CATEGORIES
![દિપડાના હુમલાના બનાવો સામે લાંબાગાળાના રક્ષાત્મક પગલાં લેવાશે દિપડાના હુમલાના બનાવો સામે લાંબાગાળાના રક્ષાત્મક પગલાં લેવાશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/t9D9slN7o1704257314804/1704257615422.jpg)
દિપડાના હુમલાના બનાવો સામે લાંબાગાળાના રક્ષાત્મક પગલાં લેવાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ
![ઊંઝાની બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર ટ્રકમાંથી વિદેશીદારૂ ઝડપાયો ઊંઝાની બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર ટ્રકમાંથી વિદેશીદારૂ ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/Ohp83yb251704252617362/1704252757348.jpg)
ઊંઝાની બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર ટ્રકમાંથી વિદેશીદારૂ ઝડપાયો
મહેસાણા એલસીબીએ રૂ 1.44 લાખના દારૂ સાથે બેને ઝડપ્યા
![મહેસાણા ONGCના 400થી વધુ હંગામી કર્મીઓને એરિયર્સ ચૂકવાયું મહેસાણા ONGCના 400થી વધુ હંગામી કર્મીઓને એરિયર્સ ચૂકવાયું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/FV6kgJVfd1704252471899/1704252569106.jpg)
મહેસાણા ONGCના 400થી વધુ હંગામી કર્મીઓને એરિયર્સ ચૂકવાયું
સાંસદ શારદાબેનની રજૂઆતને પગલે 22 કરોડની ૨કમ કર્મીઓને ચૂકવાઈ
![સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર હરકતમાં સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર હરકતમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/HKdeYSpB81704252271537/1704252428513.jpg)
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા નજીક ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ તંત્ર હરકતમાં
નડતરરૂપ વાહનો અને લારીઓવાળાને દંડ ફટકારાયો
![હિંમતનગરમાં આંગડિયા પેઢીની ઓફિસમાંથી ચોરી કરનાર ઝડપાયો હિંમતનગરમાં આંગડિયા પેઢીની ઓફિસમાંથી ચોરી કરનાર ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/wT5vo0yCl1704252016715/1704252234815.jpg)
હિંમતનગરમાં આંગડિયા પેઢીની ઓફિસમાંથી ચોરી કરનાર ઝડપાયો
બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તથા બાતમીના આધારે ઝડપી જેલ હવાલે કર્યો
![જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયા ચાંદલોડિયાના 4 એકમને સીલ મરાયા જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયા ચાંદલોડિયાના 4 એકમને સીલ મરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/a6xyH8ZuC1704251745463/1704251958683.jpg)
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયા ચાંદલોડિયાના 4 એકમને સીલ મરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 178 એકમોની તપાસ : 131 એકમોને નોટિસ અપાઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 1.96 લાખનો દંડ વસૂલ કરાયો
![ગોમતીપુર CHCમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને ભારે હાલાકી ગોમતીપુર CHCમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને ભારે હાલાકી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/8PC_6iySI1704251543655/1704251725783.jpg)
ગોમતીપુર CHCમાં વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓને ભારે હાલાકી
વીજ પુરવઠો ખોરવાતા ગાયનેકના બે ઓપરેશન પણ કેન્સલ કરવા પડ્યા
![જાપાન પર નવા વર્ષમાં ઘાતઃ ભૂકંપના બીજા દિવસે અકસ્માત જાપાન પર નવા વર્ષમાં ઘાતઃ ભૂકંપના બીજા દિવસે અકસ્માત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1556595/YOU2A7yFS1704251235976/1704251519784.jpg)
જાપાન પર નવા વર્ષમાં ઘાતઃ ભૂકંપના બીજા દિવસે અકસ્માત
ભૂકંપનો મૃત્યુઆંક 55ઃ રનવે પર બે વિમાનોની ટક્કરમાં પાંચનાં મોતઃ 379 પ્રવાસી ઓનો બચાવ
![ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસે નિષ્ફળ બનાવી, દારૂ પીધેલા 100 પકડાયા ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસે નિષ્ફળ બનાવી, દારૂ પીધેલા 100 પકડાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/9aDX5JSDQ1704176527844/1704176604042.jpg)
ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસે નિષ્ફળ બનાવી, દારૂ પીધેલા 100 પકડાયા
નવા વર્ષના આરંભે ઘરૂ ઢીંચી છાંકટા થયેલા શખ્સો સામે પોલીસે જિલ્લામાં 98 કેસ
![વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ક્લેક્ટરેટમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ક્લેક્ટરેટમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/97JF-sOUg1704176286681/1704176431437.jpg)
વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ક્લેક્ટરેટમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ
