAV-METRO News

કોમિક રોલ્સમાંથી બ્રેક લઈને કાશ્મીરી ટેરરિસ્ટ બનશે અપારશક્તિ ખુરાના

કોમેડીને છોડીને હું અલગ પ્રકારનાં પાત્રો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ કુકી ગુલાટી અને ભૂષણ કુમારે મને અલગ જ રીતે જોયો છે

time-read
1 min  |
August 01, 2022
કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો અપનાવો ઘરગથ્થુ ઉપાય
SAMBHAAV-METRO News

કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો અપનાવો ઘરગથ્થુ ઉપાય

આખી રાત પલાળેલા મેથીના દાણા પણ તમારી કબજિયાત મટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે

time-read
2 mins  |
August 01, 2022
દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકાના ખતરનાક સ્તરે ૧૬,૪૬૪ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકાના ખતરનાક સ્તરે ૧૬,૪૬૪ નવા કેસ

દિલ્હીમાં સતત પાંચ દિવસથી કોરોનાના એક હજારથી વધુ નવા કેસ

time-read
1 min  |
August 01, 2022
પશ્ચિમ બંગાળમાં વીજ કરંટ લાગવાથી ૧૦ કાવડિયાઓનાં કરુણ મોતઃ ૨૭ ઘાયલ
SAMBHAAV-METRO News

પશ્ચિમ બંગાળમાં વીજ કરંટ લાગવાથી ૧૦ કાવડિયાઓનાં કરુણ મોતઃ ૨૭ ઘાયલ

ગંભીર રીતે ઘાયલ ૧૯ કાવડિયાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

time-read
1 min  |
August 01, 2022
ઝડપથી ફરી રહેલી પૃથ્વી હવે ૨૪ કલાકથી ઓછા સમયમાં ચક્કર કાપે છે
SAMBHAAV-METRO News

ઝડપથી ફરી રહેલી પૃથ્વી હવે ૨૪ કલાકથી ઓછા સમયમાં ચક્કર કાપે છે

૧૯ જુલાઇ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ માપવામાં આવ્યો હતો. કેમ કે આ દિવસે પૃથ્વીએ પોતાનું ચક્કર ૧.૪૭ મિલી સેકન્ડમાં જ પૂરું કરી લીધું હતું

time-read
1 min  |
August 01, 2022
રૂ.૧૦૩૪ કરોડના પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને આજે PMLA કોર્ટમાં રજૂ કરાશે
SAMBHAAV-METRO News

રૂ.૧૦૩૪ કરોડના પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને આજે PMLA કોર્ટમાં રજૂ કરાશે

ઈડી દ્વારા સંજય રાઉતની ધરપકડ અને પૂછપરછના મામલે સંસદમાં ભારે હોબાળો: કાર્યવાહી સ્થગિત

time-read
1 min  |
August 01, 2022
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૩૬નો ઘટાડો
SAMBHAAV-METRO News

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૩૬નો ઘટાડો

આજે ૧ ઓગસ્ટથી બીજા નિયમો પણ બદલાયા

time-read
1 min  |
August 01, 2022
યુક્રેનના માઇકોલીવ શહેર પર રશિયાનો જોરદાર બોમ્બમારો
SAMBHAAV-METRO News

યુક્રેનના માઇકોલીવ શહેર પર રશિયાનો જોરદાર બોમ્બમારો

એક સાથે કમસે કમ ૫૦ રોકેટોના હુમલામાં શહેરનો ઔદ્યોગિક અને રહેણાક વિસ્તાર તબાહ થઇ ગયો

time-read
1 min  |
August 01, 2022
મંકીપોક્સના વધતા ખતરા સામે કેન્દ્ર એલર્ટ: સઘન મોનિટરિંગ માટે ટાસ્ક ફોર્સની રચના
SAMBHAAV-METRO News

મંકીપોક્સના વધતા ખતરા સામે કેન્દ્ર એલર્ટ: સઘન મોનિટરિંગ માટે ટાસ્ક ફોર્સની રચના

કેરળમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનું મોતઃ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

time-read
1 min  |
August 01, 2022
અનેક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: કેરળ-પુડ્ડુચેરીમાં ૨થી ૪ ઓગસ્ટ એલર્ટ
SAMBHAAV-METRO News

