અગાઉ ત્રણ-ચાર પેઢી સાથે રહેતી હોય એવાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળતાં અને ત્યારે અમુક ઉંમર સુધીનાં બાળકો એમનાં માતા-પિતા કે દાદા-દાદી સાથે સૂતાં. હવે શહેરી વિસ્તારોમાં વિભક્ત પરિવાર વધુ જોવા મળે. કપલ અને એમનાં એક કે બે બાળક. આપણાં ઘણાં ફૅમિલી હવે આમ ત્રણ કે ચાર જણ પૂરતાં સીમિત થઈ ગયાં છે. શહેરી વિસ્તારોમાં ઘણાં ઘર પણ હવે એ રીતે બને છે. માસ્ટર બેડરૂમ, દાદા-દાદી હોય તો એમનો રૂમ.. અને એ પછી હોય બચ્ચાંઓનો રૂમ, જ્યાં એમની અલાયદી સૃષ્ટિ હોય.
ઘર માટે દરેક માણસને લાગણી હોય જ. એમ બાળકોને પણ એમના રૂમ સાથે લગાવ હોવાનો જ. જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એ બને એટલો વધારે સમય પોતાના રૂમમાં વિતાવવાનું પસંદ કરે છે. એમાંય સોશિયલ મિડિયાના આ જમાનામાં બાળકો ઘણોખરો સમય ગૅજેટ લઈને રૂમમાં ભરાઈ રહે છે.
લોકો ઘર ખરીદે ત્યારે બાળકોના રૂમ ખાસ સજાવે. એમાંય ઘણાં કુટુંબો નાના ભૂલકાના રૂમને પરીકથાની જેમ સજાવે. જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બાળકનું મન ચંચળ હોવાથી એની પસંદગી થોડા થોડા સમયે બદલાતી રહે. એમને પૂછીને સજાવેલો રૂમ પણ એમને છ-બાર મહિના પછી ન ગમે એવું બને, જેમ કે બાળક આઠ-દસ વર્ષનું હોય ત્યારે એના રૂમની જે સજાવટ મા-બાપે કરાવી હોય એ એને ટીનએજમાં આવ્યા પછી ન ગમ
એ વખતે બાળકને પોતાની પસંદ પ્રમાણે રૂમનું ઈન્ટિરિયર બદલવું હોય, પણ એમ છાશવારે ઘરનું રાચરચીલું બદલવું શક્ય નથી. તો કરવું શું?
この記事は Chitralekha Gujarati の May 15, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の May 15, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.