વ્યાજખોરના ત્રાસની અંગે ફરિયાદ સામે સવા મહિનાથી ભીનું સંકેલવાનો પ્રયાસ કરનાર પોલીસે ઘટના બાદ ત્વરીત શરૂ કરી કાર્યવાહી
![હમાસે મહિનાનું યુદ્ધવિરામ માગ્યું: બદલામાં બંધકોને છોડવા તૈયાર હમાસે મહિનાનું યુદ્ધવિરામ માગ્યું: બદલામાં બંધકોને છોડવા તૈયાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/h4KZ5n-cN1704176043198/1704176202021.jpg)
હમાસે મહિનાનું યુદ્ધવિરામ માગ્યું: બદલામાં બંધકોને છોડવા તૈયાર
વાટાઘાટ: હમાસનો સંપૂર્ણ સફાયો ઈચ્છતું ઈઝરાયેલ નમતું જોખવા તૈયાર નથી
![GST વસૂલાત 10% વધીને ₹1.64 લાખ કરોડે સ્પર્શી GST વસૂલાત 10% વધીને ₹1.64 લાખ કરોડે સ્પર્શી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/JU9_YsAy81704175835569/1704175979541.jpg)
GST વસૂલાત 10% વધીને ₹1.64 લાખ કરોડે સ્પર્શી
સાતમા મહિને₹1.60 લાખ કરોડથી વધુ વસૂલાત
![રામમંદિર નિર્માણ અંગેનો ચૂકાદો ઐતિહાસિક હતોઃ CJI ચંદ્રચુડ રામમંદિર નિર્માણ અંગેનો ચૂકાદો ઐતિહાસિક હતોઃ CJI ચંદ્રચુડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/HQ5dCnbB61704175551711/1704175779800.jpg)
રામમંદિર નિર્માણ અંગેનો ચૂકાદો ઐતિહાસિક હતોઃ CJI ચંદ્રચુડ
એક જજ તરીકે કેસનું પરિણામ ક્યારેય વ્યક્તિગત હોતું નથી’
![બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝાનાં આધારે પરિવારજનોને બોલાવવા પર નિયંત્રણ બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝાનાં આધારે પરિવારજનોને બોલાવવા પર નિયંત્રણ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/-L13oLfXK1704175303226/1704175503692.jpg)
બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝાનાં આધારે પરિવારજનોને બોલાવવા પર નિયંત્રણ
નવા વર્ષથી યુકેમાં વિઝાનાં કડક નિયમો અમલી બન્યાં 2019થી આ રીતે બ્રિટનમાં આવનારા આશ્રિતોની સંખ્યામાં 930 ટકા વધારો થયો છે
![LICને ₹806 કરોડ, આઈશરને ₹130 કરોડની GSTની નોટિસ LICને ₹806 કરોડ, આઈશરને ₹130 કરોડની GSTની નોટિસ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/7sq3staFZ1704174881593/1704175265814.jpg)
LICને ₹806 કરોડ, આઈશરને ₹130 કરોડની GSTની નોટિસ
અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સને GSTની ડિમાન્ડ નોટિસ ફટકારાઈ
![પુરીના જગન્નાથ મંદિરમાં હાફ પેન્ટ, સ્કર્ટ, સ્લીવલેસ પર પ્રતિબંધ પુરીના જગન્નાથ મંદિરમાં હાફ પેન્ટ, સ્કર્ટ, સ્લીવલેસ પર પ્રતિબંધ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/e8d0FrT461704174641258/1704174852668.jpg)
પુરીના જગન્નાથ મંદિરમાં હાફ પેન્ટ, સ્કર્ટ, સ્લીવલેસ પર પ્રતિબંધ
12મી શતાબ્દીના મંદિરમાં પ્રવેશ કરવા ઇચ્છતા ભક્તો માટે ડ્રેસ કોડ ફરજિયાત ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં પણ પાન અને તમાકુ પર પ્રતિબંધ
![પ્રીમિયર લીગમાં આર્સેનલનો ફુલહામ સામે 1-2થી રકાસ પ્રીમિયર લીગમાં આર્સેનલનો ફુલહામ સામે 1-2થી રકાસ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/oEq91wD9Q1704174248401/1704174604203.jpg)
પ્રીમિયર લીગમાં આર્સેનલનો ફુલહામ સામે 1-2થી રકાસ
કંગાળ દેખાવ: વર્ષની અંતિમ મેચ હારતા આર્સેનલ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે સરક્યું, લીગમાં સળંગ બીજો પરાજય
![ઓસાકાનું માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર વિજય સાથે પુનરાગમન ઓસાકાનું માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર વિજય સાથે પુનરાગમન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/7bMBZg4Sb1704173403765/1704174241154.jpg)
ઓસાકાનું માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર વિજય સાથે પુનરાગમન
બ્રિસબેન ઓપનમાં ઓસાકાએ કોર્પતસ્થને 6-3, 7-6(9)થી હરાવી
![નવા વર્ષના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરનો ધડાકો, વન-ડેમાંથી સંન્યાસ લીધો નવા વર્ષના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરનો ધડાકો, વન-ડેમાંથી સંન્યાસ લીધો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/qN3zXBfoT1704172997271/1704173356016.jpg)
નવા વર્ષના પ્રથમ દિવસે ડેવિડ વોર્નરનો ધડાકો, વન-ડેમાંથી સંન્યાસ લીધો
વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી ટી20માં રમવાનું ચાલુ રાખશે
![દક્ષિણ આફ્રિકાએ નબળી ટેસ્ટ ટીમ જાહેર કરતા સ્ટીવ વૉએ ઝાટકણી કાઢી દક્ષિણ આફ્રિકાએ નબળી ટેસ્ટ ટીમ જાહેર કરતા સ્ટીવ વૉએ ઝાટકણી કાઢી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/pKH19Hp331704172504743/1704172967864.jpg)