અનેક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: કેરળ-પુડ્ડુચેરીમાં ૨થી ૪ ઓગસ્ટ એલર્ટ

યુપીના ૫૪ જિલ્લામાં વરસાદનું એલર્ટ જારી

time-read
1 min  |
August 01, 2022
વરસાદે વિરામ લેતાં ઉકળાટ વધ્યોઃ લોકોએ ફરી એસી ચાલુ કરવાં પડ્યાં
SAMBHAAV-METRO News

વરસાદે વિરામ લેતાં ઉકળાટ વધ્યોઃ લોકોએ ફરી એસી ચાલુ કરવાં પડ્યાં

આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું: ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડ્યો

time-read
1 min  |
August 01, 2022
શ્રાવણનો પહેલો સોમવારઃ ‘ૐ નમઃ શિવાય'ના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
SAMBHAAV-METRO News

શ્રાવણનો પહેલો સોમવારઃ ‘ૐ નમઃ શિવાય'ના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

વહેલી સવારથી શ્રદ્ધાળુઓ શહેરનાં શિવ મંદિરોમાં ઊમટી પડ્યાઃ ભોળાનાથને રીઝવવા આજે વિશેષ પૂજા-અર્ચનાનાં આયોજન

time-read
2 mins  |
August 01, 2022
સસ્પેન્શન પાછું ખેંચવાની બબાલ: ૩૦થી ૩૫ ટ્રાન્સપોર્ટર્સે ઓફિસમાં તોડફોડ કરી
SAMBHAAV-METRO News

સસ્પેન્શન પાછું ખેંચવાની બબાલ: ૩૦થી ૩૫ ટ્રાન્સપોર્ટર્સે ઓફિસમાં તોડફોડ કરી

કંપનીએ બે ટ્રાન્સપોર્ટર્સને સસ્પેન્ડ કર્યા હોવાથી ઓફિસ રીતસર માથે લીધી

time-read
1 min  |
August 01, 2022
'હું ફતેવાડીનો ડોન છું' કહી યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા
SAMBHAAV-METRO News

'હું ફતેવાડીનો ડોન છું' કહી યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા

યુવક તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે આ શખ્સે આવીને કહ્યું અહીં બેસવાનું નહીં, આ બાબતે મામલો બીચક્યો હતો

time-read
1 min  |
August 01, 2022
આપણું અમદાવાદ ૮૧ તળાવના વિકાસ સાથે હવે ‘લેક સિટી’ તરીકે આકાર લેશે
SAMBHAAV-METRO News

આપણું અમદાવાદ ૮૧ તળાવના વિકાસ સાથે હવે ‘લેક સિટી’ તરીકે આકાર લેશે

મુખ્યપ્રધાનનો મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ રાજ્ય સરકાર હસ્તકનાં વધુ ૮૧ તળાવ મ્યુનિસિપલ તંત્રને ફાળવાયાંઃ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અમદાવાદના નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારાશે

time-read
2 mins  |
August 01, 2022
છેલ્લા ૨૦૦ દિવસમાં ખાધ પદાર્થોના રોજના પાંચ નમૂના પણ ન લેવાયા!
SAMBHAAV-METRO News

છેલ્લા ૨૦૦ દિવસમાં ખાધ પદાર્થોના રોજના પાંચ નમૂના પણ ન લેવાયા!

૯૬૨ નમૂના પૈકી ફક્ત ૫.૦૯ ટકા જ અપ્રમાણિતઃ લોકોના આરોગ્ય પર જોખમ

time-read
2 mins  |
July 30, 2022
સ્નેચર્સ બેફામઃ ર૪ કલાકમાં જ બે મહિલા-એક પુરુષનાં ચેઈન-મોબાઈલ ખેંચી ગયા
SAMBHAAV-METRO News

