CATEGORIES
Categories
સંવાદના અભાવે જનરેશન ગેપ પણ વધ્યો
મેડિકલ સાયન્સની વાત માનીએ તો પરિવારના સભ્યો વચ્ચે સંવાદની કમીના કારણે આજકાલ માનસિક ડિપ્રેશન ઘણું વધી રહ્યું છે. ખાસ કરીને બાળકોમાં તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે
રશિયા યુક્રેન યુદ્ધનો છઠ્ઠા મહિનામાં પ્રવેશ, રશિયાના ૫૦ ડેપો તબાહ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન હિમારસે ખેરસન ક્ષેત્રમાં નદી પાસે અનેક હુમલાઓ કર્યા
બંગાળના પ્રધાન પાર્થ ચેટરજી- અર્પિતાને ૩ ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલાયાં
ડોક્ટર્સે કહ્યું, હાલમાં હોસ્પિટલાઈઝ્ડ કરવાની જરૂર નથી: ઓફિસ પરત લવાયાં
યુપીમાં વીજળી પડવાથી નવનાં મોતઃ કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બિહારમાં પણ વીજળી પડવાથી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા: આંધ્રની ગોદાવરી નદીમાં પૂર આવતાં સાતનાં મોત
નેશનલ હેરાલ્ડ કેસઃ ED દ્વારા સોનિયા ગાંધીની બીજા તબક્કાની પૂછપરછ શરૂ
સોનિયા ગાંધીની પૂછપરછ સામે કોંગ્રેસના સંસદથી સડક સુધી ઉગ્ર દેખાવો
કારગિલ વિજય દિવસઃ શહીદ સપૂતોને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સહિત સમગ્ર દેશનાં શ્રદ્ધાસુમન
સંરક્ષણ પ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખોએ પણ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૧૨.૧ ટકાના ઘટાડા સાથે ૧૪,૮૩૦ નવા કેસ, ૩૬નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧,૪૭,૫૧૨ થયાઃ પોઝિટિવિટી રેટ ૭.૦૩ ટકાથી ઘટીને હવે માત્ર ૩.૪૮ ટકા
સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કેટલું નાણું? સરકાર પાસે માહિતી જ નથી
લોકસભામાં નિર્મલા સીતારમને આપ્યો જવાબ
હૈતીમાં ગેંગ વોરઃ ૪૭૧ લોકો મૃત્યુ પામ્યા કે ગાયબ થયાનો UNનો દાવો
૮ અને ૧૭ જુલાઈ વચ્ચે સાઈટ સોલેલના ગરીબ વિસ્તારમાં ભડકેલી હિંસામાં મૃત્યુઆંક વધ્યો છે, જોકે તેમાંથી કેટલા માર્યા ગયા તે સ્પષ્ટ થયું નથી
ફ્લેટની રેકી કરવા આવેલા નકલી પોલીસકર્મીને મહિલાએ બહાદુરીપૂર્વક પીછો કરી ઝડપી પાડ્યો
મહિલાએ યુવકને નરોડાના ગેલેક્સી સિનેમા પાસેથી પકડ્યોઃ યુવકે પોલીસનું આઈકાર્ડ ગટરમાં ફેંકી દેતાં તેનો ભેદ ખૂલી ગયો
અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસ્યા મેહઃ અનેક વિસ્તારમાં પાણી ભરાતાં લોકો પરેશાન
શહેરમાં હજુ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશેઃ બે દિવસ સાચવી લો પછી વરસાદનું જોર ઘટશે
એસપી રિંગરોડના કમોડ સર્કલ પર ૮૭.૫૩ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવાશે
છ લેન ધરાવતા બ્રિજની લંબાઇ ૧.૧૬ કિ.મી. છે મણિપુરમાં રૂ. ૯.૬૯ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું
કચરાગાડીમાં કાચ અને પ્લાસ્ટિક માટે અલગ થેલા રાખવાની માગણી ઊઠી
હજુ તમામ પ્રકારનો સૂકો અને ભીંનો કચરો સાથે જ લઈ જવાય છે
અમદાવાદથી ચોરેલું કેમિકલ ૨૮ જિંદગી ભરખી ગયું: હત્યાનો ગુનો દાખલ કરાયો
બુટલેગર્સે કેમિકલમાં સીધું પાણી ઉમેરી લોકોને દેશી દારૂના નામે પીવડાવી દીધું: ૧૩ કરતાં વધુ લોકો વિરુદ્ધ હત્યા અને કાવતરું રચવાની કલમો લગાવાઈ