દક્ષિણ આફ્રિકાએ નબળી ટેસ્ટ ટીમ જાહેર કરતા સ્ટીવ વૉએ ઝાટકણી કાઢી
ટેસ્ટક્રિકેટની દરકાર ના લેવા બદલ પૂર્વ ઔસી, ક્રિકેટરેક ICCસહિત અન્ય બોર્ડને આડેહાથ લીધા
![વિજય થલપતિના એડવેન્ચરમાં એક્શનનો ડબલ ડોઝ વિજય થલપતિના એડવેન્ચરમાં એક્શનનો ડબલ ડોઝ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/T_Lt9VsZr1704171948657/1704172468791.jpg)
વિજય થલપતિના એડવેન્ચરમાં એક્શનનો ડબલ ડોઝ
ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ'માં વિજય થલપતિ પિતા-પુત્રનોડબલ રોલ કરશે
![હરિદ્વારમાં સોનાલી બેન્દ્રેએ પરિવાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી હરિદ્વારમાં સોનાલી બેન્દ્રેએ પરિવાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/vpKOIQatO1704171723144/1704171937490.jpg)
હરિદ્વારમાં સોનાલી બેન્દ્રેએ પરિવાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી
દીકરા રણવીર સાથે ઈ-રિક્ષા અને કેબલ કારમાં હરિદ્વારના દર્શન કર્યાં
![કેન્દ્રના નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ટ્રકચાલકોનો ચક્કાજામ કેન્દ્રના નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ટ્રકચાલકોનો ચક્કાજામ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/KeS4_W4Ko1704171461873/1704171701098.jpg)
કેન્દ્રના નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ટ્રકચાલકોનો ચક્કાજામ
ખેડા હાઇવે પર 10 કિમીનો બ્લોકેજ, રસ્તા પર ટાયરો સળગાવી સૂત્રોચ્ચાર અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા, ખેડા, નવસારી, વલસાડ, દાહોદ સહિતના વિસ્તારોના ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયા
![સાબરકાંઠામાં EVM-VVPET અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન સાબરકાંઠામાં EVM-VVPET અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/AGkrw8X591704171141043/1704171454213.jpg)
સાબરકાંઠામાં EVM-VVPET અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન
પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિદર્શન કેન્દ્રને ખૂલ્લું મુકાયું
![હિંમતનગરમાં મોબાઇલ ચોરીને નાસતા ચોરને પોલીસે ઝડપી લીધો હિંમતનગરમાં મોબાઇલ ચોરીને નાસતા ચોરને પોલીસે ઝડપી લીધો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/xDHGKHnvc1704170976663/1704171137652.jpg)
હિંમતનગરમાં મોબાઇલ ચોરીને નાસતા ચોરને પોલીસે ઝડપી લીધો
મોબાઇલ લઇને નાસતા વ્યકિતનો પીછો કર્યો
![ગણપત યુનિ.ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો ગણપત યુનિ.ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/QJqIU9-RW1704166260664/1704166366989.jpg)
ગણપત યુનિ.ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો
ગણપત યુનિ.માં સક્ષમ અને સંવેદનશીલ નર્સોનું કારકિર્દી-ચારિત્ર નિર્માણ થયા કરે : નિષ્ણાતો
![વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આજથી ભાગવત કથા યોજાશે વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આજથી ભાગવત કથા યોજાશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/InV2UjW-F1704166097667/1704166201724.jpg)
વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આજથી ભાગવત કથા યોજાશે
વડીલોના વૃંદાવન-ગૌશાળાના લાભાર્થે આયોજન
![મહેસાણા જિલ્લામાં ઈવીએમ નિદર્શન વાનનો પ્રારંભ કરાયો મહેસાણા જિલ્લામાં ઈવીએમ નિદર્શન વાનનો પ્રારંભ કરાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/nF9u2JqeN1704165937652/1704166044990.jpg)
મહેસાણા જિલ્લામાં ઈવીએમ નિદર્શન વાનનો પ્રારંભ કરાયો
લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોમાં જાગૃતિ લવાશે
![ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા થરાદ નાયબ કલેકટરને આવેદન અપાયું ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા થરાદ નાયબ કલેકટરને આવેદન અપાયું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/5xp-rhyHY1704165778716/1704165891653.jpg)
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા થરાદ નાયબ કલેકટરને આવેદન અપાયું
સંતો મહંતો અને ગૌભકતો ઉપસ્થિત રહ્યા
![રતનપુર ગામે ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં જનમેદની ઉમટી રતનપુર ગામે ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં જનમેદની ઉમટી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1555517/zcxEPPOJD1704165569599/1704165738902.jpg)
રતનપુર ગામે ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં જનમેદની ઉમટી
પ્રથમ દિવસે 10 હજાર લોકોએ જ્ઞાનયજ્ઞનો લાભ લીધો