મધ્ય ગુજરાતના આણંદમાં રહેતાં લતાબહેન મ અને અર્જુનભાઈ શાહની એકની એક દીકરી ડૉ. એકતા શાહે કંઈ એવું કર્યું છે, જેનાથી દરેક ગુજરાતીની છાતી ચૌડી થાય. ઍસ્ટ્રોફિઝિસિસ્ટ એટલે ખગોળશાસ્ત્રી ડૉ. એક્તા શુક્રવાર, ૩૧ માર્ચની સવારે અમેરિકાના હવાઈથી ગુજરાતીઓને અંતરીક્ષ દર્શન કરાવવાની છે. કેક અને સુબારુ જેવા પાવરફુલ ટેલિસ્કોપની મદદથી ડૉ. એકતા શુદ્ધ ગુજરાતીમાં આ સ્કાય ઑબ્ઝવિંગ સત્ર યોજશે. વળી ગુજરાતી ક્યાંય પણ હોય- આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, મુંબઈ કે.. કેમ કે એ અંતરીક્ષ દર્શન કરાવશે ઈન્ટરનેટ પર ઝૂમ દ્વારા.
ડૉ. એકતા શાહ હાલ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, ડેવિસમાંથી પોસ્ટ-ડૉક્ટરલ સ્કૉલર ઈન ઍસ્ટ્રોનોમી કરી રહી છે. જો કે આણંદથી કેલિફોર્નિયાનો એનો પ્રવાસ એટલો સરળ નહોતો. આણંદની ડી.ઝેડ. (ડાહ્યાભાઈ ઝવેરભાઈ) પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણેલી એકતાને બાળપણથી જ અંતરીક્ષમાં કરોડો માઈલ દૂર આવેલા ગ્રહોમાં, તારામાં રસ. ટીવીમાં પણ એ આ વિશેના કાર્યક્રમો જ જોતી, એ વિશે વાંચતી.
એકતાના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવ્યો ૨૦૦૯માં. બારમા ધોરણની પરીક્ષા બાદ એ અમદાવાદ ગયેલી. એક સવારે ત્યાં ટાઉન હૉલ પાસેથી પસાર થતાં એને ખગોળશાસ્ત્ર વિશે ચાલી રહેલા કાર્યક્રમ વિશે જાણ થઈ. એ અંદર પ્રવેશી અને એની સામે એક આખું વિશ્વ ખૂલી ગયું. ઍસ્ટ્રોનોમીમાં પણ કારકિર્દી ઘડી શકાય એની એને એ કાર્યક્રમમાં જાણ થઈ. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ એમાંના એક વક્તા, જાણીતા ખગોળવિજ્ઞાની ડૉ. જે.જે. રાવલ સાથે ચર્ચા કરી અને એણે નક્કી કરી લીધું કે જીવનમાં પ્યૉર સાયન્સ એટલે કે ફિઝિક્સ જ ભણવું છે.
દુનિયાના સર્વશ્રેષ્ઠ ટેલિસ્કોપ દ્વારા ડૉ. એકતા કરાવે છે અંતરીક્ષ દર્શન શુદ્ધ ગુજરાતીમાં.
この記事は Chitralekha Gujarati の April 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.