સ્નેચર્સ બેફામઃ ર૪ કલાકમાં જ બે મહિલા-એક પુરુષનાં ચેઈન-મોબાઈલ ખેંચી ગયા

તહેવાર ટાણે જ સ્નેચિંગના બનાવ વધતાં લોકોમાં અસલામતીની લાગણી

time-read
2 mins  |
July 30, 2022
૪૮ કલાકમાં જ ગપ્ટિલનો રેકોર્ડ તોડી રોહિત શર્મા ટી-૨૦માં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો
SAMBHAAV-METRO News

૪૮ કલાકમાં જ ગપ્ટિલનો રેકોર્ડ તોડી રોહિત શર્મા ટી-૨૦માં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો

ગઈ કાલે રોહિતે ૧૪૫.૪૫ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ૪૪ બોલમાં ૬૪ રન ફટકાર્યા હતા

time-read
1 min  |
July 30, 2022
રાજકોટ બાદ DKની બીજી ધમાકેદાર ઇનિંગ્સ
SAMBHAAV-METRO News

રાજકોટ બાદ DKની બીજી ધમાકેદાર ઇનિંગ્સ

ચાર ઓવરમાં કાર્તિક ગજબનાક બેટિંગ કરી. કાર્તિકે માત્ર ૧૯ બોલનો સામનો કરતા બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૨૧૫.૦૯ના સ્ટ્રાઇક રેટ ૪૧ રન ઝૂડી કાઢ્યા

time-read
1 min  |
July 30, 2022
બર્થડેના દિવસે પણ બિઝી રહી હુમા કુરેશી
SAMBHAAV-METRO News

બર્થડેના દિવસે પણ બિઝી રહી હુમા કુરેશી

મારા આ વર્કિંગ બર્થડે છે અને મને એ ખૂબ જ પસંદ છે: હુમા કુરેશી

time-read
1 min  |
July 30, 2022
સિનેમાના કારણે મારી લાઈફમાં ખુશી આવી છે: શ્રુતિ હાસન
SAMBHAAV-METRO News

સિનેમાના કારણે મારી લાઈફમાં ખુશી આવી છે: શ્રુતિ હાસન

સમયની સાથે હું શીખી છું કે સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે લેવાં

time-read
1 min  |
July 30, 2022
શ્રીલંકા સામેની હારથી પાક.ને ઝટકોઃ WTCમાં ત્રીજાથી પાંચમા સ્થાને ધકેલાયું
SAMBHAAV-METRO News

શ્રીલંકા સામેની હારથી પાક.ને ઝટકોઃ WTCમાં ત્રીજાથી પાંચમા સ્થાને ધકેલાયું

જો બીજી ટેસ્ટ મેચમાં પણ પાક. ટીમ જીતી જાત તો તે ટોપ-ટુની બહુ નજીક પહોંચી જાત, પરંતુ શ્રીલંકન ટીમે પાકિસ્તાન ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું

time-read
1 min  |
July 30, 2022
વેક્સિનેશન: પડકારો હજુ ઘણા છે
SAMBHAAV-METRO News

વેક્સિનેશન: પડકારો હજુ ઘણા છે

આજની સ્થિતિએ પણ આપણા દેશમાં ઘણા એવા લોકો છે, જેમણે કોરોના વેક્સિનનો એક ડોઝ પણ લીધો નથી અને પ્રીકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે

time-read
2 mins  |
July 30, 2022
વજન ઘટાડવા અપનાવો ઈન્ડિયન ડિનર ડાયટ
SAMBHAAV-METRO News

વજન ઘટાડવા અપનાવો ઈન્ડિયન ડિનર ડાયટ

સલાડમાં રહેલાં પોષક તત્ત્વો અને ફાઇબર શરીરની ચરબી ઘટાડે છે. આ સાથે સલાડ ઝડપથી પચી જાય છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે

time-read
1 min  |
July 30, 2022
સ્પેનમાં મંકીપોક્સથી પ્રથમ મોતઃ બિહારમાં કેસ મળ્યો
SAMBHAAV-METRO News

સ્પેનમાં મંકીપોક્સથી પ્રથમ મોતઃ બિહારમાં કેસ મળ્યો

સંભવિત દર્દી મળે ત્યારે સેમ્પલ મંગાવવાની વ્યવસ્થા વિભાગ તરફથી કરાઇ છે; બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે

time-read
1 min  |
July 30, 2022