અક્ષરના તોફાનમાં ઊડી વિન્ડીઝ ટીમઃ હારેલી મેચમાં એકલા હાથે જીત અપાવી
ટીમ ઇન્ડિયાએ ૪૯.૪ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૩૧૨ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું
પાકિસ્તાનને પછાડી ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ વિન્ડીઝની ધરતી પર કોઈ પણ ટીમનું સૌથી મોટું વિજયી લક્ષ્ય છે
સાઉથના વિજય દેવરકોંડાની બોલીવૂડમાં ધમાકાભેર એન્ટ્રી
ટ્રેલરમાં અનન્યા અને વિજયનો રોમાન્સ પણ બતાવવામાં આવ્યો છે પણ જે વસ્તુએ બધાંનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે એ વિજયનું અટકીઅટકીને બોલવું
મારી ફિલ્મોમાં ગીતો ગાવાની ઈચ્છા રહી છેઃ તારા સુતરિયા
એક્ટર બની એ પહેલાં તારા મ્યુઝિકમાં પર્ફોર્મ કરતી હતી
વટવા-નારોલ સહિતના વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ઓસર્યાં નથી
ઘણા લાંબા સમયથી વટવા ગામમાં સાવ ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો ભારે પરેશાન
શ્રીનંદનગરમાં મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો
હત્યારાને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીઃ સીસીટીવી ફૂટેજ મળતાં હવે હત્યારો પોલીસથી હાથવેંત જ દૂર
આ શાકભાજી તમને તન-મનથી સ્વસ્થ રાખશે
લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે
મમતાના પ્રધાન પાર્થ ચેટરજીને ઝટકો: ભુવનેશ્વરની એઈમ્સ ખાતે ખસેડાયા
હાઈકોર્ટના આદેશનો અમલઃ મમતાએ ચેટરજીનો ફોન પણ ઉપાડ્યો નહીં
સમગ્ર દુનિયા માટે ખતરા નં.૧ ચીનને હું બરાબર પાઠ ભણાવીશઃ ઋષિ સુનક
બ્રિટનના પીએમની રેસના મુખ્ય હરીફ લીઝ ટ્રસના આક્ષેપ પર સુનકનું નિવેદન
પૂર્વોત્તર સહિત દેશનાં અનેક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જારી
સિક્કિમ, કોસ્ટલ કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, હરિયાણા, ઉત્તર પંજાબ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં આજે વરસાદની આગાહી
દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૬૮ દિવસ બાદ સાત ટકાને પારઃ નવા કેસમાં ૧૭ ટકાનો ઘટાડો
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૫૦,૮૭૭: ૪૧ સંક્રમિતોનાં મોત
ઈતિહાસ રચાયોઃ દેશનાં ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂએ શપથ ગ્રહણ કર્યાં
મુર્મૂના શપથગ્રહણ સાથે દેશને પ્રથમ આદિવાસી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિ મળ્યાં
જાપાનમાં જ્વાળામુખી વિસ્ફોટ, લોકોને સતર્ક રહેવા અપીલ
જ્વાળામુખીનો વિસ્ફોટ અઢી કિલોમીટરના આસપાસના વિસ્તાર સુધી ફેલાયો છે
હૈતીના પ્રવાસીઓને ગેરકાયદે લઈ જતી બોટ પલટી, ૧૭ મૃતદેહ મળ્યા
સામૂહિક હિંસા અને ગરીબીથી બચવા માટે હૈતીથી સ્થળાંતર કરનારાઓનું એક જૂથ મિયામી જઇ રહ્યું હતું
ચેકિંગ પર સવાલ: રાજસ્થાનથી આવેલો દારૂનો જથ્થો છેક બાકરોલ ચોકડી પાસેથી પકડાયો
અસલાલી પોલીસે રૂપિયા ૨૯.૭૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોઃ ટ્રકનું પાઇલટિંગ કરનાર કારચાલકની પણ ધરપકડ કરવામાં આવી
જુગારધામ પર પોલીસનો સપાટોઃ આઠ મહિલા સહિત ૨૬ જુગારિયા ઝડપાયા
વેજલપુર પોલીસે દરોડા પાડી જુગારના બે કેસ કર્યા: કુબેરનગરના જુગારિયાએ જુહાપુરામાં અડ્ડો બનાવ્યો